નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા અઠવાડિયે Paytm પેમેન્ટ્સ બેંકને (Payments Bank) નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્લૂમબર્ગના...
વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્થાન ધરાવતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેનવોર્નનું થાઈલેન્ડમાં હાર્ટએટેકથી નિધન વિશ્વના ક્રિકેટરો અને પ્રેક્ષકોને આચકો વિઝના 20મી સદીમાં સામેલ, સુલ્તાન ઓફ...
ગત સપ્તાહ દરમિયાન વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઇ ગયો. આપણી ગુજરાત સરકારે ખૂબ સરસ નિર્ણય લીધો કે ગુજરાત રાજ્યમાં દરેક બોર્ડ કે હોર્ડીંગો...
નલીની અંગ્રેજીની પ્રોફેસર, પર્સનલ ટ્યુશન પણ કરે જીવન બરાબર આગળ વધી રહ્યું હતું બહારગામથી કોલેજમાં એક પ્રોફેસર આવ્યા, નામ નીલેશ અને નલીની...
સુરત : (Surat) બારડોલી નજીક આવેલા મહુવા તાલુકામાં ગોળીગઢની જાત્રાએ સુરતથી એક બસ (Bus) ઉપડી હતી. મંદિરે (Temple) દર્શન કર્યા બાદ બસ...
ફાગણ પણ નખરાળી વહુ જેવો. જેવો ફાગણ બેસે ને, બરડામાં બરફ ભરાણો હોય એમ, શરીરે ગુદગુદી થવા માંડે. દર્દી વેન્ટીલેટર ઉપર હોય...
માનભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, મેડમ મોન્ટેસરી….. આ બધાં નામો જાણો છો? નથી જાણતાં? વાંધો નહીં! હવે સરકારના શિક્ષણ વિભાગને પણ આ નામ...
બેંગલુરુ: હિજાબ વિવાદમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોલેજની 6 મુસ્લિમ છોકરીઓએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં...
નવસારી : નવસારી (Navsari) ટાઉન પોલીસ (Police) ઉંઘતી ઝડપાઇ અને સાથે સાથે સ્ટેટ વિજિલન્સે (State Vigilance) રૂરલ વિસ્તારમાંથી પકડેલો દારૂ ટાઉન પોલીસ...
છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરમાં પેકેજ્ડ ફૂડ કે જંક ફૂડનો વપરાશ હદ બહાર વધ્યો છે અને જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ હવે એક...
કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે અને ભરપૂર વનૌષધિઓ ઉગાડી છે એવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકેથી 7 કિ.મી. દૂર ઉત્તર દિશામાં...
સુરત : ગોડાદરામાં (Godadra) મનપાના સ્ટાફ (Staff) ઉપર લાકડાના ફટકાથી હુમલો કરીને મહિલા (Women) સહિત ત્રણ વ્યક્તિ લાઇટ-પોલ (Light Pole) સાથે બાંધેલી...
સુરત : વલસાડમાં (Valsad) લગ્ન (Marriage) કરીને વિદેશ ગયેલા દંપતી વચ્ચે ઝઘડાને કારણે છૂટાછેડા (Divorce) થયા હતા. આ દરમિયાન વલસાડમાં જન્મ પામેલા...
દમણ : દમણના (Daman) પાતલીયા વિસ્તારના એક વાઈન શોપની (Wine Shop) બહાર વલસાડ (Valsad) પાર્સિગના એક છોટા હાથી ટેમ્પો (Tempo) ચાલકનો પરિવાર...
ઘેજ: ચીખલી તાલુકાના વંકાલ (Vankal) ગામના વજીફા છોડિયાવાડના સ્થાનિક રહીશો દ્વારા સરપંચ પતિ (Sarpanch Pati) અને મળતિયાઓ દ્વારા મનસ્વી કારભાર કરી હેરાનગતિ...
બારડોલી: બારડોલી (Bardoli) સુરતી જકાતનાકા સર્કલ નજીક રવિવારે (Sunday) રાત્રે નશાની હાલતમાં એક કારચાલકે પોતાની કાર (Car) પોલીસ ચોકી (Police Station) સાથે...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) માધ્યમિક શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા આગામી તા. ૨૮ માર્ચથી રાજ્યભરમાં શરૂ થનાર ધોરણ ૧૦ની પરીક્ષામાં (Exam) કુલ ૯૫૮...
મોસ્કો: યુક્રેન (Ukrain) પર હુમલાઓ (Attack) કર્યા બાદ રશિયા (Russia) ચારે તરફથી ઘેરાઈ ગયો છે અને વિશ્વના (World) કેટલાય દેશો રશિયા વિરુદ્ધ...
સુરત : શહેરના રામપુરા વિસ્તારમાં આવેલા રાજાવાડીમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા ઓઈલના ડેપોમાં એકાએક આગ ફાટી નીકળી હતી. દુકાનની બહાર મુકેલા ઓઇલ...
