સુરત: (Surat) વેસુમાં રહેતી મોડલ તાનિયાએ ગઇકાલે આપઘાત (Suicide) કરી લીધો હતો, જે કેસમાં પોલીસે આજે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા છે....
ભરૂચ: (Bharuch) વાગરા પંથકમાં પોલીસના નાક નીચેથી એક બાદ એક ચોરીની (Theft) ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં સુરક્ષિત બેંક...
ગાંધીનગર: (Gandhinagar) ભાજપના (BJP) રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ચારેય ઉમેદવારોને મંગળવારે રિટર્નિંગ ઓફિસરે બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ...
ગાંધીનગર: (gandhinagar) પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી તા.22મી ફેબ્રુ.ના રોજ અમદાવાદ આવી પહોચશે. ત્યારબાદ મોદી મહેસાણાના તરભ ગામમાં પહોંચશે, જ્યાં ભગવાન...
11 શાળાઓનું સ્થળાંતર અને 15 શાળાઓમાં રીપેરીંગનું કામ શરૂ કરાયું : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 23 બિલ્ડિંગમાં કાર્યરત 34 શાળાઓને પાલિકા દ્વારા...
સિવિલ વર્ક, નાના મોટા અકસ્માત અને પોલીસના અપૂરતા સ્ટાફને કારણે વાહનચાલકોને હાલાકી : સવારના સુમારે ટ્રાફિકજામ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા...
દેશ વિદેશના શિક્ષકો,શોધાર્થીઓ તેમજ વિધાર્થીઓ ભાગ લેશે : ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં ભારતીય પ્રદર્શન, દ્રશ્ય અને સાહિત્યિક કળાનું ઉપનેવેશિકરનનું વિષે પ્રચાર-પ્રસાર કરવામાં...
2025-26થી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા બે વાર આપી શકશે : વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો એકમાત્ર હેતુ બાળકો પર પરીક્ષાનો તણાવ ઓછો...
જમ્મુ: (Jammu) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવી એ જમ્મુ અને કાશ્મીરના વ્યાપક વિકાસને...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર એંધલ ગામના પાટિયા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે 6.79 લાખના વિદેશી દારૂ ભરેલી...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાના વખારીયા બંદર રોડ ઉપર સાગર દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં સોમવાર રાત્રે ત્રણ બંધ મકાનને (House) નિશાન બનાવી તસ્કરો રૂપિયા 20.20...
સાપુતારા: (Saputara) મહારાષ્ટ્રનાં નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી કચ્છ જઇ રહેલ કન્ટેનરને સાપુતારાથી સામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં ગણેશ મંદિર નજીકનાં વળાંકમાં...
સુપ્રીમ કોર્ટે (Supereme Court) આમ આદમી પાર્ટીના (AAP) કુલદીપ કુમારને ચંદીગઢ મેયરની ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા છે. બેન્ચે કહ્યું કે અરજદારને 12...
સુરત(Surat): સુરત મહાનગરપાલિકાના (SMC) બજેટ (Budget) સત્રના બીજા દિવસે આજે વિપક્ષના નેતા પાયલ સાકરીયાને (PayalSakaria) ભાજપ (BJP) શાસકોના ઈશારે સદનમાંથી સસ્પેન્ડ (Suspend)...
વડોદરા તા.19વડોદરામાં વધુ એક વખત પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. શહેરના છાણી આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની લાઈનમાં...
વડોદરા તા.19કામ અપાવવાનું કહીને 56 વર્ષીય મહિલાને છાણી વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર લઇને ત્રણ વિધર્મીએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. દોઢ દિવસ રિમાન્ડ...
વડોદરા તા.19આજકાલ ટેલિવિઝન તથા સોશિયલ મિડિયાના માધ્યમથી, ઇન્ટરનેટ થકી ઓનલાઇન ગેમ્સ ની ભરપુર જાહેરાતો કરવામાં આવે છે સાથે જ ચેતવણી પણ આપવામાં...
મુંબઈ: શું દિપીકા પાદુકોણ (DeepikaPadukonePregnant) ગર્ભવતી છે? ‘ફાઇટર’ ફિલ્મની અભિનેત્રી દિપીકા પાદુકોણની પ્રેગ્નન્સીના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું છે. દિપીકાના રણવીર સિંહ...
બજેટની સામાન્ય સભામાં વરસાદી કાંસ, ડ્રેનેજ અને પીવાના પાણીના મુદ્દો ઉછળ્યાબપોરે શરુ થયેલી વિશેષ સામાન્ય સભા મોડી સાંજ સુધી ચાલી(પ્રતિનિધિ) વડોદરા, તા....
વડોદરા, તા.19એમ.એસ.યુનિવર્સીટીના ડીન, ફેકલ્ટી ઓફ કોમર્સ અને ડાયરેક્ટર, HPP-GEU, પ્રો. કેતન ઉપાધ્યાય અને એસોસિયેટ પ્રોગ્રામ ડાયરેક્ટર ડો. શ્રદ્ધા બુધદેવના નેતૃત્વ હેઠળ જનરલ...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્ર વિધાનસભામાં (Maharashtra Assambly) મરાઠા આરક્ષણ બિલ સર્વસંમતિથી પસાર થયું છે. જેમાં મરાઠા સમુદાયના લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10...
વડોદરા, તા.19કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સોમવારથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ...
વડોદરા, તા.19વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડોદરા શહેરના મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સયાજીબાગ ખાતે 8મી માર્ચ 1934 ના દિવસે સ્થાપના...
દાહોદ, તા.૧૯દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ એસ.સી. મોદી હાઈસ્કુલની ૪૦ જેટલી વિદ્યાર્થિનનીઓને પ્રવાસે લઈ જવા માટે શાળાના જવાબદારોની લાપવાહી સામે આવી...
આગામી લોકસભા ચૂંટણી (Lok sabha Election) માટે રચાયેલા વિપક્ષી ગઠબંધનને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (Sapa) અને કોંગ્રેસ...
ગરબાડા, તા.૧૯ગરબાડાની મીનાકયાર ચેક પોસ્ટ પર મધ્ય પ્રદેશના ભાબરાથી દાહોદ જતી કારમાંથી બીલ વગરના ૬૬.૦૯ કિગ્રા ચાંદીના દાગીના મળી આવ્યા. જે ચાંદીની...
ભરૂચ(Bharuch): ભરૂચમાં વેજલપુર (Vejalpur) રહેતા સાસુ-સસરાને પોતાની પુત્રવધુ અને તેના બે ભાઈએ તમાચા મારી દીધા હતા, ત્યાર બાદ મામલો વધુ વકરતા પત્થરથી...
લખનૌઃ લોકસભા ચૂંટણી (Election) પહેલા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના નેતા (Minister) અને રાજ્યના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ...
નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલમાં (Google) છટણી (LayOff) અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. હજારો કર્મચારીઓને દરવાજા દેખાડવામાં આવ્યા...
*હાલોલ તાલુકાના ગોકુળપૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું હાલોલ તાલુકાના ગોકુલપૂરા ગામેથી એક વિશાળકાય અજગરનું રેસ્કયું કરી જંગલમાં છોડવામાં આવ્યો હતો.હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: (Surat) વેસુમાં રહેતી મોડલ તાનિયાએ ગઇકાલે આપઘાત (Suicide) કરી લીધો હતો, જે કેસમાં પોલીસે આજે પાંચ જેટલા લોકોના નિવેદન લીધા છે. મોડલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર (Cricket) અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પુછપરછ માટે બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનની વતની અને વેસુ ખાતે હેપ્પી એલિગન્સ નામની બિલ્ડિંગમાં રહેતી 29 વર્ષીય મોડલ તાનિયાએ ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તાનિયા છેલ્લા દોઢથી બે વર્ષથી ફેશન ડીઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી. મોડલે આપઘાત કરતા પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી. આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા ઓલરાઉન્ડર આઈપીએલ ખેલાડી અભિષેક શર્માનું પણ નામ સામે આવ્યું છે, જેના કારણે પોલીસે પ્રાથમિક પુછપરછ માટે તેને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
તાનિયાની કોલ ડિટેઇલમાં અનેક રહસ્યો છુપાયેલા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. પોલીસને હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાનું લાગતા તે એંગલથી તપાસ કરી રહી છે. જો કે વેસુ પોલીસ ઇન્સપેક્ટર બીયુ બારડે જણાવ્યું હતું કે, ક્રિકેટર સાથે છેલ્લા ઘણાં સમયથી કોઈ સંપર્ક હોય તેવું કોલ ડિટેઈલમાં જણાયું નથી. તેમ છતાં તેની સાથે મિત્રતા હોવાથી તેને પુછપરછ માટે બોલાવાશે. આ સિવાય પરિવારના અને ગઈકાલે છેલ્લો કોલ જે મિત્રને કર્યો હતો તેની આજે પુછપરછ કરાઈ હતી.
અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી
અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો ઓલરાઉન્ડર ખેલાડી છે. આઇપીએલમાં 47 મેચમાં 137.38ના સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવી ચુક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આઇપીએલમાં અત્યાર સુધીમાં તે 4 અરધી સદી પણ ફટકારી ચુક્યો છે અને 9 વિકેટ પણ ઝડપી ચુક્યો છે.