વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જો કે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. . અને...
કોલકાતા: શિક્ષક ભરતી કૌભાંડ (Teacher recruitment scam) કેસમાં પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા બેનર્જી (Mamata Banerjee) સરકારને કોલકાતા હાઈકોર્ટ (Kolkata High Court)...
સુરત(Surat): થોડા દિવસ પહેલાં બોલિવુડના (Bollywood) સુપર સ્ટાર સલમાન ખાનના (SalmanKhan) મુંબઈ સ્થિત ઘર પર ફાયરિંગની (Fairing) ઘટના બની હતી. આ કેસમાં...
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ભારતનો સૌથી મોટો પડકાર આ દેશો અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં રહેતાં તેનાં લાખો નાગરિકોની સુરક્ષા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે 22 એપ્રિલ, 2024ના રોજ એક મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે 14 વર્ષની રેપ પીડિત (Rape...
એક માણસની અપકવ વિચારધારા કે પોતાનો નિર્ણય જે અંત:કરણનો છે, પ્રગટ કરવાના ભયથી આજે સમગ્ર રાજયમાં વિનાશી સમસ્યાનો ઉદ્ભવ થવાની શકયતા વધી...
તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ભલે પછી સવાર હોય, બપોર હોય કે પછી સાંજ હોય, જેટલી ઝડપથી વસ્તીમાં વધારો નોંધાય...
વડોદરા વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને પોલીસે 56 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડયો હતો. ગૌમાંસ હોવાની શંકાના...
નવી દિલ્હી: ભારતીય શેર બજારએ (Stock market) સોમવારના ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજી (Profit) સાથે કરી હતી. બજારના લગભગ તમામ ઈન્ડેક્સ ઝડપથી કારોબાર...
ટણીપ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો...
જા વિશ્વયુદ્ધ પછી બે દેશોની સ્થાપના કરવામાં આવી અથવા રચના કરવામાં આવી. જે રીતે કેટલાક લોકો સાથે મળીને કંપનીની સ્થાપના કરે એ...
ડેપો આખું ફેંદી વાળ્યું પણ ક્યાંય વ્હીલચેર ના મળી : પત્નીને પગે ફેક્ચર હોવાથી બસ સુધી લઈ જવા માટે પતિને વેઠવી પડી...
નવી દિલ્હી: ભારતના 17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે (Grandmaster D. Gukesh) કેન્ડીડેટ્સ ચેસ (Candidates Chess) ટૂર્નામેન્ટ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. આ...
બઇ મૉલથી ભરપૂર પણ વરસાદથી દૂર શહેર ગણાયું છે. ડેઝર્ટ સિટી – રણનું નગર કહેવાતું દુબઇ અત્યારે, આ લખાઇ રહ્યું છે ત્યારે...
દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષની 15મી ઓગસ્ટના દિલ્હીના લાલકિલ્લા પર પ્રવચન કરતા દેશવાસીઓને ભ્રષ્ટાચાર, સગાવાદ અને તૃષ્ટિકરણ...
ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને...
એક દિવસ ગુરુજી પાસે બધા શિષ્યો આવ્યા અને વિનંતી કરી કે, ‘ગુરુજી, અમારો અભ્યાસ હવે પૂરો થશે અને અમે આશ્રમ છોડીને થોડા...
દેશની અઢારમી સામાન્ય ચૂંટણીમાં ભારતીયોએ મતદાન કરવાનું શરૂ કરી દીધું છે. અગાઉના સત્તર પુનરાવર્તનોમાંથી બે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ હતા. એક 1952માં યોજાયેલી...
નવી દિલ્હી: માલદીવમાં (Maldives) રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં (Parliamentary Elections) પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુના (Mohammed Muizu) નેતૃત્વમાં પીપલ્સ નેશનલ કોંગ્રેસે 60થી વધુ બેઠકો...
પહેલી એપ્રિલે દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલી હુમલાનો બદલો લેવા માટે ઈરાને રાતોરાત ઈઝરાયેલને સીધું નિશાન બનાવતાં સેંકડો ડ્રોન અને મિસાઈલો...
અધધધ… એટલે બહુપણું… આજકાલ અધધધ શબ્દ જીહ્વા પર અને વિચારોમાં આવે છે. કેમકે આશ્ચર્યજનક ઘટનાઓના સમાચાર અને દૃશ્યો અવારનવાર પ્રકાશમાં આવે છે....
સમય હતો જ્યારે.. આઝાદી પૂર્વેથી.. આખાયે દેશમાં મોટા ભાગના સર્વધર્મસમભાવનાં નાગરિકો માટે..સરસ મજાનું.. ધાર્મિક અભિવાદન હતું કે, કોઈ પણ વ્યક્તિ એ પછી..ગમે...
હિજરીસનની શરૂઆત ઇસ્વીસન 622માં પયગમ્બર હજરત મોહમ્મદ સલ્લાવો અલય હવા સલ્લીમ મક્કા શરીફ છોડી મદીના શરીફ તેમના ઉમ્મત સાહીબીઓ સાથે ગયા તે...
વિચારશક્તિના અભાવે 30 મીટરનો રોડ નહિ બનાવતા ક્રિકેટ રસિકો ઈન્ટરનેશનલ મેચથી વંચિત નવો રોડ બનાવવા માટે આશરે 20 થી 30 કરોડનો વધુ...
જય ભવાનીના નારા સાથે કેટલાક યુવાનો ધસી આવ્યા, પોલીસ ઊંઘતી ઝડપાઈ વડોદરામાં રવિવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરસભા પૂરી થયા બાદ ક્ષત્રિયોના...
ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા બે દિવસ ફોર્મની ચકાસણી હોવાથી ભાજપના (BJP) ઉમેદવારો તથા કાનૂની સલાહકારો દ્વારા બનાસકાંઠા, ભાવનગર તથા અમરેલી બેઠક પર કોંગ્રેસના...
ભરૂચ: (Bharuch) ભરૂચના ટંકારીયા ગામે લાર્યા પરિવાર પોતાનું મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં (Marriage Function) જતા તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું....
બારડોલી: (Bardoli) ક્ષત્રિય સમાજની ચાલી રહેલી લડત સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સંમેલન બાદ હવે આ દક્ષિણ ગુજરાતમાં પણ શરૂ થઈ છે. આવનારા દિવસોમાં...
નવસારી: (Navsari) નવસારી એપીએમસીમાં (APMC) 490 મણ કેરીનું આગમન થતા કેરી વેચાણના શ્રીગણેશ થયા છે. જેમાં પહેલા દિવસે જ કેસર કેરીનો (Mango)...
સુરત: (Surat) વેસુ ખાતે ક્લીનીક ચલાવતી મહિલા તબીબને (Doctor) તેમના આધેડ પેશન્ટે સસ્તામાં આવાસ અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ અંગે તબીબે તેમના...
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
ગૌતમ અદાણીના ધરપકડ વોરન્ટ મામલે ભારત સરકારનું સ્ટેટમેન્ટ આવ્યું સામે, કહી આ વાત
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જો કે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. . અને કોંગ્રેસને ટેકો આપશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ગાજે છે એટલા વરસતા નથી. માત્ર મોટી મોટી વાતો કરી જંગી મતોથી જીતવાની આશા સાથે તેઓએ પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. પોતાના સમર્થકો સાથે તેઓ વાજતે ગાજતે ફોર્મ ભરવા ગયા હતા અને જંગી મતોથી જીતવા માટેની હાકલ કરી હતી જો કે તેઓ પુનઃ પાણીમાં બેસી ગયા છે. અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. વાઘોડિયા ખાતે મામલતદાર ઓફિસ ખાતે જઈને તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. અંતરંગ વર્તુળો તરફથી મળતી માહિતી અનુસાર તેઓ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને તેમાં તેઓને કોંગ્રેસને ટેકો આપવા માટે રાજી કરવામાં આવ્યા હતા જેથી તેઓએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે મધુ શ્રીવાસ્તવ માટે પુનઃ એક વખત ગાજ્યા મેઘ વરસ્યા નહિ ઉકિત સાર્થક થઇ છે.
મધુ શ્રીવાસ્તવ માટે અભી બોલા અભી ફોક
મધુ શ્રીવાસ્તવ પોતાની જ જુબાન ઉપર કાયમ નથી રહેતા થોડા દિવસો અગાઉ તેઓએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના ઉમેદવારનો વિરોધ કરું છું અને લોકસભા બેઠક માટે ભાજપાના ઉમેદવારને સપોર્ટ કરીશ. મારી જનતાને તેઓને વોટ આપવા જણાવીશ. પરંતુ આજે દોર પરત ખેંચતી વખતે તેઓએ પોતાનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું હતું અને કહ્યું હતું કે ઉપર અને નીચે એટલે કે વાઘોડિયા અને લોકસભા બેઠક ઉપર બંનેમાં હું કોંગ્રેસને સપોર્ટ કરીશ