અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને (Taliban) છેવટે નવી રખેવાળ સરકાર (take carer govt)ની જાહેરાત કરી છે. સંગઠને અફઘાનિસ્તાનના આગામી વડા પ્રધાન...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ...
અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષયે બુધવારે સવારે ટ્વીટ કરીને આ દુ: ખદ સમાચાર વિશે માહિતી આપી છે....
‘હાયાબુસા ૨’ અવકાશયાનને કયા હેતુથી અવકાશમાં રવાના કરવામાં આવેલું? આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ૨યુગુ તરફ તે એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવવા...
ઘેર બેઠા માથાકૂટ કરવા માટે ભગવાને પતિને પત્ની અને એ જ રીતે પત્નીને પતિ આપ્યો છે. પતિની ગતિ ન્યારી છે પણ માણસ...
સુરત સોનાની મૂરત’ આ પ્રચલિત કહેવતને હવે બદલીને ‘સુરત હીરાની મૂરત’ કહેવું જોઈએ. આજે ભારતનું જે શહેર, સૌથી વધુ ઝડપથી વિકાસ પામી...
60 વર્ષથી વધુની જો તમારી ઉંમર છે અને તમારાં અંગોમાં ખાસ કરીને હાથમાં ધ્રૂજારી /કંપારી/ ઝણઝણાટી આવે છે, તમારી ચાલ ધીમી પડે...
મેદારને વીમો લેવા માટે પ્રેરવા માટે વીમા કંપની તરફે વિવિધ પ્રકારની પ્રલોભક રજૂઆતો થતી હોય છે પરંતુ, એ જ વીમેદાર જયારે એ...
શિશ્નની લંબાઈ માત્ર સાડા ચાર ઈંચની જ છે પ્રશ્ન: મારી ઉંમર ૨૫ વર્ષની છે. ઘરવાળા લગ્ન માટે દબાણ કરે છે. મને છોકરીઓ...
જે નાગરિકોને ‘સત્તા નિર્ભર’ રાખવા માંગે છે એ સરકાર આત્મનિર્ભરતાની વાત કઇ રીતે કરે છે? લોકો સમજી ગયા છે કે આ એક...
બેસિલસ કાલ્મેટ ગુરીન’[BCG] નામની વેક્સિનને સો વર્ષ પૂર્ણ થયાં છે. આજે જેમ કોરોનાની વેક્સિન લાખો લોકોના જીવ બચાવી રહી છે તેવી જ...
કેટલાક સંબંધો એવા હોય છે જેમાંથી છૂટકારો મળતો નથી. જીવનભર નિભાવવા પડે.’ રાધાબેન મંદિર સામે બેઠાંને બોલ્યાં. લાલાને દૂધ–દહીંથી નવડાવીને વસ્ત્રો પહેરાવીને...
૧૯૯૬ માં અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સત્તા પર આવ્યું હતું તેના કરતાં ૨૦૨૧ નું તાલિબાન વધુ ચાલાક અને ચબરાક છે. તેનો પુરાવો એ...
તમે કોફી રાખો છો?’ ચશ્મા આંખો પરથી હટાવી પોતાના દુપટ્ટા વડે ચહેરા પરથી પરસેવો લૂછતાં એક સુંદર યુવતીએ મને પૂછ્યું. મારા બાંકડે...
ખરેખર આપણે કઠણ કાળજાનાં થઇ ગયાં છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે? ભગવાને માનવીને બનાવ્યાં ત્યારે...
તાજેતરમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન કર્યું કે ભારતમાં મુસ્લિમોની બહુમતી થશે તો કાયદા- કાનુન કોર્ટ બધુ ખત્મ થઇ જશે અને...
મેટ્રો રેલવે બે પ્રકારની જાણી છે. એક તો એ છે કે, જમીનની અંદર બોગદાં (ટનલો) ખોદીને, એમાં ગાડીઓ દોડાવવામાં આવે છે તે....
ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય એવો ઉદાત્ત ભાવના દાખવીને શિક્ષકોને આદર, પ્રતિષ્ઠા આપી છે. બાળકના...
શાકભાજીનો પ્રશ્ન આજે વર્ષોથી પેચીદો છે. જો પોતાના ખેતરમાંના શાકભાજી અને બીજા પાક મોટાં શહેરોમાં જાતે ડાઇરેક્ટ બજારોમાં આવીને વહેંચે તો પ્રજાને...
અડધી રાત્રે એક આધેડ વેપારીની તબિયત બગડી.જલ્દી ઘરનાં બધાં ઊઠી ગયાં. બધાએ દોડાદોડી કરી મૂકી. ડોક્ટરને બોલાવ્યા,ડોકટરે કહ્યું, ‘હાર્ટએટેક છે જેમ બને...
પાકિસ્તાનના જ પૂરા ટેકાથી તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરી શકયા છે એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. થોડાં જ સપ્તાહોમાં તાલિબાનોએ...
