surat : શહેરના પુણાગામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતી યુવતીના વતનમાં કુટુંબી ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થતાં...
નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ (covid-19)ના પ્રથમ મોજા (first wave) પછી સરકાર (govt), વહીવટીતંત્ર (management), પ્રજા (people) – બધાએ જ સાવધાની રાખવાનું છોડી...
surat : શનિવારે મનપાની મુખ્ય કચેરી ખાતે વરાછા ઝોન ( varacha zone) એ અને વરાછા ઝોન-બીના કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓની સંકલન બેઠક મળી...
બૈજિંગ: ચીને ભારે તનાવની નવ મિનીટોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાનુ઼ અવકાશયાન (Chinese rover) મંગળ ગ્રહ (mars planet)ની ધરતી પર ઉતાર્યું છે આ...
surat : રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટ ( textile market) ગત 28 તારીખથી બંધ હોવાથી વેપારીઓ હવે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે....
સુરત: ‘તૌકતે’ વાવાઝોડા (Tauktae cyclone) માટે સુરત મહાપાલિકા (smc) દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવા (heavy...
સુરત : નવી સિવિલ હોસ્પિ. (surat new civil hospital)માં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસ (mucormycosis)ના દર્દીઓમાં સતત થઈ રહેલા વધારાને કારણે વધુ એક...
ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા...
સુરતઃ સંભવત: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડું તૌકતે (TAUKTAE CYCLONE) રવિવારે રાત્રે અરબ સાગર (ARABIAN SEA)માં સુરતથી 100 કિ.મી. (BEFORE SURAT 100 KM)...
રાજ્યમાં નવા 9,061 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 12 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્ય 95 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ...
આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજયમાં એક પણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યું થયું નથી....
ગાંધીનગર : ગુજરાત પર આવી રહેલા સંભવિત તૌકતે વાવાઝોડાની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી...
હવામાન વિભાગ દ્વારા 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ચક્રવાત ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને હાઈ...
ગત સપ્તાહે જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ (al-aska mosque)માં ઇઝરાઇલી સુરક્ષા દળો (Israeli army)એ નમાઝીઓ પર હુમલો (attack) કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી,...
કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (કૃભકો) (kribhco) એ ભારતની એક ખાતર સંસ્થા (fertilizer company) છે જેનું ઉત્પાદન એકમ સુરતના હજીરા (hazira surat) ખાતે...
છેલ્લા બે સપ્તાહથી ભારતીય શેરબજાર (INDIAN STOCK MARKET)માં ચાલી રહેલા સુધારા બાદ વિતેલા સપ્તાહ (LAST WEEK)માં બ્રેક વાગી હતી અને લાલ નિશાનમાં...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (DELHI POLICE) કોરોના (CORONA) વિરુદ્ધ રસીકરણ અભિયાન (VACCINATION CAMPAIGN) મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ના ટીકા કરનારા પોસ્ટરો...
સાપુતારા: ડાંગ જિલ્લામાં શનિવારે ‘કોરોના’નો એક પણ નવો કેસ નહિ નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે. સામે 6 દર્દીઓ સાજા થતાં તેમને...
યુકે (uk)માં કોરોના (corona) સામે રક્ષણ માટે રસી (vaccine) વાયરસના બી 1.617.2 વેરિયન્ટ (Indian variant) સામે ‘ઓછી અસરકારક’ (less effective) છે. યુકેના એક...
“નો માસ્ક, નો એન્ટ્રી” (no mask no entry) હાલ આ સ્લોગન (slogan) અને સૂચના દરેક જગ્યાએ જોવા મળશે, અને સરકારના સુચનોમાં પણ...
ભોપાલ : મધ્યપ્રદેશ (mp)માં, નકલી રેમડેસિવિર ઇન્જેક્શન (duplicate remdesivir injection) મેળવતા 90 ટકા દર્દીઓ કોરોના વાયરસ (corona virus) અને ફેફસાના ચેપ (lung...
સુરત: કોરોના ( corona) ની બીજી લહેરને રોકવા માટે તા .૧૭ મી સુધી રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ટેક્સટાઈલ માર્કેટ ( textiles...
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ ( monsoon) પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા,...
સુરતઃ શહેરમાં હવે કોરોનાનો કપરો કાળ સમાપ્ત થવા આવ્યો હોય તેવું જણાઈ આવે છે. છેલ્લા એક મહિનાથી રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને જે ધમાચકડી...
delhi : મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ( arvind kejrival) જણાવ્યું હતું કે હોમ કોરોન્ટાઈનમાં સારવાર લઈ રહેલા કોઈપણ કોરોના ( corona) દર્દીને...
