પશ્ચિમ બંગાળના (Bengal) મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીના (Ram Navmi) દિવસે થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta HC) અરજી દાખલ કરવામાં આવી હતી....
બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં કસ્ટમ અધિકારીઓએ એક તસ્કરની ધરપકડ કરી હતી, જે...
મુંબઈ, સુરત: (Mumbai, Surat) મુંબઈ હાઇકોર્ટે (High Court) દાઉદી વોહરા સમુદાયના નેતા તરીકે સૈયદના મુફદદલ સૈફુદ્દીનના પદને સમર્થન આપ્યું છે. ચુકાદાથી સમુદાયના...
નવી દિલ્હી: વર્ષ 2023માં પોતાની સેના (Army) પર સૌથી વધુ ખર્ચ (Spend) કરનારા દેશોની યાદી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે ફરી એક...
સુરત: એક તરફ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં...
નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. એવિએશન રેગ્યુલેટરે કહ્યું છે કે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે હનુમાન જયંતિના (Hanuman Jayanti) દિવસે તારિખ 23 એપ્રિલના રોજ રાજસ્થાનના (Rajasthan) ટોંક જિલ્લાના ઉનિયારામાં...
ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન વડોદરા: દરવર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાને હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શહેરના વડોદરા ખાતે આવેલા પિપળીયા હનુમાનજી મંદિર...
પોલીસ દ્વારા મહિલાની ધરપકડ. જ્યારે ડુપ્લીકેટ આર્મી ઓફિસર વોન્ટેડપ્રતિનિધિ વડોદરા તા. 23આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપનાર આરોપીના ગોરવા ખાતેના મકાનમાં પોલીસ દ્વારા...
નવી દિલ્હી: તાઈવાનમાં (Taiwan) ભૂકંપના આંચકા વધી રહ્યા છે. એક જ મહિનામાં અહીં બે ભયાનક ભૂકંપ (Earthquake) આવ્યા હતા. અગાવ આવેલ ભૂકંપ...
સુરત(Surat): સુરત લોકસભા બેઠક (Loksabha Seat) પર ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ વિજેતા થયા હોય હવે ચૂંટણી (Election) થશે...
નવી દિલ્હી: માલદીવમાં (Maldives) ‘ઈન્ડિયા આઉટ’ ના (India out) નારા લગાવનારા ભારત વિરોધી પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ (Mohammed Muizzou) ચૂંટણીમાં જીત મેળવી લીધી...
મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો પ્રતિનિધિ વડોદરા તા.23વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા નિલેશ...
સુરત(Surat): ઘોડા છૂટી જાય પછી તબેલાંને તાળાં મારવા જેવો ઘાટ કોંગ્રેસે સુરત લોકસભાની (Loksabha) બેઠકની ચૂંટણી (Election) માટે કર્યો છે. ચૂંટણી લડ્યા...
સુરત (Surat) : સુરત શહેર એક ધર્મની નગરી તરીકે પણ અતિ પ્રચલિત થયું છે. શહેરીજનો પણ દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં ભરપૂર આસ્થા ધરાવવામાં અગ્રેસર રહે...
નવી દિલ્હી: સિંગાપોરમાં ભારતીય મસાલા કંપનીઓ એવરેસ્ટ અને MDHના કેટલાક મસાલા પર પ્રતિબંધ (Ban) મૂકવામાં આવ્યો છે. આ મસાલાઓને બજારમાંથી પાછી ખેંચી...
નવી દિલ્હી: પતંજલિ (Patanjali) દ્વારા કરવામાં આવેલ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં આજે મંગળવારે 23 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી...
સુરત: બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર (SuperStar) સલમાન ખાન (SalmanKhan) પર જે પિસ્તોલથી ફાયરિંગ (Firing) થયું હતું તે પિસ્તોલ (Pistol) સુરતની (Surat) તાપી (Tapi)...
નવી દિલ્હી: મલેશિયામાં (Malaysia) નેવલ બેઝ (Naval Base) પાસે એક મોટો અકસ્માત (Accident) થયો છે. રોયલ મલેશિયા નૌકાદળના બે હેલિકોપ્ટર (Helicopter) હવામાં...
તાજેતરમાં પંજાબમાં કરોડો રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી નિરજ અરોરાની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે....
સિયાચીન ગ્લેશિયર એ દુનિયાની સૌથી ઉંચી યુદ્ધ ભૂમિ ગણાય છે. અહીં ભારત અને પાકિસ્તાનના લશ્કરો સામ સામા ગોઠવાયેલા છે. આમ તો આ...
કોલેજમાંથી રીના ઘરે આવી …બેગ એક તરફ ફેંકી અને શુઝ કાઢીને ખૂણામાં નાખ્યા.અને ટેનિસનું રેકેટ તોડીને ફેંક્યું.ઘરમાં બધા સમજી ગયા કે આપની...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) તિહાર જેલમાં (Tihar Jail) બંધ સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ધરપકડ...
શિક્ષણમાં હવે વેકેશનનો સમય છે. વેકેશન એ શિક્ષણ માટે વિચારવાનો સમય છે. આમ તો દેશમાં ચૂંટણીનો માહોલ છે. રાજકીય ચર્ચાઓમાં કોઈને શિક્ષણ...
મથી મથીને પરસેવાનું ખાબોચિયું બનાવી દો પણ, સાંબેલામાંથી સૂરનું પ્રાગટ્ય કરવું હોય તો, સાંબેલું પોલું કરવું પડે. તોયે એને વાંહળી નહિ કહેવાય,...
લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે બહુ દૂર નથી. આપણી લોકશાહી દુનિયામાં સૌથી મોટી છે. 75 વર્ષ થઇ ગયાં પણ...
સમગ્ર દેશ અને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દરેક રાજકીય પક્ષનું અંતિમ ધ્યેય મુખ્યત્વે સત્તાપ્રાપ્તિ જ રહે છે, જેને માટે એમના...
તાજેતરમાં ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ સ્પીનર ડેરેક અંડરવુડનું અવસાન થયું. અન્ડરવુડે પોતાની ઘાતક ડાબેરી સ્પિન બોલિંગ વડે સુનિલ ગાવસ્કરને સૌથી વધુ વખત, મતલબ કે...
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર (Smart Meter) ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પહેલાં પ્રયોગમાં આ...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
પશ્ચિમ બંગાળના (Bengal) મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીના (Ram Navmi) દિવસે થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta HC) અરજી દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર સુનાવણી બાદ કોર્ટે રાજ્ય સરકારને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું. આ સાથે કોર્ટે ચૂંટણી પંચને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બરહામપુર મતવિસ્તારમાં ચૂંટણી સ્થગિત કરવા જણાવ્યું હતું. આ મામલામાં NIA તપાસની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. હવે આગામી સુનાવણી 26મી એપ્રિલે થશે.
મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમી શોભાયાત્રાના દિવસે થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટે ચૂંટણી પંચને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બરહામપુર મતવિસ્તારમાં ચૂંટણી સ્થગિત કરવા પણ કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં NIA તપાસની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આગામી સુનાવણી 26 એપ્રિલે થશે.
કોલકાતા હાઈકોર્ટે કડક સૂચના આપી છે કે તે એવા મતવિસ્તારોમાં લોકસભાની ચૂંટણીને મંજૂરી આપશે નહીં જ્યાં રામ નવમી દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી. કોર્ટે કહ્યું કે જો લોકો 8 કલાક સુધી શાંતિપૂર્ણ રીતે કોઈપણ તહેવારનો આનંદ અને ઉજવણી ન કરી શકે તો અમે ચૂંટણી પંચને ભલામણ કરીશું કે આવા મતવિસ્તારોમાં લોકસભાની ચૂંટણી ન યોજાય. કોર્ટે કડક સૂરમાં કહ્યું કે જો આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં લોકોના બે જૂથો લડી રહ્યાં છે તો એકબીજાને તેઓના પ્રતિનિધિને મત આપવાનો કોઈ અધિકાર નથી.