થોડા દિવસ પહેલાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જે કહ્યું તેનો અર્થ કંઈક એવો થાય છે કે ભારતનું હિન્દુત્વ ખતરામાં છે. હિન્દુઓની...
ગયા મહિને ૧પમી ઓગસ્ટના દિવસે આપણે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનના ફાઇટરોએ તે દેશની રાજધાની...
દાહોદ: દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી એક સાથે ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી થતાં વાહન ચાલકોમાં આક્રોશ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો...
ગોધરા : ગોધરામાં આશરે ૭૫ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે. કોવિડ 19, કોરોનાને કારણે તમામ ઉત્સવોની ઉજવણી સીમિત કરવામાં આવી રહી છે.ગુજરાત...
આણંદ : કડાણા તાલુકાના મોટાપડાદરા ગામે રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિતાએ...
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીપીએલ રેશનકાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, તેવી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી....
આણંદ : આંકલાવ તાલુકાના આમરોલ ગામે આવેલી અનાજ – કરિયાણાની દુકાનને શટર તોડ ગેંગે નિશાન બનાવી હતી અને મોડી રાત્રે શટર ઉંચુ...
વડોદરા : સવારથી જ મેઘરાજા વરસ્યા હતા. રાજ્યમાં ફરી ચોમાસુ બેસતા છેલ્લા કેટલાક દિવસથી પડતી આકરી ગરમી અને ઉકળાટમાં થી પણ લોકોને...
વડોદરા : વડોદરાજિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી ઉપર ભ્રષ્ટાચારના વહીવટ ઉપર આક્ષેપો મુકનાર અને સાવલીના ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન...
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને (Taliban) છેવટે નવી રખેવાળ સરકાર (take carer govt)ની જાહેરાત કરી છે. સંગઠને અફઘાનિસ્તાનના આગામી વડા પ્રધાન (PM) તરીકે મુલ્લા હસન અખુંદનું નામ આપ્યું છે, જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદારને તેમના નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. જો કે અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હક્કાની (Sirajuddin haqqani)ને અફઘાનિસ્તાનની રખેવાળ સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે.
અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાનીના માથા પર 5 મિલિયન ડોલર ($ 5 million) નું ઈનામ જાહેર કર્યું છે અને હવે તાલિબાને તેને નવી સરકારમાં મહત્વની જવાબદારી સોંપી છે. ભયાનક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કનો માસ્ટરમાઇન્ડ સિરાજુદ્દીન પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે પણ સંબંધ ધરાવે છે. તેને ISI નો પ્રોક્સી પણ માનવામાં આવે છે. તાજેતરમાં, આઈએસઆઈના ચીફ ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ અફઘાનિસ્તાનની મુલાકાતે હતો અને કાબુલની સેરેના હોટલમાં રોકાયો હતો. આ મુલાકાત બાદથી એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાન તાલિબાન સરકારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે.

સિરાજુદ્દીન હક્કાની 2008 માં તત્કાલીન અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈની હત્યાના પ્રયાસના આયોજનમાં પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. કેટલાક આત્મઘાતી હુમલાઓમાં તેની કથિત સંડોવણી અને અલ-કાયદા સાથેના નજીકના સંબંધો પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનું કારણ છે. હમીદની મુલાકાત બાદ તાલિબાને તેમની સરકારની જાહેરાત કરી અને સિરાજુદ્દીન હક્કાનીને નવા ગૃહમંત્રીનો હોદ્દો આપ્યો. હવે ગૃહ મંત્રાલય પાસે એવા ડેટાની એક્સેસ હશે જે અફઘાનિસ્તાનમાં લોકશાહીને મજબૂત કરવા માટે તાલિબાન સામે કામ કરતા અફઘાન નાગરિકો માટે હાનિકારક હોઈ શકે.

વૈશ્વિક આતંકવાદીનો ટેગ આપ્યો છે અમેરિકાએ
અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાની પર ઈનામ રાખીને વૈશ્વિક આતંકવાદીનો દરજ્જો આપ્યો છે . સિરાજુદ્દીન સોવિયત વિરોધી મુજાહિદ્દીન કમાન્ડર જલાઉદ્દીન હક્કાનીનો પુત્ર છે. એફબીઆઈ દ્વારા જાન્યુઆરી 2008 માં રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ ધડાકામાં તે વોન્ટેડ છે. હોટલ પર થયેલા આ બ્લાસ્ટમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ તેની ધરપકડ માટે પાંચ મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી છે.
અફઘાનિસ્તાન સરકારમાં કયું મંત્રાલય છે?
નવી સરકારની જાહેરાત કરતી વખતે તાલિબાને તેમના નામોની યાદી પણ જાહેર કરી હતી, જેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે. તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા યાકુબને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. મુલ્લા બારાદાર ઉપરાંત મુલ્લા અબ્દાસ સલામને પણ નવી સરકારમાં નાયબ પીએમ બનાવવામાં આવ્યા છે.