હવામાન પરિવર્તનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને પ્રદૂષણને કારણે વધતા વૈશ્વિક તાપમાનની ચિંતાઓ વ્યાપક છે તે સમયે હવામાનને લગતી કેટલીક...
GANDHINAGAR : ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજ્યમાં આજે ખેત ઉત્પાદન મોંઘું થતું જાય...
GANDHINAGAR : વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ (FUEL) અને હજારો માનવ કલાકોની બચત...
DELHI : ખેડૂત સંગઠનો (FARMER UNION) અને સરકાર (GOVERMENT) વચ્ચે આજે 11 મો રાઉન્ડની વાતચીત થશે. 20 જાન્યુઆરીએ યોજાયેલી વાતચીતમાં કોઈ પરિણામ...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ગુરૂવારે નવા 471 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં અમદાવાદ...
NEW DELHI : હાઈ કોર્ટે (HIGH COURT) ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન (MUNCIPLE CORPORATION) ના કર્મચારીઓને પગાર (SALARY) અને પેન્શન (PANSION) ચૂકવવા નહીં બદલ...
MUMBAI : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ડાઉનટ્રેન્ડ (DOWN TREND) સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) 49,400 અને નિફ્ટી ( 14,500 પર કારોબાર...
સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની 21 બેઠકો માટે 7મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી બંને પેનલના આગેવાનોએ...
સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સુરત-પુરી સહિત વધુ 9 સાપ્તાહિક ટ્રેનોના 182 જેટલા ફેરાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો...
સુરત: હજીરામાં મલ્ટિ નેશનલ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ નિપોનએ સવિર્સ ચાર્જ ભર્યા વગર જ જમીન માંગણી કરેલી પ્રકિયા ઉપર તાજેતરમાં જિલ્લા કલેકટરે...
સુરત: શહેરમાં શનિવારથી તા. 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી અને હવે અઠવાડિયામાં માત્ર ત્રણ...
વાપી, નવસારી : દક્ષિણ ગુજરાતમાં બુધવાર રાત્રિથી ગુરુવારે સવાર સુધીમાં લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ઠંડા પવનોને લઈ વાતાવરણ ઠંડુંગાર બની ગયું હતું....
વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. આ બ્રિજના...
ભારતીય ટીમના ઝડપી બોલર મહંમદ સિરાજે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે સિડની ટેસ્ટ દરમિયાન જ્યારે પ્રેક્ષકો દ્વારા રંગભેદી ટીપ્પણીઓ કરવામાં આવી રહી...
ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ જીતીને માત્ર ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જ નહોતી જીતી પણ તેની સાથે જ વર્લ્ડ...
કોરોનાવાયરસના લૉકડાઉનની તકલીફો વચ્ચે યુકે પર ક્રિસ્ટોફર નામનું એક વાવાઝોડું ત્રાટક્યું છે જેને કારણે ભારે વરસાદ પડતા વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપના (Gujarat BJP) સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લગભગ...
સુરત: (Surat) ઉત્રાણ હળપતિવાસ પાસે તાપી નદીમાં (River) બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને...
ભરૂચ: (Bharuch) ઝઘડિયાના જાંબોલી ગામે છેલ્લા કેટલા દિવસથી દીપડાનો આતંક યથાવત હતો. ગ્રામજનોએ ઝઘડિયા વન વિભાગને દિપડાને (Panther) ઝડપી લેવા રજૂઆત કરી...
ગાંધીનગર (Gandhinagar): કોરોના આવ્યા પછી એવો સમય આવ્યો કે જેમાં અચાનક બધી જ વસ્તુ ઓનલાઇન થઇ ગઇ. ફૂડ ડિલીવરી ઓનલાઇન, કરિયાણુ ઓનલાઇન,...
દરેકને વૃદ્ધ થવાનું પસંદ નથી. કોઈને વહેલું મરવાનું પસંદ નથી. લોકો હંમેશાં યુવાન રહેવા માંગે છે અને લાંબું જીવન પણ ઈચ્છે છે....
