મણિપુર: મણિપુરમાં (Manipur) સ્થિતિ હજી સુધી કાબુમાં આવી નથી. દરરોજ આતંકવાદીઓ (Terrorist) દ્વારા હુમલાની ખબરો સામે આવી રહી છે. દરમિયાન ગઇકાલે બુધવારે...
નવી દિલ્હી: યમનમાં (Yemen) હુથી વિદ્રોહીઓ (Houthi rebels) સામે અમેરિકાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ગઇકાલે બુધવારે રાત્રે અમેરિકન ફાઈટર પ્લેન્સે (American...
સુરત: અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે શહેરની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે આજે 54મુ અંગદાન (Organ Donation) કરવામાં આવ્યું...
સુરત: ઈચ્છાપોર પોલીસે (Ichhapor Police) ભાટપોર જીઆઈડીસી (GIDC) ન્યુ પોઈન્ટ પ્રા.લી. પાસેના ખુલ્લા પ્લોટમાં (Plot) પાર્ક (Park) આઈસર ટેમ્પો સહિત બે ફોર...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) ફેમસ કલાકાર જોની લીવરે (Johnny Liver) પોતાની કોમેડીથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. તેમજ હવે તેમની પુત્રી જેમી લીવર...
સુરત: ઉત્તરાયણની (Kite Flying Day) મજા મૂક પક્ષીઓ (Birds) માટે સજા બની જતી હોય છે. સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં આવી જ એક...
નવી દિલ્હી: શેરબજારમાં (Stock market) રોકાણ કરનારા રોકાણકારો માટે આજે બુધવારનો દિવસ ઘણો ખરાબ સાબિત થયો. એક તરફ સેન્સેક્સ 1600 પોઈન્ટ્સથી વધુ...
મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્ય મંત્રી (Chief Minister) એકનાથ શિંદે શિવસેનાના વિભાજન બાદ ઠાકરેની આગેવાની હેઠળના રાજકીય પક્ષ શિવસેના (ShivSena) પર આરોપો લગાવી...
સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીંની ઓમ સાંઈ જલારામ નગરમાંથી પોલીસને બે લાશો મળી છે. આ મૃતદેહો પ્રેમીયુગલ...
નવી દિલ્હી(NewDelhi): ઈરાનની સેનાએ (IranArmy) પાકિસ્તાનમાં (Pakistan) ઘૂસીને હવાઈ હુમલો (AirStrike) કર્યો છે. જેના કારણે પાકિસ્તાન શોક્ડમાં છે. ખરેખર આ એર સ્ટ્રાઈક...
સુરત(Surat): શહેરના સરથાણા વિસ્તારમાં વર્ષ 2003માં શરૂ થયેલા નેચર પાર્કમાં બે દાયકા બાદ પહેલીવાર એવી ઘટના બની છે કે પશુપ્રેમીઓ ખુશીથી ઝુમી...
સુરત (Surat) : સચીન પલસાણા-હજીરા હાઇવે (SachinPalsanaHaziraHighway) ઉપર આવેલા વાંઝ બ્રિજ અને આલ્ફા હોટલના રોડ પરથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલું 18 હજાર...
સુરત (Surat): સચિન જીઆઇડીસીના (SachinGIDC) રોડ નંબર 24માં આવેલી સંસ્કૃતિ પ્રોસેસ પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ (Fire) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી....
સુરત (Surat) : કામરેજમાં (Kamrej) ત્રણ ઈસમોએ એક હોટેલ (Hotelier) સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ (AttackWithKnief) વડે હુમલો કરતા ચકચાર મચી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) ગુજરાતના (Gujarat) વડનગર (Vadnagar) ગામમાંથી 2800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળી આવ્યા છે. IIT ખડગપુર ભારતીય...
સુરત (Surat) : આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામમંદિરની (Rammandir) પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે દેશભરમાં રામભક્તિનો માહોલ...
અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરના કામની દેખરેખ રાખી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર...
કોલેજનો છેલ્લો દિવસ હતો પ્રોફેસર ક્લાસમાં આવ્યા અને બોલ્યા, ‘આજે છેલ્લો દિવસ છે હવે તમે પરીક્ષા આપી પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધશો મારી...
નવી દિલ્હી(NewDelhi): મુંબઈથી બેંગ્લોર (MumbaiToBangluruFlight) જઈ રહેલી સ્પાઈસ જેટની (SpiceJet) ફ્લાઈટમાં એક વિચિત્ર ઘટના બની છે. આ પ્લેનમાં એક મુસાફરે પોતાની આખી...
નડિયાદ, તા.16મહેમદાવાદમાં ફરી એકવાર બે કોમ વચ્ચે અથડામણ થઈ છે. વાસી ઉતરાયણની મોડી સાંજે બે કોમના યુવકો નજીવી બાબતે સામસામે આવી ગયા...
આણંદ તા.16વિદ્યાનગરની જનતા ચોકડી પાસે આવેલા રેલવે ફાટક નજીકના હોટલમાં રોકાયેલા દંપતી વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ...
