આણંદ : આણંદના ચાવડાપુરામાં રહેતી પરિણીતાને જીયાણુંના આણાને લઇ સાસરિયાએ ત્રાસ આપી સામાન બહાર ફેંકી દીધો હતો. આ અંગે પરિણીતાએ પતિ, સસરા,...
આણંદ : પેટલાદના અર્જુન ફળીયામાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ શખસને પોલીસે રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ તમામ શખસ સામે પોલીસે કાયદેસરની...
નડિયાદ: ખેડા જિલ્લામાં હાલ લગ્નસરાંની સિઝન ચાલું થઈ ગઈ છે. આવનાર અખાત્રીજના દિવસે ઠેર-ઠેર લગ્નો યોજાશે. જે દરમિયાન બાળલગ્ન થતું અટકાવવા માટે...
નડિયાદ: ઠાસરા તાલુકાના કાલસર તાબે જોરાબંધ ગામની સીમમાં ખેતરના શેઢા બાબતની તકરારની રીસ રાખી ખેતપાડોશીની પત્નિની હત્યા કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની...
સામાન્ય રીતે વાંચનની વાત આવે ત્યારે હંમેશા એક લાકડાની ખુરશી ઉપર બેઠેલા એક દાદાનું ચિત્ર માનસ પટ ઉપર ઉપસ્થિત થઇ જાય છે....
સુરત (Surat) : સરથાણામાં પરિવારથી અલગ રહેતી યુવતીની (Girl) સાથે લીવઇનમાં (Leave in Relationship) રહ્યા બાદ એકલી રહેતી યુવતીને યુવકે કહ્યું કે,...
ખાઈ પીને જલસા કરનારા સુરતીઓ હવે વાંચવાનો શોખ પણ કેળવવા લાગ્યા આમ તો સુરતીઓ કહેવાય લહેરી લાલા અને ખાવા -પીવાના શોખિન. કિટી...
સુરત: આગામી દિવસોમાં ડુમસના (Dumas) દરિયાકિનારે (Sea) ઈ-બાઈક (E-Bike) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. મહાપાલિકા (SMC) દ્વારા ડુમસના દરિયાકિનારે ઈ-બાઈક શેરિંગનો...
આજના યુગનો માનવી જે મળે છે એના કરતા હંમેશા વધુને વધુ જ મેળવવાની લાલસા રાખે છે. ગમે તેટલું મેળવ્યા પછી પણ સંતોષ...
સુરત: (Surat) રાંદેર પોલીસ (Police) ઉપર બે દિવસ પહેલાં આરીફ કોઠારીના (Aarif Kothari) માણસોએ હુમલો કરી આરીફને ભગાવી દીધો હતો. આ ઘટના...
સુરત: સુરત (Surat)શહેરના બાહોશ પોલીસ કમિશનર(Police Commissioner) અજયકુમાર તોમરે છેલ્લા એક મહિનાથી વોન્ટેડ આરોપી(Wanted accused)ઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ(Special Drive) ચલાવી હતી....
શહેરના સિનેમા રોડ દિલ્હી ગેટની નજીક આવેલી ગીરધરલાલ નાથુભાઇ મહેતાની પેઢીને 102 વર્ષ પૂર્ણ થયા છે. જુના સુરત સમયે અનાજ કરિયાણાની હોલસેલની...
જમ્મુ કાશ્મીર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) મુલાકાતે જવાના છે....
સુરત: (Surat) એક બાજુ સુરતને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાનો દાવો તંત્રવાહકો કરી રહ્યા છે, તો બીજી બાજુ મનપા શહેરીજનો માટે કાયમી...
ભારતનું ભાગ્યે જ કોઈ એવું શહેર હશે, જ્યાં ગેરકાયદે બાંધકામો કરવામાં ન આવ્યાં હોય. જે કોઈ ગેરકાયદે બાંધકામો થાય છે તેમાં ગરીબોની...
તાજેતરમાં ગુજરાત, આસામ, દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળમાં પથ્થરબાજી થઇ છે. આપણા દેશમાં જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતી આદિ ઉત્સવો વખતે યા...
નવી દિલ્હી: દિલ્હીની રોહિણી કોર્ટની બહાર ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, કોર્ટની સુરક્ષામાં તૈનાત વકીલ અને પોલીસકર્મી વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન...
ગેસ સિલિંડરમાંથી થતું ગેસ ગળતર અને આગ જેવી દુર્ઘટનાઓમાં કેટલીક વાર જાનહાનિ પણ સર્જાતી હોય છે. મુંબઇમાં આગની દુર્ઘટનાઓમાં છેલ્લા કેટલાક માસથી...
ફેમિલી ફિઝિશ્યન્સ એસોસીએશન, સુરતના નેજા હેઠળના ‘બુઝુર્ગોકા હમસફર’ ૧૨૫ મા અવસરની ઉજવણી, પરોપકારી શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા ‘તારામોતી હોલ’, સર પી.ટી. સાયન્સ...
