વલસાડ: (Valsad) વલસાડની એસટી બસના (S T Bus) અકસ્માતો અટકવાનું નામ લેતા નથી. બે દિવસ અગાઉ વલસાડ એસપી ઓફિસ પાસે એક બસની...
સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા સુરત મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ-2024ના અંત સુધીમાં...
સુરત: (Surat) કોરોનાકાળમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના બેકરી ઉદ્યોગે (Bakery Industry) 25 થી 30 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. ગુજરાતમાં એફએમસીજી સેક્ટરનો ગ્રોથ...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં એકતરફી પ્રેમમાં (Love) સગીરાના અપહરણની (Kidnapping) ધટના સામે આવી છે. ઘટનાની ખાસ વાત એ છે કે અપહરણકર્તાઓ સગીરાને...
સુરત: (Surat) મહિધરપુરાના ગલેમંડી મેઇન રોડ (Road) પરના સ્વાતી ચેમ્બર્સ પાસે એક મકાન બનાવવા માટે બેઝમેન્ટમાં (Basement) ખોદકામ કરતી વેળાએ બાજુના બે...
અમદાવાદ: રાજ્યમાં હેલ્મેટ (Helmet) અને સીટબેલ્ટ (Seat Belt) ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે પોલીસ (Police) કડક કાર્યવાહી કરશે. રાજ્યના સ્ટેટ...
સુમી(Sumy): રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં (War) ભારત સરકાર (Indian Government) છેલ્લા કેટલાક દિવસોથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોને...
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે હજારો લોકો મોતને ભેટ્યા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં...
સુરત: (Surat) સુરત ટેક્સટાઈલ માર્કેટની (Surat Textile Market) લીઝ રિન્યુ (Lease Renewal) કરવામાં મનપાને આપવાના થતા પ્રિમિયમના રૂપિયા આપવાની સાથે ભાજપ (BJP)...
નવી દિલ્હી: યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને (Indian Student) વતન પરત લાવવા માટે સરકાર મદદ કરી રહી હોવાના દાવા વચ્ચે એક ચોંકાવનારી...
સાઉથ કોરિયા: સાઉથ કોરિયામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પૂર્વી તટીય વિસ્તારમાં આવેલા જંગલમાં આ આગ લાગી છે. આગના પગલે નજીકમાં...
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળત પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલ લક્ષ્યને સચોટ રીતે મારવામાં સફળ રહી છે....
પલસાણા: પલસાણાના (Palsana) કરણ ગામની સીમમાં ને.હા-48 ઉપરથી ટેમ્પોમાં મીઠાની ગુણોની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે પલસાણા પોલીસે (Police)...
સુરત: (Surat) પોલીસ (Police) બેડામાં પીઆઇનાં (PI) પોસ્ટિંગ (Posting) કરવામાં આવી રહ્યાં છે, તેમાં ચોક્કસ વર્ષના બેચને (Batch) મહત્ત્વ આપવામાં આવી રહ્યું...
સુરત: (Surat) શહેરમાં ક્યાંય કોઈ ખાનગી કે જાહેર પ્લોટ પર અનઅધિકૃત બાંધકામ થયું હોય કે રસ્તા પર લારીનું દબાણ ઉભું થયું હોય...
દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) ના એક હોટલ કર્મચારીને ફ્લિપકાર્ટ (Flipkart) પરથી ઓનલાઈન (Online) મોબાઈલ ફોન (Mobil Phone) મંગાવવાનું ભારે પડ્યું છે....
નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) ના યુદ્ધ (War) ની અસર ભારતના મધ્યમ વર્ગીય લોકો પર પડી રહી છે. બંને દેશો સાથે...
સુરત: સુરતના (Surat) માનવ ઠક્કર (Manav Thakkar) અને અર્ચના કામથની (Archana Kamath) ભારતીય જોડી ડબલ્યુટીટી કન્ટેન્ડર (WTT Contender) મસ્કતની (Muscat) ફાઇનલનો (Final)...
કિવ: રશિયાએ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મારિયોપોલ અને વોલ્વોનોખા નામના બે સ્થળોએ ગ્રીન કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે....
મણિપુર: મણિપુર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 22 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જો કે આ...
સુરત : (Surat) તાજેતરમાં રાજ્યમાં લોજિસ્ટિક પાર્ક (Logistic park) બનાવવાના આયોજન માટે સ્ટેટ લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલની મીટિંગ કરવામાં...
બેલગ્રેડ: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે યુક્રેનમાં હજારો નિર્દોષો મોતને ભેટ્યા છે. હાલમાં...
વહાલા વિદ્યાર્થીઓ,આજે તા. 5:3:2022, 22 દિવસ બાકી રહ્યા. તમે પણ કાઉન્ટ ડાઉન કરી દીધું હશે. આખા શૈક્ષણિક વર્ષમાં ઓનલાઇન- ઓફલાઇન- ઓનલાઇન મોડથી...
