મુંબઈ: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના લીધે થયેલા વિવાદે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરનાર સાંસદ નવનીત...
ફોનમાં રોજબરોજ અવનવી ટેકનોલોજીના કારણે કંઈકને કંઈક નવો આવિષ્કાર થતો હોય છે. આજ સુઘી મોટેભાગના લોકો પોતાના ફોનમાં કોલ રેકોર્ડિંગ સુવિધા રાખતા...
અબુ ધાબી: દુબઈ એક્સ્પો 2020 (Dubai Expo-2020) 31 માર્ચના રોજ સમાપ્ત થઈ શકે છે, પરંતુ હજી પણ આ ક્ષેત્રમાં ઘણી બધી પ્રવૃત્તિ...
સુરત: સુરત (Surat) શહેરમાં અનેક વાર સ્વૈચ્છિક સંસ્થાઓ એવા કાર્યક્રમો કરે છે જેમાં આરોગ્ય અને શિક્ષણને લઈને જરૂરીયાતમંદ લોકોને મદદ પહોંચાડવામાં આવે...
સાબરકાંઠા: ગુજરાતના (Gujarat) હિંમતનગરથી (Himmatnagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણસને નગ્ન તેમજ જમીનની નીચે 10 ફૂટ સુધી જોઇ શકાય તેવા...
સુરત: સુરતના (Surat) પીપલોદમાં (Piplod) કારના (Car) એક શોરૂમમાં (Showroom) નોકરી (Job) કરતા એકાઉન્ટન્ટ મેનેજર અને ઇન્શ્યોરન્સ મહિલા મેનેજરે 1.54 કરોડની ઉચાપત...
પારડી: પારડી (Pardi) કોલેજ (Collage) રોડ પાસે આવેલી શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં (Appartment) રહેતી નર્સે શનિવારે (Saturday) સવારે છ વાગ્યે ‘અગાસી ઉપર ચાલવા જાઉ...
અમરાવતી: આંધ્રપ્રદેશના વિજયવાડામાં શનિવારે વહેલી સવારે એક 40 વર્ષીય વ્યક્તિની નવી ઇલેક્ટ્રિક બાઇકની (Electric Bike) બેટરીનુ (Battery) બેડરૂમમાં વિસ્ફોટ થતાં તે વ્યક્તિનું...
સુરતઃ સુરત જિલ્લામાં ‘કિસાન ભાગીદારી, પ્રાથમિકતા અમારી’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તા.૨૪/૦૪/૨૦૨૨થી ૧/૫/ ૨૦૨૨ દરમિયાન...
ભરૂચ: મૂળ ભરૂચના ભોલાવના અને દહેજ (Dhej) તેમજ સુરતમાં (Surat) ફેક્ટરી ધરાવતા મુંબઈના (Mumbai) બિઝનેસમેનને વડોદરા (Vadodra) સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને...
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) છેલ્લા 3 વર્ષમાં 3 વાર રદ્દ કરાયેલી પરીક્ષા આજે લેવાઇ રહી છે. જો કે આ પરીક્ષામાં (Exam) પેપર...
આણંદ: (Anand) દેશભરમા થોડા સમયથી કોમી હિંસાઓ વધી રહી છે. લોકો એક બીજી કોમ પર પથ્થમારા, હિંસા અને તોફાનના કરી રહ્યા છે....
નવી દિલ્લી: કલમ 370 નાબૂદ થયાના ત્રણ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 24 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરની (Jammu...
હથોડા: મોડી સાંજે કોસંબા (Kosamba) નજીક સાવા પાટિયા હાઇવે (Highway) પરના ઓવરબ્રિજ (Overbriedge) પરથી પસાર થતી કારમાં (Car) અચાનક આગ ફાટી નીકળતાં...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના પલસોદથી સુરત (Surat) જિલ્લા એલ.સી.બી.ની ટીમે દારૂનો (Alcohol) જથ્થો સપ્લાય કરવા જનાર બુટલેગર સહિત ત્રણને ઝડપી પાડી આગળની...
સુરત : કારમાં (Car) દેશી પિસ્તોલ અને ચાર કાર્ટિઝ લઇને જતા બે આરોપીને મહિધરપુરા પોલીસે (Police) પકડી પાડ્યા હતા. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં...
સુરત : બોટાદના બરવાળા પાસે રહેતા એક યુવકે સુરતની (Surat) કતારગામમાં (Katargam) રહેતી પરિણીત મહિલાને વાત કરવાનું કહીને જો વાત નહીં કરે...
છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક (Elon Musk) સતત ચર્ચામાં છે. આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરનો હિસ્સો ખરીદ્યો ત્યાર બાદથી તેઓ કોઈના...
