શહેરા: શહેરા પ્રાંતએ ગોધરા હાઈવે માર્ગ ઉપર થી રોયલ્ટી પાસ વગર સફેદ પથ્થર ભરેલી ગાડી ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી....
હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ...
વડોદરા: ગોત્રી પરપ્રાંતિય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા બે દિગ્ગજ નરાધમોની શહેર પોલીસને ચાર દિવસે પણ ભાળ ના મળતા પોલીસ કામગીરી...
જેમ ચકો અને ચકી એક એક સળી લાવી માળો બનાવે તેમ આપણે માણસો એક જીવનસાથી પસંદ કરીએ અને ઘર બનાવીએ.એકની ઉપર એક...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ તેમજ દેશમાં વિકાસ અને સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી...
વડોદરા : રીસાયેલી પત્નીને સુરતથી વડોદરા આવેલા ડાયમંડના વેપારીના ત્રણ લાખ રોકડ ભરેલું પર્સ તસ્કરો તફડાવી ગયા હતા. સયાજીગંજ પોલીસ તસ્કરોની શોધખોળ...
ગુજરાતમાં મુખ્ય મંત્રી સહિતનું મંત્રીમંડળ બદલાઇ ચૂકયું છે. ભલે નિર્ણય આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયો હોય, પણ કેન્દ્રિય મોવડીમંડળે આડકતરી રીતે એ...
વડોદરા : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને વડોદરા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી...
વડોદરા : વડોદરા શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગોએ માથું ઊંચક્યું છે. એક સોસાયટીમાં દર ત્રીજા...
પદ સંભાળ્યા પછીના થોડા મહિના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારે કેટલી નબળી કામગીરી કરી છે...
શહેરમાં ગાયકવાડ જમાનાની ન્યામંદિર કોર્ટેનુ વિદેશી આર્કીટેકોએ બનાવેલ આજે પણ આ કામગીરી બિલ્ડીંગ અડીખમ છે. તેમા મહારાણી ચીમનાબાઇનુ પુતળુ ન્યાયમંદિર હોલમાં આજે...
હાલમાં જ ભારતની મુલાકાતે આવી ગયેલા અમેરિકી (US) ગુપ્તચર સંસ્થાના વડા વિલિયમ બર્ન્સ (William Burns)સાથે આવેલા એક અધિકારીને ભારતના પ્રવાસ દરમ્યાન હવાના...
વડોદરા : શહેરના પાણીગેટ શાકમાર્કેટના નવીનીકરણનું ઉદઘાટન સાથે લોક સુવિધાઓના નિરીક્ષણ મુદ્દે મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશ્નર, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરના પાણીગેટ...
સુરત: શહેરની પાણી (Water)ની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત (source) તાપી નદી (river tapi)માં સિંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (cozway)તેના નિર્માણનાં 26...
સુરત: સુરત મનપા (SMC)ની ચૂંટણી (Election) બાદ નવા શાસકો સત્તામાં આવ્યા બાદ સ્થાયી સમિતિએ ડામર રોડમાં ભારે ભ્રષ્ટાચાર (Corruption) થાય છે તેવું...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલી યશ વર્લ્ડ પ્રા.લિમિટેડ કંપનીના માલિકોએ શહેરમાં કોરોના (Corona)માં ઓનલાઈન એજ્યુકેશન (Online education)નો ફાયદો ઉઠાવ્યો હતો. તેમને સરકારી...
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય મંથન 3.0 કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજના અંતર્ગત થયેલી...
કોરોનાની મહામારીથી બચવા માટે વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે, ત્યારે અમદાવાદમાં હોટલમાં જમવા જવું હશે તો વેક્સિન લીધેલી હોવી જોઈએ. જો વેક્સિન...
પીએમ નરેન્દ્ર મોદી સતત કહી રહ્યા છે કે પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જરૂર પડે ત્યાં બને તેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરો. હવે...
