અયોધ્યા: મહિનાઓ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેણીના પતિ નિક જોનસ (Nick Jonas) અને પુત્રી માલતી મેરી ચોપરા...
નવી દિલ્હી: માઇક્રોસોફ્ટે ગૂગલ ડીપમાઇન્ડના કો-ફાઉન્ડર મુસ્તફા સુલેમાનને હાયર કર્યા છે. મુસ્તફા સુલેમાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી...
સિંધરોટ નજીક રેલ્વેના બ્રિજ નીચે લટકતી નેટ અંગે જાગૃત નાગરિકોએ અગાઉ વિરોધ પણ કર્યો હતો : બંને બ્રિજનું કામ પૂરુ થઈ ગયું...
શહેરમાં પાણીના મુદ્દે મહિલાઓનો મોરચો વિહિકલ પુલ ખાતે પહોંચ્યો હતો. શહેરના હાથીખાના વિસ્તારમાં છેલ્લા બે મહિનાઓથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની...
કિશનવાડીના વૃદ્ધાને રિક્ષા બેસાડ્યા બાદ ગઠિયાએ સોનાની ચેન સરકાવી લીધી રિક્ષા ચાલક પાછળની શીટ પર એક યુવતી અને બે યુવકો અગાઉથી બેઠેલા...
મણીલાલ હ. પટેલ વિશાળ સૃષ્ટિની સમ્મુખ એકલા એકલા બેસી રહેવાનું મન થાય છે. એની ઋતુલીલાને બસ જોયા જ કરીએ, કૂંપળ પછી પાંદડાં...
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 2024 થી 2027 માં હેલ્થની કાળજી રાખવાનો સમય €નિલેશ મોદી ટ્રેડમાર્ક અવાજ, હાઇટ, વ્યક્તિત્વ અને તીવ્ર આંખોએ અમિતાભ...
ફાલ્ગુની આશર આેન યૉર ફિંગર ટિપ્સ – દુનિયા એક મેળો છે. ચારેકોર દુકાનો છે. વિવિધ દુકાનોમાં અનેક વેરાયટીની વસ્તુઓ છે. ‘ભગવાનરૂપ કસ્ટમર’ને...
નરેન્દ્ર જોશી ડર ગયા, સમઝો મર ગયા’. ઉપખંડમાં આ સંવાદ રાતોરાત પ્રચલિત થવાને આજે 50મું વર્ષ ચાલે છે. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બરસિંહ પોતાના...
સમાન્ય રીતે ઉદ્યોગપતિઓ પોતાની ફૅક્ટરી, મિલો અને કંપનીઓ સાથે લાગણીથી જોડાઈ જાય છે. પોતાના બાપ-દાદાના સમયથી ચાલ્યા આવતા બિઝનેસ ઉપર બેઠેલા હોય...
ચૂંટણી દરમિયાન અસામાન્ય ટ્રાન્ઝેક્શન થાય તો તાકીદે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા સૂચના આણંદ | લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી...
અલબત્ત, દિવસે દિવસે વધી રહેલાં UPSC કોચિંગ માર્કેટમાં હવે ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. અમલદારોની આજની લાઈફ સ્ટાઇલ જોઈને અનેક યુવાઓ...
2024ની લોકસભાની ચૂંટણીઓ, જેની તારીખો ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચે જાહેર કરવામાં આવી હતી, તે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી મુદત...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સત્તા પરની પોતાની પકડ મજબૂત બનાવી છે કારણ કે તેઓ રશિયન પ્રમુખપદની ચૂંટણી જીતીને વધુ એક ટર્મ માટે...
યુવા મોરચાના આગેવાનોની જ સંડોવણીની શંકા વડોદરા: વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટને ફરીવાર ટિકિટ આપતા ઊભો કરાયેલો વિવાદ સમવાનું નામ...
લખનઉ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં (Badayu) બે બાળકોના મોતે સમગ્ર દેશને અચંબીત કરી દીધો છે. અહીં બે સગા ભાઇયોએ સાથે મળી...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે હાલ યુદ્ધ (war) ચાલી રહ્યું છે. તેમજ નેપાળી સૈનીકોના (Soldiers) પણ રશિયન સેનામાં જોડાયા...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) 21 માર્ચે મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની NCP સાથે બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ રૂપ...
ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં આગ લગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મંગળવારે એક જ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આગની 7...
અમેરિકા (America) અને જાપાન (Japan) યુએન સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવને સ્પોન્સર કરી રહ્યા છે જેમાં તમામ દેશોને અવકાશમાં અણુ શસ્ત્રો (Nuclear Weapons) તૈનાત...
સુરત: (Surat) આગામી લોકસભા ચૂંટણીના (Loksabha Election) નગારા વાગી જતા જ ચૂંટણી તંત્ર પણ તડામાર તૈયારીમાં પડી ગયું છે. લોકસભા ચૂંટણી આડેના...
