સુરત: સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત (limbyat)વિસ્તારમાં એક નિષ્ઠુર માતાએ બાળકી(girl)ના જન્મ (Born)ના ૩ જ કલાકમાં તેને કચરાના...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગે (Meteorological Department) ફરી એકવાર હીટવેવ (Heat wave) ની આગાહી આપી છે....
સુરત : (Surat) સમગ્ર દક્ષિણ ગુજરાતની (South Gujarat) સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) અનેક સેવાઓ વિનામૂલ્યે (Free Service)...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો છે તેના ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઘણા...
નડિયાદ: ફાગણી પૂનમ પછીના પ્રથમ રવિવારે ડાકોરમાં દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. રવિવારે સવારે સાડા છ કલાકે...
દેલાડ: પૂર્વ પ્રેમિકાએ (Ex Lover) અન્ય યુવક સાથે લગ્ન (Marriage) કરી લેતાં ઓલપાડના ઉમરા ગામના પરિણીત યુવાને પિત્તો ગુમાવ્યો હતો. આ માથાભારે...
રાજકોટ: પંજાબની ચૂંટણીમાં શાનદાર જીત બાદ, અરવિંદ કેજરીવાલની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઢ ગુજરાત પર છે અને તેમણે ચૂંટણી...
નડિયાદ: નડિયાદ તાલુકાના બિલોદરા ગામની સીમમાં આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરવા બદલ લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર...
નડિયાદ: જાત-પાત, જ્ઞાતિ, હિન્દુ મુસ્લિમ આ બધા ભેદભાવ એવા લોકો માટે જ છે જેઓ શાંતિનો સંદેશો સમાજને પાઠવવા નથી માંગતા. અબ્દુલ કલામ...
વડોદરા : વડોદરામાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવનાર કોમર્શિયલ ઇમારતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર ડિપાર્ટમેન્ટે બેદરકારી દાખવનાર ઇમારતો...
વડોદરા : અમુલ ડેરી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારાના 12માં દિવસે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો જોકે...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં રોડ શો યોજાયો હતો. જેમાં શહેર ભાજપ દ્વારા...
કામરેજ: કઠોરના (Kathor) છીપવાડમાં રહેતા યુવાનને ફળિયામાં રહેતા સમાજના ત્રણ ઈસમે તારી અને તારા પિતાની માથાકૂટ વધી ગઈ છે તેમ કહીને રાત્રે...
એક દિવસ આશ્રમમાં નવા નવા આવેલા શિષ્યે પોતાની નાદાનીમાં ગુરુજીને કહ્યું ,”ગુરુજી ,મારા મનમાં એક ઈચ્છા જાગી છે કે અહીં બધા તમને...
દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં વિજયપતાકા લહેરાવ્યા પછી ભાજપી નેતાગીરી હવે ગુજરાતમાં લાંબી-મોટી કેસરિયા પતાકાઓ લહેરાવા જાણે ઉતાવળી બની છે. ચાર...
કહેવાય છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ ત્યારે સ્વાભાવિક છે કે આ વાક્યમાં કોઈ ખાસ તથ્ય તો હશે જ. મોજીલા સુરતીઓ...
‘ભારતીય જનતા પક્ષ ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે-’ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના રાજયના સર્વેસર્વા યોગી આદિત્યનાથના મતગણતરી પૂર્વેના આ...
સુરત: (Surat) ફાગણ પૂર્ણિમાના રોજ હોળિકા દહન અને બીજા દિવસે રંગોત્સવની ઉજવણી (Celebration) કરવામાં આવે છે. ત્યારે દરેક સમાજમાં પોતાની પરંપરા પ્રમાણે...
તાજેતરમાં થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ એક તરફ ભાજપની ઈજ્જત બચાવી લીધી છે. તો બીજી તરફ કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે....
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાના પગલે મોટા શહેરો તબાહ થઇ ગયા છે. આ યુદ્ધના પગલે...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લા એલ.સી.બી. પોલીસે (LCB Police) સાગબારાની (Sagbara) ધનસેરા ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે લક્ઝરી બસમાં (Luxury bus) પેસેન્જર સીટ નીચેથી...
સુરત : (Surat) શહેરમાં અસામાજિક તત્વોની કરતૂતો સતત વધી રહી છે અને પોલીસ (Police) સામે જાણે પડકાર ઉભો થયો છે, ત્યારે શહેરના...
૨૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)નો વિજય થયો તેનો યશ અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા પેદા થયેલા જુવાળને આપવામાં...
વાળ ચહેરાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડે છે. હેર સ્ટાઇલ વધુ આકર્ષક ત્યારે જ દેખાય છે જયારે આપણે એને કોઇ ને કોઇ હેર...
