સુરત: જીએસટી કાઉન્સિલ (GST Council) દ્વારા ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર (Inverted Duty Structure) દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની અસર ટેક્સટાઈલ ઉદ્યોગ...
તાજેતરમાં નવનિયુક્ત મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી રાજ્ય સેવા, પંચાયત સેવા, બોર્ડ-નિગમ, ગ્રાન્ટ ઈન એઈડ...
ભગવાન બુદ્ધ ભ્રમણ કરતા કરતા એક ગામથી બીજે ગામ જી રહ્યા હતા.રસ્તામાં એક નાનકડો બગીચો આવ્યો તેમાં આંબાનું ઝાડ હતું. ભગવાન બુદ્ધ...
રાજ્યોનાં પુનર્ગઠન પંચે ભારત સરકારને 1955ના સપ્ટેમ્બરમાં આપેલો હેવાલ સૌથી વધુ એ કારણસર યાદ રાખવો પડશે કે તેણે ભલામણ કરી હતી કે...
કોંગ્રેસ કારોબારીની ગઇ તા. 16મી ઓકટોબરે મળેલી બેઠકની એક માત્ર નક્કર ફળશ્રૂતિ એ છે કે પક્ષના પ્રથમ પરિવાર ગાંધી પરિવારે પોતાનો કક્કો...
જ્યાંથી ભાજપનો ખરો ઉદય થયો તેવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દાયકા કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. એક-બે વખત કોંગ્રેસને...
ભાજપના મોરચાની સરકારના રાજમાં ભારતમાં એક બાજુ અબજોપતિઓની સંપત્તિ વધી રહી છે તો બીજી બાજુ ભૂખમરો વધી રહ્યો છે. બ્લુમ્બર્ગના બિલિયનરી ઇન્ડેક્સના...
વડોદરા : શહેરના યુવાધનને ખોખલું કરી રહેલા માધક દ્રવ્યોનું વેચાણ ચિંતાજનક વધી રહ્યું છે. ત્યારે શહેરને નશામુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા...
વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સુતેલા 7 દિવસના નવજાત બાળકનું અપહરણ થઇ જતા પરિવારે વાઘોડિયા...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને (Ananya Pandey) શુક્રવારે નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડા એજન્સીની ઑફિસમાં પહોંચવા...
વડોદરા : સલાઉદ્દીનના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના પણ સીટની ટીમે નિવેદન લેતા ચોકાવનારી હકીકત સપાટી પર આવી હતી. તદઉપરાંત અન્ય પરપ્રાંતિય...
વડોદરા: સનરાઈઝ કોમ્પલેક્સમાં ધમધમતા કૂટણખાનામાંથી ઝડપાયેલી લલનાઓ પૈકી એક તો માત્ર સાડા બાર વર્ષની જ સગીરા મળી આવતા સનસનાટી મચી ગઈ હતી....
50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું (Minu Mumtaz) 79 વર્ષની ઉંમરે આજે તા. 23મી ઓક્ટોબરના રોજ નિધન થયું છે. મીનુ મુમતાઝે...
વડોદરા: એમ એસ યુનિવર્સીટીની લો ફેકલ્ટીના વિધાર્થીઓની સમસ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થી સંગઠન દ્વારા યુનિ.ના સત્તાધીશોને આવેદનપત્ર આપીને તેને વહેલામાં...
વડોદરા: શહેરના રાવપુરા સ્થિત પિયરમાં રહેતી પરણિતાએ 4 મહિના પહેલા લવમેરેજ કર્યા બાદ પતિ અને સાસરિયાએ પોત પ્રકાશી દહેજ અંગે વિવિધ માંગણીઓ...
વડોદરા: શહેરના 2 વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલિસે દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ અને મોબાઈલ મળી રૂ. 13,450ની...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં દાખવવામાં આવતી બેદરકારીને કારણે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર ૬...
લુણાવાડા : મહીસાગર જિલ્લામાં શુક્રવારે ૭માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ લુણાવાડાના વીરણીયા પ્રાથમિક શાળા ખાતેથી કલેક્ટર મનીષકુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો....
આણંદ : નદીમાં ગંગાજી તેવી જ રીતે બાર મહિનામાં કાર્તિક મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાર્તિક મહિના દરમિયાન વિવિધ ઉત્સવ કૃષ્ણલીલામાં...
દાહોદ, સીંગવડ : દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. હાંડી ગામે ખેતરોમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરતાં...
ગોધરા: મોરવા હડફ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પઆરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મોરવા હડફ સીએચસી ખાતે ટૂંક સમયમાં...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો...
ગાંધીનગરમાં હવે સ્વર્ણિમ સંકુલમાં સીએમ કાર્યાલયમાં ઉદ્યોગો ગૃહો તેમજ બિલ્ડરોની ફાઈલો લઈને ફરતાં વચેટિયા દલાલોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. મહેસુલ વિભાગની જમીનોની...
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પકડ મજબુત બની હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વલસાડ, નવસારીમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા...
આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના...
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપા સામે લાલ આંખ કરતા ફટકાર લગાવી હતી કે ‘માત્ર કાગળ ઉપર...
