Top News

More Posts

   The Latest

Most Popular

જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડામાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક માં મોરવા રેણા ના સેવિંગ એકાઉન્ટમાં તેમની જાંબુઘોડા ખાતેની બેન્કિંગ ફરજ દરમિયાન તારીખ 8 4 2024 થી 12 4 24 દરમિયાન જમા સ્લીપો જાતે બનાવીને રિસીવમાં પણ પોતાની સહી કરી બ્રાન્ચ નો સિક્કો મારી જમા બતાવ્યા બાદ તે મુજબ તારીખ 8 4 2024 ના રોજ કેસ રોકડ જમા બતાવે પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા બતાવી તથા દિવ વાડિયા દૂધ ઉત્પાદન સહકારી મંડળી તેમજ ધી કરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ખાતામાં પણ એકાઉન્ટ ફોલ્ડરોની જાન બહાર પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી એકાઉન્ટ હોલ્ડરોના મોબાઈલ નંબર ઉપર મેસેજ ન જાય તે માટે આરોપી વિપુલભાઈ ના હોય તેઓના મોબાઈલ નંબર ચેન્જ કરી તેમની પત્ની સુનીતાબેન ના એકાઉન્ટ નંબરમાં ધી જોટવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના એકાઉન્ટમાંથી તથા ગિરિરાજ ટ્રેડર્સ ના એકાઉન્ટ તેમજ અશ્વિનકુમાર અશ્વિનભાઈ બારીયા ના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી કુલ 45 લાખ આમ એકાઉન્ટ હોલ્ડરોની જાન બહાર સુનિતાબેન ના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા આમ ઘણા એકાઉન્ટ હોલ્ડરોના ખાતાઓમાંથી એક કરોડ 21 લાખ 35 હજાર એકાઉન્ટ ફોલ્ડરોની જાન બહાર કોઈપણ આધાર જેવા કે વાઉચર ચેક વગર ખાતાધારકોની જાન બહાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી તેઓને જાણ ન કરેલ અને ગ્રાહકોનું તથા બેંકનું હિત જાળવવાની કાયદેસરની ફરજથી બંધ થયેલા હોવા છતાં ગ્રાહક તથા બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી કુલ રૂપિયા એક કરોડ 21 લાખ 35,000 ની ઉચપાત કરી ગુનો કરતાં
જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી
હાલોલ પંચમહાલ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકમાં ડેપ્યુટી જનરલ મેનેજર ને તારીખ 13 4 2024 ના રોજ બેંકના ચીફ એક્ઝિટિવ ઓફિસર દ્વારા જાંબુઘોડા બ્રાન્ચમાં ગેરરી થયા અંગેની ટેલીફોનિક તપાસ કરવાની સૂચના આપતા તેઓએ બેંકના જનરલ મેનેજર શ્રી મયંકભાઇ દેસાઈ પરાગભાઈ જોશી મૌલિક આર પટેલ ભાર્ગવજી પટેલ મૌલિક ડી શાહ તેમજ કમલ દત્ત પંચાલ ની સાથે જાંબુઘોડા બ્રાન્ચમાં તપાસ કરવા માટે ગયા હતા જ્યારે જાંબુઘોડા બ્રાન્ચમાં આરોપી એક વિપુલકુમાર નટુભાઈ સોલંકીનાઓ જુનિયર ક્લાર્ક તરીકે આરોપી નંબર બે શાહ નીલેશકુમાર જયંતીલાલ ક્લાર્ક કમ કેશિયર તરીકે તથા પંડ્યા દાબીની બેન હિરલ કુમાર બ્રાન્ચ મેનેજર તેમજ આસિસ્ટન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા હતા તારીખ 14 4 2024 ના રોજ પાસ અર્થે ગયેલા ઓફિસરોને ઉપરના ત્રણે જણને સાથે રાખી બ્રાન્ચનું ઇન્સ્પેક્શન કરતા હાથ ઉપર રોકડની ચકાસણી કરતા કેસ સ્ક્રોલની ચકાસણી કરતા બંધ સિલક માં રકમ જોવા ના મળતા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા જાંબુઘોડા પોલીસ મથકે એક કરોડ 21 લાખ 35,000 ની ઉચાપાતની ફરિયાદ થતા જાંબુઘોડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે

To Top