પટના: વાળ ખરવાની અને ટાલ પડી જવાની સમસ્યા હવે દર બીજા પુરુષમાં જોવા મળી રહી છે. ટાલિયાપણાથી પીડાતા પુરુષો હવે હેર ટ્રાન્સપ્લાન્ટ...
સુરત: આમોદના (Amod) ઘમણાદ ગામે પરપુરુષ સાથે રહેતી મહિલાનું રહસ્યમયી મોત (Death) થતાં તેના પુત્રએ આમોદ પોલીસને ફરિયાદ કરી હતી. આમોદ પોલીસે...
જીવરાજ પટેલનું ખોરડું આખા ભીમનાથ ગામમાં મોભાદાર ગણાય. જીવરાજ પટેલ પોતે ધાર્મિક વૃત્તિના માણસ અને એમનાં પત્ની રેવાબહેન પણ માયાળુ અને મળતાવડા...
ઠંડાઇ મુસ કેક સામગ્રી કેક માટે ૧-૧/૨ કપ મેંદો ૧ કપ દહીં ૧/૨ કપ તેલ ૧ ટીસ્પૂન વેનિલા એસેન્સ ૧/૨ કપ ખાંડ...
કેટલાંક એવાં લોકો પણ હોય છે જેઓ હંમેશાં સારપનું મહોરું પહેરી ફરે છે. આવાં લોકો હિતેચ્છુ હોવાનો દેખાવ કરી પોતાની નિકટની વ્યક્તિનું...
વહાલા વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં કાઉન્ટ ડાઉનથી તૈયારીઓ શરૂ કરી. હવે તમને પૂરેપૂરા સજજ થવાના છેલ્લા ૧૫ દિવસ છે. ત્યારે સ્વાભાવિક છે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત: સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત (limbyat)વિસ્તારમાં એક નિષ્ઠુર માતાએ બાળકી(girl)ના જન્મ (Born)ના ૩ જ કલાકમાં તેને કચરાના ઢગલાંમાં નાખી દેતા મોતને ભેટી હતી. માસુબ બાળકીનો મૃતદેહ (Corpses) કચરાના ઢગલા પર પડેલો હતો. આ મામલે પોલીસને જાણ કરવાના બદલે લોકો વિડીયો અને ફોટો બનાવી રહ્યા હતા. જે ખુબ શરમજનક બાબત છે.
ઘટનાની વિગતે વાત કરીએ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગણેશ નગર 1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા ઉપર મુખ્ય માર્ગની સાઇડ ઉપર આવેલા કચરાના ઢગલામાંથી એક તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકી પેપરની અંદર વિટળાયેલી હાલતમાં હતી. તપાસમાં એક તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. જેથી તેઓ ઘટના સ્થળે દોડી જઇ 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા.
બાળકી ત્યજી દેવા મામલે તપાસ
જો કે આ બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે, આ નવજાત બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા માટે આ કોઈ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસને જાણ કરવાના બદલે લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા : સિક્યુરિટી ગાર્ડ
એક સિક્યુરિટી ગાર્ડ તે સમયે રીક્ષામાં ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેઓએ લોકોના તોલા જોઈને રીક્ષા ઉભી રાખી હતી. ટોળામાં લોકો પાસે જઈને જોતા બાળકીને જોઈ હતી. જેથી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. સિક્યુરિટી ગાર્ડએ જણાવ્યું હતું કે તેઓ નોકરી પરથી છૂટ્યા બાદ રિક્ષામાં ગોડાદરા થઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં લોકોની ભીડ જોતા જ રીક્ષા ઉભી રહી હતી. આ ભીડમાં રહેલા લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા. પછી મારી નજર કચરાના ઢગલા પર પડતા ત્યાં એક બાળકીનો મૃતદેહ હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરવાના બદલે લોકો તો બસ ફોટો અને વિડીયો બનાવવામાં મશગુલ હતા. જેથી મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને પોલીસ આવ્યા બાદ નીકળી ગયો હતો.
બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો મળી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બાળકીનો જન્મ 3 કલાક પહેલાં જ થયો હોય તેવું લાગતું હતું. બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો અને પાણી ચઢાવવાનો પાઇપ પણ મળી આવ્યો છે. તેમજ પેપરમાં વિટાળીને કોઈ બાળકીને કચરામાં ફેંકી ગયું હોય એમ લાગતું હતું. જો કે પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી બાળકીની માતાની શોધખોળ શરૂ કરી હતી. જો કે બાળકીને ત્યજી દેનાર માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.