વલસાડ: (Valsad) વલસાડ પોલીસે વિદ્યાર્થીઓ (Student) અને રાહદારીઓની સુરક્ષા માટે થોડા દિવસથી ટ્રાફિક (Traffic) નિયમન અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમના દ્વારા...
નવી દિલ્હી: આપણી ધરતીમાં આવા ઘણા ખજાના (Treasure) દટાયેલા છે, જે સમયાંતરે ખોદકામ દરમિયાન મળી આવે છે. કેટલાક આભૂષણ છે અથવા તો...
અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે અહીં જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈત્રા વસાવાને મળ્યા હતા. ત્યાર બાદ...
બિલ્કીસ બાનો (Bilkis Bano Case) અને તેનો પરિવાર 2002ના ગુજરાત રમખાણોના (Riots) પીડિતોમાંથી એક છે. કોમી હિંસા દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક...
ઢાકા: બાંગ્લાદેશના (Bangladesh) વડાપ્રધાન (Prime Minister) શેખ હસીનાએ સોમવારે ઢાકામાં (Dhaka) તેમના નિવાસસ્થાન ગણભવનમાં મીડિયાને (Media) સંબોધિત કરી હતી. ગઈકાલે યોજાયેલી સામાન્ય...
નવી દિલ્હી: માલદીવના (Maldives) મંત્રીઓએ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભારત (India) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ભારતીય પ્રવાસીઓનો ગુસ્સો તોફાનની જેમ...
અમદાવાદ: ગુજરાતમાં 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ-2024ની (Vibrant Gujarat 2024) તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની...
મુંબઇ: કન્નડ સુપરસ્ટાર (Kannada superstar) યશ (Yash) છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દેશભરના ચાહકોના દિલમાં એક ખાસ...
સુરત: શહેરના ઉમરા વિસ્તાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આજે સોમવારે ચીટીંગ (Cheating) કરતી ગેંગના (Gang) ત્રણ ને ઝડપી પાડ્યા છે. આ ત્રણ ઇસમોની...
મુંબઇ: જ્યારથી બોલિવૂડના દબંગ સલમાન ખાનને (Salman Khan) લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) તરફથી જીવથી મારી નાંખવાની (Murder) ધમકીઓ મળી છે....
સુરત(Surat): શહેરના ઉધના (Udhna) વિસ્તારના એક કારખાનામાં કામ કરતો બંગાળી કારીગર (BangaliWorker) શેઠના લાખો રૂપિયાના દાગીના (Jewelry) લઈને ભાગી ગયો હોવાની ઘટના...
સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (RamMadir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી જેમ નજીક આવી રહી છે તેમ તેમ આખોય દેશ રામમય બની રહ્યો...
નવી દિલ્હી: આ વર્ષે પ્રજાસત્તાક દિવસ (Republic Day) નિમિત્તે યોજાનારી પરેડમાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની (Delhi) ઝાંખીને ફગાવી દેવામાં આવી છે. દિલ્હી...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા (Legislative Assembly) બેઠક પરની પેટાચૂંટણીમાં (Election) ભાજપને (BJP) મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર...
સુરત(Surat): અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં (RamMandir) પ્રાણપ્રતિષ્ઠાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કાપડનાં વેપારીઓ (TextileTraders) જુદાજુદા કાર્યક્રમો આપી રહ્યાં છે. ટેક્સટાઈલ યુવા બ્રિગેડના...
સુરત : સુરત પોલીસની (SuratPolice) વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. બજારમાં ખરીદી કરવા આવેલા બહેનને અચાનક ખેંચ આવતા જમીન પર...
સુરત (Surat) : ઓલપાડમાં (Olpad) ગાય (Cow) એ યુવકના પ્રાઇવેટ પાર્ટમાં (PrivatePart) શિંગડા (Horns) ભેરવી હવામાં ફંગોળી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો....
નવી દિલ્હી: બિલ્કીસ બાનો કેસમાં (BilkisBanoCase) દોષિતોને વહેલા મુક્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટે (SupremeCourte) પોતાનો ચુકાદો (Verdict) આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને...
દરિયાઈ માર્ગને વિશ્વમાં વેપાર માટે સૌથી અનુકૂળ અને કિફાયતી માર્ગ માનવામાં આવે છે. એટલા માટે મોટા ભાગના દેશો વેપાર માટે દરિયાઈ માર્ગોનો...
કાલોલ : કાલોલ કુમાર શાળા ખાતે રમતોત્સવ (સ્પોર્ટ્સ ડે) ની ઉજવણી કરવામાં આવી મંગળવારે કાલોલ શહેર સ્થિત કુમાર શાળા ખાતે રમતોત્સવ ઉજવવામાં...
ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ આઠ કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થયા પછી કતારની એક ખાનગી સંરક્ષણ કંપનીમાં ઘણા ઊંચા પગારે નોકરી કરતા હતા. કતારની...
કાલોલ, તા.2બાકરોલ ગામે સર્વે નંબર ૧૬૭૭ની જમીન જે ફરિયાદી ધર્માભાઈ રવજીભાઈ ગોહિલના કાકા બળવંતસિંહ પુજાભાઇના દિકરા ગોહીલ લાલસિંહ બળવંતિસહના નામની સાથે ફરીયાદીની...
