પારડી: પારડીના (Pardi) આમળી ગામમાં નદી કિનારા પાસે 15 કલાકથી ઘરમાં ફસાયેલા ૧૪ લોકોનું ચંદ્રપુર માંગેલા લાઇફ સેવરની ટીમે (Life Saver’s team)...
ધરમપુર: ધરમપુર (Dharampur) તાલુકામાં અઠવાડિયામાં 75 ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્થ થઈ ગયું છે. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં...
જંબુસર: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર તાલુકામાં બે અગલ-અગલ સ્થળે બે મકાન ધરાશાયી થયા હતા. જંબુસરમાં આવેલા જુમ્મા મસ્જિદ (Jumma Masjid) વિસ્તારમાં એક...
નવી દિલ્હી: વિશ્વમાં મંકીપોક્સના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે(Indian Government) તકેદારી વધારી છે. ગુરુવારે જ કેન્દ્ર સરકારે રાજ્યો(Stats)ને મંકીપોક્સ(Monkeypox) અંગે ચેતવણી...
નવી દિલ્હી(New Delhi): પંજાબ (Punjab)ના લોકપ્રિય(Popular) ગાયક (Singer) દલેર મહેંદી (Daler Mehndi)ને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગાયકને 15 વર્ષ જૂના કબુતરબાજીના...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો છે તેનાં ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે....
સુરત: (Surat) નવસારીના ખેડૂતને (Farmer) ઓનલાઇન કેરી વેચવાનું ભારે પડ્યું હતું. સુરતના હાર્દિક અને ચિરાગ નામના યુવકે 30 મણ કેરી મંગાવીને તેમાંથી...
અમદાવાદ(Ahmedabad): ગુજરાત(Gujarat)માં વરસાદ(Rain)નાં કારણે તબાહી મચી ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ભારે વરસાદનાં કારણે તારાજી સર્જાઇ છે. જ્યાં...
સુરત: (Surat) હજીરા સાયણ રોડ પર દાંડી ફાટક પાસે ગરનાળા નીચે પાણીમાંથી એક અજાણી મહિલાની લાશ (Dead Body) મળી આવી હતી. ધડ...
ભરૂચ(Bharuch): અંકલેશ્વરમાં (Ankleshwar) પડેલા મુશળધાર વરસાદના (Rain) કારણે અંકલેશ્વર તાલુકાના પીલુદરા (Piludra) ગામમાંથી પસાર થતી વનખાડીના પાણીના પ્રવાહથી છેલ્લા 2 દિવસથી માર્ગો...
નવસારી-વલસાડ: નવસારી અને વલસાડ જીલ્લામાં પૂરનાં કારણે સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જેના કારણે લોકોના ઘરોમાં...
સુરત (Surat): વીતેલી રાતે વરસેલા અતિ ભારે વરસાદના (Rain) લીધે દક્ષિણ ગુજરાતની (South Gujarat) અંબિકા, પૂર્ણા, કાવેરી અને ઓરંગા નદી છલકાઈ છે....
મુંબઈ(Mumbai) : વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામેની ટી20 સીરીઝ (T-20 Series) માટે ટીમ ઈન્ડિયાની (Indian Cricket Team) જાહેરાત કરવામાં આવી છે. વિરાટ...
વલસાડ-નવસારી(Valsad-Navsari): અંબિકા(Ambika, પૂર્ણા(Purna), કાવેરી(Kaveri) અને ઓરંગા(Oranga) ફરી છલકાઈ જતા નવસારી અને વલસાડ જિલ્લામાં ફરી એકવાર પૂર(Flood)ના પાણી ફરી વળ્યા છે. ગુરુવારે મળસ્કે...
સુરત (Surat) : વેસુ (Vesu) ખાતે ગ્રીન સિગ્નેચર (Green Signature) બિલ્ડીંગમાં સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Prostitution) ઉપર પોલીસે (Police) દરોડા (Raid)...
લશ્કરે તૌયબા જૈશ-એ-મોહમ્દ તથા હિઝબુલ- મુજાહિદીન જેવાં આતંકવાદી સંગઠનોએ, કાશ્મીરના યુવાનો ઉપર જાણે ‘આતંકવાદ’ નામની ભૂરકી નાંખી હોય એમ એ સંગઠનોએ, છેલ્લાં...
અષાઢી મહિનો,વરસાદી વાતાવરણ હોય અને મોટી હવેલી હોય, ત્રણચાર ભાઈનો સંયુક્ત પરિવાર રહેતો હોય,દરેક ઘરમાં પાંચ દશ છોકરીઓ હોય તેવા ઘરમાં અલૂણાવ્રત...
આજકાલ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે જયારે રસ્તો નવો બને ત્યારે ઉપરથી દેખાવમાં જોઇએ ત્યારે બરાબર લાગે પરંતુ...
તાજેતરમાં એવા અખબારી અહેવાલો વાંચવા જોતા મળ્યા કે આજના સમયમાં ભારત સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ પૂરૂં પાડવાની યોજના ચલાવી રહી...
સુરત અને ગુજરાતનો વિકાસ માટે કેન્દ્રની નરાચહ રાવ સરકારે હવાલાકાંડની સુરત-મુંબઇ-અયોદ્યામાં તોફાન કરી સુરતમાં કોંગ્રેસના સભ્યો પક્ષ પલટો કરવી બીજેપી ગયા હતા....
જે માણસ દેશ માટે જાન કુરબાન કરવા અમેરિકન નાગરિકત્વ છોડીને ખાસ શ્રી લંકામાં આવ્યો હતો એ આજે જાન બચાવવા માટે અમેરિકા નાસી...
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં ફરી ધોધમાર વરસાદ(Rainfall) શરુ થયો છે. વીજળીના કડાકા સાથે એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે....
‘ગુજરામિત્ર’ માટે કુંજવિહારી મહેતાનું નામ ખૂબ અંગતતાથી ભરેલું છે. એમના જીવનનાં લગભગ અડધા કહી શકાય એટલા વર્ષ તેમણે આ અખબારમાં ‘શિક્ષણ અને...
આ શહેર કયારેક એની મૂલ્યવાન વ્યકિતઓથી અને એની જાજવલ્યમાન સંસ્થાઓથી ઓળખાતું. એની પાસે ઊંચી પરંપરાઓ અને બૌધ્ધિક સંપત્તિ હતાં અને એના પ્રથમ...
સુરત: શહેરના ભૂમાફિયાઓ (Land mafia) અત્યાર સુધી તેમની પાર્ટીને છેતરતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા...
આખરે જેનો ડર હતો તે જ થયું. શ્રીલંકાએ આર્થિક દેવાળું ફૂંક્યા બાદ પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના ભવનમાં ઘુસી જતાં રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા...
સુરત(Surat): સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની પૂણાની સ્કૂલમાં ગેરવર્તન (Misbehave) કરનારા પ્રિન્સપાલ (Principal) સામે પગલા ભરવાને બદલે તેમની બદલી કરી...
વડોદરા : વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પોરથી વડોદરા જવાના રોડ પર આવેલ સર્વિસ રોડની દીવાલ અચાનક જ ધરાશાઈ થતા લોકોમાં...
વડોદરા : આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને પગલે તત્કાલ વડોદરા દોડી આવેલા પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે...
સુરત(Surat): ઓલપાડની (Olpad) કે.વી.માંગુકિયા દિવ્ય જીવન વિદ્યાલયમાં બપોરે લંચના સમયે બે વિદ્યાર્થી (Students) મજાક મસ્તી કરતા હતા. એ સમયે એક વિદ્યાર્થીએ ધોરણ-5ના...
