valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્પિટલ ( civil hospital) માં...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના યોગી સરકારના કોરોના રસીકરણ ( corona vaccination) ને લઈને આપવામાં આવેલો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો...
surat : ‘પૈસાથી મોટુ કોઇ નથી’તેમ કહી પાલનપુર પાટીયાની રાધાકૃષ્ણ સોસાયટીમાં માથાભારે ચાર લોકોના ત્રાસથી ઓનલાઇન (online) કાપડના વેપાર કરનારા યુવાને ફાંસો...
surat : રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ ( covid) મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
surat : રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન...
surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં કોરોના કાળમાં આપવામાં આવેલો હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ ( contract) ચાલુ મે...
ભારતમાં જોવા મળતા કોરોના વાયરસ ( corona virus) ની પ્રકૃતિ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who)...
સુરત: સતત બે વર્ષથી કોરોના ( corona) ની લહેરના કારણે અખાત્રીજના ( akhatrij) પવિત્ર દિવસે યોજવામાં આવતાં લગ્ન કે માંગલિક કાર્યો પર...
રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે...
રાજ્યમાં આવેલી આઠ જેટલી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજોના તબીબો અને નર્સિંગ સ્ટાફ અચાનક પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરમાં દર્દીઓની સ્થિતિ...
ગાંધીનગર : આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં...
સુરત: (Surat) કોરોનોની બીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે ભાજપના (BJP) કાર્યકર્તાઓને પણ રડવાનો વારો આવ્યો હતો. સવલતોને અભાવે કાર્યકર્તાઓને પણ તેમના...
દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખી...
અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યૂકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધી જવા પામી છે, તેની સાથે આ રોગની સારવાર માટે ઉપયોગી એવા ઈન્જેકશનની અછત જોવા મળી...
સુરત: (Surat) ભાજપ (BJP) ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,017 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 17 મૃત્યુ સાથે રાજ્યમાં...
ગાંધીનગર: (Gandhinagar) પહેલા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ અને તે પછી ગાંધીનગરમાં ચીલોડા નજીક આવેલા રાયપુ ગામ તેમજ હવે અમદાવાદ જિલ્લામાં શીલજ...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં (Hurricane) ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો...
ભરૂચ: (Bharuch) ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સિંગ સ્ટાફ (Nursing Staff) દ્વારા નર્સિંગ ડે ના દિવસે જ કાળી પટ્ટી ધારણ કરી તેઓના વિવિધ પડતર...
સુરત: (Surat) વિવિંગ ઉદ્યોગને કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં બેન્ક લોનના હપ્તા અને વ્યાજમાં 31 જુલાઈ-2021 સુધી રાહત આપવા માટે મંગળવારે ફોગવા (ફેડરેશન...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબુમાં આવી રહ્યું છે. ત્યારે હવે લોકોને સિટી બસની (City Bus) સેવા મળી રહે તે માટે...
સુરત: (Surat) જહાંગીરપુરામાં એક યુવક પ્રેમીકાને (Lover) મળવા માટે ગયો હતો, પરંતુ તે દરમિયાન પ્રેમીકાનો પતિ આવી જતા દોડધામ મચી ગઇ હતી....
સુરત: (Surat) સુરત શહેર સહિત રાજયભરમાં કોરોના સામે સરકારે હાથ હેઠા મૂકી દીધા બાદ લોકો લાચાર બન્યા છે. કોરોનામાં જો રખેને કશું...
સુરત: (Surat) મનપાના વિવિધ ઝોનના કોર્પોરેટરો, અધિકારીઓ સાથે પદાધિકારીઓ મીટિંગ કરી રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે રાંદેર ઝોન સાથે મીટિંગનું આયોજન કરાયું...
રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની (Lock Down) મર્યાદામાં વધારો કરાયો છે. જેને લઇને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશન (Fosta) દ્વારા કેટલાક મહત્વના...
surat : એક તરફ લોકોને વેક્સિન ( vaccine) મળતી નથી અને બીજી તરફ સુરત મહાપાલિકાની સામાન્ય સભા ઓફલાઈન ( offline) બોલાવવા માટે...
surat : આજે વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી થઇ રહી છે ત્યારે છેલ્લા એક વર્ષથી હક્ક રજાઓ લીધા...