સુરત : ધારાસભ્ય ઝંખના પટેલની (MLA Zankhna Patel) VIP રોડ પર આવેલી ઓફીસની બાજુમાંજ ઓસન નામનુ કૂટણખાનુ ઝડપાયું હતું. આ કૂટણખાનાનું ઇન્ટરીયર...
મુંબઇ : IPLની બે નવી ટીમો માટે 25 ઓક્ટોબરે યોજાનારી હરાજી પ્રક્રિયા રસપ્રદ બની રહેવાની સંભાવના છે. IPLમાં સામેલ થનારી બે ટીમો...
પારડી : પારડીની નામાંકિત નાડકર્ણી ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.પૂર્ણિમા નાડકર્ણીનું કેન્સરની લાંબી માંદગી બાદ શુક્રવારે બપોરે 2 વાગ્યે ગોવામાં...
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
સુરત: જીએસટી કાઉન્સિલ (GST Council) દ્વારા ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર (Inverted Duty Structure) દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની અસર ટેક્સટાઈલ ઉદ્યોગ (Textile Industry) પર કેવી પડશે તેને લઈને અત્યારથી ટેક્સટાઈલમાં જુદા જુદા ઘટકો અભ્યાસ કરી રહ્યા છે. ગઈકાલે થયેલા સંવાદ દરમિયાન ફોગવા (Fogwa) સહિતનાં વિવિંગ સંગઠનોએ જીએસટીનો દર યથાવત રાખવા માંગ કરી છે.
વિવર્સની (Weavers) ગણતરી છે કે, જો એકસમાન પાંચ ટકા ડ્યૂટી લાગુ થાય તો 100 રૂપિયાના યાર્ન પર 5 ટકા ટેક્સ ભરવાનો આવે. બીજી તરફ મેનમેડ ફાઈબરના (MMF) વેલ્યુ એડિશન થતું હોવાથી 100 રૂ.ના યાર્ન મૂલ્ય પર 200 રૂપિયાની કિંમતનું કાપડ બને છે. તે જોતાં દશ રૂપિયાનો ટેક્સ લાગે. જેમાં પાંચ રૂપિયા જેટલી ક્રેડિટ મળે. એ હિસાબે સુરતમાં કાપડના કુલ 21000 કરોડના ટર્નઓવર સામે 1050 કરોડનું નુકસાન વિવિંગ ઉદ્યોગને થશે. જ્યારે જીએસટીમાં નોંધાયેલા 19265 રજિસ્ટર્ડ વિવર્સને 600 કરોડની ક્રેડિટ (GST Credit) મળી વર્ષે કુલ 1650 કરોડનું નુકસાન વેઠવું પડે.

ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, તાજેતરમાં રાજ્યના મુખ્ય કરવેરા અધિકારી જે.પી.ગુપ્તા સાથે યોજાયેલી બેઠકમાં ચેમ્બર અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ ટેક્સટાઈલમાં જીએસટીના કર માળખામાં ફેરફાર નહીં કરવા રજૂઆત કરી હતી. કારણ કે, તેનાથી ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિંગ ઉદ્યોગને મોટું નુકસાન થશે. એટલું જ નહીં દેશભરના 25 લાખ પાવર લૂમ્સમાં કામ કરતા કામદારોને રોજીરોટી આપવાનો પ્રશ્ન પણ ઊભો થશે. જો સરકાર ટેક્સ સ્લેબ બદલશે તો પ્રત્યેક મહિને વિવર્સને 20 તારીખે ટેક્સ ચૂકવવો પડશે.

બીજી તરફ પાંચ ટકાની ક્રેડિટ 120 દિવસે છૂટી થશે તે હિસાબે વિવર્સની મોટી રકમ જામ રહેશે. આ સ્થિતિમાં વિવિંગ એકમો ચલાવવામાં મુશ્કેલી થશે. ચેમ્બરની વિવનિટ કમિટીના ચેરમેન મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે, 2017માં જીએસટી લાગુ થયા પછી દેશમાં એકમાત્ર સુરતમાં 3750 કરોડનું મૂડીરોકાણ વિવિંગ ઉદ્યોગમાં થયું છે અને 18900 કરોડ જેટલું ઉત્પાદન પણ વધ્યું છે.
આખી ટેક્સટાઈલ વેલ્યુ ચેઈન પર 5 ટકાનો ટેક્સ લાગુ કરવામાં આવશે તો ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર દૂર કરવાનો આશય સિદ્ધ થશે નહીં. હાલ એમએફ ટેક્સટાઈલની વેલ્યુ ચેઈનમાં ચિપ્સ ઉપર 18 ટકા, યાર્ન ઉપર 12 ટકા ગ્રે ફેબ્રિક્સ, ફિનિશ્ડ ફેબ્રિક ઉપર પાંચ ટકા જીએસટીનો દર છે. 100 રૂ.ના ઈન્ડેક્સ ઈનપુટ પર સરકારને 67 રૂપિયાની આવક થાય છે. પણ જો પાંચ ટકા સ્લેબ લાગુ થશે તો 3 ટકા મોંઘું થશે અને સરકારની આવકને કોઈ ખાસ ફેર પડશે નહીં.