નવી દિલ્હી : ઘણા દિવસોથી ચીની રોકેટ (CHINESE ROCKET) મામલે તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા દરમિયાન રવિવારે તૂટી પડેલા રોકેટના કેટલાક ભાગના...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લા ભાજપની આઈ.ટી. સેલના (BJP’s IT Cell) વોટ્સએપ ગ્રૂપમાં એક કાર્યકરે અશ્લીલ ફોટો મુકતા કરતાં ખળભળાટ મચી ગયો છે....
નવી દિલ્હી : ભારતીય ટીમ (INDIAN CRICKET TEAM)ના કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (ROHIT SHRAMA) ઉપરાંત ઘણાં...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યુની મુદત આવતીકાલે પૂરી થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મંગળવારે નવી જાહેરાત કરવામાં આવી...
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM RUPANI)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠક (MEETING)માં લેવાયેલ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ...
ન્યૂયોર્ક : અમેરિકાની સૌથી મોટી ઓઇલપાઇપ લાઇન (biggest pipeline of america) એવી કોલોનિયલ પાઇપ લાઇન પર સાયબર હુમલો (cyber attack) થયો છે...
સુરત: (Surat) સુરતમાં વેક્સિનના પૂરતા જથ્થાને અભાવે વેક્સિનેશનમાં (Vaccination) ભારે ધાંધિયા ચાલી રહ્યાં છે. અત્યાર સુધી લોકો ફરિયાદો કરતાં હતાં પરંતુ હવે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) મંગળવારે ડિજિટલ પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દરરોજ ત્રણ લાખથી વધુ લોકોને...
આઈપીએલ 2021 ની બાકીની મેચ રદ થયા બાદ બીસીસીઆઈએ ભારતીય ટીમના ખેલાડીઓને કડક સૂચના આપી છે. બીસીસીઆઈએ કહ્યું કે, જો કોઈ ખેલાડી ઇંગ્લેન્ડના...
કોરોનાને ફટકાર લગાડવા માટે 2-ડીજી દવા ભારત (India) માટે ખુશીની લહેર લાવી છે. આ ડ્રગની (Drug) શોધ કરનારા ડોકટરો કહે છે કે...
સુરતઃ (Surat) કોરોના કટોકટી વચ્ચે જ્યારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતાં ઓક્સીજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો. દેશભરમાં...
સુરત: દરેક હોદ્દાની એક ગરીમા હોય છે અને સાથે સાથે તે હોદ્દો ધરાવતી વ્યક્તિ જે ખુરશી પર બેસતી હોય તેની પણ ગરીમા...
આગામી દિવસોમાં રાજ્યમાં (Gujarat) દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર (low pressure in Arabian Sea) સક્રિય થવાની સંભાવના છે. જોકે, 14 મેના...
ગુજરાત (Gujarat) હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી (Fire Safety) તેમજ લગ્ન (Marriage) તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની...
સુરત: અઠવાગેટ સ્થિત મિશન હોસ્પિટલ (metas adventis mission hospital)માં રાત્રે નવ વાગ્યાને આઠ મીનીટે એસીમાં શોર્ટસર્કિટ (short circuit)ના કારણે લાગેલી આગ (fire)ના...
સુરત: કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ઝડપથી બહાર નીકળી રહ્યું છે, પરંતુ કોરોનાના નવા મ્યુટન્ટ ક્યારે આવે તે નક્કી નથી. હાલમાં તેલંગાણા...
સુરત: હાલમાં સોનીફળિયામાં થયેલી માથાકૂટ જેવી જ માથાકૂટ હવે ફરી અડાજણના ઈશિતા પાર્કની બાજુમાં આવેલા કોમ્યુનિટી હોલના વેક્સિનેશન સેન્ટર પર થઈ છે....
સુરત: ગત તા.28મી મેથી બંધ કાપડ માર્કેટ (SURAT TEXTILE MARKET) આજે સોમવારે શરૂ કરવા અંગે પહેલા કલેકટરે મંજૂરી આપ્યા બાદ બપોરે પરત...
પારડી: કોરોના મહામારી (CORONA PANDEMIC)માં દર્દીઓ સાથે ઇન્જેક્શન (INJECTION)ના નામે છેતરપિંડી કરનાર શખ્સોને સુરત, મોરબી, અમદાવાદના આરોપીની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે (SURAT...
વાપી: વાપી (vapi) પાલિકા વિસ્તારની સાત કોવિડ હોસ્પિટલ (covid hospital) પૈકી છ પાસે ફાયર સેફ્ટી (fire safety)ની પુરતી વ્યવસ્થા નહીં હોવાથી છ...
કોહલી, ઇશાંત, પૂજારા, શિખર ધવન, ઉમેશ યાદવ અને અજિંક્ય રહાણે સહિત અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાના છ ખેલાડીઓને કોરોના રસી આપવામાં આવી છે....
ગાંધીનગર : કોરોના વાયરસના હાલના સંક્રણકાળમાં સંક્રમિતોની સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની સંપૂર્ણ...
સવારે વિદર્ભ ઉપર રહેલી સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેના કારણે બફારો વધી જવા પામ્યો...
હાલમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ છે, ત્યારે છેલ્લા ૧૩ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અંધાધૂંધી, અરાજકતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને ઓક્સીજન,...
ભારતમાં ઓકટોબરની આસપાસ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છ તેવા અભિપ્રાયને પગલે રાજય સરકારે હવે તેનો સામનો કરવાની તૈયારી શરૂ કરી...
કોરોના વાયરસ (CORONA VIRUS)ના કહેર વચ્ચે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ (UP)ના હમીરપુરમાં યમુના નદી (YAMUNA RIVER)માં ડઝનેક મૃતદેહો (DEAD BODIES) વહેતા જોવા...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,592 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 19 સાથે રાજ્યમાં કુલ...
કોરોના (corona) ચેપની પકડમાં આવ્યા પછી ઘણા લોકોમાં ઓક્સિજન (oxygen)નો અભાવ જોવા મળે છે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મરી પણ રહ્યા...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) ના ઝડપી બોલર આવેશ (AVESH KHAN) ખાને સારી બોલિંગ (AMAZING BOWLING)...
અભિનેતા રાહુલ વ્હોરા (ACTOR RAHUL VOHRA)નું રવિવારે નિધન (DEATH) થયું હતું. રાહુલ વ્હોરા લાંબા સમયથી કોરોના (CORONA) ચેપમાં હતા અને તેમને દિલ્હીની રાજીવ...
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
નવી દિલ્હી : ઘણા દિવસોથી ચીની રોકેટ (CHINESE ROCKET) મામલે તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા દરમિયાન રવિવારે તૂટી પડેલા રોકેટના કેટલાક ભાગના કારણે માલદીવ નજીક ગભરાટનો માહોલ સર્જાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ (AUSTRALIAN PLAYERS)નો પણ સમાવેશ થાય છે, સાથે જ જાણવા મળ્યું છે કે પ્રખ્યાત ખેલાડી ડેવિડ વોર્નરને તો આ રોકેટ ક્રેશ થવાનો અવાજ પણ સંભળાયો હતો.
#ChineseRocketFalling #ChineseRocket #الصاروخ_الصيني OMG you guys it’s happening 🔥🔥 pic.twitter.com/UTLQGfqWe0
— Bssa (@mdbssa) May 9, 2021
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી સિઝન મુલતવી રાખ્યા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘરે ગયા ન હતા કારણ કે તેમના દેશ દ્વારા 15 મે સુધી ભારત તરફથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કાંગારુ ખેલાડીઓ હાલમાં માલદીવ (MALDIVE)માં ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કરી રહ્યા છે. દરમિયાન રવિવારે માલદીવમાં મોટો અકસ્માત થતા ટળી ગયો હતો. હકીકતમાં 29 એપ્રિલે ચીને સ્પેશ સ્ટેશનથી છોડેલું રોકેટ, અનિયંત્રિત અને સીધા હિંદ મહાસાગરમાં માલદીવ નજીક પૃથ્વી તરફ ઝડપી ગતિએ આવી ગયું હતું. અને જ્યાંથી રોકેટ પસાર થયું ત્યાંથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ થોડે દૂર જ રોકાઈ રહ્યા છે.

મળતી માહિતી મૂજબ આ ઘટના અંગે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ગભરાઈ ગયા હતા. ડેવિડ વોર્નર (DAVID WARNER) સહિતના ઘણા ખેલાડીઓએ તેના ક્રેશ થવાનો અવાજ પણ સાંભળ્યો હતો, અને લાગ્યું કે જાણે કોઈ મોટો વિસ્ફોટ (BLAST) થયો હોય. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમનારા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે ‘ધ ઓસ્ટ્રેલિયન’ ને કહ્યું, ‘અમે રિસોર્ટમાં ઝડપથી સૂઈ ગયા હતા. અમે તે વિસ્ફોટ સવારે લગભગ 5:30 વાગ્યે સાંભળ્યો. અમને તેનો ડર હતો. નિષ્ણાંતો કહે છે કે લોકોએ જે અવાજ સાંભળ્યો તે રોકેટ પડવાનો અવાજ ન હતો પરંતુ વાતાવરણમાં તિરાડ પડેલો રોકેટનો અવાજ હતો.

37 સદસ્યની ઓસ્ટ્રેલિયન ટીમ માલદીવમાં રોકાઈ છે
વિગતો મુજબ 37 સદસ્યની ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં માલદીવમાં રોકાઈ રહી છે જેમાં ખેલાડીઓ, કોચ, અમ્પાયરો અને કમેંટેટર્સ શામેલ છે. બીસીસીઆઈ (BCCI)એ દરેકને સલામત રીતે ભારતથી માલદીવ પહોંચાડ્યા હતા. બીસીસીઆઈએ કડક બાયો બબલમાં કોરાનાના વધતા જતા મામલાને જોતા ગયા અઠવાડિયે આઈપીએલ 2021ને સ્થગિત કરી દીઘી હતી.
3 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘરે પરત ફર્યા:
ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલાથી જ ઘરે પરત ફર્યા છે. રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યૂ ટાઇ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેન રિચર્ડસન અને એડમ જમ્પાએ આઈપીએલની વચ્ચેથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો.