(પ્રતિનિધિ) નડિયાદ તા.9નડિયાદ પાસેના ચકલાસી નજીકથી ચકલાસી પોલીસે મોટી માત્રામાં દારૂ પકડી પાડ્યો છે. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ખોટી નંબર પ્લેટ લગાવી...
બાલાસિનોર, તા.9કેડીસીસી બેંક દ્વારા બેંકની વિવિધ ગ્રાહક લક્ષી યોજનાઓ તથા આત્મનિર્ભર રોજગાર યોજના અંતર્ગત બેંકના ચેરમેન તેજસભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર...
શ્રી મનુભાઇ પંચોળી કહેતા ‘‘ખાદી સબસીડીના ઓક્સિજન ઉપર જીવી શકે નહીં ગાંધીની વિધવા તરીકે સમાજની દયા માયાથી ટકી શકે નહીં.’’ સ્વૈચ્છિક સંસ્થાઓનું...
નડિયાદ, તા.9નડિયાદ પાલિકામાં બોગસ નક્શાનું ભૂત ધુણ્યું છે. શહેરમાં હાર્દસ વિસ્તારમાં કરાયેલા એક બાંધકામમાં ખોટા નક્શાના આધારે ઉપર વધારાના 2 માળ બાંધી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ-મેમાં થનારી 18મી લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી મુદત માટે પ્રયાસ કરી રહ્યા છે. તમામ સંકેતો મોદીની સતત લોકપ્રિયતાના...
ઇશાન ભારત એટલે કે ઉત્તર-પૂર્વીય ભારત એ લાંબા સમયથી, બલ્કે ભારતને આઝાદી મળી ત્યારથી જ એક સળગતું રહેલું ક્ષેત્ર છે. ઇશાન ભારતના...
નવી દિલ્હી: મહારાષ્ટ્રની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કારણકે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત...
નવી દિલ્હી: ઇક્વાડોરમાં (Ecuador) માસ્ક પહેરેલા લોકો એક ટેલિવિઝન (T.V) ચેનલના સેટમાં પ્રવેશ્યા હતા. તેઓએ લાઇવ શો (Live Show) દરમિયાન બંદૂકો (Guns)...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે બુધવારે વાઈબ્રન્ટ ગુજરાતની (Vibrant Gujarat) 10મી શ્રેણી ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ (Gateway...
સુરત: (Surat) સિંગણપોર ખાતે દારૂ (Alcohol) પીને આવેલા પતિ સાથે ગઈકાલે રાત્રે ઝઘડો થયો હતો. જેથી પત્નીએ તેના માનેલા ભાઈને બોલાવતા તે...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ભરશિયાળે વાદળછાયા વાતાવરણ (Atmosphere) વચ્ચે જિલ્લાભરમાં ઠેર ઠેર કમોસમી વરસાદ (Rain) વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો...
વ્યારા: (Vyara) વ્યારા ટીચકપુરા ગામ પાસે કારમાં દારૂની (Alcohol) હેરાફેરી કરતી મહિલા ઝડપાઇ જતાં ૮૨,૮૦૦નો દારૂ કબજે કરાયો હતો. દારૂની આ હેરાફેરી...
સુરતઃ (Surat) દેશભરના લોકો માટે રામ મંદિર (Ram Temple) ખૂબ જ ખાસ છે. રામ મંદિર નિર્માણને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્કક્ષાના વડા તથા વિવિધ દેશોના રોકાણકારો...
ભરૂચ: (Bharuch) નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગાડકોઈ ગામના (Village) ખેતરમાં કામ કરતી આદિવાસી મહિલા પર અચાનક હિંસક દીપડો (Leopard) ત્રાટકતા મહિલાને ઈજાઓ...
સુરત: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી ફક્ત કાગળ પર છે. કારણ કે રાજ્યમાંથી દર વર્ષે કરોડોનો દારૂનો (Alcohol) જથ્થો પકડાય છે. છેલ્લા 10 વર્ષ...
સુરત: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે સીએ ફાઈનલ (CA) અને સીએ ઈન્ટરમિડીએટનુ રિઝલ્ટ (Result) જાહેર કરવામાં આવ્યું છે. સુરતના (Surat) એક સ્ટુડન્ટ...
અયોધ્યાના (Ayodhya) રામ મંદિરમાં (Ram Mandir) 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાંધકામની કામગીરી ઝડપી કરવામાં આવી...
લખનઉ: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) 22 જાન્યુઆરીએ શ્રી રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહને ‘રાષ્ટ્રીય ઉત્સવ’ (National Festival) તરીકે ઉજવવામાં આવશે. આ પ્રસંગે (Occasion) મુખ્યમંત્રી...
મદીનાઃ (Madina) સાઉદી અરેબિયાની (Soudi Arabia) મુલાકાતે ગયેલા ભારતની મહિલા અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smruti Irani) મુસ્લિમો માટે પવિત્ર શહેરોમાંથી...
