દાહોદ : દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયતાના નામે રૂપિયા પડાવવાનો કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. અંદાજે દાહોદ જિલ્લાના 1500 જેટલા વિદ્યાર્થીઓ સાથે...
વડોદરા: બે વર્ષના સમયગાળા બાદ વડોદરા ફરીએકવાર મોટેર રેસિંગથી ધમ ધમી ઉઠયુ હતું. બરોડા ઓટોમોટીવ રેસિંગ દ્વારા ચાર વ્હીલર માટેની સ્પર્ધાનું આયોજન...
વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારના રબારી વાસ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દુષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે. તેના કારણે...
વડોદરા: ગણપતિ ઉત્સવમાં કોવીડ-૧૯ મહામારી ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકારના નિયમો સાથે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ હતુ. વૈશ્વિક કોરોનાની ત્રીજી...
વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ચંબુસા બાવાનો ટેકરા પર રહેતા અને ગેરેજમાં રિપેરિંગનું કામ કરતા 32 વર્સીય યુવક ઉપર બાઈક હટાવવા...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સીઝનલ ફ્લુના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.રોજે રોજ ઓપીડી વિભાગ પાણી જન્ય અને મચ્છર જન્ય રોગોના...
વડોદરા : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે....
ગાંધીનગર : ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં વધુ 9 કેસ સાથે કુલ 19 નવા કોરોનાના કેસ નોંધાવા પામ્યાં છે. જોકે છેલ્લા 24 કલાકમાં...
કોરોનાની બીજી લહેરના પગલે અગાઉ 19મી માર્ચના રોજ જાહેર થયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી 10મી માર્ચના રોજ મુલતવી રાખવામાં આવી હતી. હવે રાજયમાં...
ઓવલ (oval)માં રમાયેલી આ મેચ (test match)માં ટીમ ઈન્ડિયા (Indian cricket team)એ ઈંગ્લેન્ડ (England)ને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210...
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર છબરડા બહાર આવ્યાં છે. કોર્મસમાં રજિસ્ટ્રેશન...
રાજયના 12 જિલ્લાઓમાં 50 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 49.95 ટકા જેટલો વરસાદ થયો છે. જયારે...
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું...
સુરત (surat)ના પાંડેસરા વિસ્તારમાં માતા-પિતા (parents) માટે લાલબટ્ટી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, માતા (mother)ની ગેરહાજરીમાં એક ચાર વર્ષની બહેને (sister) 2...
લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો આરટી-પીસીઆર ટેસ્ટ (Rt-pcr test)નું પરિણામ પણ પોઝિટિવ (positive) આવ્યું...
હવામાનની આગાહી: ચોમાસા (monsoon)એ દેશમાં ફરી એકવાર દિશા બદલી (change direction) છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન (weather)ની પેટર્ન પણ બદલાઈ...
તાલિબાન (Taliban) અંકુશિત અફઘાનિસ્તાન (Afghanistan)માં યુનિવર્સિટીના વર્ગો (university class) શરૂ થયા, પરંતુ “અલગ થવાના પડદા” સાથે. ટ્વિટર (twitter) પર સ્થાનિક ન્યૂઝ ચેનલો...
સુરત (SURAT)ના વરાછા પોલીસ (VARACHHA POLICE)ના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારવામાં વધુ વિવાદ વકર્યો છે. વોચમેનને...
સુરત: ક્લોક ટાવર (clock tower) 2021માં બાંધકામનાં 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ક્લોક ટાવર એ સુરત (Surat) શહેરના સૌથી જૂના...
સુરત: ખટોદરા હાઉસીંગ બોર્ડ તરફથી બાંધવામાં આવેલી મિલકત (Property)માં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર (ground floor)થી નોંધાયેલા ફ્લેટમાં કોંગ્રેસ (congress)ના પૂર્વ કોર્પોરેટર (former councilor)...
દેશમાં કોરોના વાયરસ (corona virus)ના બીજા મોજા (second wave)ની અસર હજુ પૂરી રીતે સમાપ્ત થઈ નથી. દરમિયાન, અન્ય વાયરસે તેના પગ પેસારો કરવાનું...
સુરત : આવતા સપ્તાહે સુરત (Surat)ના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવ (Ganeshostav)નો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોના (corona)ના કારણે...
લંડન : ઇંગ્લેન્ડ (England) સામે અહીંના ઓવલ મેદાન પર રમાઇ રહેલી ચોથી ટેસ્ટ (test match)ના ચોથા દિવસની રમત શરૂ થવાના થોડા સમય...
હિન્દુ ધર્મના સંવત પંચાંગ તિથિ-વાર પ્રમાણે પૂર્ણિમા એટલે મહિનાનો અડધો ભાગ, એટલે એ તિથિ મહત્વની છે, અને અમાવાસ્યા મહિનો પૂર્ણ કરતી પૂનમી...
