ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Assembly Budget session) ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ દ્વારા સરકારને અલગ અલગ મુદ્દે ઘેરતી રહે છે....
ચંડીગઢ: આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને બુધવારે પંજાબના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભગત સિંહના ગામ ખટકર કલાનમાં આ શપથ ગ્રહણ...
વલસાડ:(Valsad) સુરતની (Surat) કોર્ટમાં (Court) પ્રેક્ટિસ કરતી અને વલસાડમાં રહેતી મહિલા વકીલના (Lady Lawyer) પતિને (Husband) ઢોર માર મારવાની ઘટના વલસાડમાં બની...
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં સોશિયલ મીડિયા મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.સોનિયા ગાંધીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો...
ગાંધીનગર: છોટાઉદેપુર (Chhotaudepur) નગરમાં દર શનિવારે હાટ (Hat) ભરાય છે, જ્યાં અસપાસના 50 ગામડાની વ્યક્તિઓ જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે આવે છે....
હોલિકા દહનનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હોલિકા દહનના શુભ મુહૂર્તમાં પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે....
કોરબા: હોળી રંગોનો તહેવાર છે. આખા દેશમાં આ તહેવાર ખુબ જ આનંદ પૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે...
હબલ અવકાશ ટેલિસ્કોપે વર્ષ 2019થી વર્ષ 2021ના સમયગાળામાં 5 લાખ 50 હજારથી પણ વધારે અવલોકનો લીધા હતા.આજથી આશરે 30 વર્ષથી વધારે સમય...
સાઉદી અરેબિયાના કડક કાયદાઓ અને માનવાધિકારોના ઉલ્લંઘનની છબીથી દરેક વ્યક્તિ વાકેફ હશે. ચોરી કરનારની આંગળીઓ કાપી લેવીથી લઈને આવી આકરી સજાની ઘણી...
આપણે કેવાં ગ્રહ અને નક્ષત્રોની છાયામાં જન્મ્યા તે દોરે છે,આપણી જમાં-ઉધારની રેખાઓ દેખાડે છે, અશક્ય અને અકલ્પીત ફળ મળે ત્યારે ટકોરો વાગતો...
વડોદરા: સોખડા સ્વામીનારાયણ મંદિરમાં (Sokhda Swaminarayan Temple) સંતો વચ્ચેનો વિવાદ શાંત થવાના બદલે વધતો જ જાય છે, ગતરોજ મંદિરના પરિસરમાં જ સરલસ્વામીએ...
હવે ટેસ્લા (Tesla) કારનો જાદુ વિશ્વના ઘણા દેશોમાં બોલી રહ્યો છે અને જો તે ન હોય તો પણ તે એવી કાર છે...
અમેરિકન પ્રમુખ જો બાઈડન રશિયાના પુતિન કે કપુતિનને વારંવાર ચેતવણી આપતા રહે છે કે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થશે તો...
ઇલેક્ટ્રિક વ્હિકલ્સ યુગ હવે કલ્પના નથી, તે સાથે જે ફેક્ટર જોડાયેલાં છે તેનાં પર અભ્યાસપૂર્ણ નીતિ બહાર પડવાની છે. વ્યક્તિગત લાભો કરતાં...
વાપી: (Vapi) બે વર્ષ પહેલાં 2020માં વાપીમાં રૂપિયા 16 લાખની થયેલી લૂંટના (Robbery) ગુનાનો ભેદ આખરે ઉકેલાયો છે. આ સનસનીખેજ અપહરણ (Kidnap)...
હથોડા: કોસંબા (Kosamba ) ગ્રામ પંચાયત (Gram Panchayat) કચેરીમાં થોડા સમય પહેલાં સરકારના ધારાધોરણ પ્રમાણે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી (Application) કરી...
સ્ટીલના ધંધામાં વિશ્વમાં શ્રેષ્ઠ ઉધોગપતિની ગણનામાં નામ લેવાય એવા એન્ડુ કાર્નેગીની બાયોગ્રાફીમાં એક વસ્તુ તેમણે બહુ સુંદર કહી છે. એન્ડુ કાર્નેગીના મત...
નવી દિલ્હી: સૈનિકોને લાગુ પડતી વન રેન્ક વન પેન્શન (OROP) નીતિ મામલે કેન્દ્ર સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે બુધવારે...
દેશભરમાં ભાજપનું વર્ચસ્વ વધી રહ્યું છે. હાલમાં આવેલાં ચૂંટણી પરિણામથી ફરી એક વાર તે સાબિત થયું છે કે ભાજપ સર્વવ્યાપી બની રહ્યો...
હેય દિયા! ડુ યુ હેવ અ મિનિટ? ‘ દિયા ઓફિસમાંથી બહાર નીકળતી હતી, એણે પાછળ ફરીને જોયું. ચિરાગ હતો. ચિરાગને એ ઓળખતી...
તમે ‘વીજળી’ વહાણનું નામ સાંભળ્યું હશે. ‘ટાઈટેનિક’ જેવી લકઝરી લાઈનરનું નામ પણ જાણતા જ હશો અને જો એની મૂવી જોઈ હશે તો ...
દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) એક વિધર્મી યુવાને 14 વર્ષની તરુણીને લગ્નની (Marriage) લાલચ આપી તેણી પર બળાત્કાર (rape) ગુજારી ગર્ભવતી (Pregnant...
ગાંધીનગર: (Gandhinagar) પોલીસ (Police) પ્રજાની (Public) રક્ષા માટે હોય છે, પરંતુ ક્યારેક પોલીસ અને પ્રજા વચ્ચે પણ ઘર્ષણ ઉભું થયું હોય છે...
પ્રાચીન ગ્રીક ઈતિહાસકાર હેરોડોટસે ઈ.સ.પૂર્વે 5 ઈસામાં યુવાનીના ફુવારા વિશે લખ્યું હતું – એક જાદુઈ ફુવારો, જેનું પાણી ચીરયુવાની ફરી આપે છે...
નવસારી : નવસારી-વિજલપોર (Navsari Vijalpore) નગરપાલિકાનું વર્ષ 2022-23 નું 711 કરોડના બજેટને (Budget) મંજૂર કરવામાં આવ્યું છે. સાથે જ વર્ષ 2021-22 નું...
સુરતઃ (Surat) ચોર્યાસી તાલુકાના ટીંમ્બરવા ગામની વડીલોપાર્જીત જમીન (Land) પચાવી પાડવા સગા ભાઈઓએ (Brother) મહારાષ્ટ્ર ખાતે મરણ (Death) ગયેલા ભાઈને ટીમ્બરવામાં મોત...
ભારતમાં જે કાયદાની કોર્ટો છે તેમનું કાર્યક્ષેત્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. તેમને ધર્મના પ્રવર્તકો કે ધર્મગુરુઓ દ્વારા ઘડવામાં...
ગાંધીનગર: ડિજીટલ ઈન્ડિયામાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, તેની સાથે ફ્રોડની ઘટનાઓ પણ વધી છે. ગુજરાતમાં છેલ્લાં 1 વર્ષના...
‘ગુજરાતમિત્ર’ દૈનિકના તા. 4 માર્ચના ચર્ચાપત્ર ‘‘સમયસરની નોકરીમાં ભરતી જરૂરી’’ ના અનુસંધાને સમયસરની તો કહી શકાય કે કેમ છતાં જેને નોકરી પણ...
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનના આદેશ હેઠળ રશિયન લશ્કર છેલ્લા બાર ઉપર દિવસથી પાડોશી યુક્રેન દેશનાં અનેક શહેરો પર લશ્કરી હુમલા કરી તેમને તબાહ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Assembly Budget session) ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ દ્વારા સરકારને અલગ અલગ મુદ્દે ઘેરતી રહે છે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ખેડૂતોને વીજળી (electricity ) આપોના સૂત્રો સાથે કોંગ્રેસના (Congress) ધારાસભ્યો ગૃહમાં હંગામો મચાવી વેલમાં ધસી આવ્યા હતા. અધ્યક્ષે ટકોર કરતા કોંગ્રેસના ધારાસભ્યો શાંત થયા હતા. વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા બાદ રાજ્ય સરકારે આજથી ખેડૂતોને 8 કલાક વીજળી મળશે તેવી બાંહેધરી આપી છે.
ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર સમક્ષ વીજ ઉત્પાદનના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે 240 મેગાવોટનો જ વધારો થયો છે, સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપી શકતી નથી. જેને લઈને આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને મળતી વીજળી અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે અમારી આજે ઉર્જામંત્રી સાથે બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આજથી જ ખેડૂતોને 8 કલાક વીજળી આપવા બાબતે અમલીકરણ કરવામાં આવશે.
‘નીતિન ભાઈનો આભાર, તેઓએ માન્યું કે ગુજરાતમાં રોજગારી નથી’ : કોંગ્રેસના સરકાર સામે ગંભીર આક્ષેપો
ગુજરાત વિધાન સભાનું બજેટ ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના સભ્ય બળદેવજી ઠાકોરે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, હું નીતિન ભાઈનો આભાર માનું છું કે, તેમણે કબલ્યુ હતું કે, ગુજરાતમાં રોજગારી નથી મળતી એટલે જ લોકો મોટી રકમ ખર્ચી વિદેશ જાય છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તેમ છતાં લોકોને રોજગારી મેળવવા વિદેશ જવું પડી રહ્યું છે.જે બેરોજગારીની સ્વીકૃતિ બતાવે છે. તેમણે જણાવ્યું હતું કે,ગૃહમાં બેઠેલા તમામ સભ્યો કોંગ્રેસે બનાવેલી શાળામાં ભણીને વિધાનસભામાં આવ્યા છે.કોંગ્રેસના લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે, એક સમયનું રંગીલું રાજકોટ શહેર આજે ખંડણીનું શહેર બની ગયું હોવાનું આપણા ગોવિંદભાઇ કહી રહ્યા છે.
યુવાનોને પકોડા તળવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે: અમિત ચાવડા
ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં બજેટ પરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકારનું આ બજેટ જોબલેશ, ગ્રોથલેશ અને હોપલેશ છે. આ સરકારની યુવાનોને રોજગારી આપવાની દાનત નથી તે જોતા આગામી દિવસોમાં યુવાનોને પકોડા તળવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતમાં સરકારી શાળાઓ વધારવાને બદલે આ સરકાર સરકારી શાળાઓ બંધ કરીને એમના મનીતાઓને ખાનગી શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવે છે. એટલે કે સરકાર શિક્ષણમાંથી હાથ પાછા ખેંચી રહી છે. ગુજરાતમાં સરકાર બદલાઈ મંત્રીઓના નામોની ગુપ્તતા જળવાઈ શકે છે પરંતુ ભરતી માટેની પરીક્ષાના પેપેરો લીક થઈ રહ્યા છે.