પીએમ મોદી છેવાડાના ગામોને ‘પહેલા ગામ’ ગણીને વિકાસની મુખ્યધારામાં લાવ્યા છે – ભૂપેન્દ્ર પટેલ
સાણંદ અને ધોલેરાને વિશ્વની ‘સિલિકોન વેલી’ બનાવવાની દિશામાં એક મોટું કદમ – ભૂપેન્દ્ર પટેલ
‘વિરાસત, વિકાસ અને વિશ્વાસ’ના સંગમ સાથે ગુજરાતને ₹૧૯,૮૦૦ કરોડના વિકાસ પ્રોજેકટનું લોકાર્પણ – ખાતમુહૂર્ત થયુ
હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ગઠબંધનની તૈયારી, શું યુએઈ ઈરાન સામે યુદ્ધમાં જોડાશે?
IPL વચ્ચે BCCIએ કર્યું એલાન: ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે
દરેક ઘર બનશે ‘ડિજી ડોટ’, જિયો ટેગિંગથી સરળ બનશે શહેરી આયોજન અને મતદાર યાદી
ભાજપને એટલી અસરકારક રીતે હરાવવું પડશે કે તે ફરીથી ઉભરી ન શકે, આ વખતે રમત વધુ મોટી: મમતા બેનર્જી
લખનઊ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ, એકાના સ્ટેડિયમમાં રસપ્રદ મુકાબલો, ધીમી પિચ પર કોણ મારશે બાજી?
AI સાથે આધ્યાત્મિકતા, સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ લાઇટ-સાઉન્ડ અને ફાયર શો સાથે ઉજવાશે
હાય રે મોંધવારી! કોમર્શિયલ ગેસ સિલિન્ડર ફરી મોંઘો: 4 મહિનામાં 5મીવાર ભાવ વધારો
આજે સાંજે 5 વાગ્યે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત શક્ય
છોટાઉદેપુરમાં રાજસ્થાનના ઉદયપુરથી નીકળેલી 21 ફૂટ લાંબી ભવ્ય અષ્ટધાતુ ગદાના થયા દર્શન!
કાશ્મીરના ગાંદરબલમાં એન્કાઉન્ટરમાં જૈશનો આતંકવાદી ઠાર, ઓપરેશન હજુ ચાલુ, વધુ આતંકવાદી છુપાયેલા હોવાની આશંકા
એરપોર્ટે ગ્રાહક સંતોષ સર્વેક્ષણ 2025માં વડોદરા એરપોર્ટે બીજો ક્રમાંક મેળવ્યો
ધો. 1થી 5 માટે 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત
કટકમાં ચોંકાવનારી ઘટના: મહિલાએ પેટ્રોલ છાંટી ગાડીઓને લગાવી આગ
ઇરાન યુદ્ધ નિર્ણાયક તબક્કે, અમેરિકા પીછેહઠના મૂડમાં, નેતન્યાહૂ ‘અંતિમ પ્રહાર’ પર અડગ, શું ઇઝરાયલ એકલું પડી જશે?
સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ, ધુમાડો દૂર સુધી ફેલાયો
શું ઇન્ટરનેટ બંધ થઈ જશે? 97% ગ્લોબલ ડેટા જોખમમાં, હોર્મુઝ સંકટથી ડિજિટલ દુનિયા ચિંતિત
હેરી સખી, આનંદમંગલ ગાઓ, મહિલા સાંસદોની લઘુતમ સંખ્યા 273 થશે
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી ઝટકો, Oracleની મોટા પાયે છટણી,12,000 ભારતીય કર્મચારીઓ પર અસર
સહસ્રનામ તત્તુલ્યં
ગુજરાત ટાઇટન્સનો પરાજય, કોનોલીની 72 રનની ઇનિંગથી પંજાબ કિંગ્સવિજેતા
જાજરમાન જાનદાર જનકવિ: પ્રિય આનંદ બક્ષી…
સુપર વેડનસડે, યુદ્ધવિરામના સંકેતો બાદ શેરબજારમાં તેજીનું તોફાન
એલ. ઓ. પી. પાર્લામેન્ટ
ગરજ સરી અને વૈદ વેરી
ભાજપના અનુસુચિત જન જાતિ મોરચામાં ભૂમાફિયા તરીકે ચર્ચાતા વ્યક્તિની વરણી!