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર…. શ્રાવણ માસ દરમ્યાન શિવજીની પૂજા-દર્શન માટે સોમવારનો દિવસ આપણે ઉત્તમ માનીએ છીએ. શિવમંદિરોમાં આપણે સૌ જઇએ છીએ...
એક વખત એક વાંદરો અને વાંદરી તળાવ ઉપર એક ઝાડ પર બેઠા હતા. ત્યારે આકાશવાણી થઇ કે અત્યારે જ જે આ તળાવના...
આપણે ભક્તના દુર્લભપણાને સમજ્યા. હવે કૃષ્ણ પરમાત્મા ભગવાનની સર્વોપરી કર્તૃત્વ-શક્તિનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તે સમજીએ.વર્ષો પૂર્વેની વાત છે. સમગ્ર ભૂ મંડળને...
સમુદ્ર મંથનમાંથી દેવોએ ભલે અમૃત પ્રાપ્ત કર્યું હોય પણ સંસારના સાગરમાંથી અમૃતનો આસ્વાદ લેનાર મહાન આત્મા છે. અમૃતના ઉપાસકો સૌ પ્રથમ તો...
એકવાર બુધ્ધના એક શિષ્યે પથ્થરની શીલા જોઈ બુધ્ધને પૂછ્યું, ભગવાન આ શીલા ઉપર કોનું શાસન શક્ય છે? બુધ્ધે કહ્યું: ‘લોખંડનું, જે પથ્થરને...
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
દાહોદ : દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયતાના નામે રૂપિયા પડાવવાનો કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. અંદાજે દાહોદ જિલ્લાના 1500 જેટલા વિદ્યાર્થીઓ સાથે સરકારી સહાયના નામે છેતરપિંડી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 5000 થી 10,000 હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેસેજ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નામે ફરતો હતો. મેસેજ પ્રમાણે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ સંસ્થાએ 100 રૂપિયાનો મની ઓર્ડર મંગાવ્યો હતો અને આ વિદ્યાર્થીઓ મની ઓર્ડર કરી પોતાના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈને પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા જો કે, પોસ્ટ ઓફિસ પર ગયા બાદ વિદ્યાર્થીઓને છેતરાયા હોવાનો અનુભવ થઈ ગયો હતો.
દાહોદ જિલ્લામાં ધોરણ 1થી 12ના અને કોલેજ તેમજ અન્ય કોર્સ માટે વિદ્યાર્થીઓને 5 થી 10 હજાર સુધીની સહાય વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા ફોર્મ દાહોદ જિલ્લામાં ફરતા થયા હતાં જેમાં આ સહાય લેવા માટે રૂ.100ની રજિસ્ટર એડી કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના સેંકડો લોકોએ આ સહાય મેળવવા માટે રૂ.100 મોકલ્યા છે જેને માટે પોસ્ટ ઓફિસોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી જો કે, તપાસ કરતાં ફોર્મ પર આપવામાં આવેલો નંબર બંધ હોવાનું જણાતાં લોકોમાં શંકા ઘર કરી રહી છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી આવા 1500થી વધુ લોકોએ ફોર્મ ભરી કવરમાં 100 રૂપિયા મુકીને સ્પીડપોસ્ટ કે રજિસ્ટએડી કર્યાં છે. સરકારની આવી કોઈ યોજના નથી તો આ ટ્રસ્ટ દ્વારા ફોર્મ સાથે 100 રૂપિયા અને ડોક્યુમેન્ટ લેવાઇ રહ્યાં છે તે લાલચ કે અયોગ્ય તો નથી તે અંગેની તપાસ અનિવાર્ય બની છે. દાહોદ જિલ્લામાં એજ્યુકેશન સહાય મેળવવા માટેનું ફોર્મ ભરવા માટે પોસ્ટ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઠેર ઠેર ઘસારો જોવા મળ્યો હતો જ્યારે કોઈ પણ જાતની સરકારની જાહેરાત વિના ફોર્મ પણ બજારમાં વેચવા લાગ્યા છે. સરકાર દ્વારા 550થી 800 રૂપિયા સુધીની ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.
ત્યારે નડિયાદની આ વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 5 હજારથી માંડીને 10 હજાર સુધીની સહાય મેળવવા માટેનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે જેમાં લાઇટ બિલ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ, માર્કશીટ અને બે વોટ્સએપ નંબર સાથેનું ફોર્મ પોસ્ટ ઓફિસ દ્વારા જ સ્વીકારવામાં આવે છે. આ ફોર્મ ભરીને તેના ડોક્યુમેન્ટ સાથે લોકો કવરમાં 100 રૂપિયા પણ મુકી રહ્યા છે.દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી પોસ્ટ ઓફિસના સત્તાધીશો પાસેથી જાણવા મળ્યા અનુસાર, સંજેલી પોસ્ટ ઓફિસ ખાતે પાછલા ૧૫ દરમિયાન વિદ્યાર્થી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદના નામે આશરે ૭૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયેલ છે.