જોખમ આવે ત્યારે તે કેટલું મોટું છે તેની જાણકારી તેની સામે લડનારાઓને હોવી જોઈએ. જાણકારી હોય તો જ જોખમ સામે લડી શકાય...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં પણ લોકડાઉન ( lockdown) ની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે તેના આદેશો જારી...
એક બાજુ ભૂમધ્ય સમુદ્ર અને બીજી બાજુ ઇઝરાયલ જેવો દુશ્મન ધરાવતી ગાઝાપટ્ટી આજકાલ સમાચારોમાં ચમકી રહી છે. ગાઝામાં રાજ કરી રહેલું હમાસ...
એક વર્ષો જૂની પ્રેરક કથા છે.એક સમુદ્રકિનારે એક સંત મહાત્મા લટાર મારી રહ્યા હતા. અચાનક દરિયાનું એક મોટું મોજું આવ્યું અને તે...
bharuch : શુક્રવારે કોરોના ( corona) કહેર વચ્ચે ભરૂચ મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ( ramzan eid ) ના પર્વની ઉજવણી કરાઈ...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
surat : શહેરના પુણાગામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતી યુવતીના વતનમાં કુટુંબી ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થતાં પૂર્વ પ્રેમી કુટુંબી ભાઈએ યુવતીના ફિયાન્સને વોટ્સએપ વિડીયો કોલ ( whatsapp video call) પર બંનેના અશ્લીલ ફોટો પાડેલા મોકલી આપ્યા હતા. જેને કારણે યુવતીએ પુણા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી કુટુંબી ભાઈ ધનજી હડીયાની સામે તથા અન્ય અજાણ્યા સામે ફરિયાદ દાખલ કરાવી છે.

પુણાગામ અર્ચના સ્કૂલની પાસે આવેલી સોસાયટીમાં રહેતી આરતીબેન (ઉ.વ.26) (નામ બદલ્યું છે) એ પુણા પોલીસ સ્ટેશનમાં તેના પૂર્વ પ્રેમીની સામે ફરિયાદ દાખલ કરાવી છે. સાત વર્ષ પહેલા આરતી વતનમાં રહેતી હતી ત્યારે કુટુંબીભાઈ ધનજીભાઇ ગોવિંદભાઇ હડીયા (ઉ.વ-૩૫ થી ૪૦, રહે-ગામ- જુની બારપટોળી તા- રાજુલાજી-અમરેલી)ની સાથે ખેતરે ખેતીકામ કરવા જતી હતી. કુટુંબી ભાઈ હોવાથી ઘરે પણ અવર જવર રહેતી હતી. જેથી બંને વચ્ચેના સંપર્ક વધતા બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. બંને સાથે ફરતા અને એકબીજા સાથેના ફોટો પણ પાડતા હતા. બે વર્ષ પહેલા આરતીની અમરેલી ખાતે રાજુલામાં રહેતા નરેશભાઈ (નામ બદલ્યું છે) સાથે સગાઈ નક્કી થઈ હતી. સગાઈના દિવસે ધનજી ઘરે જઈને આરતીને તેની સાથે પાડેલા અશ્લિલ ફોટા વિડીયો કોલ ઉપર બતાવ્યા હતા અને તું મને પસંદ કરે છે તો તું આ સગાઈ કરતી નહીં તું આ સગાઈ તોડી નાખજે નહીં તો આપણા બંનેના ફોટો તારા થનારા પતિને મોકલી દઈશ અને તને સમાજમાં બદનામ કરી નાખીશ’ તેવી ધમકી આપી હતી

આરતી ગભરાઈ જતાં તેને ઘરમાં કોઈને વાત કરી ન હતી અને સમાજમાં બદનામીના ડરથી સગાઈ પણ તોડી નહોતી. બાદમાં આરતીએ ધનજીસાથે વોટ્સએપ પર વાત કરવાનું બંધ કરી દીધું હતું. ચાર મહિના પહેલા આરતીના ફિયાન્સના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ઉપર ધનજી અને આરતીના વિડીયોકોલ તથા ફોનમાં પાડેલા અશ્લીલ ફોટો મોકલ્યા હતા. આ ફોટો નરેશએ આરતીના ભાઈને મોકલ્યા હતા. આરતીના ભાઈએ આ અંગે પુછતા સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ પરિવારના કહેવા પર આરતીએ પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા આજે આ અંગે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.