સુરત(Surat): શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર સોમવારે રાત્રે એક દોડતી કારમાં (RunnigCarFire) આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પત્નીના બર્થ ડે સેલિબ્રેશન...
કાલોલ : ગુજરાતના બીલીમોરાથી આયોધ્યાય ૧૪૩૦ કી. મી માટે નીકળેલ દોડવીર યુવક યુવતીઓની એક ટીમ કાલોલ ખાતે આવી પહોંચી હતી જે વિસામા...
દાહોદ તા.૮ગરબાડા પોલીસે મનુષ્ય તેમજ પક્ષીઓ માટે જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ત્રણ લોભિયા વેપારીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા.ઉત્તરાયણના પર્વને હવે...
ભરૂચ: લોકસભા 2024ની (LokSabha2024Election) ચૂંટણીને લઈ રાજકારણમાં (Politics) ગરમાવો જોવા આવી રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aમાં ઉકળતા ચરૂ જેવો ઘાટ...
ભારતના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે હિન્ડનબર્ગ મામલામાં અદાણી જૂથને ક્લિન ચીટ આપી તે પછી તેમની નબળી પડી રહેલી શાખને સુધારી લેતો ચુકાદો...
લગ્નબંધનથી બંધાયેલ જીવનસાથીઓએ કયારેક તો મૃત્યુ થકી અલગ થવાનું આવે જ છે! બેમાંથી એક વ્યકિતની વિદાય ખાલીપો અવશ્ય સર્જે છે. પરંતુ જયારે...
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ટેલિફોનમાં પણ પરિવર્તન આવતાં ગયાં છે. મોબાઇલ ફોનને વધુ મનોરંજક બનાવવા માટે તેમાં ગેમ્સનો...
(પ્રતિનિધી) દાહોદ, તા.૯ધાનપુર તાલુકામાં દોઢ વર્ષ અગાઉ સગીરાની લાજ લૂંટનાર કુટુંબી ભાઈને લીમખેડા એડિશનલ કોર્ટ દ્વારા દોષી ઠેરવી જુદી જુદી કલમોમાં 10...
દેશને આઝાદી મળી ત્યારથી જનસંઘ અને એના સહયોગી દળો વિવિધ નેતાઓના નામે જૂઠાણાં ફેલાવી કોંગ્રેસ અને નહેરૂ ગાંધી પરિવાર ઉપર રાજકીય લાભ...
સુરત(Surat): શહેરના ઉધના (Udhna) રોડ નંબર 3 પર આવેલી એક ડાઇંગ મિલમાં (Dyeing Mill) આજે તા. 9 જાન્યુઆરીને મંગળવારના રોજ વહેલી સવારે...
વર્ષો બાદ અચાનક એક પ્રસંગે રાજ , જીના અને હેના ત્રણ મિત્રો ભેગા થયા.એકબીજાને મળીને ખુશ થયા…હાલચાલ પૂછ્યા …ઘણા વર્ષે મળ્યા તેનો...
સિંગવડ, તા.૮સિંગવડમાં ગોધરાકાંડ થયા પછી બિલકિસબાનું કેસમાં ગુજરાત સરકારે સજા માપ કરેલા દોષિતોને ફરીથી જેલ ભેગા કરતા સોમવારે સિંગવડ સહિત મગ્ર વિસ્તારમાં...
બટાકાને ક્યારેય કમજોર માનવાની ભૂલ નહિ કરવાની. મોંઘીદાટ ગાડીમાં ‘એરબેગ’ આવે એમ, આપણા પેટને એરબેગ જેવા એ જ બનાવે..! અનેકના જઠરમાં આદિકાળથી...
આણંદ તા.08આણંદના રાષ્ટ્રીય અંધજન મંડળ અને સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઇકાકા ગ્રંથાલયના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માટે ટેકનોલોજી અવરનેસ...
આણંદ, તા.8આણંદની ગોપી ટોકીઝ સામે આવેલ માતાજીના મંદિરને હટાવવા તંત્ર કવાયત આદરી છે. ત્યારે માતા મેલડીના ઉપાસક અને પૂજક અશોક ભરતભાઈ ગુપ્તાએ...
બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું મહાન હોય તેનો અમલ કરનારા કેવા છે...
ડાકોર, તા.8ડાકોરમાં ખુલ્લી અને જર્જરીત ગટર જીવલેણ બને તેવો ભય ઉભો થયો છે. દેશ – વિદેશથી આવતા યાત્રાળુઓને આ ગટર પાસેથી પસાર...
નડિયાદ, તા.8નડિયાદ શહેરમાં આજે પતંગના દોરાથી એક યુવતીનું કમકમાટીભર્યુ મોત નીપજ્યુ છે. શહેરના વાણીયાવાડથી ફતેપુરા રોડ તરફ જતા આ ઘટના બની છે....
શુક્રવારે ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ એક અદભૂત કામગીરી કરીને બતાવી. સોમાલિયા નજીકથી ૧૫ જેટલા ભારતીય કર્મચારીઓ સાથેના એક વેપારી જહાજનું અપહરણ થયું...
ગાંધીનગર: આજે રાત્રે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોચતાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરાયુ હતું....
સુરત: (Surat) શાળાઓમાં (Schools) બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવાના કિસ્સાઓ કચેરીના ધ્યાને આવ્યા હતા. જેને પગલે શાળાઓમાં બાળકોને (Child) શારીરિક...
સુરત: (Surat) ગર્લફ્રેન્ડના (Girl Friend) ઘરે અચાનક બેભાન થઇ ગયેલા ડુંભાલ ટેનામેન્ટના યુવકને (Boy) નવી સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેથી...
હથોડા: (Hathoda) પીપોદરા નજીક હાઇવે (Highway) પર ટ્રકચાલકે (Truck Driver) મોટરસાઇકલને અડફેટે લેતાં એકનું મોત થયું હતું. જ્યારે એકનો બચાવ થયો હતો....
ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના (Vibrant Gujarat Summit) ઉદ્ધાટન સમારંભમાં હાજરી આપવા 9 જાન્યુઆરીએ બપોરે UAEના પ્રમુખ (UAE President) પ્રિન્સ શેખ મોહમ્મદ બિન...
ભરૂચ: (Bharuch) કેન્દ્ર સરકારે ભરૂચ જિલ્લામાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના (Express Way) દિલ્હી-સુરત સેક્શનને માર્ચ સુધીમાં 300 કિલોમીટરથી વધુના બે વધારાના સ્ટ્રેચ...
ગાંધીનગર: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2024) અંતર્ગત ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પીએમ નરેન્દ્ર...
વડોદરા: આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમા રાખાીને જિલ્લા એલસીબીની ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પંજાબથી...
વડોદરા: વડોદરામાં (Vadodara) પોલીસના (Police) ચાર ઝોન પૈકી ઝોન-4માંથી વર્ષ 2023 દરમિયાન સવા બે કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો પકડાયો હતો....
બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં રહેતી મુસ્લિમ પરિણીતાને રમઝાન મહિનામાં પતિનાં (Husband) મિત્રએ (Friend) ખીચડો આપવાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. તે સાથે મોબાઈલમાં વીડિયો...
મુંબઇ: આમિર ખાનની (Amir Khan) પ્રિય આયરા ખાને (Ira Khan) તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે (Nupur Shikhre) સાથે 3 જાન્યુઆરીએ તેના લગ્ન (Marriage)...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત(Surat): શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર સોમવારે રાત્રે એક દોડતી કારમાં (RunnigCarFire) આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પત્નીના બર્થ ડે સેલિબ્રેશન (BirthDayCelebration) માટે પરિવાર હોટલમાં જમવા જતો હતો ત્યારે અચાનક દોડતી કારમાં આગ ફાટી નીકળી હતી. સદ્દનસીબે પરિવારે આગ વધુ વકરે તે પહેલાં કારની બહાર નીકળી જતા કારમાં બેઠેલા ચારેય જણાનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે કોલ મળતા જ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ અને લાલદરવાજા વિસ્તારને જોડતા ચંદ્રશેખર આઝાદ (જિલાણી) બ્રિજ પર સોમવારે રાતે એક દોડતી કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગી હોવાની ઘટનાથી અંદર બેઠેલો પરિવાર અજાણ હતો. બ્રિજ પર દોડતી અન્ય એક બાઈકના ચાલકે કારમાં સવાર લોકોને આગ લાગી હોવા અંગે જાણ કરી હતી. તેથી તાત્કાલિક કારમાં સવાર પરિવારના 4 સભ્યો ચાવી પણ કાઢ્યા વગર હેન્ડબ્રેક લગાવીને બહાર નીકળી ગયા હતા.
સમયસર બહાર નીકળી જતા તમામ બચી ગયા હતા. કારની બહાર નીકળ્યા બાદ ઓઈલ ટેન્કર અને ટાયર ફાટતાં આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે રસ્તો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો એ દરમિયાન કાર બળીને ખાક થઈ ગઈ હતી. આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતાં.
વધુમાં મળતી માહિતી અનુસાર આ કાર શૈલેષભાઈ કાકડિયાની માલિકીની હતી. શૈલેષભાઈ સિંગણપોરમાં અક્ષરદીપ સોસાયટીમાં રહે છે. સોમવારે તેમની પત્નીનો બર્થડે હોવાથી પરિવારના ચાર સભ્યો જમવા માટે હોટલ જઈ રહ્યા હતાં. દરમિયાન કારમાં આગ લાગી ગઈ હતી. બોનેટ નીચેથી આગ દેખાતી હોવાની જાણ ડાબી બાજુથી જતા બાઈક ચાલકે કરી હતી, જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર દોડી ગયા હતા. ત્યાર બાદ આગ વધુ પ્રચંડ બની હતી. જો થોડું મોડું થયું હોત તો અનહોનિ સર્જાઈ જાત.
શૈલેષભાઈ કાકડિયાએ કહ્યું કે, કારનો નંબર જીજે 33 બી 1349 હતો. તે ડિઝલ કાર હતી. 7 વર્ષ જૂની આ કાર માત્ર શહેરમાં જ ઉપયોગમાં લેવામાં આવતી હતી. કાર માત્ર 55 હજાર કિલોમીટર જ ચાલી હતી. ગેસવાળી કાર સળગ્યાના બનાવો સાંભળ્યા હતાં પરંતુ ડિઝલ કારમાં આગ લાગે તે પહેલીવાર જોયું. કારનો વીમો છે. લક્ઝુરિયસ કારમાં આગ લાગી તો ચોક્કસપણે કોઈ ખામી હશે. અમે કંપની પર કેસ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ.