જ્યારથી પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારથી યુવતીના પિતા યુવક-તેમના ભાઇના મારવાની ફિરાકમાં માં હતા, આઠમની રાત્રીએ વેર વાળ્યુ પ્રતિનિધિ વડોદરા તા.17 બાજવા...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેમજ નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ...
નવી દિલ્હી: સોમવારની મોડી રાતથી મંગળવાર સવાર સુધી UAEના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આખા રેગિસ્તાન (Desert) વાળા પ્રદેશના હાલ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પ્રથમ તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી માત્ર બે દિવસ બાદ એટલે કે 19...
સીરિયાની રાજધાની દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા ઘાતક હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈઝરાયેલે હજુ...
નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિરની (Ayodhya Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે 17 એપ્રિલના રોજ પ્રથમ રામ નવમી છે. ત્યારે આ પ્રસંગે...
નર્મદે સર્વદે નર્મદે હર ના મંત્ર જાપ સાથે કરવામાં આવતી મા નર્મદાની ઘણી પરિક્રમા જાણીતી છે.એમાંથી એક પરિક્રમા જે રાજપીપળાના રામપુરાથી શરૂ...
શહેરા: મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે કબુતરી નદીના પુલ ઉપર છકડા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બાઈક ધડાકાભેર ભટકાતા બાઈક...
મંદિરમાં શ્રદ્ધા હોવી એક અલગ વાત છે. મંદિરે જવું એક અલગ વાત છે અને મંદિરને લીધે પડતી તકલીફ એક અલગ વાત છે.V...
રાજકોટના સાંસદ અને ઉમેદવાર શ્રી રૂપાલા જે કેન્દ્રીય મંત્રી છે તેણે બોલવામાં કરેલ બફાટને પગલે મતદારોનો રોષ ફાટી નીકળ્યો છે. આ રૂપાલા...
એક સંત પાસે દૂર દૂરથી લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતાં અને સંત બધાના મનનું સમાધાન કરતા અને માર્ગ દેખાડતા.એક દિવસ એક સ્ત્રીએ...
શું ચૂંટણી મેનિફેસ્ટો એકલો ચૂંટણી જીતી શકે? ઠીક છે, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) બંને આવું વિચારે છે. કારણ કે,...
અંગ્રેજી હકૂમત સમયે મૅડમ મૉન્ટેસોરી નામે એક વિદેશી મહિલા ભારતમાં આવ્યાં અને તેમણે બાળઉછેરની પદ્ધતિ સંબંધે નવો અભિગમ આપ્યો. સોટી વાગે ચમ…...
સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતના અને વિવિધ રાજ્યોની વડી અદાલતોના કુલ મળીને ૨૧ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ દેશના વડા ન્યાયમૂર્તિને એક પત્ર લખ્યો જેમાં તેમણે...
શહેરના આર્ટિસ્ટ દ્વારા ભગવાન શ્રી રામની અયોધ્યાના ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી શહેરના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શોભાયાત્રા શાંતિપૂર્ણ...
વડોદરા, તા. ૧૬ સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના ના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો...
એફવાયના વિદ્યાર્થીઓની ઈકોનોમિક્સ વિષયના પેપરની પરીક્ષા હતી યુનિવર્સીટીમાં કોમન એકટ લાગુ હોય પરીક્ષા સમિતિની રચના બાદ વિદ્યાર્થીઓ પર એક્શન લેવાનું નક્કી કરાશે...
સુરત: (Surat) લોકસભા સંસદીય મત વિસ્તારના ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલે આજે કોઇપણ પ્રકારનું સરઘસ કાઢ્યા વગર, વાહન રેલી યોજ્યા વગર કે...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પર છવાયેલી હવાના દબાણની સિસ્ટમ ખસી જતાં હવે આકાશ સ્વચ્છ થઈ ગયું છે, જેને પગલે ગરમી વધી જવા પામી...
ગાંધીનગર: (Gandhinagar) પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. આ વિવાદને શાંત પાડવા માટે સરકાર (Government) દ્વારા...
નવી દિલ્હીઃ (New Delhi) યુપીની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના (BJP) ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને મોંઘી...
કાન વિધાવતા પહેલા ચેતજો! પિન્ના પેરિકોન્ડ્રાઈટિસ એ બાહ્ય કાનની કૂર્ચા નો ચેપ છે. જેનો ભોગ ગોરવા વિસ્તારમાં રહેતી બે કિશોરીઓ ભોગ બની...
વડોદરા , તા. ૧૬ પરિવાર ચાર રસ્તા પાસે આવેલા બુસ્ટર વિભાગમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય કર્મચારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે...
વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં તેઓએ પોતાની મિલકત જાહેર કરી છે....
ગોધરામાં લોકસભા ચુટણી પહેલા મતદાન નહી કરવાની ચીમકી,ગોધરાની તૂલસી સોસાયટીના રહીશોએ રોડ નહી તો વોટ નહી ના બેનરો લગાવીને વિરોધ દર્શાવ્યા પંચમહાલ...
કાંકેર: (Kanker) છત્તીસગઢના કાંકેર જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો (Security Forces) અને માઓવાદીઓ (Naxalites) વચ્ચે ઝડપ થઈ હતી. આ ઝડપમાં ઓછામાં ઓછા 29...
