એક દિવસ દાદા પોતાનો જુનો પટારો ખોલીને બેઠા હતા.તેમાં જૂની જૂની યાદો હતી.પૌત્રીએ આવીને પૂછ્યું, ‘દાદા શું કરો છો?’ દાદાએ કહ્યું, ‘બેટા,...
વડોદરા તા.2424 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વિની વિધાનસભાનું...
સુરત(Surat): ઇન્ડિગો એરલાઇન્સ (IndigoAirlines) 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઈ-સુરત ફ્લાઇટ (SuratDubiaFlight) શરૂ કરવા જઈ રહી છે. ઇન્ડિગોએ દુબઈ-સુરત ટિકિટનું બુકિંગ માત્ર 7900 રૂપિયાથી શરૂ...
વડોદરા તા.24નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સયાજી કાર્નિવલ બાળ મેળાનું આયોજન તા.26 થી 28 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગ...
હાલોલ થી વડોદરા તરફ આવતી વેળા બસમાંથી જ પોલીસે લીધો લેક ઝોન ખાતે ઘટના બન્યા બાદ ધરપકડથી બચવા ફરાર થઈ ગયો હતો,...
સુરત- એક જમાનાનું સૌથી ગંદુ શહેર એ આજે 2023ના વર્ષ માટે દેશનું સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીતી ગયું છે! કેન્દ્રના શહેરી વિકાસ...
વડોદરા, તા. 24વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં આદિવાસી સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ સંમેલનમાં ભાજપાના મંડલ...
જૂનો અને આમ તો જાણીતો ટુચકો છે. એક યુવતી એક ડૉક્ટરના પ્રેમમાં પડી. પ્રેમી ડૉક્ટરે તેને પ્રેમપત્ર લખી મોકલ્યો. યુવતીને એ પત્રના...
વડોદરા તા.24વડોદરાના ડભોઈ વાઘોડિયા રીંગ રોડ પર આવેલ કાન્હા રેસિડેન્સી પાસે ડ્રેનેજની ગોકળગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિક રહીશો તેમજ શાળાના બાળકો મુશ્કેલીમાં મૂકાયા...
વડોદરા, તા.24વડોદરા નજીકથી વહી રહેલ મહીસાગર અને નર્મદા નદીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. નિયમ કરતા વધુ રેતીનું ખનન કરીને નદીમાં જ્યાં...
રાજયમાં કે શું દેશમાં વાહન અકસ્માતોની વણઝાર સતત ચાલુ રહી છે. હમણાં જ પ્રગટ થયેલ આંકડા અનુસાર માત્ર ગુજરાતમાં દરરોજ વાહન અકસ્માતમાં...
તારૂં ભાઈ કોઈ ના આવે હંગાથે…મોટર ગાડી ને બાગ બગંલાલઈને બેઠો બાથે,આ દુનિયામાં એવો નથી દાખલો,કોઈ લઈ ગયા હંગાથે… વિઠ્ઠલદાસ સાહેબ પ્રાત:...
સમાદર એટલે આદરસત્કાર, સન્માન. આદર એ સામા તરફ માનની લાગણી, ભાવના. આ એક પ્રકારનો પૂજ્યભાવ છે. સમાદરમાં સંભાળ, દરકાર સાથે જેના પર...
અયોધ્યામાં રામમંદિરમાં ભારે ધામધૂમ સાથે રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને રાજકીય પક્ષો દ્વારા રાજકીય રંગ આપવામાં આવ્યો. ભાજપે...
વિશ્વના આરોગ્ય નિષ્ણાતો હવે ત્રિકાળજ્ઞાની બની ગયા છે. તેઓ નજીકના ભવિષ્યમાં આવનારી ભયંકર મહામારીની સચોટ આગાહી કરી શકે છે; એટલું જ નહીં,...
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની (Republic Day) પરેડ 2024નું ઉદ્ઘાટન (Inauguration) દર વર્ષની જેમ ભારતીય સેનાની માર્ચિંગ ટુકડી (Marching Troop) દ્વારા કરવામાં આવશે...
અયોધ્યા: અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં રાલ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રથમ દિવસે મંગળવારે ભક્તો દ્વારા 3.17 કરોડ (Crore) રૂપિયાનું દાન કરવામાં આવ્યું...
નવી દિલ્હી: તેલંગાણાના (Telangana) ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એસીબીના અધિકારીઓએ...
ગુવાહાટી: છ વાર વર્લ્ડ ચેમ્પિયન (World champion) અને 2012ની ઓલિમ્પિક મેડલ (Olympic Medal) વિજેતા મેરી કોમે બુધવારે બોક્સિંગમાંથી (Boxing) નિવૃત્તિની જાહેરાત કરી...
એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી : આ વખતે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાંથી એક ટ્રાન્સજેન્ડર પદવી મેળવશે : ( પ્રતિનિધિ ) વડોદરા તા.24 મહારાજા સયાજીરાવ...
વડોદરા , તા. ૨૪ હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા બાદ પરત ફરી રહેલા આરોપીના મોઢા પર કોંગ્રેસના યુવા નેતાએ...
સુરત: શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં આજે બુધવારે એક 11 મહિનાના માસુમે જીવ ગુમાવ્યો હતો. માતા-પિતા જ્યારે મજુરી કામ (Wage Work) કરી રહ્યા...
મોસ્કો: રશિયાના (Russia) બેલગોરોડમાં (Belgorod) આજે બુધવારે એક મિલિટરી ટ્રાન્સપોર્ટ (Military transport) પ્લેન ક્રેશ (Plane crash) થયું હતું. આ વિમાન 65 યુક્રેનિયન...
