શહેરમાં દુષિત પાણીના કારણે અનેક વિસ્તારના લોકો પરેશાન થઇ ઉઠ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલા 54 ક્વાર્ટર્સના રહીશો છેલ્લા એક મહિનાથી આ સ્થિતિનો...
વડોદરા, તા. ૧૪ યુવા વયે અનેક સમસ્યાઓથી ઝઝુમતા યુવાનો સમસ્યાઓના ભાર નીચે દબાઈ જતા આખરે મજબુરી વશ અંતિમ પગલા રૂપે આત્મહત્યાનું પગલું...
ભાજપાએ વડોદરા બેઠક ઉપરથી વર્તમાન સંસદ રંજનબહેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ આપતા પૂર્વ મેયર અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબહેન પંડ્યાએ...
તારાપુરમાં વૃદ્ધ આણંદ આવવા મિત્ર – વેવાઇ સાથે નિકળ્યાં હતાં તારાપુરની મોટી ચોકડી પર પુરપાટ ઝડપે જતી બે કાર સામસામે અથડાતાં એક...
ગાંધીનગર : એક તરફ આગામી 48 કલાકની અંદર લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તેવું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે આજે રાજ્યના પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચીપાયો છે. આજે એક સાથે 65 જેટલાં ડીવાયએસપીની...
નવી દિલ્હી: દેશની 5 જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકારનો હિસ્સો ઘટી શકે છે. ફાઇનાન્સ સર્વિસીસ સેક્રેટરી વિવેક જોશીએ જણાવ્યું હતું કે બેંક ઓફ...
નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) પોતાના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ (Features) ઉમેરતું રહે છે. છેલ્લા કેટલાક સમયથી કંપની સતત તેના પ્લેટફોર્મ પર સુરક્ષા...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં (Ankleshwar) બોર્ડની પરીક્ષા (Exam)માં વિદ્યાર્થીનીનો હિજાબ કઢાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ ગુજરાતી સ્કૂલમાં આ...
નવી દિલ્હી: અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીએ (Gautam Adani) પોતાની સફળતાનું રહસ્ય ઉજાગર કર્યું છે. અદાણીએ પોતે કેવી રીતે અરબોપતિ બન્યા અને...
સુરત: શહેરમાં ફરી એકવાર ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. મંદિરમાં લગ્ન કર્યા બાદ પરિવારના દબાણથી સંબંધ તોડી નાંખી લગ્નને રજિસ્ટર્ડ નહીં કરાવનાર...
ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના (BJP Rashtriya Mahila Morcha) ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને (Dr. Jyothiben Pandya) સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટી...
નવી દિલ્હી: શેરબજારમાં (Stock market) ગઇ કાલના મોટા ઘટાડા બાદ આજે ગુરુવારે 14 માર્ચે ટ્રેડિંગ સેશનથી (Trading session) ભારતીય શેરબજારના રોકાણકારોને (Investors)...
પંજાબના (Panjab) ગુરુદાસપુર જેલમાં (Jail) જોરદાર હંગામો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં સેન્ટ્રલ જેલમાં હોબાળો મચી ગયો હતો. હંગામાની સાથે...
રિયાધ: (Riyadh) સાઉદી અરેબિયા સરકારે મક્કા મદીના જતા પ્રવાસીઓને અમૂલ્ય ભેટ આપી છે. હવે અહીં જતા લોકો ઇસ્લામ સાથે જોડાયેલી મહત્વની જગ્યાઓ...
નવી દિલ્હી: રણજી ટ્રોફી (Ranji Trophy) 2023-24 સિઝનની ફાઈનલ મેચમાં (The final match) મુંબઈની (Mumbai) ટીમે વિદર્ભને (Vidarbha) 169 રનથી હરાવીને 42મી...
લગ્નને વર્ષ પણ પૂરું નથી થયું તે પહેલા જ પરણીતાને હેરાનગતિ કરતા સાસરિયાઓહનીમૂન દરમિયાન પણ પતિ પરણીતાને એકલી મૂકીને જતો રહ્યો હતો....
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ એક ચાઈનીઝ ની દુકાન ને સીલ કરાયા...
બિલમાં વીજળી ગુલ થતા સેંકડો પરિવારોએ અંધારપટમાં રાત વિતાવવી પડી શહેરમાં ડ્રેનેજ માટે ખોદકામ સમયે જેસીબી (JCB) દ્વારા અંડર ગ્રાઉન્ડ વિજ કેબલો...