અગાઉના બે અંકોથી આપણે નિ:સંતાનપણા માટે જવાબદાર પરિબળો અને તેના આહારવિષયક ઉપાયો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે એ માળાનો આખરી...
‘હેપ્પી વીમેન્સ ડે’નારીમુક્તિ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્ત્રી તરીકે જન્મવાનો અને જીવવાનો આનંદ તમારા હૃદયમાં દરિયો બનીને છલકાય એવી અમારી અંતરની પ્રાર્થના....
યુદ્ધ સૈનિકોની સંખ્યાના આધારે નથી જીતાતું, પણ વ્યૂહરચનાને આધારે જીતાય છે. કાગળ ઉપર અને આંકડાઓની દૃષ્ટિએ રશિયન સૈન્યની સરખામણીમાં યુક્રેનનું સૈન્ય મગતરાં...
હોળી પ્રાગટય કરી આપણે આસુરી શકિત પર વિજય મેળવવાના સંદેશ સાથે પ્રગટાવીએ છીએ. પરંતુ આ હોળી પ્રાગટય આપણે ઉચિત રીતે કરીએ છીએ...
ભાજપે જ્યારથી સરકાર બનાવી અને કાયદાઓ બનાવ્યા તેના પર તેના તજજ્ઞો સાથે પૂરતો વિચારવિમર્શ કર્યો નથી અને પછી એ કાયદાઓ ક્યાં તો...
હાલમાં એક જ સમાચાર જોવા અને જાણવા મળે છે કે યુક્રેનમાં યુદ્ધ થઈ રહ્યું છે, જાનહાનિ અને માલહાનિ થઇ રહ્યાં છે અને...
શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકેટને કારણે બે મેઇનરોડ બંધ છે. વિવેકાનંદ સર્કલથી SBI મેઇનરોડ તરફ જતો રસ્તો બંધ કરાયા બાદ SBI થી વિવેકાનંદ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
વલસાડ: (Valsad) વલસાડની એસટી બસના (S T Bus) અકસ્માતો અટકવાનું નામ લેતા નથી. બે દિવસ અગાઉ વલસાડ એસપી ઓફિસ પાસે એક બસની બ્રેક ફેલ થતા અકસ્માત થયો હતો. ત્યારબાદ શનિવારે એસટી બસનો વધુ એક અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ગાંડીતુર બનેલી એસટી બસ રોલા ગામના પેટ્રોલ પમ્પ પર ધસી ગઈ અને એક કારને (Car) અડફેટે લઈ ત્યાંની એક દીવાલ (Wall) તોડી બે મહિલાને પણ ઘાયલ કરી હતી.
ગતરોજ સાંજે રોલા ગામના પેટ્રોલ અને સીએનજી પમ્પ પર સીએનજી ભરાવા ઉભી રહેલી ઇકો કારને અચાનક એક એસટી બસે ટક્કર મારી હતી. આટલેથી બસ અટકી ન હતી. સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી તેના ચાલક જગદીશ ગોવિંદ રાઠોડ (રહે. ઓલપાડ એસટી ડેપો સામે, સુરત)એ પમ્પના કમ્પાઉન્ડની પાળી પર બેસેલી માલતીબેન નાયકા, વનીતાબેન નાયકા અને શીતલબેન રાઠોડને પણ ટક્કર મારી દીવાલ તોડી નાખી હતી. આ ઘટનામાં કારને નુકસાન થયું હતું અને માલતીબેનને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ બનાવ સંદર્ભે કારના ચાલક યશ ધીમંત મસરણીએ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બારીપાડા ગામ નજીક મહારાષ્ટ્રીયન યુવકોની કાર લોખંડની ડિવાઈડર પર ચઢીને પલ્ટી ગઈ
સાપુતારા : મહારાષ્ટ્રનાં સુરગાણા તરફથી નવાપુર તરફ જઈ રહેલા મરાઠી યુવાનોની કાર નં. એમ.એચ.15. એચ. જી. 6718 બારીપાડાથી સુરગાણાને જોડતા રાજ્યધોરી માર્ગનાં બારીપાડા ગામ નજીક ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કાર પલટી જતાં કારમાં સવાર મરાઠી યુવાનોને નાની મોટી ઈજા પહોંચતાં તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં કારને જંગી નુકસાન થયું હતું.
માલેગામ ઘાટમાર્ગમાં લીંબુનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી ગયો
સાપુતારા: કર્ણાટક તરફથી લીંબુનો જથ્થો ભરી આણંદ તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો. નં. કે.એ. 28. એ.એ. 2558 સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાંથી પસાર થતો હતો ત્યારે ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો માર્ગની સાઈડનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી ગયો હતો. અકસ્માતમાં લીંબુનો જથ્થો ચગદાઈ જતાં માલિકને જંગી નુકસાન થયું હતું. આ બનાવમાં ચાલક સહિત ક્લીનરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.