ગાંધીનગર(Gandhinagar): આગામી લોકસભાની ચૂંટણી (Loksabha Election) માટે ગુજરાતની (Gujarat) 26 બેઠકો પર ઉમેદવારીના મામલે ઈન્ડિયા (I.N.D.I.A) ગઠબંધન હેઠળ કોંગ્રેસ (Congress) અને આપ...
વડોદરાથી ભરૂચ વચ્ચેનો નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર 4 ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે 5 કલાક બાદ આ માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો...
આશ્રમમાં એક નવો શિષ્ય આવ્યો.શિષ્ય નવો હતો એટલે ગુરુજી તેની પર વિશેષ ધ્યાન આપતા અને ગુરુજીએ નોંધ્યું કે શિષ્ય કોઈક વાતે મૂંઝાય...
ચંડીગઢના મેયરની ચૂંટણી અને સુપ્રીમના ચુકાદાની ચર્ચા થાય છે અને થતી રહેશે. કારણ કે આ ચુકાદો ચૂંટણીઓમાં થતી ગેરરીતિ સામે માઈલસ્ટોન સમાન...
જો જોરશોરથી પ્રસિદ્ધ કરાયેલા મિડિયા અહેવાલો અને મોટેથી બોલતા એન્કર્સની વાતો પર વિશ્વાસ કરવામાં આવે તો, કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ તેમના સાંસદ...
ઈસરોએ 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. 41મા દિવસે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ થયું હતું. આ સાથે જ ભારતે...
શહેરની નાની કે મોટી પો.ઓ.માં જાવ તો તેનો સ્ટાફ કે પો.ઓ.ની બારી પર એજન્ટો તેના દ્વારા થયેલ કે થનાર પોસ્ટના ગ્રાહકોના ફોર્મ-પાસબુકનો...
થોડા સમય પહેલાં પેપરમાં વાંચ્યું કે પત્ની પાસે પતિએ દારુના પૈસા ન આપ્યા તેથી પતિએ લોખંડના પાઇપથી પત્નીની હત્યા કરી નાખી. એક...
મોટપણની વાત કરીએ તો મોટી ઉંમરે મોટાઈ આવે. કેટલાક એને ઘડપણ કહે. એક પરિચિતને ત્યાં પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડા સમયે બાળકો, યુવાનો...
ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ સૈનિકોને મુકત કરવામાં મોદી સરકારની મહેનત રંગ લાવી છે. મૃત્યુ દંડની સજા પામેલા કતારની દોહાની અદાલતે સૈનિકોને નિર્દોષ...
પંજાબમાં પરિવારનો કોઈ યુવાન ખેતી કરતો કિસાન હોય તો બીજો યુવાન લશ્કરમાં જવાન હોય છે. કિસાનોના આંદોલનને કારણે જવાન તેમ જ કિસાન...
*રાજ્ય પુરવઠા વિભાગે સપાટો બોલાવતા ફફડાટ નડિયાદમાં ખાડ વિસ્તાર નજીક આવેલી સત્તાધારી પક્ષનો કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાન પર રેડ પડતા ચકચાર મચી...
મુંબઈ: (Mumbai) રિઝર્વ બેંકે (Reserve Bank) શુક્રવારે કહ્યું કે તેણે NPCIને પેટીએમ (Paytm) એપની UPI કામગીરી ચાલુ રાખવા માટે તૃતીય પક્ષ એપ્લિકેશન...
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (Stadium) શુક્રવારે શરૂ થઈ. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર એંધલ ગામ પાસેથી વન સંરક્ષક વિભાગે (Forest Department) બાતમીના આધારે 12.50 લાખના સીસમ અને સાગના...
અમદાવાદઃ (Ahmedabad) ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેના બેવડા ગઠબંધનમાં ભરૂચ બેઠકને લઈને દ્વિધા સર્જાઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા...
વ્યારા: (Vyara) ટીચકપુરા ગામની સીમમાં બાલ ક્રિષ્ના મલ્ટિપ્લેક્સ સામે ફોર વ્હીલ કાર ચાલકે બાઇકને (Bike) અડફેટે લેતાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો...
મુંબઈ: રિલાયન્સની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) લિમિટેડ કંપનીની માર્કેટ કેપ (Market Cap) શુક્રવારે તા. 23 ફેબ્રુઆરીએ પહેલીવાર 2 લાખ કરોડને...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા...
મુંબઈ: આજે 23મી ફેબ્રુઆરીએ સપ્તાહના છેલ્લાં દિવસે શેરબજાર (ShareBazar) અસ્થિર જોવા મળ્યું હતું. દિવસના અંતે બીએસઈ (BSE) અને નિફ્ટી (Nifty) બંને મામૂલી...
વારાણસીઃ (Varanasi) PM નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે તેમની બે દિવસીય મુલાકાતે વારાણસીમાં છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ના સ્વતંત્રતા ભવન...
