સુરત પાલનપુર જકાતનાકા પાસે લગભગ 200 થી પણ વધુ મકાનો ધરાવતી વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટી છે. લગભગ 2000 થી પણ વધુ રહીશો કેટલા...
પુસ્તકો સાચા અને સદૈવ સાથ આપનાર મિત્રો છે. ગમેતેવી મુશકેલ પરિસ્થિતિમાં પુસ્તકોનો સહારો માણસને યોગ્ય રાહ ચીંધે છે. માનસિક રીતે હારી ગયેલાઓ...
સુરત: ભરૂચના (Bharuch) કસક વિસ્તારમાં એક સગીરા વિધર્મી પરિણીત યુવક સાથે ભાગી જવાની ઘટના બનતાં પોલીસ (Police) ફરિયાદ નોંધાઈ હતી. ભરૂચના કસક...
તાજેતરનાં નાં ગુજરાતમિત્ર નાં ચર્ચાપત્ર વિભાગ માં શ્રી સુરેન્દ્ર દલાલ અને શ્રી જગદીશ પાનવાળા નાં આ વિષય પર ચર્ચાપત્ર વાચ્યા. આ વિષય...
પહેલાં છાપકામ માટે સીસાના અક્ષર (ટાઈપ) ગોઠવવા, કંપોઝ કરવામાં બીબાંનો ઉપયોગ થતો. છાપવાની આ રીતમાં કેટલીક વાર જોડણી સુધારા કરવા સમય જતો....
ભારત એટલે વિવેક અને સંસ્કૃતિનો દેશ છે. વધુ મતે કાયદો પસાર થાય તે અનુસાર ભારત વિશ્વના દેશો સાથે સહિષ્ણુતા ભર્યો વહેવાર જ...
ભગવાન તથાગત બુદ્ધના આશ્રમમાં તેમનો પિતરાઈ ભાઈ સુભગ રહેવા આવ્યો.પોતે ભગવાન બુદ્ધનો નજીકનો સંબંધી છે એ વાતને આગળ કરી, તેનો ગર્વ કરી...
બેલારૂસ: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચેના યુદ્ધનો (War) આજે 18મો દિવસ છે. આમ છતાં બંને દેશો તરફથી અત્યાર સુધી યુદ્ધ વિરામના...
ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત અપેક્ષા મુજબની છે કારણ કે ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે પંજાબમાં...
દરેક ચૂંટણી જંગવિજેતાઓ અને પરાજીતોની કહાણી હોય છે. તાજેતરમાં પાંચ વિધાનસભાઓની ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં મોટા વિજેતાઓ વિશે ઘણું કહેવાશે પણ મારે વાત...
વાપી: વાપીના (vapi) ચણોદ ખાતે આવેલી અંગ્રેજી માધ્યમની એક મિશનરી શાળામાં (school) બે વિદ્યાર્થીઓ (Student) કેમ બોલ્યા તે મુદ્દે તેમની પાસે માફીપત્ર...
હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં હતાશાજનક દેખાવ પછી દેશમાં કોંગ્રેસના રાજકીય પદચિન્હો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે સંકોચાઇ ગયા છે અને આ...
સાઉદી અરબમાં (Saudi Arabia) એક જ દિવસમાં 81 લોકોને ફાંસીની (Hanging) સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2021માં 69 લોકોને...
ગાંધીનગર: અમદાવાદમાં (Ahmedabad) નવરંગપુરા કાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભના ઉદ્ધાટન સમારંભને સંબોધન કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કહયું હતું કે...
સુરત: ભરૂચના (Bharuch) કસક વિસ્તારમાં એક સગીરા વિધર્મી પરિણીત યુવક સાથે ભાગી જવાની ઘટના બનતાં પોલીસ (Police) ફરિયાદ (Complaint) નોંધાઈ હતી. ભરૂચના...
સુરત : શનિવારે (Saturday) સુરતની (Surat) કોર્ટોમાં યોજાયેલી લોક અદાતમાં અનેક કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં કુલ્લે 28669...
ભરૂચ: પાલેજ રેલવે સ્ટેશન (Railway Station) નજીક રેલવે ફાટક બી-૧૯૭ પાસે કોઠી વાતરસા ગામના યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત (Suiside) કરી...
fdasfdasfasf
સુરત: યુપી(UP) સહિત 5 રાજ્યો(States)ની ચુંટણી(Election)માં કેસરિયો છવાઈ ગયો છે. યુપીમાં સતત બીજી વખત યોગી આદિત્યનાથે(Yogi Adityanath) મોટી જીત મેળવી છે. ઉત્તરપ્રદેશમાં...
સુરત : (Surat) કાપોદ્રામાં (Kapodra) બીઆરટીએસ (BRTS) રૂટમાંથી (Route) પસાર થતી એક કારના (car) ચાલકે રત્નકલાકારને (Diamond Worker) અડફેટમાં લેતા તેનું મોત...
ઓલપાડ ટાઉન: ઓલપાડ (Olpad) તાલુકા પંચાયત હેઠળ આવેલા માસમા ગ્રામ પંચાયતમાં (Gram Panchayat) તલાટી કમ મંત્રી વિશાલ બારૈયાએ ગ્રામ પંચાયતના વેરાઓની (Taxes)...
સુરત : એક બાજુ સુરત (Surat) મનપાના (SMC) તંત્ર વાહકો દ્વારા સુરતને સ્માર્ટ સીટી (Smart City) બનાવી મનપાની સેવાઓ સ્માર્ટ બનાવવામાં આવી...
ઓડિશા: ઓડિશામાં લખીમપુર જેવી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેમાં ઓડિશાના (Odisha) ચિલિકા વિધાનસભા મતવિસ્તારના બીજુ જનતા દળ (બીજેડી)ના સસ્પેન્ડેડ...
નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સ્થાપના વર્ષ 1952 માં કરવામાં આવી હતી. ત્યારબાદ પીએફ એકાઉન્ટ પર વ્યાજ દર ત્રણ ટકા નક્કી...
સુરત: (Surat) વરાછામાં (Varacha) એમ્બ્રોઇડરીના (Embroidery ) કારીગરને (Worker) કામ ઓછું મળતાં તેને યુ-ટ્યુબમાંથી (You-tube) એટીએમ (ATM) તોડવાના વિડીયો (Video) જોઇને ચોરીનો...
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ને વધુ આક્રમક બની રહ્યું છે. છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા યુદ્ધનાં પગલે નાગરીકો સૈનિકોમળી...
ગાંધીનગર: ગુજરાતની (Gujarat) બે દિવસ માટેની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં (Gandhi nagar) રાજભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi), સીએમ ભૂપેન્દ્ર...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના જબલપુરના ડુમના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ એર ATR72-600 લેન્ડિંગ દરમિયાન રનવે પર...
સુરત : (Surat) સુરતના ડુમસમાં (Dumas) ઓસિયન ડ્રાઇવ એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડે (Security Guard ) સ્લાઈડિંગ બારીને બળપૂર્વક ખોલીને યુવતીની (Girl) છેડતી (Molestation)...
સુરત : સુરતની કોર્ટમાં એક આવકારદાયક ચૂકાદો સાંભળવા મળ્યો છે. અહીં વિવાદિત મિલકતના 38 વર્ષથી ચાલી રહેલાં કેસનો સુખદ અંત આવ્યો છે....
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત પાલનપુર જકાતનાકા પાસે લગભગ 200 થી પણ વધુ મકાનો ધરાવતી વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટી છે. લગભગ 2000 થી પણ વધુ રહીશો કેટલા વખતથી ડ્રેનેજ બનાવી આપવા માગણી કરતા હતા. એસએમસીએ તા. 11.2.22 થી ડ્રેનેજ માટે કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી કામ શરૂ કરાવ્યું પરંતુ એક મહિનામાં એક લાઇનનું કામ પણ પૂરું ન થતાં તા. 6.3.22 થી કામ હોળી ઉપર મજૂરો વતનમાં જવાના છે એમ કહી અધૂરું કામ મૂકીને લગભગ આ સોસાયટીનાં 2000 રહીશોને ખૂબ જ તકલીફમાં મૂકી દીધા છે. ઘણાં રહીશોએ ફોન ઉપર કોર્પોરેશન સાથે વાત કરી પણ સંતોષકારક જવાબ આપતા નથી. હાલમાં આ જ સોસાયટીની પહેલી લાઇન ઉપર ઘ.નં. 4 અને ઘર નં. 34ની વચમાં મીઠા પાણીની લાઇન તૂટી ગયેલી છે.
દરરોજ સવારે બે કલાક પીવાનું પાણી નકામું વેડફાય છે, પરંતુ સમારકામ કરવામાં આવતું નથી. ફોન કરે તો જવાબ મળે છે કે કાલે થઇ જશે પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઇ આવ્યું નથી. હોળી તો તા. 18.3.22 ના રોજ છે. આઠ દશ દિવસ પહેલાં અધ્ધરતાલ કામ છોડીને ચાલ્યા જવાથી લોકોને આવવા જવાની પગે ચાલીને આવવા જવાની ખૂબ જ તકલીફ છે. મચ્છરોનો પણ ખૂબ જ ત્રાસ છે. એસએમસી લોકોને સહકાર આપવાને બદલે મુસીબતોમાં વધારો કરતી જાય છે. ફકત ઇલેકશન વખતે જ થોડો સહકાર બતાવશે. લોકો કંટાળીને ફરી આપના સહકારની રાહ જોઇ બેઠા છે. છેવટે વોટીંગનો બહિષ્કાર કરી ગાંધીચીંધ્યા માર્ગે જવાનો વિચાર કર્યો છે. આશા છે કે આ કામકાજ વ્યવસ્થિત શરૂ કરી પૂર્ણ કરે ને લોકોને મુસીબતમાંથી મુકત કરે એવી આશા રહીશો રાખે છે.
સુરત – પી. કે. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.