સંતરામપુર : મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં રવિવારે પાણીની સપાટી 390 ફુટ 10 ઈંચ જોવા મળતી હતી. આ ડેમમાંથી ચરોતરમાં સિંચાઇ માટે બારેમાસ...
આણંદ : આણંદ અને વિદ્યાનગર પાલિકા દ્વારા લાંભવેલ ડમ્પીંગ સાઇટ ખાતે ટનબંધ કચરો ઠાલવવામાં આવે છે. આ કચરાને રિસાયકલ કરવા માટે ગયા...
આણંદ : પેટલાદમાં રેડીમેટ કપડાંનો હોલસેલ વેપાર કરતાં દુકાનદારને અમદાવાદના શખસે રૂ.3.19 લાખનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર પ્રમાણે દુકાનદારે માલ મોકલી...
આણંદ : ‘૨૧મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે તેમ છે. ૨૧મી જ્ઞાનની સદીમાં જે શિક્ષિત...
નડિયાદ: નડિયાદ તાલુકાની વાલ્લા શાળા આઝાદીનો અમૃત મહોત્સવ નોખી અનોખી અને પ્રેરક રીતે ઉજવી રહી છે. વાલ્લા ગામ અને નડિયાદ વિસ્તારના ૭૫૦...
વડોદરા: વાડી પોલીસ મથકના નાઈટ રાઉન્ડની ડયુટીમાં 12 કર્મચારીઓ સાથે વ્હાલા નિતી અને ઉચ્ચસ્તરે લાગવગ ના હોય તેમને દવલા નિતી અપનાવાતી હોવાના...
વડોદરા : કલ્યાણ બાગ ગ્રાઉન્ડ પાસે આવેલ સરકારી બંગલામાં મધરાતે વિદેશી શરાબના જંગી જથ્થાનું કટીંગ કરતા સમયે જ પીસીબીની ટીમે દરોડો પાડ્યો...
વડોદરા : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજનાર હોય. ત્યારે ભારતીય જનતા પક્ષ તરફથી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેમાં શૈલેષ પટેલની...
વડોદરા : વિશ્વ શિક્ષક દિવસે રજામાં મજા કરવાના બદલે ભાયલી સ્થિત વણકરવાસના બાળકોએ વિશ્વ શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરી હતી.બાળકોએ વડોદરા સેન્ટ્રલ...
બાળકોને કેળવી ભવિષ્યના રાષ્ટ્રવાદી નાગરિક તૈયાર કરવા ખૂબ જરૂરી વડોદરા: શિક્ષકદિન નિમિત્તે શિક્ષક સન્માન સમારોહ સયાજીરાવ નગરગૃહ, અકોટા, વડોદરા ખાતે ઉજવવામાં આવ્યો...
રાજયમાં એક તરફ આજે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગીર ગઢડામાં થોરડી ગામે આજે એક શિક્ષકે ગળે ફાંસો...
રાજ્યમાં આમ તો વરસાદનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 9મી સપ્ટે. સુધીમાં ભારે વરસાદની...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસો નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યમાં સારવાર દરમિયાન 16 દર્દીને...
સુરત: (Surat) ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં (Paralympic) ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની સુરતમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ખેલાડીઓના શ્રેષ્ઠ દેખાવને બિરદાવવા માટે સુરતની...
નવસારી: (Navsari) નવસારીમાં મુંબઈના (Mumbai) આધેડે પ્રેમિકાના પતિને (Husband) તેના જ ઘરે હાથ બાંધી માર માર્યો હતો. તે સમયે પ્રેમિકા ઘરે આવી...
સુરત: (Surat) મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ (Police) સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની...
સુરત: (Surat) શરૂઆતમાં ચોમાસું (Monsoon) નબળું રહે તેવું લાગતું હતું પરંતુ ધીરેધીરે વરસેલા વરસાદને કારણે હવે ઉકાઈ ડેમ (Ukai Dam) 70 ટકા...
સુરત: (Surat) રિંગરોડમાં આવેલી મનપાની (Corporation) જગ્યામાં ગેરકાયદેસર કબજો લઇને ‘પે એન્ડ પાર્ક’ની (Pay And Park) ડુપ્લિકેટ રસીદો આપીને લોકોને લૂંટવાનું કૌભાંડ...
સુરત: (Surat) સુરત માટે દરિયાકિનારાનું એકમાત્ર સ્થળ મનાતા ડુમસમાં (Dumas) દર શનિ-રવિવારે આશરે એક લાખ કરતાં પણ વધુ લોકો ફરવા માટે આવે...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની (Teachers day) ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે આ ઉજવણી કરાઈ હતી...
મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ચાલી રહેલ કિસાન મહાપંચાયત (Kisaan Mahaa Panchayat) દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Corporation) ખાતે દર માસ યોજાતી ધારાસભ્યો, સંસદસભ્યો અને મનપાના અધિકારીઓ વચ્ચે યોજાતી સંકલન મીટીંગમાં વધુ એક વખત...
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સી પમ્પિંગ સ્ટેશન પાસે શનિવારે નજીવો વરસાદ પડતાં જ વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું....
કોરોના સંક્રમણ હાલ હળવું થયું છે, ગુજરાત સરકારે તમામ ધંધા રોજગારમાં હળવી છૂટછાટ આપી છે. ત્યારે શુભ પ્રસંગોમાં બેન્ડ અને ડી.જે. સિસ્ટમ...
ઝઘડિયા જીઆઇડીસીમાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ યુનિટ-૩ કંપનીમાં 40 જેટલા કોન્ટ્રક્ટબેઇઝ કામદારો પડતર પ્રશ્ને છેલ્લા બે દિવસથી હડતાળ પર ઊતર્યા છે....
ભરૂચ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિના પહેલા અઠવાડિયામાં 74.67 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જો કે, ભરૂચ જિલ્લામાં ધરતીપુત્રો...
વલથાણ પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ ને.હા.નં.48 પર મોટરસાઈકલ સવાર દંપતી રોડ ક્રોસ કરતાં કારચાલકે અડફેટે લેતાં પાછળ બેસેલા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું....
રાજયમાં હવે ”મા” – મા વાત્સલ્ય યોજનાનું PMJAY-મા યોજનામાં એકત્રીકરણ કરાયું છે. જેના પગલે હવે પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવનાર...
બારડોલીમાં ચાલતા એ.ટી.એમ. વોટર સર્વિસમાં અનિયમિતતા આવતા તેમજ પાણીની ગુણવત્તા નહીં જળવાતી હોવાથી નગરજનોએ ફરિયાદ કરતાં પાલિકા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું...
કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
સંતરામપુર : મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં રવિવારે પાણીની સપાટી 390 ફુટ 10 ઈંચ જોવા મળતી હતી. આ ડેમમાંથી ચરોતરમાં સિંચાઇ માટે બારેમાસ પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત પરિએજ, કનેવાલ તળાવ ભરીને ભાલ પંથક અને સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલ ડેમમાં પાણીની સપાટી જોતા ચરોતરમાં આગામી વરસમાં સિંચાઇ માટે પાણીની કટોકટી ઉભી થાય તેવી સ્થિતિ દેખાઇ રહી છે. કડાણા ડેમમાં હાલ પાણીની આવક માત્રને માત્ર 3093 કયુસેક છે. જ્યારે ડેમમાંથી પાણીની જાવક 215 કયુસેક છે. કડાણા બંધમાંથી હાલ ડાબા કાંઠાની નહેરમાં 215 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. કડાણા બંધમાંથી વીજ ઉત્પાદન માટે પણ પાણી નહીં અપાતા કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટના ચાર વીજ યુનિટો બંધ છે અને વીજ ઉત્પાદન થતું નથી.
કડાણા બંધમાં સપ્ટેમ્બર મહીનામાં પાણીની સપાટી 416 ફુટની હોવી જોઇએ. તેની સામે કડાણા બંધમાં હાલ પાણીની આવક ન હોવાથી પાણીનું લેવલ માત્ર 390.10 ઈંચ છે. આમ કડાણા બંધમાં હાલ પાણીની સંગ્રહશકિતમાં 25 ફુટ ઓછું લેવલ જોવાં મળે છે. જે હાલ ચિંતાજનક જણાય છે. સંતરામપુર તાલુકામાં ચોમાસાની સીઝનનો વરસાદ પુરતો થયો નથી અને વરસાદ ખેંચાતા વિકટ પરિસ્થિતિ ઊભી થયેલી હોઈ અને ધરતી પુત્રો પણ ચિંતિત જોવા મળી રહ્યાં છે. તાલુકામાં વરસાદ ખેંચાતા અને સમયસર વરસાદ ન થતાં તળાવો, કોતર, નાળાઓ પણ હાલ સુકાભઠઠ ભાસી રહ્યાં છે. નદીઓમાં પણ નવા નીર આવ્યા નથી. વરસાદ ન થતાં વિકટ પરિસ્થિતિ ઊભી થયેલી હોઈ ખેતી માટેના પાણીની અને પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાય તેવો ભય ઉભો થયો છે.