પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. કાર્યપંકિત તો માનવસમાજના સંદર્ભમાં રચાઇ હતી. આજે માનવે બનાવેલા રોબોટ માનવને એક રીતે બનાવે છે....
એક દરવેશ પાસે એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો, ‘બાબા, હું તમારો શિષ્ય બનવા આવ્યો છું.મારે હવે તમારા શિષ્ય બનીને તમારી સાથે...
ગાંધીનગર: ગુજરાત વિધાન સભામાં આજે વર્ષ ૨૦૨૨ માટે બજેટ (gujarat budget-2022)રજુ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી(finance minister) કનુ દેસાઈ (Kanu Desai)બજેટ...
ભાષાગૌરવ અને ભાષાઝનૂન વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. માતૃભાષા કોઈને પસંદગીથી પ્રાપ્ત થતી નથી. તેમાં કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ હોતા નથી. માતૃભાષાની...
યુક્રેનમાં રશિયાની ઘુસણખોરી સદીની દુર્લભ ઘટનાઓમાંની એક તરીકે ઈતિહાસમાં નોંધાશે, જે વિશ્વને તો અસર કરશે, સાથે ધીમે ધીમે વિશ્વના નક્શાને બદલી નાખશે.યુરોપમાં...
સુરત: (Surat) આઈપીએલની (IPL) ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગે (Chennai Super Kings) SDCAના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટે પસંદગી ઉતારી હતી....
વિકાસ અને ઔદ્યોગિકરણના નામે એટલી હદે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કે તેને કારણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો જોવા...
આણંદ : આણંદના વડોદ ગામે માત્ર આઠ વર્ષના બાળકને પડોશી બાઇક પર લઇ ગયાં બાદ તેને મહીસાગર નદીમાં ડૂબાડી હત્યા કરી નાંખવાના...
સાપુતારા : ડાંગ જિલ્લામાં આજરોજ અચાનક વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી....
સુરત : સામાન્ય રીતે રોડ પર એક્સિડેન્ટની (Accident) ઘટનાઓ જોવા સાંભળવા મળતી હોય છે પરંતુ બુધવારે સુરત (Surat) શહેરમાંથી પસાર થતી તાપી...
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ અને સોજિત્રાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દિપડો હોવાના સગડ મળતાં હતાં. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સતત...
આણંદ : પેટલાદ તાલુકાના પંડોળી ગામે લગ્નના વીસ વર્ષ બાદ એકાએક પતિને પત્ની પર આડા સંબંધનો વ્હેમ પડ્યો હતો અને બુધવારની સવારે...
આણંદ : ઉમરેઠ તાલુકાના શીલી ગામે મંગળવારની મોડી રાત્રે શિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન શંકરની શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન ગીત વગાડવાને લઇ...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને તેના પતિ- સાસરીયાઓ દ્વારા ઘરકામ બાબતે પરેશાન કરીને, દહેજની માંગણી કરીને, તે સગર્ભા હોવાછતાં તેને પિયર મોકલ્યા બાદ...
અંકલેશ્વર: પોલેન્ડમાં રહેતા મૂળ અંકલેશ્વરના એક યુવાને પણ 6 ભારતીય યુવાનોને પોતાના ઘરે આશરો આપ્યો હતો. મૂળ અંકલેશ્વરના સેલારવાડનો વતની વસીમ આશિક...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો ત્રિ-દિવસીય મેળો યોજવા માટેની મંજુરી મળી છે. ત્યારે તંત્ર દ્વારા...
સુરત: (Surat) શહેરના કુખ્યાત ગેંગસ્ટર સજ્જુ કોઠારીની (Sajju Kothari) વિવાદાસ્પદ મિલકતનું (Property) બુધવારે સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલિશન (Demolition ) હાથ ધરવામાં આવ્યું...
નડિયાદ: મહેમદાવાદ નગરપાલિકા દ્વારા શૌચાલયના નામે કરોડો રૂપિયા ચાવ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ એક સ્થાનિક નાગરીક દ્વારા કરવામાં આવ્યા છે. જાગૃત નાગરીક...
કિવ: રશિયાએ આજે યુક્રેનના મુખ્ય શહેરો પર તેના હુમલાઓ વધાર્યા છે. પરંતુ આ યુદ્ધમાં યુક્રેન પણ બરાબર લડત આપી રહ્યું છે. રશિયા...
વડોદરા : રશિયા-યુક્રેનના સાતમા દિવસે વધેલા બોમ્બમારાને કારણે વડોદરા સહિત ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકો કીવ અને ખાર્કિવ છોડવાનો વખત આવ્યો છે મોટી...
વડોદરા : પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા બાદ હવે અમુલે દુધના ભાવમાં લિટર દીધ રૂપિયા બેનો વધારો કરતાં બરોડા ડેરી પણ દૂધના ભાવમાં...