ચૂંટણી કમિશનરોની (Election Commissioners) નિમણૂક માટે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય...
સુરત(Surat) : શાળામાં (Schools) બાળકો ભણવા જતા હોય ત્યારે વાલીઓને એવી નિરાંત હોય છે કે તેમનું બાળક શાળામાં સુરક્ષિત હોય છે, પરંતુ...
કેન્દ્ર સરકારે (Central Government) ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. 18 OTT એપ્સ, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ...
આજવા રોડ પર એકતાનગરમાં લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીશા વગાડવા મુદ્દે બુધવારે રાતે બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા અને...
વડોદરામાં વર્ષ 2022થી 2024 સુધીમાં બેન્કો દ્વારા 20,50,100,200,500 અને 2000ની ચલણની નોટ મળી 1110 નોટો ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરાવાઇ વિવિધ ચલણની...
સુરત(Surat): શહેરની પ્રજાને પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની ઝડપી સગવડ મળી રહે તે હેતુથી સુરત મનપા (SMC) દ્વારા કરોડોના ખર્ચે અલગથી બીઆરટીએસ (BRTS) રૂટ બનાવવામાં...
નવી દિલ્હી: (New Delhi) વન નેશન-વન ઈલેક્શન (One Nation-One Election) માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ ગુરુવારે રાષ્ટ્રપતિ...
અંબાણી પરિવારનો દીકરો અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રિ વેડીંગ કાર્યક્રમમાં હજારો કરોડ અંબાણી પરિવારે ખર્ચ કર્યા અને કરોડોનાં ઘરેણાં અને કપડાં...
મારા જેવું કોઈ નહીં, આવું માનવું એ પણ એક પ્રકારનો દંભ અને ભ્રમ છે. આ હું કરી શકું છું, એને આત્મવિશ્વાસ કહેવાય,...
ભરૂચ(Bharuch) : ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસ સાથે કૃષિક્ષેત્રે પ્રગતિના પંથે છે. ખેતી એ રૂઢિગત પરંપરામાંથી નીકળીને પ્રયોગશીલ તરફ કદમ મિલાવી રહી છે....
અમદાવાદ: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આ 25...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
શહેરમાં દુષિત પાણીના કારણે અનેક વિસ્તારના લોકો પરેશાન થઇ ઉઠ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલા 54 ક્વાર્ટર્સના રહીશો છેલ્લા એક મહિનાથી આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં તાજેતરમાં જ પાણી અંગે રજૂઆત કરવા ગયેલા એક વ્યક્તિનું કારણે મૃત્યુ થયું હતું જો કે ત્યાર બાદ પણ પાલિકા હજુ જાગી નથી. અને પૂર્વ વિસ્તારમાં જ આવેલા 54 ક્વાર્ટર્સ ખાતે રહીશો દુષિત પાણીના કારણે પરેશાન થઇ ગયા છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા અનેકવિધ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાંજે એક જ સમય આ વિસ્તારમાં પાણી મળે છે અને તે પણ અડધા કલાક સુધી દુષિત આવે છે જયારે શુદ્ધ પાણી આવે ત્યાં સુધી તો પાણી જવાનો સમય થઇ જાય છે. ત્યારે રહીશો દ્વારા પોતાની પીડા વ્યક્ત કરવામાં આવી હતી અને તેઓની નિરાકરણ આવે તેવી માગ કરી હતી

ઓનલાઇન ફરિયાદ કરી કરીને થાક્યા
છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે. અહીંના રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. ઓનલાઇન ફરિયાદો કરી કરીને લોકો થાકી ગયા છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. પાણી માટે હલથી જ વલખા મારવા પડે છે તો આગામી સમયમાં ઉનાળામાં શું થશે તેની ચિંતા સતાવે છે – ગીતાબહેન પરમાર, સ્થાનિક
રોજ વેચાતું પાણી મંગાવવું પડે છે.
પાલિકામાં અમે પાણીનો વેરો ભરીએ છે છતાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું અને તેના કારણે અમારે રોજ વેચાતું પાણી લાવવું પડે છે. અમે મધ્યમ વર્ગના લોકો છે ત્યારે પાણી માટે બને તરફ નાણાં ખર્ચવા પડે છે. સ્થાનિક કોર્પોરેટર પણ કઈ કરતા નથી – ઉર્મિલાબહેન પરમાર , સ્થાનિક