દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી મૂકાઇ ગયા પછી રસીકરણનો આગામી તબક્કો હવે પ૦ વર્ષથી વધુ વયના લોકો માટેનો હશે. તેમાં...
શહેરમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા ફરીવાર કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને અનલોકમાં તબક્કાવાર...
સુરત મહાપાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં કોરોનાના કેસ કાબુમાં આવી ગયા હતા. હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે ત્યારે કોરોનાના કેસ વધી ગયા...
અમેરિકામાં સખત શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરહદે આવેલ નાયગરા ધોધનું પાણી પણ કેટલીક હદે થીજી ગયું હતું અને...
ડેનેવરના આકાશમાં શનિવારે એક હોનારત સર્જાય તેવું ફેલ્યોર સર્જાયું તેના પછી અમેરિકાના ફેડરલ એવિએશન નિયંત્રકે ત્યાંની યુનાઇટેડ એરલાઇન્સને તેના તેવા તમામ બોઇંગ-૭૭૭...
સોમવારે ઉત્તરપ્રદેશ સરકારનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બજેટ સંપૂર્ણ રીતે ‘ અયોધ્યામય’ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ અયોધ્યામાં વિકાસ...
લગભગ બે સપ્તાહ પહેલા ઉત્તરાખંડના ચમૌલી વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાને કારણે જે ઘાતક હોનારત સર્જાઇ તેના કારણો હજી સ્પષ્ટ થયા નથી ત્યારે એક...
મહારાષ્ટના પરિવહન મંત્રી અનિલ પરબે કહ્યું કે, સોમવારે 3 રૂપિયાના વધારાને મંજૂરી મળ્યા બાદ 1 માર્ચથી મુંબઇમાં ઑટો રિક્ષાઓ અને ટેક્સીઓનું લઘુતમ...
ભારતમાં આજે ચેપના ૧૪૧૯૯ નવા કેસોની સાથે કોવિડ-૧૯ના કેસોએ ૧.૧૦ કરોડની સપાટી વટાવી હતી જ્યારે સક્રિય કેસોની સંખ્યા સતત પાંચમા દિવસે વધી...
સુરતમાં મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ઈવીએમ મશીનમાં બંધ ઉમેદવારોનું ભાવિ ઉઘડશે. એસવીએનઆઈટી (SVNIT) અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ (Gandhi Engineering...
દુબઈમાં ચાર મહિલાઓની ટોળકીએ એક ભારતીય પુરુષને મસાજ કરવા નકલી સંદેશા મોકલી લૂંટ કરી હતી. મહિલાઓએ તેને એક એપાર્ટમેન્ટમાં બંધક બનાવી દીધો હતો,...
મુંબઇ (Mumbai): કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) પોતાના કોમેડી શોને માટે લોકપ્રિય હોવની સાથે સાથે અવાર નવાર અન્ય કોઇને કોઇ કારણસર સમાચારમાં...
બારડોલી, માંડવી: (Bardoli Mandvi) સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ 12 બળવાખોર કાર્યકરોને...
ઓડિશા (odisa)માં બે દાયકા બાદ ગેંગરેપ (gangrape)ના સનસનાટીભર્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ઓડિશામાં આઈએફએસ અધિકારીની પત્ની સાથે ગેંગરેપના સનસનાટીભર્યા...
ગુજરાતમાં મહાનગરપાલિકા (CORPORATION)ની ચૂંટણીમાં ઓછા મતદાન બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન વધારવા ભાજપે કમર કસી છે. અને સત્તાધારી પક્ષની છેલ્લી...
SURAT : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ( SMC ELECTION) માં આજે ઉડીને આંખે વળગે એવી એક બાબત તે જોવા મળી છે. દરેક ચૂંટણીમાં...
અમદાવાદ (Ahmedabad): રાજ્યભરમાં ગઇકાલે -21 ફેબ્રુઆરીએ છ મનપાની ચૂંટણીઓ (Local Body Polls /Municipal Corporation Election) માટે મતદાન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય...
ભરૂચ (Bharuch): ‘વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી’- આ કહેવતને સાર્થક કરતો બનાવ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા વિશ્વેશ્વર મંદિરે બન્યો હતો....
સુરત : મગદલ્લા ગામમાં સરકારી આવાસમાં રહેતી મહિલા (woman)નું તેના પતિ (husband)એ જ ગળુ કાપી નાંખ્યું હતું. જેનું કારણે એવું બહાર આવ્યું...
SURAT : આજે યોજાયેલી ચૂંટણીના મતદાનમાં કુલ 30 પૈકી સૌથી વધુ મતદાન સુરતના ઉત્તર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાત કતારગામ-વેડ ખાતે નોંધાયું...
