દરેક વ્યક્તિને પોતાની ઈચ્છાઓ, આકાંક્ષા, જરૂરિયાત, અગત્ય, ધારણાઓ એટલે કે અપેક્ષાઓ હોય. અપેક્ષાઓની ઉપેક્ષા અઘરી બાબત ગણાય. અંતે માનવ હારી થાકીને બેસી...
2024ની સંસદીય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદાતાને રીઝવવા માટે બધાં જ માધ્યમો દ્વારા અતિરેક થઇ રહ્યો છે. આ ચૂંટણી જાણે પહેલી ચૂંટણી...
એક સામાન્ય માઁ-બાપ માટે સૌથી દુઃખદ કોઈ દુર્ઘટના હોઈ તો પોતાની નાદાન માસૂમ બાળકી પર બળાત્કાર, અને એના કરતાં પણ હૃદયસ્પર્શી,જો કોઈ...
મુંબઈ: (Mumbai) સલમાન ખાનના (Salman Khan) ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે ગુરુવારે...
ગાંધીનગર: (Gandhinagar) પરસોતમ રૂપાલાનો (Purshottam Rupala) વિરોધ કરતાં હવે ધીમે ધીમે ભાજપનો વિરોધ આક્રમક બની રહ્યો છે. રૂપાલાના વિરોધનો ભોગ ભાજપના ઉમેદવાર...
પલસાણા: (Palsana) પલસાણાના તાતીથૈયા ગામે આવેલા ગોડાઉનમાંથી 54.79 લાખનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડી કુલ 71.79 લાખ રૂપિયાનો જથ્થો કબજે કરી...
હવે વીજબિલ ભરવાના બદલે મોબાઈલની જેમ રિચાર્જ કરવું પડશે પ્રતિનિધિ આણંદ તા 25 મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેઈડ...
વ્યારા: (vyara) કુકરમુંડાના ડોડવા ગામે ડોડવેશ્વર મહાદેવ મંદિર (Temple) પાછળ આવેલા એક ઝાડની નીચે અક્કલકૂવાના માંડવીઆંબા ગામે રહેતા અશ્વિન ચંપાલાલ પાડવીએ તા.૨૪/૪/૨૦૨૪ના...
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે બોરીયાવી ચેક પોસ્ટ પર બન્ને યુવકને પકડી પાડ્યાં (પ્રતિનિધિ) આણંદ તા.25 આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે બોરીયાવી ચેક પોસ્ટ...
– રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને બે મહિનામાં રિપોર્ટ સોંપવા હુકમ કરાયો– પીપીપી હેઠળ જે રીતે પ્રોજેક્ટ સોંપાયો તેની સામે લાલ આંખ (પ્રતિનિધિ)...
સોશિયલ મિડિયા પર જાહેરાત જોઇ પરદેશ જવાની મહેચ્છામાં દંપતી છેતરાયું (પ્રતિનિધિ) નડિયાદ તા.25 નડિયાદમાં રહેતા દંપતીએ સોશિયલ મિડિયા પર જાહેરાત જોઇ વિદેશ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આજે દિવસ દરમ્યાન ગરમીમાં (Summer) 1 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. ખાસ કરીને ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં વધારો થયો છે....
ગાંધીનગર: (Gandhinagar) પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) આગામી 1 અને 2જી મેના રોજ ગુજરાતના ચૂંટણી (Election) પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તે...
વાઘોડીયા તાલુકાના નિમેટાગામ પાસે આવેલ કાચબનાવવાળા ગોડાઊનમા અતુલકુમાર રાજેશભાઇ હરીજન ઉ.વ.૨૧ હાલ રહે. ગણેશનગર ઝુપડ પટ્ટી ડભોઇ રોડ સોમાતલાવ વડોદરા મુળ રહે.બલુવા...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) 4 દિવસમાં બીજી વખત મોદીને મળવાનો સમય માંગ્યો છે. ગુરુવારે તેમણે પીએમ...
નવી દિલ્હી: (New Delhi) ચીફ જસ્ટિસ (Chief Justice) ડીવાય ચંદ્રચુડે આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે વકીલોને એક...
સુરત: નાટ્યાત્મક ઢબે ઉમેદવારી પત્રક રદ થયા બાદ ગાયબ થઈ ગયેલા કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ હવે કોંગ્રેસના જ...
નવી દિલ્હી: વિદેશ યાત્રાનો (Foreign Travel) વિચાર આવતા જ પાસપોર્ટ એક જરૂરી માધ્યમ બની જાય છે. પરંતુ આ પાસપોર્ટ (Passport) કઢાવવમાં નાણાનો...
નવસારીથી બાળકોને મળવા માટે સુરત આવેલા પિતાની મક્કાઈપુલ નજીક ડોટીવાલા બેકરીની સામે ગઈકાલે બુધવારે તા. 24મીની રાત્રે 11 વાગ્યાના અરસામાં કોઈકે બેરહેમીપૂર્વક...
હોર્લિક્સ (Horlicks) હવે ‘હેલ્ધી ડ્રિંક’ (Healthy food drink) નથી રહ્યું. ભારત સરકારના આદેશ બાદ તેની પેરેન્ટ કંપની હિન્દુસ્તાન યુનિલિવરે કેટેગરીમાં ફેરફાર કર્યો...
સુરત: એન્જિનિયરિંગમાં (Engineiring ) પ્રવેશ માટેની નેશનલ લેવલની એક્ઝાઈમ જેઈઈ-મેઈનના (JEE MAINS RESULT) પરિણામ જાહેર થયા છે. આ એક્ઝામમાં મહારાષ્ટ્રના ખેડૂતના દીકરા...