ફ્રાન્સ: ગેબ્રિયલ અટલ (Gabriel Attal) ફ્રાન્સના (France) સૌથી યુવા વડાપ્રધાન (Prime Minister) બન્યા છે. મળતી માહિતી અનુસાર ફ્રાંસના રાષ્ટ્રપતિ (President) ઈમેન્યુઅલ મેક્રોને...
નવી દિલ્હી: સંગીત જગતના બાદશાહ રાશિદ ખાનનું (Rashid Khan) નિધન (Death) થયું છે. મળતી માહિતી મુજબ, તેઓ 22 નવેમ્બરથી કોલકાતાની (Kolkata) SSKM...
નવી દિલ્હી: માલદીવ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર એક નવું...
સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) કમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના (Goverment Medical College) પોસ્ટ ગ્રેજ્યુએશનમાં (Post Graduation) અભ્યાસ કરતા તબીબ...
ગુજરાત: રાજ્યમાં (Gujarat) આગમી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ભાવનગર, નર્મદા, તાપી અને નવસારી તેમજ વલસાડ,...
ગાઝિયાબાદ: ગાઝિયાબાદનું (Ghaziabad) નામ બદલવાની કોશિશ તેજ થઈ ગઈ છે. આ અંગેનો ઠરાવ મહાનગર પાલિકાની (Corporation) બેઠકમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે....
ગુજરાત: ગુજરતાના (Gujarat) ગાંધીનગર (Gandhinagar) ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની (Vibrant Gujarat Global Summit) 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં...
નવી દિલ્હી: વિવિધ રમતોમાં ભારત (India) વતી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને (Players) મંગળવારે એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu)...
મુંબઈ(Mumbai): સુપરસ્ટાર શાહરૂખ ખાન (ShahRukhKhan) ફરી એકવાર સફળતાના શિખરે પહોંચી ગયો છે. વર્ષ 2023માં ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ ની શાનદાર સફળતાએ શાહરૂખના...
નવી દિલ્હી: ગોવામાં (Goa) માનવતાને શર્માવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાની (Lady) પોતાના જ ચાર વર્ષના પુત્રની હત્યાના (Murder) આરોપમાં...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
(પ્રતિનિધિ) નડિયાદ તા.9
નડિયાદ પાસેના ચકલાસી નજીકથી ચકલાસી પોલીસે મોટી માત્રામાં દારૂ પકડી પાડ્યો છે. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ખોટી નંબર પ્લેટ લગાવી ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે રૂ.58.34 લાખનો વિદેશી દારૂ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.68,39,600નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક માલિક, દારૂનો જથ્થો સપ્લાય કરનાર, મદદગારી કરનાર, આ દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય એક ઈસમ મળી કુલ 6 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચકલાસી પોલીસના જવાનો આજ રોજ વહેલી સવારે અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી દારથી માહિતી મળી હતી કે દારૂ ભરેલી એક ટ્રક વડોદરા તરફથી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે ચકલાસી ઓવરબ્રિજ પાસેથી અમદાવાદ તરફ જતી ટ્રક નંબર HP 93 2813ને અટકાવવામાં આવી હતી. જે બાદ ટ્રકને સાઈડમાં પાર્કીગ ઝોનમાં લઈ જવામાં આવી હતી. આ બાદ ટ્રક ચાલક રણજીતસીગ સમીન્દ્રસિગ પવાર (રહે.રાયગઢ, મહારાષ્ટ્ર)ને સાથે રાખી ટ્રકની તાડપત્રી ખોલી ટ્રકમાં તલાસી લીધી હતી.
દરમિયાન ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે ગણતરી કરતા નાના મોટા બોક્ષમાં કુલ નાની બોટલો 1006 અને મોટી બોટલો મળી કુલ બોટલો 22,920 કિંમત રૂપિયા 58 લાખ 34 હજાર 400નો દારૂ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી કાર સહિત ઉપરોક્ત દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 68 લાખ 39 હજાર 600નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં આ ટ્રકનો નંબર તેમજ ચેચીસ અને એન્જીન નંબર પણ ખોટા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.
આ ઉપરાંત ઉપરોક્ત આરોપીની સાથે સાથે દારૂનો જથ્થો મોકલી આપનાર અજાણ્યો મોબાઇલ ધારક, આ બનાવમાં મદદગારી કરનાર શાબા (રહે.કલમબોરી, રાયગઢ, મહારાષ્ટ્ર) નામનો વ્યક્તિ, દારૂનો જથ્થો મંગાવનાર, ઉપરોક્ત ટ્રકનો માલિક અથવા તો કબજેદાર અને બંટુ નામના વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિઓ સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.