ભરૂચ: સમગ્ર રાજ્યમાં ગરમીના અગનગોળા પડી રહ્યા છે. ત્યારે મંગળવારે ભરૂચમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદણા ઝાપટા પડ્યા...
મુંબઈ(Mumbai): ફાયરિંગની (Firing) ઘટના બાદ સલમાન ખાનની (SalmanKhan) પહેલી તસવીરો બહાર આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde) ફાયરિંગની...
સુરત: શહેરમાં ઘી, પનીર સહિતની ચીજવસ્તુઓ નકલી મળી આવ્યા બાદ સુરત મનપાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ ઘી, દૂધ, પનીર જેવી...
સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) દિવસે ને દિવસે ગરમીનો પારો (Temperature) વધી રહ્યો છે. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં...
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીની મર્યાદા વધારાઈ
બળવાખોરોનો સીરિયાના બીજા સૌથી મોટા શહેર પર કબજો: 250ના મોત, રશિયન સેના મદદ માટે પહોંચી
હિંદુઓ પર થતા જુલમને રોકવા માટે કેન્દ્ર સરકારે વિશ્વ જનમત બનાવવો જોઈએ- RSS
મહારાષ્ટ્રમાં CM પદના સસ્પેન્સ વચ્ચે શિવસેનાએ મુકી દીધી ડિમાન્ડ, આ મિનિસ્ટ્રી માગી
પપ્પુ યાદવને ફરી મળી ધમકી, આ વખતે કહ્યું- છેલ્લા દિવસે મજા કરી લો, 24 કલાકમાં મારી નાખીશું
ચીનને લાગ્યો જેકપોટઃ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો
વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પર સ્કૂલ વાન ચડાવી દેવાનો પ્રયાસ
વડોદરા : મકરપુરામા વેપારીના પુત્ર પર બે માથાભારે શખ્સોનો જીવલેણ હુમલો
તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ
મહારાષ્ટ્રમાં CM પદને લઈને હલચલ વધી, એકનાથ શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે
શાહી જામા મસ્જિદના વિવાદને પગલે સંભલ શહેરને તાળાં મરાયા, ડીએમએ કરી મોટી જાહેરાત
આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, સુરતની ઘટના
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે વાઈફાઇ ટાવરમાં ભીષણ આગ,તંત્ર દોડતું થયું
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મૌન ભૂમિકા
રાજકીય દાવાનળ
આંખને તંદુરસ્ત રાખો
નકલી સરકારી અધિકારીઓથી સાવધાન
પ્રેમની જીત થઈ
કોંગ્રેસના મોટા નેતાઓ અને વ્યૂહરચનાકારો માટે ઝડપી આત્મમંથન કરવાનો સમય
કોંગ્રેસે પોતાને ફરીથી શોધવાની જરૂર
પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ કાર્યકરો માટે નવું જોમ નહીં લાવે તો કોંગ્રેસ માટે ફરી સત્તા મેળવવી અઘરૂં જ રહેશે
48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
જ્યારથી પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારથી યુવતીના પિતા યુવક-તેમના ભાઇના મારવાની ફિરાકમાં માં હતા, આઠમની રાત્રીએ વેર વાળ્યુ
પ્રતિનિધિ વડોદરા તા.17
બાજવા ગામે રહેતા યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેની અદાવત રાખીને આઠમની રાત્રીએ યુવતીને પિતાએ યુવકના ભાઇના પેટમાં ચાકુ હુલાવી દીધી હતું ત્યારબાદ બીજો ઘા મારવા જતા તેઓ ચાકુ પકડી લીધુ હતું. તેઓ લોહીલુહાણ થઇ જતા સારવાર માટે તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વડોદરા જિલ્લાના બાજવા ગામે શંકર સોસાયટી પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ રમેશભાઇ વસાવાના ઘરે 16 એપ્રિલના રોજ માતાજીનો હવન રાખ્યો હતો. જેથી સાંજે તેમનો નાનોભાઈ મનીષ તથા તેની પત્ની હિરલ આવ્યા હતા. હવન પૂર્ણ થયા બાદ સાંજના સમયે મનિષ અને તેની પત્ની હિરલ પરત તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યાબાદ રાતના આશરે સવા નવ વાગ્યાના અરસામાં તેમની સોસાયટીમાં રહેતા અને તેમના ભાઇની પત્નીના પિતા રવિ રમણ પરમાર ઘરે દરવાજો ખોલી મકાનમાં ધસી આવ્યો હતો અને ચપ્પુ મનોજ વસાવાના પેટમાં હુલાવી દીધુ હતું અને ફરીથી હુમલો કરવા જતા તેઓએ ચપ્પુ પકડી લીધુ હતું. દરમિયાન તેમના પત્ની માતા સહિતના લોકો દોડી આવતા રવિ ભાગી ગયો હતો. તેઓ લોહીહુલાણ હાલતમાં થઇ જતા તેમને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લખનીય છે કે તેમની સોસાયટીમાં રહેતા રવિ રમણ પરમારની દીકરી હિરલ સાથે તેમના નાનાભાઇ મનિષ વસાવાએ પ્રેમ લગ્ન વર્ષ 2021માં હતા અને ત્યારથી હિરલના પિતા રવિ પરમાર તથા તેના પરિવાર સાથે તેમને બોલચાલ નથી અને તેઓ તેમને તથા પ્રેમ લગ્ન કરનાર નાન ભાઈને મારવાની ફિરાકમાં ફરતા હતા. જેથી તેઓએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.