વડોદરા : શહેરમાં એક રાતમાં બે વિસ્તારમાંથી 5 ઇકો કારમાંથી 5 સાઇલેન્સરની ચોરી થવા પામી છે. ફક્ત કાર ના જ સાઇલેન્સર તફડાવતી...
વડોદરા : ઘોઘંબા તાલુકા ના કાલસર ગામ નજીક ખેતરમાંથી ખેડી ટ્રેકટર લઇ ઘરે આવતા યુવાનને અજાણ્યા કાર ચાલકો વચ્ચે નજીવી તકરાર થયા...
વાપીના ડુંગરા વિસ્તારમાં ચોમાસા પહેલાં જ રસ્તાની હાલત બદતર બની ગઈ હતી. લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. વારંવાર તંત્રને રજૂઆત કર્યા...
નવસારી હાઇવેથી સર્વિસ રોડ પર જતાં ઉન પંચાયતની હદમાં તાણી બંધાયેલી વિલેજ ટેસ્ટવાળી વિવાદીત જમીનની માપણી કરવા માટે કલેક્ટરે એસએલઆરને જણાવ્યું હોવા...
રાજ્યનાં ગિરિમથક સાપુતારાના (Saputara) કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનનાં અનુસરણ માટે જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ પોલીસે (Police)...
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વિના મૂલ્યે તબીબી સારવાર માટેની માં કાર્ડ યોજનાની કામગીરીમાંથી ખાનગી એજન્સીઓને દૂર કરવાના નિર્ણયને 1 મહિનો થવા...
નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગૃહ તેમજ બાગ પાસે કચરાના ઢગલામાં મરેલા મરધા કોઇક ફેંકીને ગયું હતું.જેને જોઈ અહીંથી પસાર થતાં લોકો,સ્વામિનારાયણ...
બારડોલી DYSP કચેરી અને પોલીસ સ્ટેશનની 500 મીટર અંતરમાં જ ધમધમી રહેલા વિદેશી દારૂના અડ્ડાનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કરી બારડોલી...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજયમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના પગલે જીટીયુના બે વિદ્યાર્થીઓએ એવુ ઈ બાઈક બનાવ્યુ છે કે...
સુરત: (Surat) શહેરમાં મચ્છરોની (Mosquitoes) ઉત્પત્તિ વધી જ રહી છે. જેથી મનપા દ્વારા દરરોજ સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રવિવારે...
ગાંધીનગર: (Gandhinagar) સોમાસાના (Monsoon) પ્રથમ રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસને બ્રેક લાગી ગઈ છે. જેનાપગલે અંદાજિત 25 લાખ હેકચરમાં ખરીફ મોસમનું...
રાજયમાં હવે કોરોના ખતમ થવાની તૈયારીમાં છે. આજે રવિવારે રાજયમાં 70 કેસો નોંધાયા હતા. જયારે સારવાર દરમિાયન રાજયમાં બે દર્દીના મોત થયા...
ગાંધીનગર: (Gandhinagar) સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન (Membership Campaign) દરમિયાન આજે 1000 લોકો જોડાઈ...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan bhagwat) એ રવિવારે કહ્યુ કે, બધા ભારતીયોનું ડીએનએ (DNA) એક છે. તેમણે...
રાજપીપળા: (Rajpipla) તિલકવાડાના મારૂંડીયા ગામમાં ચાલતા જુગારધામ પર નર્મદા એલ.બી.બી.એ (LCB) દરોડો પાડ્યો હતો. જેમાં ડભોઈ નગર યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત 12...
વલસાડ: (Valsad) રાજ્યમાં અનેક સ્થળોએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનો (Gopal Italia) વિરોધ થઈ રહ્યો છે. ઇટાલીયાએ ગાય...
45 વર્ષીય પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami) ઉત્તરાખંડના (Uttarakhand) 11 મા મુખ્યમંત્રી (CM) બન્યા છે. રવિવારે સાંજે દહેરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે...
સુરત: (Surat) 23 દિવસથી ગુમ શબાનાની હત્યાનો ગુનો મહિધરપુરા પોલીસે (Police) ઉકેલી નાંખ્યો છે. શબાનાની હત્યા (Murder) તેના જ પ્રેમી (Lover) અને...
સુરત: (Surat) કેટલાક દેશોમાં કોરોનાની સ્થિતિ હાલ પણ ગંભીર હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક દેશોમાં વિમાની સેવા (Flight Service) પર પ્રતિબંધ...
સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના ઘરે ભાજપ કાર્યકર્તાઓએ કરેલા હોબાળા બાદ ભાજપ અને આપ પાર્ટી સામસામે આવી ગઈ...
SURAT : છ મહિના પહેલા પતિના અવસાન બાદ 85 વર્ષના વૃદ્ધા સુરતમાં પુત્રોને ત્યાં રહેવા આવ્યા હતા, પરંતુ અહીં પુત્રવધુ અને સંતાનોએ...
કોરોના કેસો ઘટી ગયા હોવા છતાં પણ હજુ કોરોના ત્રીજી લહેરનો ખતરો દેશ પર ઊભો છે, જે માટે દરેક રાજી પોત પોતાની...
