વ્યારા: વાલોડ (Valod) ખાતે ઝવેરી મહોલ્લામાં આવેલી બેંક ઓફ બરોડા (Bank Of Baroda) શાખામાં પ્રિન્સ સખીમંડળની મંત્રી પાસેથી ૧૮ હજાર જેટલી રકમ...
આપણો પહેલાનો ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ કહેવાતો હતો, જેમાં સ્ત્રીઓએ ઘણા બંધનોમાં રહેવું પડતું હતું અને નિતિ-નિયમો પાળવા પડતા હતા. પરંતુ...
સ્ત્રી દીકરી, બહેન, પત્ની, અને માતા સિવાય લગ્ન બાદ અનેક સંબંધોમાં ગૂંથાય છે અને આ સંબંધોને બખૂબી નિભાવે પણ છે. જો કે,...
સુરત : સુરત મનપાના (SMC) વરાછા ઝોનના હેલ્થ વર્કરે (Health Worker) ચાલુ ફરજે આપઘાતનો (Suiside) પ્રયાસ કરતા ચર્ચાનો વિષય (Subject) બન્યો છે....
સુરત: ઉન પાટીયા ખાતે જમવાનું બનાવવામાં મોડું થતા દંપત્તિ વચ્ચે ઝઘડો (Quarrel) થતા પતિએ (Husband) પત્નીના (Wife) હાથમાં બચકું (Bite) ભર્યું હતું....
સુરત: કોરાના (Corona) બે વર્ષના કહેર બાદ ગુજરાત બોર્ડની (Gujarat Board) આગામી માર્ચ (March) મહિનામાં લેવાનારી પરીક્ષા (Exam) માટે સુરત (Surat) જિલ્લા...
વ્યારા: વ્યારાના ભાટપુરમાં વીજળી ફળિયામાં રહેતો યુવક ઉમેશ ઉર્ફે સીમાર ગામીત પ્લમ્બરિંગનું (Plumbing) કામ કરતો હતો. ગત 1 માર્ચે પથ્થર (Stone) વડે...
સુરત: યુક્રેન (Ukrain) અને રશિયાના (Russia) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) વચ્ચે ફસાયેલા સુરતના (Surat) વધુ 37 સહિત કુલ 105 વિદ્યાર્થીઓ (Student)...
બારડોલી: (Bardoli) બારડોલી-કડોદ રોડ પર ધામડોદ ફાટક પાસે આવેલી શાળાના (School) આચાર્યએ બોલાવતા વાલીઓ વિદ્યાર્થીઓને લઈને શાળાએ પહોંચ્યા હતા. પરંતુ સ્થળ પહોંચીને...
રાજપીપળા: (Rajpipla) છેલ્લા કેટલાક વખતથી ભરૂચ-નર્મદા જિલ્લા સહિત ગુજરાતની પવિત્ર નર્મદા નદીમાં (Narmada River) ગેરકાયદે રેતીખનન કરી સરકારને કરોડોનું નુકસાન કરવા ઉપરાંત...
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (Gujarat Technological University-GUT)એ રાજ્યમાં એન્જિનિયરિંગ (Engineering) અભ્યાસક્રમની ઘટતી લોકપ્રિયતાનો મુદ્દો ઉકેલવા માટે અંતિમ વર્ષના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે 12...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં ગુરૂવારે (Thursday) પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત થવાના પ્રશ્નના મામલે કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ...
વલસાડ : વલસાડના (Valsad) ધમડાચી પીરૂ ફળિયા હાઇવે (Highway) પરથી એલસીબી પોલીસે (Police) બાતમીના આધારે દવાની (Medicine) આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા...
નવી દિલ્હી: (New Delhi) ભારતમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (Zoo) બની રહ્યું છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ...
રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (War) કારણે ક્રૂડ-ઓઇલના (Crude Oil) ભાવમાં ભડકો થયો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ...
ગાંધીનગર: (Gandhinagar) નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં (Budget) 2022-2023ની મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. 7 કરોડની જનતા...
મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૮ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે યુક્રેન શહેર બરબાદ થઇ ગયું છે. યુદ્ધની...
સુરત: (Surat) સુરત ટેક્સટાઇલ માર્કેટની (Surat Textile Market) મેનેજિંગ કમિટીએ કોઈપણ દુકાનદારને ભાજપને (BJP) 1 લાખના પાર્ટી ફંડનો ચેક આપવા કહ્યું નથી....
નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ખાસ કરીને આ યુદ્ધનાં કારણે જીવન...
સુરત: (Surat) મોટા વરાછા ખાતે ગરમીથી રાહત મેળવવા રાત્રે ઘરની બારી (Window) ખુલ્લી રાખીને સુઈ જવાનું હીરા વેપારીને મોંધુ પડ્યું હતું. બારીમાંથી...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યનું બજેટ (GUJARAT BUDGET 2022)કરાયું હતું. નાણામંત્રી(finance minister) કનું દેસાઈએ વર્ષ ૨૦૨૨-૨૩નું 2.43 કરોડનું બજેટ રજૂ કર્યું હતું....
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધને એક અઠવાડિયું પૂર્ણ થઇ ચુક્યું છે. રશિયાનાં સૈન્યએ યુક્રેનને બરબાદ કરી નાખ્યું છે. જો કે યુક્રેનનાં...
અવનીત કૌર તેની કારકિર્દીના બીજા તબક્કામાં પ્રવેશી ચુકી છે. તમે તેને ઐતિહાસિક કથા ધરાવતી ‘ચંદ્ર નંદિની’માં ચારુમતી તરીકે જોઇ હશે કે જે...
સુરત: યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) દિલ્હી તેમજ મુંબઇ એરપોર્ટ ઉપર રોમાનિયાથી પરત ફરી રહ્યા છે. ગઇકાલે કતારગામ વિસ્તારનો એક...
