સુરત(Surat): શહેરના ભટાર (Bhatar) ચાર રસ્તા નજીક ટેમ્પો ચાલકે (Tempo Driver) અચાનક ટર્ન (Turn) લેતા એક સાથે 4 કાર એક પછી એક...
જય શ્રી રામ, સમગ્ર વિશ્વમાં વસતાં રામભક્તોની આસ્થાનું પ્રતીક બનવા જઈ રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર.એક યુગની પ્રતીક્ષાનો સુખદ અંત નજીક આવી...
સુખસર, તા.૧૧ફતેપુરા તાલુકાના બલૈયા પી.એચ.સી સેન્ટરને સી.એચ.સી નો દરજ્જો આપ્યાને વર્ષો વિતવા છતાં આ દવાખાનામાં સુવિધાનો અભાવ હોવાની સારવાર માટે આવતા દર્દીઓની...
માનવસમાજની રચના થયા પછી પંચાયતો અને નગર રાજયો સ્થપાયાં, તેનું વિસ્તરણ થવા લાગ્યું અને ધરતી વિભાજિત થતી ગઇ, ઘુસણખોરી, આક્રમણો અને યુદ્ધો...
રાહુલ ગાંધી ફરી યાત્રાએ નીકળવાના છે. તેમની ભારતયાત્રા સફળ રહી (એવો તેમને વહેમ છે) એનાથી એમનો ઉત્સાહ વધ્યો લાગે છે. જો કે...
ખેડા, તા.11શહેરના જુદા જુદા 20 લોકેશન પર 87 કેમેરા લગાવવાનું આગામી ટુંક સમયમાં શરૂ કરાશેખેડા શહેરમા ગેરકાનૂની કૃત્યોને નેસ્તનાબૂદ કરવા રાજ્ય સરકારના...
આણંદ, તા.11મહિલાઓ પશુપાલનના ધંધામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેને વધુ સાર્થક કરતા અમૂલ ડેરી દ્વારા પાંચ દિવસની મહિલા ઉદ્યોગ સાહસિક...
નડિયાદ, તા.11મહેમદાવાદ તાલુકાના ગોઠાજમાં પ્રાથમિક શાળાના પાંચ ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. આ ઓરડાઓ ડીમોલેશન કરવાની મંજૂરી આપ્યાને પાંચ વર્ષ થયા છતાં હજુ...
નવી શૈક્ષણિક નીતિ-૨૦૨૦માં પ્રાથમિક શિક્ષણ જો બાળકને એની માતૃભાષામાં મળે તો વધુ અસરકારક નીવડે તે બાબત ૫૨ ભા૨ મુકાયો છે. આ બાબત...
બોરસદ તા.11બોરસદની દીપ હોસ્પિટલમાં પ્રસુતી માટે દાખલ કરેલી પરિણીતાની પ્રસુતી બાદ અચાનક જ તબિયત લથડી હતી. આથી, તેને અન્ય હોસ્પિટલમાં લઇ જતાં...
ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં? તે અલગ ચર્ચાનો વિષય છે. અને દારૂબંધીને આર્થિક વિકાસ સાથે સીધો સંબંધ છે કે નહીં?- તે...
વીતેલા વર્ષના ઓકટોબરથી પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે લડાઇ ફાટી નિકળી તેના પછી એક નવા ઘટનાક્રમે આકાર લીધો છે અને...
દક્ષિણ મુંબઈનાં રહેવાસીઓને નવી મુંબઈ જવું હોય તો લગભગ ૬૦ કિલોમીટરનો ચકરાવો લઈને જવું પડતું હતું. ઘણાં લોકો ગેટ વે ઓફ ઇન્ડિયા...
મોહાલી સ્ટેડિયમમાં ભારત (India) અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ ગુરુવારે રમાઈ હતી. પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાન સામે 6...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વર નગરમાં યુવકે બાજુમાં રહેતી સગીરાને (Minor) લગ્નની (marriage) લાલચ આપી શોષણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ યુવાને...
સુરત: (Surat) દેશમાં હાલ રામમંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો રામ મંદિર દર્શન...
હથોડા: (Hathoda) પાલોદ નજીક ઉત્તર પ્રદેશના દંપતીએ અગમ્ય કારણસર એકસાથે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત...
સુરત: (Surat) નાના વરાછામાં પતંગના (Kite) દોરાથી ગળું ચિરાઈ જતા 22 વર્ષીય યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. નોકરી (Job) પરથી ઘરે પરત...
ગાંધીનગર: (Gandhinagar) વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં (Vibrant Gujarat Summit) કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને રેલવે મંત્રી (Railway Minister) અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત...
