દુખ હર્તા સુખકર્તા શ્રી ગણેશ વંદનીય છે પૂજનીય છે આ દુંદાળા દેવની મહિમા અપરંપાર છે. આ ગજરાજના દરેક અંગ વિશેષતાથી ભરેલા છે....
ઓલિમ્પિકમાં 1936માં કુસ્તીમાં એક ગુજરાતી શંકરરાવ થોરાટ હતા અને ત્યારબાદ 1960માં હોકી ખેલાડી ગુજરાતના ગોવિંદરાવ સાવંત હતા. ત્યારબાદ 60 વર્ષનો શુન્યાવકાશ.. ગુજરાતમાં...
સોનાની થાળીમાં લોઢાની મેખ અને વખાણેલી ખીચડી દાઢે વળગી , એવી બે ગુજરાતી કહેવતોની યાદ અપાવે એવી ઘટનાનો અનુભવ થયો. સુરત શહેરને...
હવા કુદરતી ફેલાય, અફવા માણસ દ્વારા ફેલાવવામાં આવે, બન્ને માણસજાત માટે તો વિનાશકારી જ સાબિત થાય.ફિલ્મની એક કડી “એક હવા કા ઝોકા...
એક શ્રીમંત સદ્ગૃહસ્થ ભગવાનના પરમ ભક્ત.ઘરના મંદિરમાં રોજે રોજ સુંદર પૂજા કરે, ભગવાનને સુંદર શણગાર કરે, થાક્યા વિના કલાકો પૂજા કરે અને...
વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ ગઈ. હવે તો અમે પણ અલોપ રહીએ ને...
આપણી પાસે રાજય કક્ષાએ સાહિત્યના સર્જન તથા સંવર્ધન માટે કામ કરતી બે મુખ્ય સંસ્થાઓ છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ. આ સંસ્થાઓનું...
ભારતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદમાં કુલ ૨૪ ટકા ઘટ રહી છે અને આ વર્ષે આ મહિનામાં ૧૯ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે...
નડિયાદ: કઠલાલ તાલુકાની સીટી સર્વે ઓફિસના પટાવાળાએ ઓફિસના સર્વેયર અને ક્લાર્કના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કરવાના મામલે સાડા ત્રણ...
આણંદ : નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દાન કરીને યુનિવર્સીટી પ્રત્યેનું રુણ ચુકવ્યું હતું. અત્યાર સુધીમાં યુનિવર્સીટીમાં ભુતપુર્વક વિદ્યાર્થીઓ દ્વારા...
આણંદ ; આણંદ સ્ટેશન પરથી પસાર થતી ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર મુસાફરના બે મોબાઇલ અને રોકડ ભરેલું પર્સ અજાણ્યો શખસ...
આણંદ : રાજ્યના પાયાના કર્મચારી એવા તલાટી કમ મંત્રીના તમામ પડતર પ્રશ્નોનો વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી માગણી ફરી ઉઠી...
વડોદરા : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડતાં મોડી સાંજે 20...
વડોદરા : કોરોનાકાળ દરમિયાન કેટલાક લોકો સરકારની બેદરકારી નો ભોગ બન્યા તથા દવાઓ ઇંજેક્શનોમા કાળાબજારી, હોસ્પિટલોમાં અસુવિધાઓ થી પીડિત જનતાની પડખે કોંગ્રેસે...
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જ બનેલા આરસીસી રોડની હાલત દૈનિય બનવા પામી છે.જ્યારે ઓપીડી બહાર જ...
વડોદરા-ડભોઇ: વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના પલાસવાડા ગામમાં પાંચ મકાનોના તાળાં તોડી સોના- ચાંદીના ઘરેણાં અને રોકડ મળી રૂપિયા 5.33 લાખ ઉપરાંતનો મુદ્દામાલ...
ગુજરાતમાં (Gujarat) ભાજપની સરકાર (BJP Government) તમામ મોરચે નિષ્ફળ નીવડી છે, જેના કારણે ગુજરાતની પ્રજાએ ન કલ્પી શકાય તેવું દુઃખ થયું છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાંથી અડધા એટલે કે 6 કેસ સુરત મનપામાં નોંધાવા પામ્યા છે. આ...