હથોડા : મોબાઈલ ફોનના માધ્યમથી પુરૂષનું સેક્સ રેકેટ ધમધમી રહ્યું હોવાનું લૂંટની એક ઘટના પરથી સામે આવ્યું છે. પીપોદરા જીઆઇડીસી ખાતે રહેતા...
નાસાની (NASA) નવી રિસર્ચનો (Research) મુદ્દો છે કે મંગળ (Mars)ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ? તે લોકોની મદદથી જાણવા માંગે છે...
વ્યારા: સુરત જિલ્લાના કામરેજના ચીખલી (ડુંગર) ગામના પટેલ કળિયામાં રહેતો રાકેશસિંહ તખતસિંહ દેસાઈ (ઉં.વ.૪૦)એ સવારે નિઝરમાં આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસમાં પંખા સાથે...
બેંગલુરુ: પિંક બોલ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે શ્રીલંકાને 238 રને હરાવી ઈતિહાસ રચી દીધો છે. 90 વર્ષના ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમે પહેલાવીર...
મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના પગલે યુક્રેન બરબાદ થઇ ગયું છે. જો કે આ...
નવી દિલ્હી: ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી (thekashmirfiles) ચર્ચામાં આવેલા ખતરનાક આતંકવાદી (Terrorist) ફારુક અહેમદ ડાર (Farooq ahmed daar) ઉર્ફે બિટ્ટા કરાટેનો જૂનો...
ગાંધીનગર : ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ (Naresh Patel) કઈ પાર્ટીમાં જોડાશે, તે મુદ્દે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. પહેલા કોંગ્રેસના (Congress) કાર્યકારી...
અમદાવાદ: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોશિયારાનું કોરોનાને કારણે અવસાન થયુ છે. તેઓ ભિલોડા તાલુકાના કોંગ્રસ ધારાસભ્ય પણ હતા. કોરોના સંક્રમિતની જાણ...
ભક્તિ અને યોગબળની વાતને સમજ્યા. હવે ભગવાન અક્ષરબ્રહ્મનો મહિમા વર્ણવે છે. આ અક્ષરબ્રહ્મને પામવા માટે અનિવાર્ય તત્ત્વ બ્રહ્મચર્ય અને વૈરાગ્યને આ અંકમાં...
અગ્નિ પવિત્ર છે કારણ કે તે સદાય પ્રજ્વલિત રહે છે. પાંચ તત્ત્વોમાં એ મુખ્ય છે. અગ્નિ પ્રકાશમય છે કારણ કે તે અંધકારનો...
જીવનમાં જીવદયા અને અપરિગ્રહ વૃત્તિનું આચરણ ઉન્નતિનો માર્ગ ચીંધે છે અને દરેક માનવી ઉન્નત જીવન જીવે તો આ પૃથ્વી ખરેખર સ્વર્ગ બની...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા અઠવાડિયે Paytm પેમેન્ટ્સ બેંકને (Payments Bank) નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્લૂમબર્ગના (Bloomberg) તાજેતરના રિપોર્ટ અનુસાર, પેમેન્ટ્સ બેંક ચીનની કંપનીઓ સાથે ડેટા (Data) શેર કરી રહી હતી. જો કે રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ચીન (China) સાથે કયા પ્રકારનો ડેટા શેર કરવામાં આવી રહ્યો છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર દેશમાં કાર્યરત તમામ પેમેન્ટ કંપનીઓના ટ્રાન્ઝેક્શન ડેટા (Transaction data ) સ્થાનિક સર્વર પર સંગ્રહિત હોવા જોઈએ. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Paytm પેમેન્ટ્સ બેંકના કેસમાં નથી આવતું.
તો બીજી તરફ Paytm એ ડેટા લીકના દાવાને ફગાવી દીધો હતો. Paytm પેમેન્ટ્સ બેંકના પ્રવક્તાએ બ્લૂમબર્ગને જણાવ્યું કે ચીનની ફર્મ Paytm પેમેન્ટ્સ બેંકનો ડેટા લીક કરી રહ્યું હોવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેમણે વધુમાં જણાવ્યું કે Paytm પેમેન્ટ્સ બેંક સંપૂર્ણપણે સ્વદેશી બેંક છે અને તે RBIના ડેટા લોકલાઇઝેશન નિયમોનું પાલન કરે છે કંપની ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં વિશ્વાસ રાખે છે અને તેને દેશમાં પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સેન્ટ્રલ બેંકે પેમેન્ટ બેંકને વ્યાપક IT ઓડિટ કરવા માટે બહારની ફર્મની નિમણૂક કરવા પણ કહ્યું હતું. RBIએ ગયા અઠવાડિયે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડમાં નવા ગ્રાહકો ઉમેરવા માટે તેની સત્તાનો ઉપયોગ કર્યો હતો. Paytm Payments Bank Ltd નવા ગ્રાહકો ત્યારે જ ઉમેરી શકાય છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આઈટી ઓડિટર્સના રિપોર્ટની સમીક્ષા કરે અને કંપનીને આ માટે પરવાનગી આપે છે.