કોઇપણ ધર્મ અને ધર્મગ્રંથ ઇશ્વરકૃત નહીં પરંતુ મનુષ્યકૃત છે પ્રકૃતિદત્ત માનવ સંસ્કૃતિ પરિવર્તનશીલ હોવાથી મનુષ્યકૃત એવા ધર્મ અને ધર્મગ્રંથો પણ પરિવર્તનશીલ છે....
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની ફળશ્રુતિ શું? દરિયા પાર શ્રીલંકાએ નાદારી નોંધાવી.પાકિસ્તાનમાં ઈમરાને સત્તા ગુમાવી.ભારત દેશમાં ફુગાવો ૧૮ મહિનાની ટોચે પહોંચ્યો.જર્મની અને...
નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોના (Corona) માથું ઉંચકતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2451 નવા સંક્રમિત મળી આવ્યા છે....
એક દિવસ રાજા ભોજે દરબારમાં પ્રશ્ન કર્યો કે, ‘એવો કયો કૂવો છે જેમાં પડ્યા બાદ માણસ બહાર આવી જ નથી શકતો?’કોઈ આ...
સુરત: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ ભરૂચ (Bharuch) , સુરત (Surat) ગ્રામ્ય, નવસારી (Navsari) સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું....
સિનેમા અને સાહિત્ય સમાજનું પ્રતિબિંબ ઝીલે છે અને રાજકીય સામાજિક આંતર પ્રવાહો સમજવામાં સાહિત્ય અને સિનેમાનો અભ્યાસ પણ મદદરૂપ થાય છે. વિજ્ઞાન...
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રત્યેનું અમેરિકાનું પંચ એક સ્વતંત્ર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિ રૂપનું અમેરિકાની સમવાય સરકારની સંસ્થા સ્વરૂપ પંચ છે. તે વિદેશોમાં...
એક સમય હતો કે જ્યારે ચીન વસ્તીથી ખદબદ થતો દેશ હતો અને વસ્તી વધારો એ તેના માટે મોટી સમસ્યા હતી. વસ્તી વધારાને...
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગઇકાલે મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સારંગપુર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં સહેજ વધારો થયો છે. આજે અમદાવાદમાં 10 સહિત નવા 19 કેસ નોંધાયા છે. સાથે જ રાજ્યમાં...
સુરત: (Surat) ઉધનામાં રહેતી સગીરાને લગ્નની લાલચ (Tempted For Marriage) આપી સોસાયટીમાં રહેતા યુવકે બળાત્કાર કરી ગર્ભવતી (Pregnant) કરી નાંખી હતી. આ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
આણંદ : આણંદના ચાવડાપુરામાં રહેતી પરિણીતાને જીયાણુંના આણાને લઇ સાસરિયાએ ત્રાસ આપી સામાન બહાર ફેંકી દીધો હતો. આ અંગે પરિણીતાએ પતિ, સસરા, સાસુ અને નણંદ સામે ફરિયાદ આપી હતી. આણંદના ચાવડાપુરામાં રહેતા શીતલબહેન મેકવાનના લગ્ન 2004માં પ્રકાશ જોસેફ પટેલીયા સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક દિકરો અને એક દિકરીનો જન્મ પણ થયો હતો. થોડો સમય લગ્નજીવન સારી રીતે ચાલ્યા બાદ 2007માં પ્રકાશ પટેલીયા કોઇ કામ ધંધો કરતા ન હોવાથી તેને જણાવતાં હતાં. જેના પગલે ઝઘડો અને બોલાચાલી થઇ હતી અને મારમાર્યો હતો. આ ઝઘડામાં સાસુ – સસરા પણ ચઢવણી કરતાં હતાં. દરમિયાનમાં 20મી એપ્રિલ,22ના રોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે શીતલબહેન, તેમની દિકરી સાક્ષી અને પ્રકાશ પટેલિયા સાથે બેઠાં હતાં, આ વખતે સાસુ – સસરા આવ્યા હતા અને શીતલબહેન જે ઘરમાં રહે છે, તેનો સર – સામાન ખાલી કરી નાંખવા કહ્યું હતું.
જોકે, તેનો વિરોધ કરતાં સાસરિયા ઉશ્કેરાઇ ગયાં હતાં અને તારે જ્યાં જવું હોય ત્યાં જા મારૂ ઘર ખાલી કરી આપ. તેમ કહી પતિ, સાસુ અને સસરાએ માતા – પુત્રીનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દિકરાના જન્મ સમયે પિયર પક્ષની આર્થીક સ્થિતી સારી ન હોવાથી જીયાણું બાકી પડતું હોવાથી પતિ, સાસુ અને સસરા, નણંદ વારંવાર મ્હેણાં ટોણા મારી ત્રાસ આપતાં હતાં. આ અંગે મહિલા પોલીસ મથકે શીતલબહેને ફરિયાદ આપતાં પોલીસે વિમલબહેન કેતન વાઘેલા, મેરીબહેન જોસેફ પટેલીયા, જોસેફ વિલિયમ પટેલીયા, પ્રકાશ જોસેફ પટેલીયા સામે ગુનો નોંધ્યો હતો.