SURAT : શહેરમાં મતદારોને પ્રોત્સાહિત કરવા અનેક વિસ્તારોમાં જાગૃત નાગરિકોએ નવતર પ્રયોગ કરી મતદાન માટે લોકોને અપીલ કરી હતી. જેમાં લિંબાયત (...
સુરત: સ્પાઇસ જેટ (SPICE JET) એરલાઇન્સ 22 ફેબ્રુઆરીથી સુરતથી પટનાની ફલાઇટ (SURAT T PATNA FLIGHT) શરૂ કરવા જઇ રહી છે. આ ફલાઇટ...
નવસારી (Navsari): નવસારી-વિજલપોર પાલિકાની (Municipal Corporation Elections) ચૂંટણીને લઇ ભાજપે (BJP) સમાવેશ કરાયેલા આઠ ગામડાઓ સહિત ડિવાઇડર, એલ.ઇ.ડી, લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન...
SURAT : શહેરમાં તા.16 જાન્યુઆરી 2021ના રોજથી કોરોના વેક્સિનેશન ( VACCINATION) અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ...
દમણ (Daman): સંઘપ્રદેશ (UT) દમણમાં લવ જેહાદનો (Love Jihad) મામલો સામે આવ્યો છે. એક વિધર્મી યુવાને 13 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારત વિરૂદ્ધ ઇંગલેન્ડની ટેસ્ટ મેચ જોવા માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા (BIGGEST CRICKET STADIUM MOTERA) પહોંચશે. જ્યારે...
નવી દિલ્હી (New Delhi): દિલ્હી હાઈકોર્ટે (High Court) ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (BJP MP Subramanian Swamy) અરજી પર કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા...
SURAT : શહેરમાં ફરીવાર કોરોનાનું ( CORONA) સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....
NEW DELHI : વર્તમાન યુગમાં બેંકના નામે બનાવટી કોલ ( FACK CALLS) અથવા મેસેજ દ્વારા દરરોજ છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે....
ઉત્તર પ્રદેશ (UP)ની યોગી સરકારે સોમવારે તેનું સામાન્ય બજેટ (BUDGET) રજૂ કર્યું. રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારના આ...
PSLVની સતત નિષ્ફળતા બાદ ISRO સક્રિય, નિવૃત્ત વૈજ્ઞાનિકોની નિષ્ણાત સમિતિ બનાવાઈ
ભાજપ શાસકો તળાવ ગળી ગયાઃ પાલ લેકમાં મોટું ઘાસ ઊગી નીકળ્યું, એક ટીપું પાણી નથી
નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી એક માસથી પાણી બંધ
30,000ની લાંચ લેતા ઝડપાયા અધિકારી, દરોડામાં ભુવનેશ્વર ફ્લેટમાંથી 4 કરોડ રોકડ જપ્ત
ગોધરામાં વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ
છેડતી અને પોક્સોની ખોટી ફરિયાદ : હાલોલ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો, ફરીયાદી સામે કાર્યવાહીનો આદેશ
બિહારમાં એક માથાફરેલા આશિકે લગ્નમાં હાજર લોકોની સામે દુલ્હનને ધરબી દીઘી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
જેતપુરપાવીમાં ટ્રાફિકમાં અડચણરૂપ લારી-ગલ્લાઓ હટાવાયા, હોળી પહેલા કાર્યવાહીથી વેપારીઓમાં રોષ
તુષાર ઘેલાણી કેસ ગરમાયો: પૂનમ ભદોરિયાએ કોર્ટમાં વ્હોટ્સએપ ચેટ્સ અને વિદેશ પ્રવાસનાં પુરાવા મૂક્યા
વિજય દેવરકોંડા વેડ્સ રશ્મિકા મંદાના: ઉદયપુરમાં બે વિધિથી થશે શાહી લગ્ન, 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન
બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ : વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા નિહાળી
સુરત ની લાજપોર જેલમાં જ્ઞાનનો દીવો પ્રગટ્યો,બોર્ડ પરીક્ષામાં ૨૧ બંદીઓ ભાગ લેશે,નવી શરૂઆત તરફ આત્મવિશ્વાસભર્યું પગલું
‘યાદવ જી કી લવ સ્ટોરી’ પર રોક નહીં: શીર્ષકમાં જાતિ અપમાનનો મુદ્દો નથી, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
