કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજિત દિપ્કે અને નેહા બોરાની આંદોલન કરવાની પદ્ધતિમાં ફરક છે
ઈશાન કિશન નંબર-1, અભિષેક બીજા અને શ્રેયસ ચોથા ક્રમે, ICC રેન્કિંગમાં ભારતની ધાક
EPFOના PF એડવાન્સ નિયમો: કેટલી વાર અને કેટલા પૈસા ઉપાડી શકાય?
ભારતની હાર પાછળનું મોટું કારણ શું? કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવી ટીમની ભૂલ
લીલા નિશાનમાં ખુલ્યું બજાર, સેન્સેક્સ 73,712 અને નિફ્ટી 22,891ની સપાટીએ પહોંચ્યો
CJPના નેતાઓની ધરપકડ સામે વિપક્ષ એકજૂથ, રાહુલ ગાંધીથી કેજરીવાલ સુધીનું સમર્થન
સોના-ચાંદીના ભાવમાં 3 દિવસમાં મોટો કડાકો, સોનું 5,969 અને ચાંદી 17,893 સસ્તી
ભારતમાંથી જ વાળ વિદેશમાં જાય અને ઘરઆંગણે વિગનો ઉદ્યોગ મરી પરવાર્યો
રાહુલ અને પ્રિયંકા ઈન્ડિયા ગેટ પર અંકિતાના પરિવારને મળ્યા, દુષ્યંત ગૌતમના રાજ્યપાલ તરીકેની નિમણૂકનો વિરોધ
દેશનો સૌથી મોટો IPO 21-23 ઓક્ટોબર દરમિયાન ખુલશે: JIO 27 કરોડ શેર દ્વારા ₹30,000 કરોડ એકત્ર કરશે
વિરોધ પ્રદર્શન દરમિયાન મેટ્રોના દરવાજા કેમ બંધ કરવામાં આવ્યા હતા? DMRCએ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો
દીપકે દિલ્હી પહોંચ્યા, એરપોર્ટ પર ભીડે પૂછ્યું: “તમે દેશને કેમ બરબાદ કરી રહ્યા છો?”
એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી હાઈજેકની ચેતવણી: જર્મની-દિલ્હી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
મોદી કેબિનેટ: રેલવે કર્મચારીઓને બોનસ, જન્મથી દિવ્યાંગો માટે પેન્શન, ત્રણ પેન્શન યોજનાઓમાંથી ‘ઈન્દિરા ગાંધી’નું નામ હટાવ્યું
મેરઠના ‘બ્લુ ડ્રમ’ કેસમાં સજાની જાહેરાત, મુસ્કાન અને સાહિલને ફાંસીની સજા
રાહુલ યુવા પ્રદર્શનકારીઓને સાથે લાવ્યા: એક વિદ્યાર્થિનીનો દાવો કે તેના ગુપ્તાંગ પર લાત મારવામાં આવી
કુદરત સાથેનો સંવાદ: વિદ્યાર્થીઓના નાના હાથે મોટો બદલાવ!!
પ્રજાને પોતાનો અસંમતિનો અવાજ રજૂ કરવા યોગ્ય ધરણા સ્થળ મળવું જરૂરી
SIRના મુદ્દે અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે ટકરાવ, ઘૂસણખોરોને બચાવવાનો લગાવ્યો આરોપ
વડાપ્રધાન મોદીને પત્ર લખીને એલ. મુરુગને વ્યક્ત કરી પદ છોડવાની ઇચ્છા, જાણો શું છે કારણ
કોમનવેલ્થ ગેમ્સની તૈયારી તેજ, અમદાવાદના મોટેરામાં 75 રહેણાંક મકાનો તોડવાની કામગીરી
સિવિલ હોસ્પિટલના ડો. હર્ષ આપઘાત કેસમાં ત્રણ આરોપી પોલીસ પકડમાં, એક ડોક્ટર હજુ ફરાર
વડોદરામાં દશેરા પર્વની તૈયારીઓ જોરશોરથી શરૂ: ફાયર બ્રિગેડ પાસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંનું વેચાણ શરૂ થયું
પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલ ફરી એકસાથે? ગેરસમજ દૂર થયા બાદ લીધો મોટો નિર્ણય
દિલ્હી પોલીસે એઆઈથી બનાવેલા ભ્રામક વીડિયો મામલે અફવા ફેલાવતા હેન્ડલ સામે કરી કાર્યવાહી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા બોર્ડની રચનાની પ્રક્રિયા તેજ: ભાજપના ૧૨ ઉમેદવારોનાં ફોર્મ મંજૂર
દિલ્હી પોલીસ પર CJPના નેતાઓના ગંભીર આક્ષેપ, મોબાઇલ જપ્ત કર્યા અને વકીલને મળવા ન દીધાનો દાવો
સાઉદી અરેબિયામાં સુરક્ષા ચિંતાઓ વચ્ચે IndiGoનો નિર્ણય, ચાર શહેરોની ફ્લાઇટ્સ 17 ઓક્ટોબર સુધી રદ
છૂટાછેડાના 19 દિવસ બાદ પૂર્વ પત્નીના લગ્ન કરાવ્યા, સ્પાઈડરમેન ટોબી મેગ્વાયર ચર્ચામાં
સ્ટારલિંકને ભારતમાં મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની માંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા અંગે વ્યક્ત કરી ચિંતા
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની આર્થિક સ્થિતિ પર વિપરિત અસર પડી છે. ઘણાં એવા રમત એસોસિએશન કે ફેડરેશન છે કે જેમની કમાણી દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક્સ બાદ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઇઓસી) દ્વારા મળતી રકમ પર નિર્ભર હોય છે.
એક આગળ પડતાં ઇન્ટરનેશનલ ફેડરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સ્થિતિ તંગ અને નિરાશાજનક છે. મુલ્યાંકન કરાશે પણ ઘણાંની નોકરી જોખમમાં છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં 28 ઇન્ટરનેશનલ રમત ફેડરેશને હાજર થવાનું હોય છે અને આઇઓસી પાસેથી તેમને પુરતી રકમ મળે છે. જો કે ગેમ્સ 2021 સુધી સ્થગિત થવાને કારણે હવે આ રકમ મળવાની નથી.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ ઉનાળુ રમતો એસોસિએશન અને ફેડરેશનના મહામંત્રી એન્ડ્રુ રેયાને કહ્યું હતું કે અમારા ઘણાં ઇન્ટરનેશનલ ફેડરેશન છે, જેમની પાસે પુરતી રકમ જમા છે પણ અન્ય ફેડરેશન અલગ પ્રકારના પ્રોફેશનલ માળખા પર ચાલે છે. તેમની આવકનો સ્ત્રોત મુખ્ય રમત સ્પર્ધાઓ છે, જે સસ્પેન્ડ છે. જો તેમની પાસે પૂરતી રકમ જમા નહીં હોય તો તેમણે સમસ્યાનો સામનો કરવો પડડી શકે છે.