surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ...
દેશમાં આઝાદીકાળથી એક નારો ચાલતો આવ્યો છે અને તે છે જય જવાન જય કિસાન. જો કે, કમનસીબીની વાત એ છે કે આ...
વડોદરા: પુત્રની ફી માટે નાણાં માંગતી પત્નીની ઉપર ઉશ્કેરાયેલા પતિએ ગડદાપાટુનો માર મારીને હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. જે.પી. રોડ...
દેશમાં કોરોનાવાયરસ ( corona virus) ના અઢી લાખથી વધુ નવા કેસ દેશમાં ચાલી રહ્યા છે. જોકે ગુરુવારે મોતની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે જો જાતિ સામાન્ય સભા નું આયોજન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સભા...
surat : લિંબાયત પોલીસ બે દિવસ પહેલા રાત્રે કરફ્યૂનું ( night curfew) પાલન કરાવવા માટે ઓમનગરમાં બજાર બંધ કરાવવા ગઈ હતી. ત્યારે...
લોદી કોલોનીમાં રહેતો 42 વર્ષિય દિનેશ નારાયણ આ દિવસોમાં લિવરની બીમારી સામે લડી રહ્યો છે. એપોલોમાં દાખલ દિનેશને પાંચ યુનિટ લોહી (...
સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ...
તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા...
સુરત: સુરત (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર (state govt) દ્વારા મિની લોકડાઉન (mini...
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...
તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat)ને તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ની અસરમાંથી બાહર લાવવા માટે કેન્દ્ર (central govt) દ્વ્રારા જાહેર કરાયેલી 1000 કરોડની સહાયના મુદ્દે સીએમ...
કોરોના મહામારી મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરાયા બાદ ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે...
રાજ્યમાં કોરોનાના નવા 5,246 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 10 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 71 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં...
નવી દિલ્હી: કોરોનાવાયરસ (corona virus)ની બિમારીમાંથી સાજા થયેલા (recover) કરિશ્માઇ કેપ્ટન સુનિલ છેત્રી (captain sunil chhetri)ની આગેવાનીમાં 28 સભ્યોની ભારતીય ફૂટબોલ ટીમ...
ગાંધીનગર: (Gandhinagar) તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે રાજ્યના વીજ પુરવઠાની (Electricity Supply) વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા...
ચીને નાણાકીય અને પેમેન્ટ સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સી (crypt o currency) સેવાઓ પૂરી પાડવા સામે પ્રતિબંધ મૂક્યા બાદ બિટકોઇન (bit coin) ત્રણ મહિના...
પીએમ મોદી (PM MODI)એ બુધવારે ગુજરાત (GUJARAT)ના અસરગ્રસ્ત વિસ્તાર (EFFECTIVE ARES)ની મુલાકાત (VISIT) લીધી હતી, ત્યારે શિવસેના (SHIVSENA)ના સાંસદ સંજય રાઉતે (SANJAY...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ શહેરમાં જમાલપુર (Jamalpur) વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી (building collapsed) થઈ ગઈ હતી....
ભારત (india)માં કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેરે (second wave) તબીબી ક્ષેત્રના માળખાગત સુવિધાઓને ભારે અસર કરી છે. આને કારણે, એવા ઘણા લોકો છે...
સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી બદલાયેલા હવામાનના પગલે વાવાઝોડું (Cyclone) અને વરસાદને લઈ સૌથી મોટું નુકસાન (Damage) કેરીના પાકને (Mango)...
જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ...
ગયા મહિને પિંક સુપરમૂન (SUPER BLOOD MOON) દુનિયાભરમાં જોવા મળ્યુ હતું અને આવતા અઠવાડિયે બીજો સુપરમૂન પણ વધુ રસપ્રદ બનશે. જ્યારે ચંદ્ર પૃથ્વીની...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.એ કોલેજમાં (College) લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક (Graduation) કક્ષાએ...
રાજસ્થાનમાં બ્લેક ફંગસ(MUCORMYCOSIS)ને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોચ્યા હતા. નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી...
ચક્રવાતી વાવાઝોડા ( cyclone ) તૌક્તે ( tauktea) ના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં...
મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ વેવ ( third wave) આવવાની દહેશત વ્યક્ત કરી તૈયારી શરૂ કરી દીધી છે. આ મામલે અમને શહેરના ટોચના હોસ્પિટલ સંચાલકોએ પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે જણાવ્યું કે, અમે સામાન્ય ઇન્જેક્શન ( injection) થી લઇ તમામ સામગ્રીના ઓર્ડર આપી દીધા છે. જુલાઇ મહિનામાં સંભવત: ગુજરાત અને સુરતમાં થર્ડ વેવ શરૂ થવાની કે તેના ચરમસ્વરૂપે પહોંચવાની શક્યતા છે. આ મામલે અમે ફરીથી અંધારામાં ઝડપાવા માંગતા નથી. આ ઉપરાંત હોસ્પિટલોમાં વેન્ટિલેટરથી લઈ એક્ઝિક્યુટરોનો એડ્વાન્સ ઓર્ડર આપી દેવાયા છે. શહેરના હોસ્પિટલ સંચાલકો દ્વારા થર્ડ વેવ સુરતમાં જુલાઇની આસપાસ આવવાની વ્યક્ત કરાઇ છે. અલબત્ત, જુલાઇથી ઓક્ટોબર મહિનામાં આ વેવ નિશ્વિત માનવામાં આવી રહી છે. તેમાં રસીકરણ ( vaccination) જો વ્યાપક નહીં થયું તો સંભવત: મોટી ખાનાખરાબીની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના પીઆરઓએ જણાવ્યું કે, લોકોને કોઇ તકલીફ નહીં પડે તે માટે અમે પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે અમે લોકો માટે કોઇ કાચું કાપવા માંગતા નથી. સુરતની તમામ પચાસ મોટી હોસ્પિટલો દ્વારા એડ્વાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શહેરમાં કાપડ બજાર અને હીરા બજાર શરૂ થતાં ફરીથી કોવિડ ( covid) નો એક કરંટ આવવાની દહેશત
ડો. સમીર ગામીએ જણાવ્યું કે, શહેરમાં કાપડ બજાર ( textile market) અને હીરા બજાર ( diamond market) શરૂ થાય છે. તો તેવા સંજોગોમાં એક હળવી વેવ આવવાની સંભાવના છે. બજારો હાલમાં બંધ થતાની સાથે જ વેવ સમી ગઇ છે. પરંતુ બજારો ફરીથી શરૂ થાય છે તેવા સંજોગોમાં કોવિડ પોઝિટિવ કેસ ( covid positive case) માં ચોક્કસ જ ઉછાળો આવવાની શક્યતા જોવાઇ રહી છે. અલબત્ત, તેમાં કાઇ ડરવા જેવું નહીં હોવાની વાત પણ તબીબ દ્વારા કરવામાં આવી છે.