યુક્રેનમાં ફસાયેલ મેડીકલ શાખાના લગભગ બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે ભારત પરત થઇ ગયા છે. જે વિકટ સંજોગોનો સામનો કરીને આ વિદ્યાર્થીઓ પાછા...
દેશની પ્રજાને એમ હતું કે જેવાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો તા.૧૦ માર્ચે જાહેર થશે કે તરત પેટ્રોલ – ડીઝલ, સીએનજીની કિંમતમાં...
તાજેતરમાં સંપન્ન થયેલી પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી પંજાબને બાદ કરતાં ફરી એક વાર ચાર રાજ્યોમાં માત્ર ને માત્ર ‘મોદી મેજીક’ કામ કરી...
એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ...
પંજાબમાં મળેલા ચોંકાવનારા વિજયને પગલે કોઇ વિવાદે કે આમ આદમી પાર્ટી આપ 2024 માં ભારતીય જનતા પક્ષ માટે લોકસભાની ચૂંટણીમાં પડકાર બની...
સુરત : (Surat) કામરેજમાં સગીરાને લગ્નની લાલચ આપીને એક મહિલાના ઘરમાં 17 દિવસ ગોંધી રાખી બળાત્કાર (Rape) ગુજારાયો હતો. આ સગીરાને ધમકી...
મથાળું વાંચે ઈશ્વરમાં ભરોસો નહીં કરનાર મારા મિત્રોનાં નાકનાં ટેરવાં ઊંચાં થઈ શકે છે, પણ અહિંયા તે મિત્રોની વાત કરવી નથી, પરંતુ...
યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું ત્યારથી એવી વાતો શરુ થઇ ગઇ હતી કે આ યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધશે અને ભારતે...
આણંદ : આણંદ જિલ્લા પંચાયતનું પ્રથમ ડિઝીટલ બજેટ મંગળવારની ખાસ સામાન્ય સભામાં રજુ થયું હતું. જોકે, આ બજેટ પહેલા તમામ સભ્યોને ટેબલેટ...
માંડવી: માંડવીના (Mandvi) પીપરિયા ગામે ખેતરમાં (Farm) મજૂરી કરવા ગયેલી મહિલા પર કોસાડી ગામે સાસરે આવેલી પરણીતા અને જમાઈએ અપશબ્દો બોલી જાનથી...
ખંભાત : ખંભાત પાલિકાની મંગળવારે યોજાયેલી બજેટ બેઠકમાં ગાંગડીયા તળાવ પાસે સેલ્ફી પોઇન્ટ ઉભો કરવાના મુદ્દે વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને...
નવી દિલ્હી: પંજાબ સહિત 5 રાજ્યોની ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી. કોંગ્રેસન ગઢ ગણાતા પંજાબમાં પણ હાર મેળવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ...
નડિયાદ: ડાકોર નગરમાં ફાગણી પૂનમના ઉત્સવનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. એક તરફ પદયાત્રિઓ ડાકોર તરફ આગળ વધી રહ્યા છે તેમ...
વડોદરા: મહાનગર પાલિકાના ફૂડ સેફટી ટીમો દ્વારા હોળી,ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના ફતેગંજ,પાણીગેટ , ચોખડી, સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ધાણી,સેવ,ખજૂર,ચણા,સિંગ,હારડા વગેરેનું...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આજથી કોવિડ-19 (Covied -19 ) વેક્સિનેશન (Vaccine) અન્વયે 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
વડોદરા : આ વખતે હોળી પહેલાં જ આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે તાપમાનનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે 42 ડિગ્રી...
પાદરા: પાદરાના વડુ પોલીસ સ્ટેશનમાં માસારોડ ઓપીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરવામાં આવ્યો. પાદરાના વડુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી...
વડોદરા : તાંદલજા સહકાર નગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવા માટે મેયરે પાલિકાના હાઇકોર્ટના આદેશ અનુસાર ઇજારદારને લીલીઝંડી આપી પરંતુ સુપ્રીમ...
વડોદરા : ભરૂચ ના સરનામા વાળા આધારકાર્ડ સાથે ટ્રેનમાંથી પકડાયેલી બે બાંગ્લાદેશ સહિતની ત્રણ યુવતીઓ નારી સુરક્ષા ગૃહના કમ્પાઉન્ડની દીવાલ કૂદીને ફરાર...
સુરત : કાપોદ્રામાં 30 વર્ષિય મહિલાનું તેની એક વર્ષની પુત્રીની (Doughter) નજર સામે જ ગળુ કાપીને ઘાતકી હત્યા (Murder) કરી દેવાતા પોલીસ...
સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં (Murder Case) પુત્રીની (Doughter) હત્યાની જુબાની આપતી વખતે માતા વિલાસબેન ચૌધાર આંસુએ રડી પડ્યા હતા. કોર્ટમાં આ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં કોંગ્રેસના (Congress) સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ (Health Minister) જણાવ્યું હતું કે રાજ્યના 29...
ભરૂચ: ભરૂચના (Bharuch) શુકલતીર્થ ગામે સંધ્યા કાળે પ્રગટાવેલા દીવાથી આગ (Fire) ભભૂકી ઊઠતાં ગામમાં ભાગદોડ મચી ગઇ હતી. ખોલીબારા ફળિયામાં આગે એક...
મુંબઈ: સુપરસ્ટાર (Superstar) શાહરૂખ ખાને (Shah Rukh Khan) મંગળવારે ઓટીટી (ઓવર ધ ટોપ) (OTT) પ્લેટફોર્મના લોન્ચિંગની મશ્કરી કરી હતી. જેના કારણે ઉદ્યોગ...
નવસારી : ‘બસ લાંબી છે અને ટર્ન નહીં લાગે’ એમ કહીને કેટલાય એસટી બસના (ST Bus) ચાલકો ગણદેવી (Gandevi) ગામમાં બસ લઇ...
વડોદરા: (Vadodara) વડોદરા શહેરની નજીક આવેલા સોખડા (Sokhda) હરિધામના (Haridham) સંતોનો આંતરિક ઝઘડો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. અહીં એક સંતે...
ગાંધીનગર: ગુજરાત વિધાન સભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે કોંગ્રેસનાં ધારસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં વીજળી અંગેના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યો...
દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) ફરી ડિમોલિશનની (Demolition) કાર્યવાહી પ્રશાસને શરૂ કરતાં ગેરકાયદે (Illegal) દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રશાસને ડાભેલ (Dabhel)...
સુરત: સુરત જીલ્લામાં રહેતા પ્રખ્યાત કોમિડિયન નીતિન જાની (ખજુરભાઈ)ના ઘરમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ વેરેલા વિનાશ...
મુંબઈ: ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) આજકાલ વિવાદોમાં ઘેરાયેલો છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
યુક્રેનમાં ફસાયેલ મેડીકલ શાખાના લગભગ બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે ભારત પરત થઇ ગયા છે. જે વિકટ સંજોગોનો સામનો કરીને આ વિદ્યાર્થીઓ પાછા આવ્યા છે એ સૌના માટે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અધૂરો રહેલ અભ્યાસ હવે કેવી રીતે અને ક્યાં પૂરો કરવો. સ્વદેશપ્રેમી સહિત સૌના મનમાં સ્વાભાવિકપણે એ સવાલ પેદા થાય કે આ છોકરાઓ ભારત છોડીને પરદેશ જવાનું પસંદ કેમ કરે છે? ભારતમાં લગભગ સોળ લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે, જેમાંથી આશરે આઠ લાખ ક્વોલીફાય થાય છે જેની સામે ભારતમાં ગવર્નમેન્ટ,ખાનગી, ડીમ્ડ મેડીકલ કોલેજો, સેન્ટ્રલ યુનિવર્સિટી વિગેરે સહિત અંદાજે ૬૦૪ મેડીકલ કોલેજો છે, જેમાં લગભગ નેવું હજાર છસો સીટો જ ઉપલબ્ઘ છે. આ સંજોગોમાં મેડીકલ સાયન્સનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પોનો વિચાર કરી પોતાની ધ્યેયપ્રાપ્તિ માટે એ માર્ગે આગળ વધવું પડે છે.
એક્ષ્ટર્નલ એફેર મિનિસ્ટ્રીની માહિતી મુજબ સને ૨૦૨૦ માં લગભગ બે લાખ એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરદેશ ભણવા ગયેલ જેમાંથી અંદાજે વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન ગયેલ. યુક્રેનમાં અભ્યાસની ગુણવત્તા ઘણી સારી હોવા ઉપરાંત છેલ્લા લગભગ એક દાયકાથી એમ.બી.બી.એસ., ડેન્ટલ અને નર્સીંગનો કોર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટેનો કુલ ખર્ચ ભારતના પ્રમાણમાં ઘણો ઓછો છે. યુક્રેનમાં છ વર્ષના એમ.બી.બી.એસ. કોર્ષનો કુલ ખર્ચ પાંત્રીસ હજાર ડોલર જેટલો આવે છે જે ખર્ચ ભારતમાં યુક્રેન કરતાં લગભગ ચાર ઘણો વધુ છે. આ સંજોગોમાં કોઇ પણ વિદ્યાર્થી એનું સ્વપ્ન સાકાર કરવા યુક્રેન જવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે. જ્યાં સુધી મોટા ભાગનાં વિદ્યાર્થીઓને પરવડી શકે એવી સારી કોલેજ–હોસ્પિટલો, દરેક ક્ષેત્રે ધંધા–વ્યવસાય અને નોકરીની પૂરતી તકો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લોકોને વૈકલ્પિક વિકલ્પો શોધતાં રોકી ન શકાય. આ કારણોને લીધે જ તો વર્ષોથી આપણા દેશના બુધ્ધિધનનો લાભ અન્ય વિકસિત દેશોને મળી રહ્યો છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ . આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.