ઈરાનનું મોટું એલાન: ગૂગલ-એપલ સહિત 18 અમેરિકન કંપનીઓ હિટ લિસ્ટમાં
સાયકલ અપનાવી પર્યાવરણ બચાવો
પારડી: પારડીના (Pardi) આમળી ગામમાં નદી કિનારા પાસે 15 કલાકથી ઘરમાં ફસાયેલા ૧૪ લોકોનું ચંદ્રપુર માંગેલા લાઇફ સેવરની ટીમે (Life Saver’s team) રેસ્કયુ (Rescue) કર્યું હતું. ભારે વરસાદને (Heavy Rain) કારણે ત્રણ પરિવાર (Family) ઘરમાં ફસાયા હોવાની જાણ સરપંચે પારડી મામલતદાર આર.આર. ચૌધરીને જાણ કરતા ચંદ્રપુર માંગેલા લાઇફ સેવર ટ્રસ્ટને જાણ કરી હતી. આ તમામ 14 લોકોને હોડીમાં બહાર કાઢ્યા હતા.
કલેકટર અને ટીડીઓ એસ.ડી. પટેલની ટીમ અને ચંદ્રપુરની ટીમ તાત્કાલિક આમળી ગામે પહોંચી ચંદુભાઈ ચતુરભાઈ, દિનુબેન ચંદુભાઈ, બીપીનભાઈ ચંદુભાઈ, મનિષાબેન બીપીનભાઈ, ડીસન બીપીનભાઈ, મનીષ સુભાષભાઈ, ગીતાબેન મનીષભાઈ, અંશ મનીષભાઈ, મધુબેન સુભાષભાઈ, ત્વિશા મનીષભાઈ, રામુભાઈ અમરતભાઈ, સંગીતાબેન રામુભાઈ ઇન્દુબેન અમૃતભાઈ, રીપેશ રામુભાઇ મળી 14 લોકોને હોડીમાં બહાર કાઢ્યા હતા.
બારડોલીના ખરડ ગામ પાંચ દિવસથી સંપર્કવિહોણું
બારડોલી: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે. બારડોલી તાલુકામાં પણ ઠેર ઠેર પાણી થઈ ગયું છે. ત્યારે ખરડ છીત્રા ગામ છેલ્લાં પાંચ દિવસથી સંપર્કવિહોણું બન્યું છે. અહીં રહેતા 35 જેટલા લોકો પાંચ દિવસથી બહાર નીકળી શક્યા નથી. બીજી તરફ છીત્રા ગામ પણ છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે સંપર્કવિહોણું બની જતાં લોકોની હાલત દયનીય બની છે. તંત્ર સતત બંને ગામો પર નજર રાખી રહ્યું છે.
ભારે વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી ગઈ છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ થઈ રહ્યો હોય પૂર્ણા, અંબિકા નદી તોફાની બની છે. પૂર્ણા નદીની જળસપાટીમાં ફરી એક વખત વધારો થતાં બારડોલી તાલુકાના ખરડ અને છીત્રા ગામમાં પણ તેની અસર જોવા મળી હતી. ખરડ ગામનો બુધવારે ચાર દિવસ બાદ સંપર્ક થઈ શક્યો હતો. પરંતુ નદીની જળસપાટી વધતાં ચાર કલાક બાદ ફરી એપ્રોચ રોડ પર પાણી ફરી વળતાં ગામ સંપર્કવિહોણું બન્યું હતું. હાલ પણ ગામમાં જવાઈ એવી કોઈ સ્થિતિ ન હોવાથી ત્યાં વસતા લોકોની હાલત દયનીય થઈ ગઈ છે. પાંચ દિવસ સુધી ગામની બહાર નહીં નીકળી શકતા લોકોને રાશન પાણીની પણ મુશ્કેલી પડી રહી છે. જો કે, બારડોલી વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે થોડા સમય માટે રસ્તો ખૂલતાં જરૂરી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા.