પેટલાદ સોમવારે રામમય બન્યું હતું. ઐતિહાસિક પેટલાદ નગરમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. સોમવાર બપોરે...
સુરત: પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાનો (Pran Pratistha) કાર્યક્રમ ગઇકાલે 22 જાન્યુઆરીના રોજ રંગે ચંગે પૂર્ણ થયો હતો. દરમિયાન સમગ્ર દેશવાસીઓ આ...
આણંદ, નડિયાદ, તા.22અયોધ્યામાં નિર્માણ થયેલ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સમગ્ર આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાભરમાં છવાયો હતો. રામ ભક્તોની રામમંદિર નિર્માણની...
ગાંધીનગર: (Gandhinagar) અયોધ્યા ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા વિધી હાથ ધરાઈ હતી, જેને પગલે હર્ષોલ્લાસ સાથે ગુજરાતભરમાં...
ભરૂચ: (Bharuch) ઝઘડિયા પંથકમાં બે વર્ષનો દીપડો (Leopard) વેચવા માટે ફરતા એક શખ્સને દીપડા સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ પ્રતિબંધિત કાચબો, પોપટ,...
રામલલાના અભિષેક બાદ સોમવારે એટલેકે 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યામાં સરયૂ નદીના કિનારે રામ કી...
સુરત: (Surat) સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા (Ayodhya) રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના...
સુરત: (Surat) પલસાણા બલેશ્વર ખાડી નજીક આગળ દોડતા ટ્રેલર (Trailer) પાછળ બીજું ટ્રેલર ઘુસી જતા હેલ્પર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું...
અયોધ્યા: અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો અભિષેક કરવામાં આવ્યો છે. આ પ્રસંગની ઝલક માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં...
અયોધ્યામાં (Ayodhya) 6 દિવસની ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામલલાની સોમવારે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. આરએસએસના વડા મોહન ભાગવત, પીએમ...
અયોધ્યાઃ (Ayodhya) આજે રામ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિનો અભિષેક કરાયો છે. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિર...
મુંબઇ: બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે...
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (ViratKohli) વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે ઈંગ્લેન્ડ (England) સામેની 5 મેચની...
ગોધરા: બિલકિસબાનો કેસના (Case of Bilkisbano) દોષિતોએ સરેન્ડર (Surrender) કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી હતી. આ માંગણીને સુપ્રીમ...
અયોધ્યા: સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવ્યા. અસંખ્ય બલિદાન. પ્રેમ અને તપસ્યા બાદ આજે આપણા પ્રભુ શ્રી રામ આવ્યા. આ શુભ ઘડીની...
અયોધ્યા: અયોધ્યામાં રામલલાનો અભિષેક પૂર્ણ થયો છે. 500 વર્ષથી વધુની રાહ પૂરી થઈ. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ...
અયોધ્યા: અયોધ્યામાં જીવન અભિષેક વિધિ પૂર્ણ થઈ ગઈ છે અને તેની સાથે જ લોકોની વર્ષો જૂની રાહ પણ સમાપ્ત થઈ ગઈ છે....
અયોધ્યા: રામલલા અયોધ્યામાં (Ayodhya) બિરાજમાન થઇ ચૂક્યા છે. ભગવાન રામની (Lord Ram) પ્રથમ અલૌકિક ઝલક પણ સામે આવી છે. તેમજ તેમના દિવ્ય...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બની રહેલા ભવ્ય રામ મંદિરમાં સોમવારે એટલે કે આજે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થઇ રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર...
અયોધ્યા: 500 વર્ષના લાંબા વનવાસ બાદ આખરે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પરત આવ્યા છે. આજે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
ઔરંગબાદના જૈન સમાજે એવો નિર્ણય કરેલ હોવાનું જાણવા મળે છે કે જે લગ્નનાં ભોજનમાં 6 કરતાં વધારે વાનગી હોય ત્યાં જમવું નહીં....
(પ્રતિનિધિ) પેટલાદ, તા.21પેટલાદ પાલિકા કચેરી બહાર ટ્રી-પ્લાન્ટેશન કરવાનું હતું. જે માટે પેટલાદ પાલિકા સંચાલિત કૈલાસધામ પાછળથી માટી ખોદીને લાવવામાં આવી હતી. આ...
એકવીસમી સદીમાં કુદરતમાં રહસ્યો ખુલતાં જાય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન સફળતાપૂર્વક ઉતારનાર ‘ઇસરો’ની ટૂંક સમયમાં જ બીજી સિદ્ધિ નોંધાઇ છે....
શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યામાં નિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત તિર્થ ભૂમિ અને યાત્રાધામ ડાકોરમાં રામોત્સવની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખૂબ જ...
500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. 22 જાન્યુઆરીએ એટલે કે આજે રામલલા સંપૂર્ણ હિન્દુ વિધિ-વિધાન...
નેહાબેન શાહએ તેમના પત્રમાં કુદરત મૃત્યુ દ્વારા વિખૂટા પાડેલ જીવન સાથીઓ અંગે અને સ્ત્રી કરતા પણ પુરુષની જે કફોડી હાલત થાય છે...
સુરત(Surat): આજના ઐતિહાસિક દિવસે જ્યારે અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં (RamMandir) પ્રભુ શ્રી રામ (ShriRam) લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે રામલલા વર્ષો બાદ ફરી પોતાના જન્મ સ્થળે (Birth Place) બિરાજમાન...
બોરસદ, તા.18આણંદ જિલ્લામાં એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક દાયકા અગાઉથી અનોખી પહેલ કરવામાં આવી હતી. શાળામા દરરોજ ભગવાન રામની આસ્થા...
રૂણ, તા.19ચરોતરમાં એકમાત્ર એવું ગામ, જે ગામની ધર્મ પરાયણ 6 મહિલાઓ અયોધ્યા ખાતે રામ લલ્લાની મૂર્તિ સ્થાપનથી માંડી ભવ્ય રામ મંદિર નિર્માણ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પેટલાદ સોમવારે રામમય બન્યું હતું. ઐતિહાસિક પેટલાદ નગરમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. સોમવાર બપોરે અયોધ્યા ખાતે ભગવાન રામજી બિરાજમાન થયા હતા. જેના સીધા જીવંત પ્રસારણની એલસીડી થકી નગરજનોને બતાવવા રણછોડજી મંદિર પાસે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પૂર્ણ થતાં શહેરના રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મુખ્ય રાજમાર્ગો ઉપર ફરતાં જયશ્રી રામ, જય જયશ્રી રામના નારાથી શહેરની ગલી ગલી ગુંજી ઉઠી હતી. અયોધ્યા ખાતે અભિજીત મુહુર્તમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. જે પૂર્વે પેટલાદમાં 20મી જાન્યુઆરીથી ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. શહેરમાં યોજાયેલ ત્રિદિવસીય કાર્યક્રમોમાં રાત્રે ભજન, ડાયરો, સુંદરકાંડના પાઠ વગેરે રાખવામાં આવ્યા હતા. ઉપરાંત 21મી અને 22મીના રોજ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર વહેલી સવારે પ્રભાતફેરી નીકળી હતી. શ્રીરામ જય રામ, જય જય રામના નારા સાથે રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના અતિપ્રાચિન રામનાથ મંદિર ખાતે સોમવાર સવારે આશરે 500 જેટલી વાનગીઓનો અન્નકુટોત્સવ યોજાયો હતો. અહીયા પણ બપોરે બાર કલાકથી રામધૂન શરૂ થઈ હતી. જે પૂર્ણ થયા બાદ બપોરે 12.39 મિનિટે ભગવાન રામજીની આરતી કરવામાં આવી હતી. ખાસ નોધપાત્ર બાબત એ છે કે અહિયા આરતી મંદિરની સફાઈનું કામકાજ કરનાર સફાઈ કામદાર સંતોષ જાદવના હસ્તે કરવામાં આવી હતી. આ ત્રણ દિવસ દરમ્યાન વર્ષ 1990 અને 1992ની કારસેવામાં જનાર કારસેવકોનું નાગરકુવા ચોક ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ પૂર્ણ થતાં કસ્બા સ્થિત રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરના રાજમાર્ગો ઉપર રામજી કી નીકલી સવારી… ના નારા ગુંજી ઉઠ્યા હતા. આ ઐતિહાસિક અને પવિત્ર દિવસની ઉજવણી તથા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમીત્તે ઠેરઠેર ભોજન પ્રસાદીનું આયોજન મંડળો કે સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તસવીર ઃ વિનાયક આણંદજીવાલા