NEW DELHI : કોંગ્રેસમાં પ્રમુખ પદ રાહુલ ગાંધી (RAHUL GANDHI) ના રાજીનામા બાદથી ખાલી છે. તેમની માતા સોનિયા ગાંધી (SONIA GANDHI) હાલમાં...
ઇરાક (iraq) ની રાજધાની બગદાદ (bagdad) માં ભીષણ આત્મઘાતી હુમલાઓ થયા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું...
વ્હાઇટ હાઉસ (WHITE HOUSE) છોડ્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ક્યાં રહેશે તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. ટ્રમ્પ...
દેશમાં કોરોના (CORONA) ની લડાઇ જીતવા માટે 16 મી જાન્યુઆરીથી રસીકરણ (VACCINETION) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના આજે...
નવી દિલ્હી (New Delhi): કોરોના સમય પછી હવે ભારતીય રેલ્વેમાં જો તમે ટ્રેનથી (Indian Railways) મુસાફરી કરો છો, તો તમને ડિસ્કાઉન્ટ મળી...
બિહારમાં ચૂંટણી જીતવા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને RJDના વડા તેજસ્વી યાદવને (Tejaswi Yadav) પાર્ટી મેનિફેસટોમાં 18 લાખ રોજગારીની તકો ઊભી કરવા...
સુરત: (Surat) સુરત માટે મહત્ત્વનો એવો ડ્રીમ સિટી પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ત્યારે ડ્રીમ સિટીની (Dream City) જમીનોનું ઓક્સન કરીને...
સુરત: રિંગ રોડ (Surat Ring Road) કાપડ માર્કેટ વિસ્તારમાં અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓની ફરિયાદ પર કાર્યવાહી કરતાં પોલીસ કમિશનરે કાપડ માર્કેટ (Textile...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. દિવસે ને દિવસે શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી...
આમડપોર ગામેથી 6.35 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, ચાલક ફરાર
નલિયા બાદ હવે રાજકોટ 9 ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર બન્યુ
વડોદરા : ઠંડીની અસર, સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં વઘારો કરાયો
વડોદરા : વિકાસના નામે ખોદાયેલા ખાડાથી એક તરફી રસ્તો બંધ થતાં ટ્રાફિકની સમસ્યા,વાહનચાલકોને હાલાકી
શહેરમાં રાત્રે અને દિવસે ઠંડા પવનોનો કહેર યથાવત
વડોદરા : ભુમાફિયા ભંવરલાલ ગૌડના બે દિવસના રિમાન્ડ મંજૂર
વડોદરા : ફેબ એચ કે હોટલમાં ગોરખધંધા માટે સવારથી જ યુવતીઓને બોલાવી લેવામાં આવતી હતી
આગામી 16 ડિસેમ્બરના રોજ સોમવાર આદ્રા નક્ષત્ર અને માગશર મહિનો આ દિવસનું અનેરૂ મહત્વ છે
શહેરના પૂર્વ વિસ્તારમાં વગર ભાડાં કરારે મકાનો ભાડે આપનારાં મકાન માલિકો અંગેની તપાસ ક્યારે?