કુલ બજેટમાં 10.21% વધારો, પરંતુ ઊર્જા વિભાગમાં 28%નો મોટો કાપ
માંજલપુર વિસ્તારમાં મસિયા તળાવથી તુલસીધામ સુધી માર્ગોની કાયાપલટ શરૂ
ડબલ એન્જિન છતાં રાજ્યનો વિકાસ દર 1 ટકા ઘટી ગયો
રાજ્યમાં 24 કલાકમાં માવઠાની વકી વચ્ચે સુરતમાં ગરમીનો પારો 37 ડિગ્રી
ભાવનગર- મુંબઈ દૈનિક બે ફ્લાઈટ ૨૯ માર્ચથી પુન:શરૂ થશે
MD,MS, Diplomaમાં સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં 184 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો
વસતી ગણતરી ડિજિટલ ગવર્નન્સમાં નવા માપદંડ સ્થાપિત કરશે : દાસ
ઓનલાઇન ઠગાઇ કેસમાં બેંક કર્મચારી સહિત પાંચ ઝડપાયા
બાંદ્રા ટર્મિનસ–પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે
કતારગામની TP 49-50-51 પર રાજકીય ગરમાવો:1 લાખ લોકોને અસર કરતું રિઝર્વેશન મુદ્દો રાજ્ય સ્તરે પહોંચ્યો
વિધાનસભામાં રાજ્યપાલને આવકારવાના ‘પ્રોટોકોલ પોલિટિક્સ’નો ધડાકો
પાલિકાની દબાણ હટાવવાની કામગીરી કે ‘ઉઘાડી લૂંટ’? વાઘોડિયા રોડના વેપારીઓનો તંત્ર સામે મોરચો
બરોડા ડેરીનો જંગ ₹1400 કરોડના વહીવટ માટે ‘દિનુ મામા’ની પેનલ મેદાને, 13 ડિરેક્ટરોએ સાથે ભરી હુંકાર!
કપડવંજ તાલુકાના કાવઠ ગામના પરમાર પરિવારની ‘સ્ટાર’ દીકરીઓએ ઇતિહાસ રચ્યો
પંચમહાલ જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થાઓમાં ચેરમેન-વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
પંચમહાલ માટે વિકાસની નવી રેલ, ગોધરા–લુણાવાડા–મોડાસા રેલવે લાઇન સર્વેને મંજુરી
Surat district પંચાયત ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો: નવા રોટેશનથી સમીકરણોમાં મોટો ફેરફાર
દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી મૂકાઇ ગયા પછી રસીકરણનો આગામી તબક્કો હવે પ૦ વર્ષથી વધુ વયના લોકો માટેનો હશે. તેમાં પણ ૬૦થી વધુ વયજૂથના લોકોને આ તબક્કામાં રસી મૂકવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
દેશમાં રસીકરણ ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયું હતું જેમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી મૂકવામાં પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને મફતમાં રસી મૂકવામાં આવી હતી. કોવિડ-૧૯ માટેની રસીનો આગામી તબક્કો હવે પ૦ વર્ષ અને તેથી વધુ વયના લોકો માટેનો હશે. આવતા મહિનાની શરૂઆતના દિવસોમાં આ તબક્કાનો આરંભ થઇ શકે છે.
આમાં પણ ૬૦ વર્ષથી વધુ વયના લોકોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. જો કે એમ જાણવા મળે છે કે આ તબક્કામાં તમામ લોકોને મફત રસી મૂકી આપવામાં નહીં આવે. આ તબક્કાના રસીકરણના લાભાર્થીઓને બે જૂથમાં વહેંચવામાં આવશે – એક તો તેઓ કે જેમને મફત રસી મૂકવાની છે અને બીજા તેઓ કે જેમણે રસી માટે નાણા ચુકવવા પડશે એમ એક અખબારી જૂથનો અહેવાલ જણાવે છે.
સરકારે એવું પણ નક્કી કર્યું છે કે રસીકરણના આ બીજા તબક્કામાં લાભાર્થીઓને મતદારયાદી પ્રમાણે તેઓ જે રાજ્યના વતની હોય તે સિવાયના રાજ્યમાં રસી મૂકાવવાની પસંદગી કરવાનો પણ અધિકાર આપવામાં આવશે. આ તબક્કામાં બે જૂથ હશે. સરકાર એ નક્કી કરશે કે કયા જૂથને મફતમાં રસી મળશે. લાભાર્થીઓ નોંધણી વખતે એ જાણી શકશે કે તેઓ મફત રસી મેળવવા માટે લાયક છે કે નહીં એમ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું. કોને રસી મફત મળશે અને કોણે તે માટે કિંમત ચુકવવી પડશે તેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે એમ સૂત્રએ જણાવ્યું હતું.