સુરત: પાંડેસરામાં વહેલી સવારે ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ ઉપર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. ખાડી પુલ નજીક...
વડતાલ તા.16વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો.સંત સ્વામી, પૂ.નૌતમ સ્વામી , પૂ.શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની...
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દક્ષિણ મુંબઈના સાંસદ મિલિંદ દેવરાનું કોંગ્રેસમાંથી રાજીનામું મુંબઈમાં પાર્ટીના લોકસભા પ્રચારને વિક્ષેપિત કરવા માટે તૈયાર છે. નિઃશંકપણે, કોંગ્રેસે...
આણંદ, તા.18શ્વાન માનવી માટે સૌથી વધુ વફાદારી ધરાવતું પ્રાણી છે, જેથી શ્વાન પ્રત્યેનું આકર્ષણ વધુ હોવાનું જણાવતાં અનોખા પદયાત્રિક તનય બેનરજીએ ગુજરાત...
ગરીબી નિવારણના કાર્યક્રમના અમલીકરણ માટે અને સમાજવાદી સમાજરચનાના આદર્શ સુધી પહોંચવા દેશમાં અનેક પ્રયોગો થાય છે. ગરીબી હટાવો જેવા રાષ્ટ્રવ્યાપી પક્ષીય આંદોલનથી...
સંતરામપુર, તા.16સંતરામપુર તાલુકામાં પુનઃ દીપડાઓનો ત્રાસ જોવાં મળે છે. આ જંગલી પ્રાણી દ્વારા માનવ પર હુમલા કરતા હોઇ તાલુકાનાં ગ્રામજનોમાં ભારે ભયનો...
આણંદ, તા.16ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઈ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ અને જયા ફાઉન્ડેશનના ચેરમેન અરવિંદભાઈ શાહે ‘જયા રિહેબિલિટેશન સેન્ટર...
આપણા દેશમાં ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટોનું પ્રમાણ વધ્યું તે સાથે આ ફ્લાઇટોને લગતી અનેક સમસ્યાઓ પણ વધી છે. ડોમેસ્ટિક ફ્લાઇટો મોડી પડવી...
નડિયાદ, તા.16નડિયાદ પાલિકાની કમિટિની રચના પહેલા સત્તાધારી પાર્ટી ભાજપના જ 3 જૂથ પોતાના માનીતા કાઉન્સિલરોને મલાઈદાર કમિટિમાં સ્થાન આપવા માટે સક્રિય થયા...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
મણિપુર: મણિપુરમાં (Manipur) સ્થિતિ હજી સુધી કાબુમાં આવી નથી. દરરોજ આતંકવાદીઓ (Terrorist) દ્વારા હુમલાની ખબરો સામે આવી રહી છે. દરમિયાન ગઇકાલે બુધવારે એક આ ઘટના બની હતી. રાજ્યના મોરેહ શહેરમાં (Moreh City) આતંકવાદીઓએ પોલીસ (Police) ચોકી ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન એક આર્મી જવાનનું મોત (Death) નીપજ્યું હતું. તેમજ ગઇકાલે અન્ય એક જવાનનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ટેંગનોપલ જિલ્લામાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. મોરેહની સ્થિતિ જોઈને રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને મેડિકલ ઈમરજન્સી માટે હેલિકોપ્ટરની માંગણી કરી છે. તેમજ હવાઈ માર્ગે સૈનિકો અને હથિયારો મોકલવા વિનંતી કરી હતી.
મૃતક પોલીસકર્મીઓની ઓળખ મણિપુર રાઈફલ્સના જવાન વાંગખેમ સોમરજીત અને તકેલંબમ શૈલેષ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ મોરેહમાં SBI નજીક સુરક્ષા દળોની એક ચોકી પર બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો હતો. આ સાથે જ આતંકવાદીઓએ અસ્થાયી કમાન્ડો પોસ્ટ પર આરપીજી શેલ છોડ્યા હતા. જેનાથી નજીકમાં પાર્ક કરેલા ઘણા વાહનોને નુકસાન થયું.
જણાવી દઈએ કે રાજ્ય દળોએ સરહદી શહેરમાં એક પોલીસ અધિકારીની હત્યા સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કર્યાના માત્ર 48 કલાક બાદ, શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકી પર હુમલો કર્યો હતો. તેમજ ફિલિપ ખોંગસાઈ ગયા વર્ષે નવેમ્બરમાં મોરેહમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી આનંદ ચોંગથમની હત્યાનો મુખ્ય આરોપી છે. દરમિયાન કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સામેના વિરોધ દરમિયાન આસામ રાઇફલ્સના કેસ્પર વાહનની ટક્કરથી કુકી મહિલાનું પણ મૃત્યુ થયું હતું.
ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અગાઉ મણિપુર સરકારે 16 જાન્યુઆરીના રોજ સવારે 12 વાગ્યાથી શાંતિ ભંગ અને અન્ય જોખમોના ઇનપુટ્સને પગલે સંપૂર્ણ કર્ફ્યુ લાદી દીધો હતો. તેમજ મણિપુરના દરેક ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.