UP: કંગના રનૌતની મુશ્કેલીઓ વધી શકે છે, કોર્ટમાં હાજર ન થઈ, કોર્ટે 18 ડિસેમ્બરે હાજર રહેવા કહ્યું
નવેમ્બરમાં મોંઘવારીમાંથી મળી થોડી રાહત, છૂટક ફુગાવો છ ટકાથી નીચે 5.48 ટકા પર રહ્યો
ગડકરીએ કહ્યું: મેં વર્લ્ડ કોન્ફરન્સમાં ચહેરો છુપાવ્યો, દુનિયામાં સૌથી ખરાબ માર્ગ અકસ્માતનો રેકોર્ડ ભારતનો
‘ઝૂકેગા નહીં સાલા…’, પુષ્પા-2એ બધા રેકોર્ડ તોડ્યા, 7 દિવસમાં 1000 કરોડની કમાણી કરી
‘પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ’: સુપ્રીમ કોર્ટે કહ્યું કેન્દ્ર સરકારનો જવાબ દાખલ ન થાય ત્યાં સુધી સુનાવણી નહીં
ગાબા ટેસ્ટ બેટ્સમેનો માટે નહીં રહે આસાન, પીચ રિપોર્ટ આવ્યો સામે
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ રજૂ કરાયો, 60 વિપક્ષી સાંસદોએ સહી કરી
પત્નીના પ્રેમી સાથે બદલો લેવા પતિએ ષડયંત્ર રચ્યું પણ પોતે જ ફસાઈ ગયો
UP: ઝાંસીમાં વિદેશી ફંડિંગ કેસમાં NIA ટીમના દરોડા, મસ્જિદમાંથી જાહેરાત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા
વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી, ટૂંક સમયમાં સંસદમાં લાવવામાં આવશે બિલ
વડોદરામાં અછોડાતોડ ટોળકીનો આતંક, હરણી વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી ત્રિપુટી ફરાર
વડોદરા : MSUના વીસીને લોખંડી પહેરો આપતી સિક્યુરિટીને પુષ્પા ટોળકીની લપડાક,ચંદનના વૃક્ષોની થઈ ચોરી
દિલજીત દોસાંઝ ચંદીગઢના કોન્સર્ટમાં પણ નહીં ગાઈ શકે આલ્કોહોલના ગીતો, એડવાઈઝરી જાહેર
દંતેવાડામાં નક્સલી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ: 12 માઓવાદી માર્યા ગયા, 7ના મૃતદેહ મળી આવ્યા
‘મેં જાદુગર હું..’, કહી કેજરીવાલે દિલ્હીની મહિલાઓ માટે કરી બે મોટી જાહેરાત
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે 2 વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવી, 8 નવી નીતિઓ જાહેર કરી
વડોદરા : ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાનું કહી પોરની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટને ઠગોએ રૂ.18.90 લાખનો ચૂનો ચોપડયો
સરથાણા નેચરપાર્કની ઐતિહાસિક ઘટના: જળબિલાડીએ એકસાથે 7 બચ્ચાંને જન્મ આપ્યો
ભૂપેન્દ્ર પટેલ સરકારના બે વર્ષ પૂર્ણ, મોદીએ વિકાસ અંગેનું માર્ગદર્શન આપ્યું
સુરતની ટ્રેનો ડાયવર્ટ કરાઈ પરંતુ ઉધના રેલવે સ્ટેશન પર સુવિધાના નામે શૂન્ય, મુસાફરોને ભારે હાલાકી
પોલીસ કર્મીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે પ્રકૃતિ પરિક્ષણ શિબિરનું આયોજન
હવામાન પરિવર્તનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને પ્રદૂષણને કારણે વધતા વૈશ્વિક તાપમાનની ચિંતાઓ વ્યાપક છે તે સમયે હવામાનને લગતી કેટલીક અણધારી અને વિચિત્ર ઘટનાઓ આશ્ચર્ય પણ સર્જી રહી છે અને ચિંતાઓ પણ જન્માવી રહી છે. જ્યાં ભાગ્યે જ વરસાદ પડતો હતો તેવા પ્રદેશોમાં ભારે વરસાદ પડવો અને ગરમ પ્રદેશોમાં પણ બરફ વર્ષા જેવી ઘટનાઓ બનવા માંડી છે.
જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે વિશ્વના અનેક પ્રદેશોમાં હિમવર્ષા અને બરફની સફેદ ચાદરના દ્રશ્યો દેખાતા હોય છે પણ આફ્રિકા તથા મધ્ય પૂર્વના રણ પ્રદેશો સામાન્ય રીતે આવા પ્રદેશોમાં સમાવિષ્ટ હોતા નથી પણ આ વખતે આ પ્રદેશોમાં પણ બરફના દ્રશ્યો દેખાયા છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આફ્રિકાના સહરાના રણપ્રદેશમાં બરફવર્ષા થઇ છે અને સાઉદી અરેબિયાના કેટલાક વિસ્તારોમાં બરફ પડવાની સાથે તાપમાન ઘણું નીચું ગયું છે. સહરાના રણપ્રદેશના અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી તો સાઉદી અરેબિયાના અસીર પ્રદેશમાં બરફ પડ્યો હતો અને સ્થાનિક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને બાદમાં બરફ વર્ષાનો આનંદ માણવા લાગ્યા હતા.
આ વિસ્તારમાં તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જતું રહ્યું હતું, લગભગ અડધી સદી પછી આ વિસ્તારમાં તાપમાન શૂન્યની નીચે ગયું છે અને અસીર પ્રદેશના પર્વતો અને રણનો વિસ્તાર બરફથી છવાઇ ગયા હતા. આફ્રિકન સહરાના રણપ્રદેશના અલ્જિરિયન વિસ્તારમાં પડેલા બરફની અદભૂત તસવીરો બહાર આવી છે.
અલ્જિરિયાનું ઐન સફરા નામનું નગર સહરાના રણ પ્રદેશમાં આવેલું છે અને નાનકડા શહેરમાં પડેલા બરફની અદભૂત તસવીરો એક ફોટોગ્રાફરે ખેંચી હતી જેમાં બરફથી છવાયેલા રણમાં બરફની ઢગલીઓ પર ઉભેલા ઘેટા અને ઉંટ જેવા પ્રાણીઓ જોઇ શકાય છે. આવા દ્રશ્યો અહીં દુર્લભ હોય છે જે આ વર્ષે શક્ય બન્યા છે.
જ્યાં બરફ નહીં પડતો હોય ત્યાં બરફ પડતો જોઇને કે ખૂબ ઓછા વરસાદવાળા પ્રદેશમાં અચાનક અઢળક વરસાદ પડતો જોઇને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ ભલે આનંદમાં આવી જતા હોય પરંતુ હવામાન શાસ્ત્રીઓ અને બીજા જાણકારો સમજી શકે છે કે હવામાનમાં આવતા આવા મોટા ફેરફારો કેટલી હદે જોખમી હોઇ શકે છે.
વિશ્વમાં ભૂતકાળમાં પણ હવામાન પરિવર્તને જ કેટલીક પ્રાચીન જીવ પ્રજાતિઓને નષ્ટ કરી હોવાનું કહેવાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો અંત પણ હવામાન પરિવર્તનને કારણે આવ્યો હોવાનું હવે એક અનુમાન બાંધવામાં આવે છે. હવામાનનું આ પરિવર્તન કુદરતી પણ હોઇ શકે છે અને માનવ સર્જીત આપત્તિ પણ હોઇ શકે છે.
હવામાનમાં વ્યાપક ફેરફારો માટે વિશ્વમાં અસાધારણપણે વધેલા પ્રદૂષણને જવાબદાર માનવામાં આવે છે અને આ પ્રદૂષણને અને કાર્બન ઉત્સર્જનને કાબૂમાં લેવા માટેની ઘણી ચર્ચાઓ થાય છે પરંતુ જેટલી ચર્ચાઓ થાય છે તેટલા પ્રમાણમાં કાર્ય થતું નથી અને પ્રદૂષણ વધતું જ જાય છે.
કુદરતી રીતે થતું હવામાન પરિવર્તન રોકવું આપણા હાથમાં નથી પણ પ્રદૂષણને કારણે થતું હવામાન પરિવર્તન અને તેને પરિણામે થતા નુકસાનો તો રોકી શકાય છે પણ માણસજાતના આ માટેના પ્રયાસો ખૂબ જ ટાંચા પડે છે. પણ સૌએ એક વાત સમજી લેવી પડશે કે જો વ્યાપક હવામાન પરિવર્તનને રોકવામાં નહીં આવે તો તે ઘણું વિનાશકારી સાબિત થઇ શકે છે.