ઇંમ્ફાલ: મણિપુરના (Manipur) બિષ્ણુપુરમાં પોલીસે આજે ગુરુવારે ત્રણ લોકોના મૃતદેહ (Dead Body) બહાર કાઢ્યા હતા. તે તમામ મેઇતેઈ (Meitei) સમુદાયના છે. પોલીસ...
ગાંધીનગર: (Gandhinagar) ગિફ્ટ સિટી (Gift City) આદર્શ રીતે નાણાકીય અને રોકાણ કેન્દ્ર માટેનું પ્રવેશદ્વાર બનવાની તૈયારીમાં છે અને 2047 સુધીમાં ભારત માટે...
પોર્ટ મોરેસ્બી: પાપુઆ ન્યુ ગિનીની (Papua New Guinea) રાજધાની પોર્ટ મોરેસ્બીમાં (Port Moresby) બુધવારે પોલીસે હડતાળ (Strike) પાડી હતી. ત્યાર બાદ શહેરમાં...
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકના થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મુસ્લિમ સમુદાયના લોકોને મળ્યા હતા. પીએમ...
નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) ગણતરી દેશની પ્રીમિયમ ટ્રેનોમાં થાય છે. દરેક વ્યક્તિ તેની સુંદરતા વ્યવસ્થા (Arrangement) અને ગતિના...
શ્રીનગર: પીડીએફ (PDP) ચીફ મહેબૂબા મુફ્તીની (Chief Mehbooba Mufti) સ્કોર્પિયો કાર (Scorpio car) આજે ગુરુવારે અકસ્માતગ્રસ્ત (Accident) થઇ હતી. મુફ્તી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ...
બેંગ્લુરુ(Bengluru): સગા દીકરાની ક્રુર હત્યા (Murder) કરનાર AI કંપનીની સીઈઓ (CEO) સૂચના શેઠે (SuchnaSheth) ટેક્સી (Texi) માટે ફ્લાઈટની (Flight) ટિકીટ કરતા વધુ...
નવી દિલ્હી(NewDelhi): આજે તા. 11 જાન્યુઆરી ગુરુવારની બપોરે દિલ્હી એનસીઆરમાં (DelhiNCR) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર...
ભરૂચ(Bharuch): જંબુસરના (Jambusar) વાવલી (Vavli) ગામના મહિલા સરપંચને (WomenSarpanch) ગુજરાત પંચાયત અધિનિયમ (Gujarat Panchayat Act) હેઠળ કેસનો આખરી નિકાલ ન આવે અથવા...
નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર (SuperStar) શાહરૂખ ખાને (ShahRukhKhan) 2023માં આટલું શાનદાર વર્ષ કર્યું હોય તેવું ભાગ્યે જ કોઈ અન્ય સ્ટારે જોયું...
સુરત (Surat) : ડીંડોલી નવાગામમાં કન્સ્ટ્રક્શનના (Construction) વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને ઘરમાં ફીનાઇલ (phenyl) પી આપઘાતનો (Suicided) પ્રયાસ કર્યો હોવાની ઘટના બની...
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
સુરત(Surat): શહેરના ભટાર (Bhatar) ચાર રસ્તા નજીક ટેમ્પો ચાલકે (Tempo Driver) અચાનક ટર્ન (Turn) લેતા એક સાથે 4 કાર એક પછી એક અથડાઈ ગઈ હતી. મોડી રાત્રે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં (Accident) કોઈ જાનહાનિ ન હતી. જોકે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ઘટના ઉધના-મગદલ્લા રોડ ઉપર નવજીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ તરફ જતા ભટાર ચાર રસ્તા પાસે બ્રિજ પહેલા બની હતી. એક થ્રી-વ્હીલ ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લેતા અન્ય વાહન ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જેને પગલે પાછળથી આવતી ઉપરા ઉપરી 4 કાર એક પાછળ એક અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર, વરના કાર અને ઇનોવા સહિતની કાર અથડાઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ વરના કારના બન્ને બલૂન ખુલી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ તમામ વાહનોને ભારે નુકશાન થયું હતું. ઘટના પગલે ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇએ પણ ફરિયાદ ન આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
પુણામાં કાર DGVCLના થાભલા સાથે ભટકાતા બે થાંભલા તૂટી ગયા
સુરત : પુણાગામમાં સ્કુલના ગેટ પાસે ઈલેક્ટ્રીક ના થાભલા સાથે કાર અથડાતાં બે થાંભલા પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. નંદનવન સોસાયટીની હરીઓમ સ્કુલ ના ગેટ પાસે બનેલો ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ ડીજીવીસીએલ કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.હાલ થાભલા ખસેડવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.