વડોદરા : શહેરના ડભોઇ રોડ ઉપર એમ.એમ. વોરા શોરૂમની સામે આવેલ લાકડાના ફર્નિચરનું કામ કરતી સુહાની ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં વહેલીસવારે આગ ફાટી...
વડોદરા : ચોલામંડલમ ફાઈનાન્સ કંપનીમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને ૭. ૭૦ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાના ગુનામાં બેંકના કર્મચારીઓ વેલ્યુએશનર સહિતનાઓની સંડોવણી...
વડોદરા : અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવતા બરોડા ડેરી પણ ભાવ વધારો કરશે તેવી શક્યતાઓ વચ્ચે...
દાહોદ : ઝાલોદ તાલુકાના ગરાડુ નજીક એસટી બસમાં આગ ફાટી નીકળતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસમાં બેસેલા મુસાફરો જીવ બચાવી...
વડોદરા : કોર્પોરેશનની કચેરી પાછળ ખંડેરાવ માર્કેટની પાછળ ફરતે લારી-ગલ્લા પોલીસ દ્વારા દૂર કરવાની સૂચનાથી લારી ધારકોનો મોરચો મેયરને રજૂઆત કરવા પહોંચ્યો...
વડોદરા : શહેર નજીક પોરથી વડોદરા તરફ જવાના રસ્તે એક્સયુવી ગાડીમાં સંતાડી લવાઈ રહેલો વિદેશી શરાબનો જથ્થો ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડી...
સુરત: સુરત (Surat) મનપાનાં જુદાં જુદાં યુનિયનોએ બુધવારે (Thursday) સંયુક્ત રીતે પડતર માંગણીઓ મુદ્દે રજૂઆતો કરી હતી. જો કે, રજૂઆતમાં ઉગ્રતા આવી...
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુચિત પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના પ્રશ્નો – રજૂઆતોનું નિવારણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ...
ગાંધીનગર : રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત (Gujarat) વિધાનભામાં તેમના પ્રવચનમાં ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારની 121 દિવસની સિદ્ધીઓને આગળ...
UAE તણાવ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની મદદે વડોદરાના સાંસદ
વડોદરાના શબ્દશરણ બ્રહ્મભટ્ટ પ્રદેશ મહિલા મોરચા અને રસિકલાલ પ્રજાપતિ લઘુમતી મોરચાના પ્રભારી
બરોડા ડેરીની ચૂંટણી: ફોર્મ ચકાસણીના અંતે 31 ફોર્મ માન્ય, 24 અમાન્ય ઠર્યા
વડોદરા ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી થાય કે ના થાય એ અંગે પ્રશ્નાર્થ ?
કલ્યાણનગરમાં ભજન વગાડવા મુદ્દે વિવાદ, પાડોશી પરિવારના ઉધામા
CA ફાઈનલ પરીક્ષા : સમગ્ર ભારતમાં વડોદરાનો ડંકો વાગ્યો
ઈસ્તાંબુલ એરપોર્ટ પર ભારતીયોની વતન વાપસી અટકી
ન્યુ વીઆઇપી રોડ પર ફરી તૂટ્યું ડિવાઇડર : કાયદો કચડનાર સામે ક્યારે થશે કડક કાર્યવાહી?
સમા મામલતદાર કચેરીમાં ‘સાહેબો’ ગાયબ, કલેક્ટરના પરિપત્રના ધજાગરા!
ઈરાનનો દાવો, ‘ઈઝરાયલી પીએમ નેતન્યાહૂના કાર્યાલય અને વાયુસેનાના મથકને નિશાન બનાવવામાં આવ્યું’
વડોદરા: બુટલેગરનો કીમિયો કામિયાબ, ટેમ્પામાં ચોરખાનું બનાવી સંતાડેલો રૂ. 3.74 લાખનો દારૂ ઝડપાયો
યુએસ સૈન્યએ સ્વીકાર્યું, “કુવૈતે ભૂલથી અમારા ત્રણ F-15E વિમાનોને તોડી પાડ્યા”
ઈરાન સામે કાર્યવાહી માટે ફ્રાન્સ તૈયાર, પરંતુ યુએન મંજૂરીની શરત સાથે મોટું નિવેદન
ઈરાન-ઈઝરાયલ તણાવના કારણે આજે ત્રીજા દિવસે પણ હવાઈસેવા કયારે શરૂ થશે એ અનિશ્ચિત, 3,000થી વધુ ફ્લાઇટ્સો રદ, લાખો મુસાફરો ફસાયા
હોળી-ધુળેટીના તહેવારોમાં પાંચ દિવસ ડીસકનેક્શન કામગીરી બંધ રાખવાની માંગ
ગુજકેટ પરીક્ષામાં દિવ્યાંગ-વિકલાંગ વિદ્યાર્થીઓને વધારાની છૂટછાટ
બરોડા ડેરીમાં સત્તાધારી પેનલનો એકતરફી વિજય નિશ્ચિત? 13માંથી 6 બિનહરીફ
સુરત: જવેલર્સ લૂંટ કેસમાં ટ્વિસ્ટ, માલિક પોતે જ ‘માસ્ટર માઈન્ડ’ નીકળ્યો, દેવું ચૂકવવાના ચક્કરમાં કરી નાખ્યો કાંડ!
