જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ...
ગયા મહિને પિંક સુપરમૂન (SUPER BLOOD MOON) દુનિયાભરમાં જોવા મળ્યુ હતું અને આવતા અઠવાડિયે બીજો સુપરમૂન પણ વધુ રસપ્રદ બનશે. જ્યારે ચંદ્ર પૃથ્વીની...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.એ કોલેજમાં (College) લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક (Graduation) કક્ષાએ...
રાજસ્થાનમાં બ્લેક ફંગસ(MUCORMYCOSIS)ને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોચ્યા હતા. નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી...
ચક્રવાતી વાવાઝોડા ( cyclone ) તૌક્તે ( tauktea) ના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં...
મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે...
કોંગ્રેસ ( congress) ના કથિત ટૂલકિટ કેસ ( toolkit case) વિરુદ્ધ દેશની ટોચની કોર્ટ ( supreme court) માં એક અરજી કરવામાં આવી...
નારદાના કેસ ( narda case) માં રોજ એક નવો વળાંક આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ( cm mamta benarji)...
રાજ્યમાં તૌકતે વાવાઝોડા ( tauktea cyclone) એ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( pm narendra modi) નુકસાની નિરીક્ષણ માટે અને...
અંકલેશ્વર: રાજ્યના પ્રથમ કોવિડ ( covid) સ્મશાનમાં પણ તોક્તેએ કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફુંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે...
વડોદરા : રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલ દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે....
વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજનો પ્લાન્ટ ઓપરેટર રેમડેસીવીરના કાળાબજાર કરવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગુનામાં સામેલ કોલેજનો સર્વન્ટ...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે રાજયભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. વડોદરા પણ વાવાઝોડાની અસરથી બાકાત...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 886 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 60,862 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા...
થોડા સમય પહેલા નેશનલ ક્રાઈમ બ્યુરો એ ગુજરાતમાં થતા અકસ્માત ની યાદી બહાર પાડી છે જેમા વર્ષ 6711 અકસ્માતો થયા છે. અને...
રાજપીપળા: વાવાઝોડા ( cyclone) ને લીધે ખરાબ વાતાવરણને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Unity of statue) ને જોડતી 10 જેટલી ટ્રેનો કેન્સલલ...
એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને...
valsad : વલસાડ રેલવે ( valsad railway) ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલો ઘઉનો જથ્થો પણ વરસાદના કારણે ભીંજાય જતા રેલવેને લાખો રૂપિયાનું નુકસાન થયું...
અરબી સમુદ્ર વાવાઝોડા માટે ઝડપથી માનીતું સ્થળ બની રહયું છે. અરબી સમુદ્રમાં જોરદાર ઝંઝાવાત અગાઉ કરતાં વધુ ઝડપથી પેદા થઇ રહ્યું છે....
આપણે ત્યાં આપણે અભિવ્યકિત સ્વંતત્રતાની જયારે પણ વાત કરીએ છીએ ત્યારે તે સ્વંતત્રતા આપણે આપણા પૂરતી સીમિત રાખવા માંગીએ છીએ. આપણને અભિવ્યકિત...
કોરોના ( corona) ની બીજી તરંગ હાલ દેશમાં તેની અસર બતાવી રહી છે, જ્યારે ત્રીજી તરંગ પર પણ તકેદારી વધી છે. દિલ્હીના...
દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી તે તાઉતે વાવાઝોડું છેવટે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ પર ત્રાટકીને જ રહ્યું. પ્રારંભિક અહેવાલો પ્રમાણે તેણે...
surat : ઇચ્છાપોર હજીરા રોડ પરના એસ.એમ. કનિક ટેક્સ નામના સિન્થેટિક ફેબ્રિક કાપડના યુનિટમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. યુનિટના બીજા...