ગુજરાતના રોડ આખા દેશમાં મોડલ સ્વરૂપ ગણાતા, પરંતુ ભાજપ સરકારે છેલ્લા 26 વર્ષમાં એવું ગુજરાત મોડલ તૈયાર કર્યું છે, જેમાં દર વર્ષે...
પ્રજાને સીધી રીતે સ્પર્શી શકે તેવી પ્રજાલક્ષી કામગીરી અને યોજનાઓ સાથે સંકળાયેલા વિભાગોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગુરૂવારે પંચાયત ગ્રામ વિકાસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 7, અમદાવાદ મનપામાં 5, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ મનપા,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની ચાર દિવસીય મુલાકાતે અમેરિકા (America) પહોંચ્યા છે. તેમણે અમેરિકાના ટોપના સીઈઓ સાથે મુલાકાત કરી હતી....
ક્યારે જાણી નહીં હોય અને સાંભળી નહીં હોય તેવી અજબગજબ બિમારી લોકોને થતી હોય છે. અમેરિકામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો...
ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યા પછી સતત લવારે ચઢી ગયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને જાણે કે...
ઘેજ: ચીખલી (Chikhli) પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા વધુ 5 ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. ઉપરાંત ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની...
સુુરતના ગોડાદરામાં (Godadara) રહેતો કાપડનો વેપારી (Textile Trader) અફીણનો (Opium) બંધાણી બન્યો હતો, લોકડાઉનના કારણે કાપડના ધંધામાં મંદી આવતા વેપારીએ જાતે જ...
કોરોનાનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે, તેમ છતાં આ બિમારી સાવ નાબૂદ થઈ ગઈ હોય તેવું નથી. સારા સમાચાર એ...
કોરોના મહામારી દરમિયાન અસરગ્રસ્ત લોકોની મદદ માટે ઉભા કરાયેલા પીએમ કેયર્સ ફંડ (PM CARES FUND)ને લઈ મોટા સમાચાર આવ્યા છે. PMO દ્વારા...
સુરત: (Surat) લિંબાયત ઝોનમાં માધવબાગ સોસાયટી પાસે મીઠી ખાડી (Bay) પરનો જૂનો બ્રિજ (Bridge) પાણીના નિકાલમાં અવરોધરૂપ હોવાનું કારણ આપી ભાજપના અમુક...
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
શહેરા: શહેરા પ્રાંતએ ગોધરા હાઈવે માર્ગ ઉપર થી રોયલ્ટી પાસ વગર સફેદ પથ્થર ભરેલી ગાડી ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જવાબદાર તંત્રનો છુપો આશીર્વાદ હોવાથી જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પંથકમાં સફેદ પથ્થરો અને રેતીનું ખનન અટકે તે માટે અલગ ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં તેવી આશા લોકો રાખી રહયા છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ જમીન અને નદીમાંથી રેતી અને સફેદ પથ્થરો નુ મોટા પાયે ખનન થતું હોવા છતાં જવાબદાર ખાણ ખનીજ વિભાગ તંત્ર આ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ મીઠી નજર રાખી રહયા હતા. પ્રાંત અધિકારી શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહયા હતા.
ત્યાર તેમને એક સફેદ પથ્થર ભરેલી ટ્રક ને ઉભી રખાવી ને ચાલક પાસે ખનિજ વહન કરવા માટેના જરૂરી કાગળો માગતા તે મળી આવ્યા ન હતા. જેથી ગેરકાયદેસર રીતે અને રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતું હોવાનું અધિકારીને જણાઈ આવતા તેઓ દ્વારા આ સફેદ પથ્થર ભરેલ ટ્રકને તાલુકા સેવા સદન ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ખાણ અને ખનીજ વિભાગ ને આ બાબતે તેઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ કેટલાક મહિના ઓ પછી એક માત્ર સફેદ પથ્થર ભરેલી ટ્રક પકડી પાડવામાં આવતા ખનીજ ના ધંધા સાથે સંકળાયેલા ઘણા બધા લોકો તાલુકા સેવા સદન કચેરી ખાતે એકત્રિત થઈ ને લાગવગ નો દોર શરૂ કર્યો હતો.