દુનિયામાં કોરોના વાઈરસના ( corona virus) નવા ડેલ્ટા વેરિયેન્ટના ( delta variant) ચેપના વધતા ખતરા વચ્ચે અમેરિકામાં આરોગ્ય નિષ્ણાતોએ રસી ( vaccine)...
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ( nitin patel) આજે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેઓ સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને...
દેશમાં વધી રહેલી વસ્તીને લઇને હવે સુપ્રીમ કોર્ટમાં ( supreme court) બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે...
બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને તેમની પત્ની કિરણ રાવના (Kiran Rao) છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બંનેએ તેમના 15...
ફિલીપાઇનમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એએફપીના સુરક્ષાબળોના હવાલેથી દક્ષિણ ફિલીપાઇનમાં લેંડ કરતી વખતે એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ...
માઇક્રોસોફ્ટના ( MICROSOFT) સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) ના તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ (Melinda Gates) સાથે છુટાછેડા થઈ ગયા છે. તેમ છતાં...
બોમ્બે હાઈકોર્ટે ( bombay highcourt) શનિવારે કહ્યું હતું કે બેઘર અને ભીખ માગનારા લોકોએ પણ કેટલાક કામ કરવા જોઈએ. રાજ્ય સરકાર તેમને...
કોરોનાની ( corona ) બીજી લહેર શાંત ( second wave) થઈ ગઈ છે જ્યારે બીજી બાજુ હવે આટલા લાંબા સમયથી ઘરમાં બંધ...
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
વડોદરા : શહેરમાં એક રાતમાં બે વિસ્તારમાંથી 5 ઇકો કારમાંથી 5 સાઇલેન્સરની ચોરી થવા પામી છે. ફક્ત કાર ના જ સાઇલેન્સર તફડાવતી ટોળકી ત્રણ લાખના સાઇલેન્સર તફડાવીને ફરાર થઇ છે. 4 સાઇલેન્સર ચોરીના બનાવમાં ઘર પાસે પાર્ક કરેલ ત્રણ ઇકો કારમાંથી જયારે કાર જપ્તી થયેલા ગોડાઉનમાંથી પણ 2 ઇકો કારના સાઇલેન્સર તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવ્યા છે. 4.10 લાખની િકંમતના 4 સાઇલેન્સર ચોરીના બનાવમાં ઇકો કારના માલિકોએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી સાઇલેન્સર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે.
સાઈલન્સર ચોરીના પ્રથમ બનાવમાં મકરપુરા વિસ્તારના નોવિનો તરસાલી રોડ પર રહેતા પંકજ જયનારાયણ રાય મકરપુરા હોસ્પિટલ પાસે સ્કાયલોન કોમ્પ્લેક્ષ ખાતે બુટીકની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 30 જૂને તેમને બહાર જવાનું હોવાથી પોતાની ઇકો કાર લઇ જવા નીકળતા હતા. જોકે કારને શરૂ કરતા અવાજ અલગ રીતે આવતો હતો. જેથી ઉતરી તપાસ કરતા કારનું સાઇલેન્સર મળી આવ્યું ન હતું અને ચોરી થયાનું જણાયું હતું. ત્યારબાદ આસપાસમાં તપાસ કરતા બાજુમાં પાર્ક કરેલ રોહિત મનોહર ગાયકવાડની ઇકો કારમાં પણ સાઈલન્સર જોવા મળ્યું ન હતું અને ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સાઇલેન્સર ચોરીના બીજા બનાવમાં માંજલપુરની મણિનગર સોસાયટીમાં રહેતા સુકેતુ જશુભાઈ પટેલ કરજણ ખાતેની એલએનટી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી છે. ગત 20 જૂને તેમને પોતાની ઇકો કારને શરૂ કરતા કારનો અવાજ એકદમથી અલગ રીતે આવતો હતો. જેથી તેમણે તપાસ કરતા કારનું સાઇલેન્સર મળી આવ્યું ન હતું અને ચોરી થયાનું જણાયું હતું.
ત્રીજા બનાવમાં અટલાદરા ગામના મોટા ફળીયામાં રહેતા મનહરભાઈ છગનભાઇ ચૌહાણ પોતાની ઇકો કારને વર્ધીમાં ચલાવી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તેઓ અને તેમના મિત્ર ગોવિંદભાઈ છગનભાઇ ચૌહાણ પોતાની બંને ઇકો કારને તેમના ઘર નજીક આવેલા વી /3 કોમ્પ્લેક્ષ ખાતેના આંબલી પાસેના પાર્કિંગમાં પાર્ક કરતા હતા. ગત 24 જૂને બહાર જવાનું હોવાથી પોતાની ઇકો કાર લઇ જવા નીકળતા હતા. જોકે ઇકો કારને શરૂ કરતા કારનો અવાજ અલગ રીતે આવતો હતો. તપાસ કરતા કારનું સાઇલેન્સર મળી આવ્યું ન હતું અને ચોરી થયાનું જણાયું હતું.