જો કામ કરતાં જ રહેવું જ હોય તો ફિલ્મ જગતમાં ‘નો એન્ડ’ છે. તમે જેને નિવૃત્ત માની બેઠા તે નવેનામથી નવી ઓળખ...
વિરાટ કોહલી હવે કેપ્ટન તરીકે નિવૃત થયાની સાથે જ અનુષ્કા શર્મા સાથે નવા પ્રોજેકટ શરૂ કરે એવી શકયતા ઊભી થઇ છે. અનુષ્કા...
મોની રોય હવે સુરજ નાંબિયારની પત્ની છે. ‘નાગિન’થી જેની કારકિર્દીએ ફૂંફાડો મારેલો એ મૌની વિશે હવે સવાલ પૂછાય રહ્યા છે કે લગ્ન...
કયારેક અણધારી રીતે પછડાટ મળે છે. કામ ચાલતું રહે પણ દેખાય નહીં તો કરેલા કામનો અર્થ જે સમયે થવો જોઇએ તે ન...
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભારતના આશરે ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણતાં હતાં. ભારત સરકારે ગયા સપ્તાહે તેમને સહીસલામત યુક્રેન છોડી દેવાની...
આમ તો અમેરિકા ને દુનિયા મહાસત્તા માને છે, આજે કયાં છે મહાસત્તા ? દુનિયા ની સામે જંગ જેવી પરીસ્થિતિ દેખાય છે અને...
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
વ્યારા: વાલોડ (Valod) ખાતે ઝવેરી મહોલ્લામાં આવેલી બેંક ઓફ બરોડા (Bank Of Baroda) શાખામાં પ્રિન્સ સખીમંડળની મંત્રી પાસેથી ૧૮ હજાર જેટલી રકમ પડાવી ભાગી છૂટ્યો હોવાથી પોલીસે (Police) ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે. પ્રિન્સ સખીમંડળની મંત્રી રૂબીના પ્રતીકભાઈ ચૌધરી રૂ.૬૦ હજાર લઇ બેંકમાં નાણાં ભરવા માટે આવી હતી, આ યુવતી બેંકના ઓટલા પર નાણાં ભરવાની રશીદ ભરી બેંકની અંદર ટેબલ પાસે રશીદ જોઈ રહી હતી. ત્યારે એક વૃદ્ધ સાથે એક યુવાન-યુવતીની આજુબાજુ ઊભા થઈ મદદ કરવાનું કહ્યું હતું. સૌપ્રથમ નાણાં ભરવાની રસીદમાં નોટના નંબર લખવા પડશે એમ કહી સુધારાવધારા કરવાનો ઢોંગ કર્યો હતો.
યુવતી પાસેથી રૂપિયા લઈ વાતચીતના બહાને યુવાને એક નોટ નીચે નાંખી દીધી હતી. યુવતી તે રૂપિયા લેવા જતાં રૂ.૬૦ હજાર પૈકી ૧૭,૫૦૦ યુવાને પોતાના પાછળના ખિસ્સામાં મૂકી દીધા હતા. બાકીની રકમ યુવતીને આપી યુવક અને વૃદ્ધ બંને બેંકની બહાર ઝડપથી નીકળી મોટરસાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો. યુવતી નાણાં ભરવા રોકડની બારી પર જતાં યુવતી પાસે ઓછાં નાણાં નીકળતાં તે બેંકની બહાર યુવકને જોવા આવી, પરંતુ ચીટરો ઝડપથી મોટરસાઇકલ લઈ ભાગી છૂટ્યા હતા. માત્ર ત્રણ મિનીટમાં કરતબ દેખાડી તેઓ ભાગી છૂટ્યા હતા
માંડવીના વેગીમાં રૂ.1.58 લાખના દારૂ સાથે બેની ધરપકડ
માંડવી: માંડવીના અરેઠ નજીક આવેલા વેગી ગામે વિદેશી દારૂ અંગેની બાતમી સુરત એલસીબી પોલીસને મળતાં રેડ કરતાં હેરાફેરીમાં વપરાયેલી સ્વિફ્ટ કાર અને વિદેશી દારૂ મળી મુદ્દામાલ રૂ.4,73,400 જપ્ત કર્યો હતો. અને બે બુટલેગરની ધરપકડ કરી હતી.
સુરત એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન માંડવી-કીમ રોડ પર આવેલા અરેઠ ગામની સીમમાં રિદ્ધિ સિદ્ધિ સ્ટોન ક્વોરીની પાછળના ભાગે વેગી ગામ તરફ જતા કાચા રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો ઊતર્યો હોવાની બાતમી મળતાં તપાસ કરી હતી. ત્યારે કેટલાક સ્વિફ્ટ કાર નં.(GJ-05-RK-6461)માં દારૂ સગેવગે કરી રહ્યા હતા. એ દરમિયાન રેડ કરતાં વિદેશી દારૂ બોટલ નંગ-1446 અંદાજિત કિંમત રૂ.1,58,000 અને કારની કિંમત રૂ.3,00000 મળી કુલ મુદ્દામાલ રૂ.4,73,400 જપ્ત કરી બે બુટલેગર મનીષ મંગુ રાઠોડ (રહે.,અરેઠ, કોલોની ફળિયું) અને મયૂર શૈલેષ રાઠોડ (રહે.,સોનગઢ)ની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી છૂટેલા આરોપીઓ જયેન્દ્ર કનુ રાઠોડ (રહે.,અરેઠ), ગોવિંદ અને રાહુલ (બંને રહે., નવાપુર) ત્રણને વોન્ટેડ જાહેરાત કરી કાર્યવાહી કરી હતી.