તૌકતે ( tauktea) વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. બે દિવસ સુધી ગુજરાતને વાવાઝોડા ( cyclone) એ ઘમરોળ્યા બાદ કેટલાય જિલ્લાઓમાં...
surat : મનપા ( smc) દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી કે, ફ્લડ ગેટ ( flood gate) ખોલી દેવાયા છે. જેથી પાણીનો...
suart : સુરતના સિવિલ હોસ્પિટલો ( surat civil hospital) ની માનવતા મરી પરવારી છે, કામચોરી કરવામાં અવ્વલ ડોક્ટરો ( docters) એ હડતાળનું...
તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓ ના હોય તેવી ૧૬ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે વીજ વિભાગની ટીમો દ્વારા ૧૨...
સુરત: શહેર (surat city)માં કોરોના (corona) હજી શાંત પડ્યો નથી કે ત્યાં તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ને કારણે કમોસમી વરસાદ (unseasonable rain) ખાબક્યો...
અરબી સમુદ્ર પરથી આવેલુ તૌકતે વાવાઝોડુ ગઈરાત્રે દિવ-ઉના વચ્ચે ત્રાટકયા બાદ તે ઉત્તર ગુજરા તરફથી રાજસ્થાન તરફ જાય તે પહેલા તેની અસર...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ માટે ત્રણ મહિના (SECOND DOSE AFTER 3 MONTHS) રાહ જોવી પડશે. આરોગ્ય મંત્રાલય (MINISTRY OF HEALTH)ની નવી માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વ્યક્તિને કોરોના ચેપ લાગે છે, તો તેના સ્વસ્થ થયાના ત્રણ મહિના પછી તેને રસીનો બીજો ડોઝ મળશે.

મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે રસી પ્રશાસનના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાતચીત બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રાલયની નવી માર્ગદર્શિકા (NEW GUIDELINES)માં જણાવાયું છે કે, રસી આપ્યાના 14 દિવસ પછી કોઈ વ્યક્તિ રક્તદાન (BLOOD DONATION) કરી શકે છે અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને રસી લગાડવાની મંજૂરી આપવામાં આવી છે. માર્ગદર્શિકા જણાવે છે કે રસીકરણ પહેલાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAPID TEST)ની જરૂર રહેશે નહીં.
આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે અને જો તે આઈસીયુમાં છે, તો આવા લોકોને પણ રસી માટે 4 થી 8 અઠવાડિયાની રાહ જોવી પડશે. થોડા દિવસો પહેલા સરકારે કોવિશિલ્ડ રસી વિશે કહ્યું હતું કે આ રસીના બીજા ડોઝમાં 12 થી 16 અઠવાડિયાનો તફાવત હોવો જોઈએ. સરકારે રસીના બે ડોઝ વચ્ચેનો અંતરાલ વધાર્યો અને ત્રણ મહિના કે તેથી વધુ સમયગાળા પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોને આ રસી આપવામાં આવે તેવી જાહેરાત થઇ હતી.

ભારતમાં રસીની તંગીને લીધે બીજા ડૉઝ માટેનો સમયગાળો લંબાવાયો એવી ચિંતાઓનો જવાબ આપતા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઈમ્યુનોલોજીના ઇમ્યુનોલોજિસ્ટ રથે કહ્યું કે વેક્સિન ડૉઝિંગ એ સ્થિતિસ્થાપક છે. એક વાર ચાર સપ્તાહ પૂરાં થાય એટલે બીજો ડૉઝ છ મહિના સુધી જ્યારે વ્યવહારૂ હોય ત્યારે લઈ શકાય. જો એક મહિનાની અંદર બીજો ડૉઝ લેવાય તો કોઇ ખાસ બૂસ્ટ મળે નહીં. એટલે પહેલા ડૉઝ કે પછી ખરેખર કોરોના થયાને ચાર અઠવાડિયા થઈ ગયા હોય પછી ગમે ત્યારે બીજો ડૉઝ લઇ શકાય. કોરોના થયો હોય તો પહેલો કે બીજો ડૉઝ ચાર સપ્તાહ પછી જ લેવો.