માનવજાતિના સાંસ્કૃતિક વિકાસની સમજ માટે સાહિત્ય ઉપયોગી છે. જેવી સમાજની પરિસ્થિતિ તે મુજબ સાહિત્યસર્જન થતું રહે છે. સાહિત્ય એ ચિત્ત કોષના તંતુઓને...
સામાન્ય માન્યતા પ્રમાણે વિદેશની પ્રજાને પ્રામાણિક અને કૌભાંડોથી મુકત ગણવામાં આવે છે. સમાચાર પ્રમાણે અમેરિકી પ્રમુખ બાઇડેનના પુત્ર હન્ટર પર નાણાંની ગેરરીતિનાં...
રસ્તા પર બેફામ ઝડપે કે ટ્રાફિક નિયમોની અવગણના કરી દોડતાં વાહનો દ્વારા થતાં હીટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં કેન્દ્ર સરકારે આકરી સજાની...
દાહોદ, તા.2દાહોદ તાલુકાના જેસાવાડા રોડ ઉપર નગરાળા ગામે ધમધમતો ઈંટો ના ભઠ્ઠો કોઈપણ પ્રકારની વહીવટી તંત્રની મંજૂરી વગર ચાલતો હોવાનું દાહોદના વહીવટી...
આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુસંધાને ભાજપ અને વિપક્ષનાં દળો એમ બંને મોરચે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ હોય એવો માહોલ...
સરકાર કોઇ પણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય, આ પત્રલેખકને કોઇ ગમો-અણગામો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વચ્છંદી...
લુણાવાડા, તા.7લુણાવાડા ખાતે સીએચઓની યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ બોડીની રચના કરવામાં આવી હતી.ગુજરાત સ્ટેટ સીએચઓ દ્વારા મહિસાગર જિલ્લાના સીએચઓની યુનિયન...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
વલસાડ: (Valsad) વલસાડ પોલીસે વિદ્યાર્થીઓ (Student) અને રાહદારીઓની સુરક્ષા માટે થોડા દિવસથી ટ્રાફિક (Traffic) નિયમન અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમના દ્વારા અબ્રામા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ બાદ આવાબાઇ સ્કૂલ બહાર ગૌરવ પથ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે 16 વર્ષથી ઓછી ઉમરના લાયસન્સ વિના મોપેડ ચલાવતા અનેક વિદ્યાર્થીઓને દંડી 10 થી વધુ મોપેડ પણ કબજે લીધા હતા. જેને લઇ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી.
વલસાડની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક અને મોપેડ લઇ આવતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓને મોપેડનું લાયસન્સ જ મળતું નહીં હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ બાઇક પર પણ સ્કૂલમાં આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓને સ્કૂલમાં બાઇક નહીં લાવવા દેવા માટે પણ તાજેતરમાં એક બેઠક મળી હતી. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલની સૂચનાને પણ ઘોળીને પી જતા હોય છે. જેના કારણે પોલીસે તેમની સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. પોલીસ હવે ગમે ત્યારે ગમે તે સ્કૂલ બહાર ચેકિંગ હાથ ધરી રહી છે. જે અંતર્ગત આજરોજ તેમણે ગૌરવપથ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. તેમણે આવાંબાઇ સ્કૂલના તમામ ગેટ બહાર ચેકિંગ હાથ ધરી વિદ્યાર્થીઓને ઘેરી લીધા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ બ્રહ્મકુમારીઝ માર્ગ પર વાહનો પાર્ક કરતા હોય તેઓ બચી પણ ગયા હતા. જોકે, આ ચેકિંગમાં તેમણે 10 થી વધુ વાહન કબજે લીધા હતા. તેમજ તેમના વાલીઓને પણ બોલાવ્યા હતા. જેને લઇ વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
16 વર્ષે મોપેડનું લાયસન્સ મળી શકે છે
ભારતમાં 16 વર્ષની ઉમરે ગિયર વિનાના મોપેડનું લાયસન્સ મળી શકે છે. જેથી ધો.11 અને ધો.12 ના વિદ્યાર્થીઓને જ લાયસન્સ મળી શકે છે, પરંતુ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.9 અને ધો. 10 ના વિદ્યાર્થીઓ પણ બાઇક લઇ સ્કૂલે જતા હોય છે. તેમના વાલીઓ પણ તેમને બિન્દાસ રીતે મોપેડ કે બાઇક આપી દેતા હોય છે. જેમની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અનેક ટ્યુશન અને સ્કૂલ ટાઇમને પહોંચી વળવા મોપેડનો ઉપયોગ
ધો.11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને મોપેડની વધુ જરૂરિયાત રહેતી હોય છે. તેમણે અનેક ટ્યુશન જવાનું હોય છે અને તેની સાથે સ્કૂલનો સમય પણ સાચવવાનો હોય છે. તેઓ મોપેડ લઇને સ્કૂલે જતા હોય છે, પરંતુ આવા વિદ્યાર્થીઓને બાઇક આપવું કાયદા વિરૂદ્ધ છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને મોપેડ જ આપી શકાય છે. તેમ છતાં અનેક વિદ્યાર્થીઓ બાઇક પર સ્કૂલે જતા દેખાતા હોય છે.