નવી દિલ્હી: જેઈઈ મેઈન્સ ટુની (JEE MAINS EXAM) પરિક્ષાનું રિઝલ્ટ (Result) જાહેર થયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24 એપ્રિલની મોડી રાત્રે જેઈઈ...
બિહારની (Bihar) રાજધાની પટનામાં રેલ્વે સ્ટેશન (Patna Railway Station) પાસે આવેલી એક હોટલમાં ગુરુવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં છ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે ચોથા ચરણની ચૂંટણી 13 મેના રોજ યોજાનાર છે. તેમજ ચોથા ચરણની ચૂંટણી માટે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ...
સુરત: અમદાવાદના ચીટર વેપારી અને દલાલોએ સુરતના 22 કાપડના વેપારીઓ પાસેથી ઉધારીમાં તૈયાર કપડું ખરીદી પેમેન્ટ નહીં કરી રૂપિયા 1.24 કરોડની છેતરપિંડી...
બિહાર: બિહારમાં (Bihar) ચાલી રહેલી રાજકીય અટકળો (Political speculation) વચ્ચે યુટ્યુબર મનીષ કશ્યપ (YouTuber Manish Kashyap) ભાજપમાં જોડાયા છે. તેઓ તેમની માતા...
સુરત: શહેરમાં લારી કલ્ચર ખૂબ મોટા પાયે ધમધમે છે, ત્યારે વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓ બનાવવા માટે લારીવાળાઓને ગેસના બાટલાની જરૂર પડતી હોય છે....
પરિણીતાના સાસુ,સસરા, જીજાજી અને મામા સસરા પર હુમલો, ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજીમાં ખસેડાયાં, ત્રણ સામે પોલીસ ફરિયાદ (પ્રતિનિધિ) વડોદરા તા.25 રેલવે કોલોનીમાં...
વડોદરાના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા 71 મો રેન્ક પ્રાપ્ત કર્યો વડોદરાનો કાર્તિક વસંતે 99.999 પર્સેન્ટાઈલ સાથે બન્યો ટોપર : ( પ્રતિનિધિ ) વડોદરા...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાહુલ ગાંધીને (Rahul Gandhi) આચારસંહિતા ભંગ (Violation of the Code...
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
દરેક વ્યક્તિને પોતાની ઈચ્છાઓ, આકાંક્ષા, જરૂરિયાત, અગત્ય, ધારણાઓ એટલે કે અપેક્ષાઓ હોય. અપેક્ષાઓની ઉપેક્ષા અઘરી બાબત ગણાય. અંતે માનવ હારી થાકીને બેસી પણ જાય. હવે ધો.10, 12ની પરીક્ષાઓનાં પરિણામ આવશે. દરેક મા-બાપ ઈચ્છે કે પોતાના બાળકનું પરિણામ સર્વોત્તમ જ આવે. ધારણા મુજબના ગુણ ટકાવારી ન આવે તો વાલી નિરાશા અનુભવે અને બાળકને પણ નિરાશાજનક વાતાવરણ મળે.
સારું પરિણામ આવે એટલે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટેની દોડધામ ચાલે. અરે ભાઈ, બાળકની ઈચ્છા મુજબ, જેમાં તેને વધારે રસ હોય તે ક્ષેત્રમાં જવા તો દો. એકમાં એડમિશન ન મળે તો બીજામાં! પણ..બાળકની શું ઈચ્છા છે? તે જાણવું જોઈએ. બાળકને જેમાં રસ-રુચિ હશે તેમાં સફળતાની શકયતા વધે છે. માનવવ્યવહાર માટે એક સરસ અવતરણ છે તે મુજબ, “કોઈનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે.” જેવું વાવો તેવું લણો, જે આપો તે મળે, જેવું બોલો તેવું થાય અને આપ-લેનો વ્યવહાર બરાબરનો હોવો જરૂરી છે. અહીં વ્યવહારમાં શુદ્ધિ આવકાર્ય છે.
નિર્વ્યાજ પ્રેમ કરીએ તો પ્રેમ મળે.સ્વાર્થી બનો તો ભોગવવું પડે. આપણે ગુસ્સો કરીએ, દુર્વ્યવહાર કરીએ અને સામી વ્યક્તિ તરફથી સારી લાગણી અપેક્ષાઓ રાખો તે સરાસર ખોટું કહેવાય. મોટે ભાગે સૌ એવું વિચારે કે સામી વ્યક્તિ શુદ્ધ વ્યવહાર કરે, આગળ આવે, પ્રેમ કરે, માફી પણ માંગે એટલે કે ભૂલનો સ્વીકાર પણ સામી વ્યક્તિ જ કરે. આ બધા ખ્યાલ ખોટા છે .હું જ મોટો એ ખ્યાલ છોડી નમ્રભાવે વ્યવહાર કરીએ, સમય વર્તે સાવધાની જરૂરી છે. આપણી ભૂલનો સ્વીકાર કરવાનું શીખી લેવું હિતાવહ છે. કોઈકની ભૂલને માફ પણ કરવી જોઈએ. સૌને આદરમાન આપીએ તો મળે. ટૂંકમાં સંતાનોની અપેક્ષાઓનો ખ્યાલ રાખીએ અને વ્યવહારમાં શુદ્ધિ રાખીએ. ચાલો, બદલાવના શ્રીગણેશ આપણાથી જ કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.