ફરીદકોટ ( faridkot ) ની ગુરુ ગોવિંદસિંહ મેડિકલ કોલેજ ( gurugovind medical college) અને હોસ્પિટલમાં પૂરા પાડવામાં આવતા 80 વેન્ટિલેટર ( ventiletor)...
યુ.એસ. ટેલિવિઝન નેટવર્ક એનસીબીએ ગોલ્ડન ગ્લોબ્સ 2022 ના સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ કડક નિર્ણય પાછળ નૈતિક કારણ આપવામાં આવી...
surat : ઉધનાની એપલ હોસ્પિટલ ( apple hospital) માં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતા બેફામ બિલની રકમ વસુલાત કરી રહ્યા...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્પિટલ ( civil hospital) માં કોરોનાની ( corona) સારવાર લઇ કોરોનાને હરાવનાર ૫૦ વર્ષીય નિરજભાઇ જણાવે છે, સિવિલ હોસ્પિટલના તબીબો ઉપર અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તબીબોની સારવાર અને સલાહથી હું આજે કોરોનાને હરાવી સાજો થયો છું. કોવિડ ( covid) ને હિંમતથી હરાવો, કોવિડને હરાવવાનો સહેલો ઉપાય પોઝિટિવ વિચાર ( positive thiking) જ છે. સિવિલ હોસ્પિટલ અને પોતાના શરીર ઉપર વિશ્વાસ રાખો.

વલસાડના રામવાડી વિસ્તારમાં રહેતા નિરજભાઇ દેસાઇને કોરોનાના લક્ષણ જણાતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ હોસ્પિટલની સારવાર અનુકૂળ નહીં આવતા સિવિલમાં દાખલ થયા હતા. સિવિલમાં દાખલ હતા તે અરસામાં જ પોતાના પિતાશ્રીનું અવસાન થતાં તેમને આઘાત લાગ્યો હતો. આવા સંજોગો દરમિયાન ઓક્સિજન લેવલ ( oxygen level) ૯૦થી પણ નીચું જતું રહ્યું હતું. ડાયાબિટીસના દર્દી હોવા છતાં સતત ૧૨ દિવસની સિવિલ હોસ્પિટલની સુદૃઢ સારવારથી નિરજભાઇ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. સિવિલ હોસ્પિટલની સારવાર અન્વયે નિરજભાઇ જણાવે છે, મને દરરોજ સાત ઇન્જેક્શન આપવામાં આવતા હતા. સમયસર ચા- નાસ્તો, જમવાનું પણ આપવામાં આવતું.

દવા પણ આપવામાં આવે તે સ્ટ્રીપ નહીં પણ પેપરમાં વ્યવસ્થિત રેપિંગ કરી પડીકી બનાવીને આપવામાં આવતી હતી. મારી તબિયતને ધ્યાને રાખીને જરૂરિયાત મુજબની દવા આપવામાં આવતી હતી. સિવિલ હોસ્પિટલમાં કાઢા ઉપરાંત જમવાનું પણ સારૂ આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓ દર્દીઓની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ત્યારે ડોકટરના પ્રિસ્ક્રીપ્શન મુજબની એક દવા સ્ટોકમાં ન હતી, જે બહારથી ખરીદવા જણાવ્યું હતું. જે દવાનો ખર્ચ માત્ર રૂા. ૬૫ થયો હતો. કોરોનાની સંપૂર્ણ સારવાર રૂા. ૬૫માં પડી હોવાનું તેઓ જણાવે છે. નિરજભાઇએ આજે સ્વસ્થ થઇને પ્લાઝમા પણ ડોનેટ ( plazma donete) કર્યુ છે. એટલું જ નહીં પણ હમણા સિવિલમાં કોવિડના દર્દીઓને પ્રેરણા આપવાની કામગીરી કરી રહ્યા છે. જે દર્દી કોવિડના કારણે ગભરાટ અનુભવે છે તેમને મળી હુંફ આપીને તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે.