રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે. નવા કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં 644 થઈ છે, તેની...
ગાંધીનગર: રાજય સરકારે (Gujarat Government) આંશિક લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર...
રાજપીપળા: નર્મદા જિલ્લા (Narmada District) આરોગ્ય અધિકારીએ ભાજપ (BJP) શાસિત નર્મદા જિલ્લા પંચાયત (Jilla Panchayat) આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરી પરમારના પતિ રજનીકાંત...
વલસાડ: (Valsad) વલસાડ હાઈવે પર ડિઝલનો (Diesel) કાળો કારોબાર કરી રહેલા લોકો વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. રાજ પુરોહીત ઢાબાની બાજુમાં 50...
સુરત: (Surat) તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ (Trust) રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક...
સુરત: (Surat) વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે...
કોલકત્તા: ભારતીય કિસાન સંઘના નેતા (Farmer Leader) રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) સાથે મુલાકાત કરી....
સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો રેલના (Metro Rail) પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના કોરિડોર માટે સોઈલ ટેસ્ટિંગ અને પાઈલિંગની કામગીરી ચાલી રહી છે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધિવત રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી...
તૃણમુલ કોંગ્રેસના સાંસદ (MP) અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અને તેના પતિ નિખિલ જૈન વચ્ચેના સંબંધોમાં અણબનાવના સમાચાર છેલ્લા કેટલાક...
મુંબઈ: (Mumbai) ચોમાસાના (Monsoon) પહેલા જ વરસાદમાં (Rain) મુંબઈ પાણી પાણી થઈ ગયું છે. રસ્તાઓ ડૂબી જતા ભારે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા...
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે ( jatin prashad) ભારતીય જનતા પાર્ટીનો ( bhartiy janta party) હાથ ઝાલી લીધો...
surat : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ( corona ) કપરા સમયમાં પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( birthday celebration) કરવાનો ટ્રેન્ડ શરૂ...
ગુજરાતમિત્ર ફકત સમાચારની જ પૂર્તિ નથી. 31મી મે એટલે ગુ.મિત્રના પ્રિય લેખક ભગવતીકુમાર શમરાની જન્મ તારીખ. કાકા ખૂબ લખતા, દરેક વિષયો પર...
આજની પેઢી માટે મોબાઇલ એક અનિવાર્ય અંગ બની ગયો છે. મોબાઇલથી બધા જ સમાચાર મળી રહે છે. વિશ્વના કોઇપણ ખૂણામાં બનતા બનાવોની...
વિદેશમાં બેઠેલા વેપારીઓ (ઠગ) મોબાઇલ એપ્લિકેશન ( mobile application) દ્વારા ભારતીયોને રૂ. 250 કરોડથી વધુની ઠગાઇ કરી ગયા છે. વિદેશથી આવેલા આ...
થોડા દિવસો પહેલાંના ‘ગુજરાતમિત્ર’માં સુરત શહેરના કોટ વિસ્તારના વોર્ડ નંબર 13 ના નગરસેવકોની કામગીરી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતાં પોસ્ટરો સાથેનો સચિત્ર અહેવાલ...
બાબા રામદેવજી દેશના સન્માનનીય યોગ ગુરુ છે. પતંજલિની આયુર્વેદિક દવાઓનું નિર્માણ અને વેપાર દ્વારા કરોડોની કમાણી કરી છે. હમણાં કોરોનિલના વેચાણ દ્વારા...
આપણા કહેવાતા કથિત આરાધ્યદેવની સાધના કરવાથી કે પૂજા અર્ચના, કથા કિર્તન કરવાથી આપણી લાચારી, બરબાદી અને આફતો કયારેય દૂર થવાની નથી. આપણી...
21મી સદીના કહેવાતા મહાન યોગગુરુ બાબા રામદેવજીનું માથું એટલા માટે દુખે છે કે તાજેતરના કોરોના વાયરસના ઉપદ્રવ સામે જેમ ઇશ્વર અલ્લાહ ગોડની...
ઈન્ટરનેટ પર એક ન્યુઝ વાંચ્યા કે અમેરિકાના એક ડીજીટલ આર્ટીસ્ટ બીપલને તેમની કલાકૃતિના ૬૯ મિલિયન ડોલર મળ્યા.સ્વાભાવિક કુતૂહલ થયું કે એવું તે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 ની લોકસભાની ચૂંટણી જીતવી હશે તો ભારતીય જનતા પક્ષ માટે ચાવીરૂપ રાજયોનું શાસન સુધારવાનું ખૂબ મહત્ત્વનું છે....
આમ તો પત્રકારત્વની સ્કુલમાં એવી તાલીમ મળે છે કે આપણે લોકોના પ્રશ્નનો અવાજ થવાનું છે, જેના કારણે એક લિખિત છાપ પત્રકારના મન...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ની સારવાર માટેની માર્ગદર્શિકામાં ફેરફાર કર્યો છે અને જણાવ્યું છે કે લક્ષણ વગરના દર્દીઓએ હવે...
મા કુરેશીએ મુખ્ય ભૂમિકા કરવા ઘણી રાહ જોવી પડી છે. પણ ‘મહારાની’ વેબસીરિઝમાં આવતાંની સાથે જ તે છવાઇ ગઇ છે. હુમાનો અભિનય...
વન, ટુ, થ્રી, ફોર અને હવે ફાઇવ!! આપણે કોઈ આંકડા નથી ગણી રહ્યાં, પણ આજકાલ 5G નેટવર્કની ચર્ચા જાેરમાં ચાલી રહી છે. ...
વર્ક ફ્રોમ હોમ કે પછી ઑફિસ… અવઢવમાં મૂકી દે એવો યક્ષ પ્રશ્ન છે આ… દોઢેક વર્ષ થવા આવ્યું પ્રથમ લોકડાઉનને. શરૂઆતમાં બધાંએ...
એક કંપનીના પ્રમોટરની વાત કરું. સવારે દેશના વિવિધ ભાગમાં ચાલતા કંપનીના પ્રોજેક્ટસનો રીવ્યુ કરવાનું ચાલુ કર્યું. અગિયાર વાગ્યાથી મીટિંગ્સ શરુ થાય. આખા...
દેશના ડિપ્લોમેટ જગતમાં શિવશંકર મેનનનું નામ જાણીતું છે. તેઓ ‘નેશનલ સિક્યૂરિટી એડવાઇઝર’ રહી ચૂક્યા છે. હાલમાં આ પદે અજિત દોવલ છે અને...
જિંદગી ગલે લગા લે… હમને તો તેરે હર એક ગમ કો ગલે સે લગાયા હે…હેના!’ રેડિયો પર ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ‘ પ્રોગ્રામ અંતર્ગત...
SMC ના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. અજીતકુમાર ભટ્ટ સસ્પેન્ડ, આ છે કારણ..
‘તમે કોઈ સારું કામ કર્યું નથી,’ એમ કહી ડી કંપનીના અબુ સાલેમની મુક્તિ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
INDvsPAK: ભારતે હાથ ન મિલાવ્યો પણ રોહિત શર્મા વસીમ અકરમની મુલાકાતે બધાને ચોંકાવી દીધા
કરોડિયા આકારણી કૌભાંડમાં ભાજપના વોર્ડ-8 ના પ્રમુખ અને મહામંત્રીના રાજીનામા લઈ લેવાયા
ડૉ . બી.જે. બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપના નવા અધ્યક્ષ
રાજસ્થાન: ભીવાડીની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકો જીવતા ભૂંજાયા
ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાડી નાખવાની મળી ધમકી: ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરાઈ, રાજયમાં અપાયું હાઈ એલર્ટ
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતી મતોથી ચૂંટાયા
ડભોઇની બે શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિસ્તારમાં ફફડાટ
વડોદરાના ગ્રામ્ય વિસ્તારની 7 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી
આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો સામાન ખાક
ગુજરાતી ભાષાને પાળવાની છે પાડવાની નથી
એન ઇવનિંગ ઈન પેરિસના ગીતની મજેદાર કહાની
દીકરી એટલે
ગુજરાતી ભાષાને પાળવાની છે પાડવાની નથી
તદ્દન સાદુ સત્ય
આંધ્ર પ્રદેશના સી.એમ, એન. ચંદ્રબાબુ નાયડુ અને બિલ ગેટ્સની અમરાવતીમાં મુલાકાત
એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ સત્તા, સોદાબાજી અનેરહસ્યોનું રાજકારણ
વિદ્વાન-દેશભક્તોની બૌદ્ધિક ધરોહર: માધવ ગાડગીલ અને આન્દ્રે બેતેઇલ
તાજેતરની સંસદની ચૂંટણીના પરિણામોએ જાપાનના બંધારણમાં ક્રાંતિકારી ફેરફારો માટેનો માર્ગ મોકળો કર્યો છે
ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’નો ઐતિહાસિક પ્રારંભ , દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ
ગાંધીનગરમાં ઇન્ડિયાસ્કિલ્સ પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધાનો પ્રારંભ થયો
ભવનાથની શ્રદ્ધાભાવપૂર્વક પૂજા-અર્ચના કરતાં મુખ્યમંત્રી
૧૭મીએ સહકાર ક્ષેત્રની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે
રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી હજુ વધશે
બોલીવુડ પર હવે દાઉદ ઇબ્રાહીમને બદલે લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધાક
T20 વર્લ્ડ કપ 2026: ભારતની જીત બાદ પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર
ગુજરાત બનેગા ખાલિસ્તાન : વડોદરાની 19 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ મોડમાં
સુરત મહાનગર પાલિકાની અંતિમ સામાન્ય સભામાં બજેટ પર ચર્ચા શરુ… અપડેટ્સ માટે આ ન્યુઝ પોસ્ટ જોતા રહો
ગુજરાતમાં દલિત-આદિવાસી પર અત્યાચાર વધ્યા – કોંગ્રેસનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે. નવા કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં 644 થઈ છે, તેની સાથે મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. આજે કુલ 10 દર્દીનાં મોત થયાં છે. આજે નવા કેસની સંખ્યા 644 નોંધાવા પામી છે. જ્યારે 1,675 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર વધીને 97.11 ટકા થયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 13,683 વેન્ટિલેટર ઉપર 346 અને 13,337 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 93, સુરત મનપામાં 63, વડોદરા મનપામાં 92, રાજકોટ મનપામાં 27, ભાવનગર મનપામાં 02, ગાંધીનગર મનપામાં 08, જામનગર મનપામાં 19 અને જૂનાગઢ મનપામાં 06, કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 37, વડોદરા ગ્રામ્યમાં 38, જૂનાગઢ ગ્રામ્યમાં 22, ભરૂચમાં 11, રાજકોટ ગ્રામ્યમાં 29, આણંદમાં 14, અરવલ્લીમાં 13, વલસાડમાં 09, અમરેલીમાં 10, મહેસાણામાં 12, પંચમહાલમાં 09 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 10 દર્દીનું મૃત્ય થયું છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્ય, સુરત મનપા, વડોદરા ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્ય, અમરેલી, જામનગર અને મહિસાગરમાં 1-1 મળી કુલ 10 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9,965 થયો છે.
આજે 2,66,222 વ્યકિતઓને રસી આપવામાં આવી
18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,75,660, બીજો ડોઝ 11,609, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 37,426, બીજો ડોઝ 23,865, જ્યારે હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 3,674, અને બીજો ડોઝ 3,988 આમ કુલ 2,66,22 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1,91,80,865 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.