કોલકાતા: પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) કાર આજે બુધવારે અકસ્માત ગ્રસ્ત થઇ હતી. ઘટના જ્યારે મુખ્યમંત્રી એક મીટીંગ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) ઈંગ્લેન્ડ (England) સામે ઘરઆંગણે 5 મેચની ટેસ્ટ સિરિઝ (TestSeries) રમવાની છે. સિરિઝની પ્રથમ મેચ આવતીકાલે 25...
(પ્રતિનિધિ) વડોદરા, તા. 24 વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં આદિવાસી સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ સંમેલનમાં ભાજપાના મંડલ કાર્યકરો જોડાશે....
વડોદરા તા.24 હરણી લેક ઝોન ખાતે તળાવમાં ડૂબી જવાના કારણે 12 બાળકો અને બે શિક્ષકો મળી 14 લોકોના મોતની ફરજિયાત હતા. પોલીસ...
સુરત(Surat): સુપ્રિમ કોર્ટ (SupremeCourt) દ્વારા જામીન (Bail) આપી દેવાયા બાદ પણ સુરતના બિલ્ડરને ગેરકાયદે રીતે કસ્ટડીમાં (Custody) રાખી માર મારી ટોર્ચર કરી...
સુરત(Surat): છેલ્લાં ત્રણેક વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરે સે નો ટુ ડ્રગ્સનું (Say No To Drugs) અભિયાન ઉપાડ્યું છે, જે અંતર્ગત પોલીસ...
સુરત(Surat): અમેરિકામાં (America) ભારતીયજનો દ્વારા રામ મંદિર (RamMandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી (IndoAmerican Cultural Society) દ્વારા લોસ એન્જલસ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
એક દિવસ દાદા પોતાનો જુનો પટારો ખોલીને બેઠા હતા.તેમાં જૂની જૂની યાદો હતી.પૌત્રીએ આવીને પૂછ્યું, ‘દાદા શું કરો છો?’ દાદાએ કહ્યું, ‘બેટા, મારા જીવનને આકાર આપવામાં મદદ કરનાર બધી નાની મોટી વસ્તુઓ મેં સાચવીને આ પટારામાં રાખી છે તે જોઇને જૂની જૂની યાદો અને તે વસ્તુએ મને શીખવેલા પાઠ યાદ કરી રહ્યો છું.આવ, તને દેખાડું અને તેનું મારા જીવનમાં મહત્ત્વ સમજાવું.’ દાદાના પટારામાં જુનું એક શર્ટ હતું.દાદાએ કહ્યું, ‘આ સિલ્કનું શર્ટ મારા પિતાજીએ મને જન્મદિવસ પર અપાવેલું પહેલું મોંઘુ શર્ટ મને યાદ છે. પિતાજીએ મને આ ગમતું શર્ટ અપાવવા ખાસ બે મહિના સુધી દિવસભરની નોકરીની સાથે ઘરે બીજાં કામ રાત જાગીને કર્યાં હતાં.આમાં મારા પિતાની લાગણી,પ્રેમ,મહેનત છે.જે મને યાદ અપાવે છે કે મારા પિતાએ મને રાજી કરવા કેટલી મહેનત અને પરિશ્રમ કર્યો હતો એટલે મારી ફરજ છે કે હું તેમને ક્યારેય દુઃખ ન પહોંચાડું.’
પૌત્રી અને દાદા બંનેની આંખોમાં પાણી હતાં. દાદાના પટારામાં જુનું વેલણ હતું.દાદાએ કહ્યું, ‘આ વેલણથી મારી મા એ રોટલી વણીને મને રોજ ગરમ ગરમ રોટલી જમાડી છે.ક્યારેય એક ઠંડી રોટલી ખાવા દીધી નથી.આ વેલણમાં મારી માતાની મમતા છે.’ પૌત્રીએ કહ્યું, ‘દાદા મને આજે એક દિવસ માટે આ વેલણ આપો. હું તમારા માટે તેનાથી રોટલી બનાવીશ. દાદાના હાથમાં એક નોટ હતી અને તેમાં એક સુકાયેલું ગુલાબનું ફૂલ ….દાદા હસ્યા અને બોલ્યા, ‘આ ફૂલ મેં તારી દાદીને સગાઈ નક્કી થતાં છુપાઈને આપ્યું હતું અને તેણે આખું જીવન સાચવી રાખ્યું.અમારા પ્રેમની પહેલી ભેટ.’ આ તારી દાદીના કાનના ઝૂમખાં…દાદીની ઘણી યાદો હતી.પછી હાથમાં લીધું એક જુનું આલ્બમ, તેમાં દાદા-દાદીના તેમનાં બે બાળકો સાથે ફોટા હતા.
દાદાએ કહ્યું, ‘આ જો આ તારી ફઈ અને આ તારા પપ્પા.’ દાદા અને પૌત્રી ફોટા જોવા લાગ્યા.દાદા દરેક ફોટા સાથેની યાદ કહેતા જતા…તેમના મોઢા પર અજબ ખુશી હતી.થોડાં રમકડાં …સંતાનોએ જીતેલાં ઇનામ …તેમનાં નાનાં કપડાં …તેમના લગ્નની કંકોતરી …આવું ઘણું બધું હતું દાદાના પટારામાં ….બપોરથી સાંજ પડવા આવી.દાદા આજે ખૂબ જ ખુશ અને આનંદિત હતા. જાણે ફરી પાછું આખું જીવન જીવી લીધું અને આગળ જીવવાનું બળ મેળવી લીધું. સાચવી રાખેલી યાદોનો ખજાનો બધા પાસે જ હોય છે.આ ખજાનાને થોડા થોડા દિવસે જોતાં રહેજો. યાદોની સુગંધ તમારા જીવનને મહેકાવશે અને આગળ જીવન જીવવાનું બળ આપશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.