સાપુતારા નવસારી : (Navsari Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ (Rain) પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ધોધમાર વરસાદનાં પગલે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ (River) બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના...
સુરત: (Surat) કહેવાય છે કે અસલ જુના જમાનામાં જ્યારે હોસ્પિટલોની સગવડ ન્હોતી અને મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ્ડ ન હતું ત્યારે દાઈને ઘરે...
સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા બે વર્ષના માસૂમનું (Child) મોત નિપજ્યું છે. એકનો એક...
સુરતના લિંબાયત વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના બની છે. અહીંના પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી 2 વર્ષનો માસૂમ બાળક ગયા શનિવારે નીચે પટકાયો...
બાળકો જ દેશનું ભવિષ્ય છે તેમ 75 વર્ષથી કહીએ તો છીએ, પણ રાષ્ટ્રના ભાવિ ઘડતર માટે સાહિત્ય ક્ષેત્રે કંઇ રોકાણ થતું જોવા...
સુરત: (Surat) ગુજરાતમિત્ર’ 159 મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ગુજરાતી અખબારી પત્રકારિત્વ તેની દ્વિશતાબ્દી ઉજવી રહ્યું છે ત્યારે ‘ગુજરાતમિત્ર’ના (Gujaratmitra) અખબારી કાર્યને...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના નવા મુખ્યમંત્રી (CM) તરીકેના શપથ લીધા બાદ સીધા જ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તાત્કાલિક સૌરાષ્ટ્રમાં...
કોંગ્રેસના પીઢ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું 80 વર્ષની ઉંમરે મેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું છે. ફર્નાન્ડિઝ લાંબા સમયથી બિમાર હતા. યોગા કરતી વખતે તેમને...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગે (Meteorological Department) આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra)...
સુરત: (Surat) દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુરતીઓના (Surties) જીવ તાળવે ચોંટે છે. એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ઉકાઈ ડેમ (Ukai...
દિલ્હી: ઉત્તર દિલ્હી (NORTH DELHI) ના સબ્જી મંડી (VEGETABLE MARKET) વિસ્તારમાં 4 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. આજે સોમવારે બપોરે 12...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
દુખ હર્તા સુખકર્તા શ્રી ગણેશ વંદનીય છે પૂજનીય છે આ દુંદાળા દેવની મહિમા અપરંપાર છે. આ ગજરાજના દરેક અંગ વિશેષતાથી ભરેલા છે. ગણેશ ભકતોએ એમના વિશિષ્ટ અંગમાથી એમના સદ્ગુણો ધારણ કરવા જોઇએ. જેથી આપણું જીવન સફળ, કલ્યાણકારી ધન્ય બની જાય. અહીં એ વિઘ્નહર્તા વિનાયક ગજરાજના અંગોનું રહસ્ય સમજવાની કોશિશ કરીએ.અન એને જીવનમાં ઉતારીએ. (૧) ગજરાજનું શીશ – વિશાળ બુધ્ધિ સાથે વિશ્વનિયતાનું પ્રતિક છે.(૨) ગજરાજની સૂંઢ – નમ્રતા અને સહઅસ્તિત્વનું પ્રતિક(૩) ગજરાજના નેત્ર – બંને જીણી આંખથી દૂરનું દર્શન કરી શકે છે. દિર્ઘદૃષ્ટિનું પ્રતિક.(૪) ગજરાજના કાન – જ્ઞાન શ્રવણનું પ્રતિક(૫) ગજરાજના દાંત – ચતુરાઇ સાથે પ્રસન્નતાનું પવિત્ર પ્રતિક(૬) ગજરાજનું ઉદર (પેટ) – સારી નરસી વાતોનું સમાવવાનું પ્રતિકગણેશ ભકતોને નમ્ર અપિલ ગણપતિ બાપાની પધરામણી જરૂર કરીએ પરંતુ એ સાથે આ કોરોના કાળમાં સરકારી આદેશનું જરૂરથી પાલન કરીએ. દરેક બદીઓથી દૂર રહીએ. એજ સાચી ગણેશભકિત છે.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.