સુરત(Surat): ઈન્ટરનેટના (Internet) યુગમાં કોઈના ઘરમાં ધાડ પાડવાની જરૂર નથી. લૂંટારાઓ હવે લોભામણી લાલચો આપીને ઈન્ટરનેટની મદદથી એક ક્લીક પર લોકોને લૂંટી...
રાંચીઃ (Ranchi) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 2018માં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સામેના...
સુરત(Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) ગઈકાલે તા. 22 ફેબ્રુઆરીએ ગુજરાતના (Gujarat) પ્રવાસે હતા. વડાપ્રધાનના દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) નવસારી (Navsari) અને કાકરાપાર...
નવી દિલ્હીઃ (New Delhi) સંદેશખાલીમાં ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) પશ્ચિમ બંગાળની મુલાકાત નક્કી થઈ ગઈ છે. મળતી...
બેંગ્લોર: કર્ણાટક સરકારે (KarnatakaGovernment) બુધવારે વિધાનસભામાં (Assembly) કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ (HinduTemples) અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ પસાર કર્યું. આજે આ બિલ...
ભરૂચ(Bharuch): લોકસભાની ચુંટણીને (LoksabhaElection) ગણતરીનો સમય બાકી હોય ત્યારે અચાનક ભરૂચ જિલ્લા કોંગ્રેસ (Congress) પાર્ટીના પ્રમુખની વરણી થતા જ વિવાદ (Controversy) વકરવાના...
નવી દિલ્હી: થાઈલેન્ડની (Thailand) રાજધાની બેંગ્કોકનું (Bangkok) નામ તો સાંભળ્યું જ હશે. હરવા ફરવાના સ્થળ તરીકે તે જાણીતું છે. બેંગ્કોક પ્રવાસીઓ માટે...
વડોદરા શહેરમાં ગુરુવારે મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થયા બાદ શુક્રવાર સવારથી નવાપુરા વિસ્તારમાં તોફાની તત્વોને જેર કરવા પોલીસનાં ધાડા...
સુરત(Surat): છેલ્લાં કેટલાંક સમયથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (SuratNagarPrathmikShikshnaSamiti) અધ્યક્ષ (President) પદે કોની નિમણૂંક કરવામાં આવશે તે અંગે અનેક અટકળો ચાલી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાંધીનગર(Gandhinagar): આગામી લોકસભાની ચૂંટણી (Loksabha Election) માટે ગુજરાતની (Gujarat) 26 બેઠકો પર ઉમેદવારીના મામલે ઈન્ડિયા (I.N.D.I.A) ગઠબંધન હેઠળ કોંગ્રેસ (Congress) અને આપ (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી કરી દેવાઈ છે. 24×2 ના ફોર્મ્યુલા પર ચૂંટણી લડવાનું નક્કી થયું છે. ગુજરાતની 26 બેઠકો પૈકી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી લડશે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક સમયના કોંગ્રેસના ટોચના નેતા મર્હૂમ અહેમદ પટેલના (Ahmed Patel) સંતાનોને કોંગ્રેસ પક્ષ તરફથી ટીકિટ આપવામાં આવી નથી અને મર્હુમ અહેમદ પટેલના હોમ ટાઉન ગણાતા ભરૂચની (Bharuch) બેઠક આપને આપી દેવામાં આવી છે. ફોર્મ્યુલા અનુસાર ભરૂચ અને ભાવનગરની બેઠક પરથી આપના ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે.
મર્હૂમ અહેમદ પટેલના સંતાનોને અવગણવામાં આવ્યા
આ અગાઉ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનમાં ભરૂચ બેઠકને લઈને ઘણી દ્વિધા સર્જાઈ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પોતાનો દાવો છોડવા તૈયાર ન હતી. ઈમોશનલ કાર્ડ રમતા મુમતાઝે કહ્યું હતું કે માત્ર હું જ નહીં પરંતુ હજારો ગ્રામીણ કાર્યકર્તાઓનું દિલ તૂટી જશે. મુમતાઝના ભાઈ ફૈઝલ પટેલે પણ લ્લેઆમ તેઓ અન્ય કોઈ પક્ષને સમર્થન નહીં આપે તેવી જાહેરાત કરી હતી. આમ છતાં આજે જાહેર થયેલા ગઠબંધનમાં મર્હૂમ અહેમદ પટેલના સંતાનોની ધરાર અવગણના કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.
ચૈતર વસાવા ભરૂચની બેઠક પર આપના ઉમેદવાર બને તે લગભગ નક્કી
ભરૂચ લોકસભાની બેઠક પરથી ચૈતર વસાવા મજબૂત દાવેદાર છે અને આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા ઉમેદવારી નોંધાવે તે લગભગ નક્કી જ છે. ભરૂચ બેઠક પર ચૈતર વસાવાના પ્રભાવના લીધે જ ઈન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચની બેઠક આપને ફાળવવામાં આવી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.