સલેમ: (Salem) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે તમિલનાડુના સલેમમાં 10 વર્ષ પહેલા જિલ્લામાં માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકરને યાદ...
મનીલા: (Manila) ચાંચિયાઓ (Pirates) સામે ભારતીય નૌકાદળની બહાદુરીના (bravery of Marcos) સમગ્ર વિશ્વ વખાણ કરી રહ્યું છે. ભારતીય નેવીએ છેલ્લા ત્રણ મહિનામાં...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસે દિવસે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજયમાં આકરા ઉનાળાની (Summer) શરૂઆત સાથે...
ઝઘડિયા: દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) વિભાગમાં ભલે અવિરત વીજળી આપવાની વાતો થતી હોય, તેમ છતાં કેટલીક જગ્યાએ બેદરકારીઓ સામે આવતી હોય...
નવી દિલ્હી: બૌદ્ધ ધર્મના (Buddhism) સ્થાપક એને ભારતના કપિલવસ્તુ નગરમાં જન્મેલા ભગવાન બુદ્ધ (Lord Buddha) થાઇલેન્ડમાં (Thailand) પણ ખુબ જ પુજનીય છે....
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) હોસ્ટેલમાં (Hostel) નમાજ (Namaz) અદા કરવાના મામલે ગઈ 14મી માર્ચની મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ (Foreign Students) સાથે...
શહેરના ગોરવા વિસ્તારની જેસલતોરલ સોસાયટી, ભાગ્યોદય સોસાયટીઓ સાથે અન્ય સોસાયટી તેમજ કરોળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના 11વાગ્યા બાદ તિવ્ર ગેસની વાસ...
મુંબઇ: થલાપતિ વિજય (Thalapati Vijay) સાઉથનો ખુબ જ ફેમસ સુપરસ્ટાર (Superstar) છે. જેની એક ઝલક જોવા માટે ચાહકો આતુર થઇ જાય છે....
બીલીમોરા: (Bilimora) બીલીમોરા રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) પોલીસમાં (Police) ફરજ બજાવતા 33 વર્ષના કોન્સ્ટેબલને તેની ફરજ દરમ્યાન મંગળવારે વહેલી સવારે હૃદય રોગનો...
કાળા સમુદ્રમાં રશિયન શેડો ફ્લીટ ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો, જહાજમાં આગ લાગી
SIR ના નામે ભાજપ મતદાનનો અધિકાર છીનવી રહી છે- અખિલેશ યાદવ અને સચિન પાયલટે લગાવ્યો આરોપ
રાહદારીઓ તથા ટુ-વ્હીલર માટે સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાશે
એમએસયુ કોમર્સ ફેકલ્ટીમાં શરૂ થતી પરીક્ષા પૂર્વે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ થતા હાલાકી
વડોદરામાં એમજીવીસીએલનો સપાટો : 56.94 લાખની વીજ ચોરી ઝડપી
વિરાટ-રોહિતની વર્લ્ડ કપમાં ભૂમિકા અંગે BCCIએ બેઠક બોલાવી: 2027 સુધીનું ફિટનેસ પ્લાન માંગશે
છોટાઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની અછત, રંગપુર ખાતે ખાતર લેવા લાંબી લાઇનો લાગી.
એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતને પ્રમુખ શક્તિનો દરજ્જો મળ્યો, ફક્ત અમેરિકા અને ચીન આગળ
એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત
મૌલાના મહમૂદ મદનીનું નિવેદન: “જ્યાં જુલમ થશે, ત્યાં જેહાદ થશે”, સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા
ટ્યૂશન ટીચરે બેશરમીની હદ વટાવીઃ વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા વોટ્સએપ ગ્રુપ પર મુક્યા
બાબા રામદેવની પતંજલિ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, કોર્ટે દંડ ફટકાર્યો
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટને જોયા પછી સેબીના વડાએ કહ્યું- લોકોને ખબર નથી કે તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે!
કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ
FIFA વર્લ્ડ કપમાં ફૂટબોલ ડ્રોનો બહિષ્કાર કરશે ઈરાન, જાણો શું છે કારણ..
સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કમાન્ડોને લાગ્યો થાક: જે.પી. નડ્ડાની સ્પીચ દરમિયાન વડોદરામાં ઢળી પડ્યા
વર્તમાન ભારતીય બેટ્સમેનો સ્પિનરોને રમી શકતા નથી, કેપ્ટન રાહુલની નિખાલસ કબૂલાત
શ્રીલંકાથી દિતવાહ વાવઝોડું ભારત તરફ ફંટાયું, દક્ષિણના રાજ્યોમાં એલર્ટ, 24 કલાક ભારે
નવજાત બાળકીને કોઈ કવાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફેંકી ગયું, માતા-પિતાને શોધનારને 11000 ઈનામ
કોંગ્રેસને તોડી અલગ ગ્રુપ બનાવવું છે, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી વિવાદ
સેબીની કડક કાર્યવાહી, આ સ્ટોકબ્રોકિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
વડોદરા : પ્રતિબંધિત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતા ગોડાઉનમાં SOG અને GPCBની રેડ
લો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યુ ને ડભોઇ પોલીસે દારૂ ઝડપ્યો
તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
ડભોઇ કોંગ્રેસે દારૂ જુગારના અડ્ડા સામે મોરચો માંડ્યો
વડોદરાના સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો અકબંધ ! ખરીદ-વેચાણ સંઘમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા
મિર્ઝાપુરમાં ભયાનક રોડ અકસ્માત: ઝડપી ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર પલટી ગયું, 2ના મોત અને 4 ઘાયલ
શિયાળો આવ્યો અને લીંબુના ભાવ ગગડ્યા, કિલોના 10થી 20 રૂપિયા
સુરતમાં હવાની ગુણવત્તા ‘વેરી અનહેલ્થી’, કોંગ્રેસના દર્શન નાયકની તાત્કાલિક પગલાં લેવા માંગણી
કોમનવેલ્થ ગેમ્સ માટે મોદી સ્ટેડિયમ પાસે મોટું ડિમોલિશનઃ 29 મકાનો તોડવાની કામગીરી શરૂ
અયોધ્યા: મહિનાઓ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેણીના પતિ નિક જોનસ (Nick Jonas) અને પુત્રી માલતી મેરી ચોપરા જોનસ સાથે અયોધ્યા (Ayodhya) પહોંચી હતી. ત્યાં તેણીએ પરિવાર સાથે રામ લાલાના દર્શન કર્યા હતા. 2024માં આ પહેલીવાર છે જ્યારે પ્રિયંકા ભારત આવી છે. થોડા દિવસો પહેલા તેનો પતિ નિક જોનસ પણ મુંબઈ પહોંચી ગયો હતો. હવે ગ્લોબલ સ્ટાર પોતાના પરિવાર સાથે રામ લલાના દર્શને પહોંચ્યા છે.
મુંબઈ આવ્યા બાદ પ્રિયંકા ચોપરા ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળી છે. સૌથી પહેલા તેણે પોતાની જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીના સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. આ સ્ટોર જિયો વર્લ્ડ પ્લાઝા, મુંબઈમાં ખુલ્લો મુકાયો છે. આ ભારતનો પહેલો બલ્ગારી સ્ટોર છે. ત્યાર બાદ પ્રિયંકા ઈશા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા સાથે હોળી પાર્ટી કરતી જોવા મળી હતી. કરોડોની કિંમતની ગુલાબી સાડી અને જ્વેલરી સાથેનો તેનો લુક પન ઘણો વાયરલ થયો હતો.
પ્રિયંકા ચોપરા પહોંચી રામ મંદિર
ગઇકાલે 19 માર્ચે પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઈમ વીડિયોની ઈવેન્ટમાં પહોંચી હતી. અહીં તેણીએ તેના પ્રોડક્શન બેનર પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ વુમન ઓફ માય બિલિયનની જાહેરાત કરી હતી. આ ઓપનીંગ બાદ પ્રિયંકા ચોપરા હવે રામ લલાના દર્શન કરવા અને પરિવાર સાથે રામલલાના આશિર્વાદ લેવા અયોધ્યા પહોંચી હતી. તેમજ પ્રિયંકા તેના પતિ નિક જોનસ અને પુત્રી માલતી સાથે જોવા મળી હતી. અભિનેત્રી અને તેના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Actor Priyanka Chopra Jonas, husband and singer Nick Jonas and their daughter Maltie Marie Jonas offered prayers at Ram Janmabhoomi Temple in Ayodhya, Uttar Pradesh.
— ANI (@ANI) March 20, 2024
(Source: Temple priest Pradeep Das) pic.twitter.com/WdWmcrXkwg
તસવીરોમાં જોઇ શકાય છે કે પ્રિયંકા ચોપરાએ પીળા રંગનો સૂટ પહેરેલો છે. આ સાથે જ તેણીએ દીકરી માલતીને ખોળામાં બેસાડી હતી. તેમજ ઓરેન્જ આઉટફિટમાં માલતી મેરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેમજ પતિ નિક જોનસ સફેદ કુર્તા-પાયજામા પહેરીને પ્રિયંકા સાથે જોવા મળયો હતો છે.
આ ફોટામાં અભિનેત્રીને મંદિરના પૂજારી દ્વારા તેના કપાળ પર તિલક લગાવતી જોઈ શકાય છે. આ ચિત્રો ખરેખર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. પ્રિયંકા ચોપરાના ફોટાને સોશિયલ મીડિયા ઉપર તેણીના ફેન્સ ખુબ જ શેર અને લાઇક કરી રહ્યા છે. તેમજ ફેન્સ પ્રીયંકા અને તેના પરિવારને ઘણો પ્રેમ આપી રહ્યા છે.