ટર્મ પૂરી થવા આરે, સુરત મનપામાં બદલીનો તખ્તો તૈયાર, 1–2 દિવસમાં નિર્ણયની શક્યતા
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ 10% મોંઘુ થયું: સોનું 7,000 રૂપિયા વધ્યું
રમઝાનમાં ઉમરા કરવા ગયેલા સુરતના 300 સહિત ગુજરાતના 800 હાજીઓ મક્કા-મદીનામાં ફસાયા
હજીરાની કંપનીઓ કામદારોનું શોષણ કરતી હોવાની ફરિયાદ ઉઠી
કેનેડા ભારતને યુરેનિયમ પૂરું પાડશે, 50 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય: PM મોદી
ઇઝરાયલી રાજદૂતે કહ્યું- મોદી હુમલાથી અજાણ હતા, તેમની ઇઝરાયલ મુલાકાત પછી હુમલાને મંજૂરી અપાઈ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન: ‘ભારત વિશ્વમાં શાંતિના પક્ષમાં’
ઈરાનના ડ્રોન હુમલાથી વિશ્વના સૌથી મોટા તેલ ડિપો ‘અરામકો’ની રાસ તનુરા રિફાઇનરીમાં આગ, વૈશ્વિક તેલ બજારમાં અરાજકતા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ડાયમંડ, ટેક્સટાઇલ અને જ્વેલરી ઉદ્યોગને પડશે જોરદાર ફટકો, સુરતના લાખો કામદારોની રોજી રોટી દાવ પર
નિયમોના લીરેલીરા ઉડાવ્યા : કરજણ ટોલનાકા પાસે ST બસ રોંગ સાઈડમાં દોડાવાઈ
બરોડા ડેરીના જંગમાં ‘મામા’નું શાસન અકબંધ: પાદરા ઝોનમાંથી દિનેશ પટેલ બિનહરીફ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ – Day 3 – સવારથી અત્યાર સુધી શું બન્યું
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. કાર્યપંકિત તો માનવસમાજના સંદર્ભમાં રચાઇ હતી. આજે માનવે બનાવેલા રોબોટ માનવને એક રીતે બનાવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ એટલી હદે પ્રગતિ કરી છે કે માનવનું કુદરતી જીવન કૃત્રિમત તરફ ધકેલાવા માંડયું છે. રોબોટિક ટેકનોલોજીથી સર્જરી હવે ઘર આંગણે સૂરત સુધી આવી પહોંચી છે. ઘરના અને ઓફિસ તથા વિદ્યાધામોનાં કામો રોબોટ દ્વારા કરાવાય તેતો સમજયા, ટ્રાફિક સંચાલન અને ચોકીદારીનું કામ પણ માની શકાય છે. હોસ્પિટલમાં ટેકનોલોજી દ્વારા વિવિધ પ્રકારની સર્જની થવા માંડી છે. રોબોટ હવે ડોકટર બનવા લાગ્યા છે. અલબત્તા તેનું નિર્માણ માનવ ડોકટરો જ કરે છે. રોબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરે છે. સર્જનના હાથ તરીકે કામ કરે છે. સર્જન હાથ ફકત એકસો એંશી ડિગ્રી સુધીની જ મૂવમેન્ટ કરી શકે છે જયાર આ રોબોટ અલગ અલગ ડિગ્રીની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે.
સર્જરી માટે લોકો હાલમાં ઠેર ઠેર તપાસ કરીને હોસ્પિટલ અને ડોકટર પસંદ કરે છે, હવે યાંત્રિક રીતે આવ રોબોટ સમાનતા સાથે જાણે સામ્યવાદી માર્ગે કાર્યરત રહેશે. રોબોટની સંખ્યા જેમ જેમ વધશે તેમ તેમ બેરોજગારી પણ વધશે. કર્મચારીઓની જેમ રોબોટ પગાર કે પગાર વધારો, બોનસ, ઓવરટાઇમ જેવી માગણીઓ કે હડતાળ કરતા નથી. કામેચ્છુકો રોબોટને સેકસ પાર્ટનરનું રૂપ આપી મનોરંજન પણ કરે છે. સમાજ વ્યવસ્થામાં રોબોટ અવનવા પરિવર્તનો લાવી શકે છે. કયારેક રોબોટ વરદાનને બદલે અભિશાપ પણ બની શકે. સુવિધાઓ વધારીને વિલાસી બનવાની દોડ અસીમ છે. વેપાર, ઉદ્યોગ, ખેતીવાડીના ક્ષેત્રોમાં કદાચ રોબોટ હકારાત્મક ભાગ ભજવી શકે. અત્યારે તો રોબોટિક સર્જરીએ ધર્યો છે ચર્ચાનો વિષય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.