વાપી: (Vapi) દિવસે દિવસે પર્યાવરણમાં પ્રદૂષણનું (Pollution) પ્રમાણ વધી રહ્યુુ છે. ગુજરાતની ઔદ્યોગિક નગરી ગણાતા વાપીમાં તો પ્રદૂષણ એ ઘણી મોટી સમસ્યા...
અમદાવાદ: ઘણીવાર માતા-પિતા (Parents) પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ જતા હોય છે કે બાળક (child) શું કરતો હોય તેનો ખ્યાલ જ નથી...
ભીલવાડા: (Bhilwada) સરકારના તમામ પ્રયાસો છતાં બાળલગ્ન (Child marriage) જેવી કુપ્રથા પર અંકુશ આવ્યો નથી. જાગૃતિના અભાવે આજે પણ માસૂમ બાળકોના લગ્ન...
બિહાર: બિહારે(Bihar) 77 હજાર 900 તિરંગો(India Flag) લહેરાવીને પાકિસ્તાન(Pakistan)નો વર્લ્ડ રેકોર્ડ(World Record) તોડ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક બાબુ વીર કુંવર સિંહની...
ભરૂચ: જંબુસર-ભરૂચ (Bharuch) રોડ પર ગાર્ડન હોટલ પાસે રાત્રે આગળ આવીને બે મોટરસાઈકલ જોરદાર રીતે અથડાતાં (Accident) મગણાદના યુવકનું કરુણ મોત (Death)...
નવી દિલ્હી: ભારત(India)માં મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ફટકો પાડવા જઈ રહ્યો છે. જેનું કારણ છે ઈન્ડોનેશિયા(Indonesia) દ્વારા લગાવવામાં...
મુંબઈ: IPL 2022 માં દિલ્હી કેપિટલ્સના (DC) કેપ્ટન (Captain) ઋષભ પંત (Rishabh Pant) , શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) અને કોચ પ્રવીણ આમરે...
સુરતઃ સુરત(Surat) જિલ્લા(District) હોમગાર્ડ(Home guard)માં સિટી કમાન્ડન્ટ(City Commandant) તરીકે ફરજ બજાવતા વિવાદી સંજય પટેલે(Sanjay Patel) માસમા પાસે અકસ્માત કરી રાહદારીનું મોત નીપજાવ્યું...
આજકાલ સ્થૂળતાની વાત ચાલી જ રહી છે ત્યારે શરીરના આંતરિક ભાગો કે જ્યાં ચરબી જમા થઈ સ્થૂળતાના ભોગ બની ગંભીર પરિણામો સર્જી...
સુરત : શહેરના સિટીલાઇટ રોડ (City light) ઉપર આવેલા સાયન્સ સેન્ટર (Science Center) ખાતે હસ્તકલા (Handicraft) પ્રદર્શનનો પ્રારંભ થયો છે. જેમાં પૂર્વોત્તરના...
વડોદરા : હાઈવે ઉપર સ્ત્રીવેશ ધારણ કરી ટ્રક અને વાહન ચાલકોને પોતાનો શિકાર બનાવતી લુંટારૂ ગેંગેને કરજણ પોલીસે ઝડપી પાડી છે. થોડા...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)નાં પ્રયાગરાજ(Prayagraj)માં ફરી એકવાર સામૂહિક હત્યા(Massacre)ની ઘટના સામે આવી છે. જેના પગલે સનસનાટી ફેલાઈ જવા પામી છે.પ્રયાગરાજના શિવરાજપુર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
મુંબઈ: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના લીધે થયેલા વિવાદે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરનાર સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મહારાષ્ટ્રની બાંદ્રા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેઓની ધરપકડ શનિવારના રોજ કરવામાં આવી હતી. પોલીસે નવનીત રાણા અને રવિને કલમ 153 એ હેઠળ ધર્મના આધાર પર બે પક્ષો વચ્ચે દુશ્મનાવટ ફેલાવાના આરોપમાં ધરપકડ કરી હતી. રવિવાને તેઓને બાંદ્રા કોર્ટમાં પેશ કરવામાં આવ્યાં હતાં. તેમજ 29 એપ્રિલના રોજ તેઓ સામે નોંધવામાં આવેલ કેસ અંગે સુનાવણી કરવામાં આવશે. રાણા દંપતી સામે રાજદ્રોહનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. નવનીત રાણા સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. નવનીત રાણા ઉપર સરકારી કામમાં દખલઅંદાજી કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. તેમની ઉપર આક્ષેપ છે કે શિવસૈનિકોને ઉશ્કેરવાનું કામ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ માટે તેઓની સામે કડક પગલા લેવામાં આવશે.
કિરીટ સોમૈયાની ગાડી ઉપર પથ્થરમારો
બીજી તરફ બીજેપી નેતા કિરીટ સોમૈયાની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કેસમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દર્જ કરી છે. જાણવા મળ્યા મુજબ શિવસેનાના કાર્યકરોએ કિરીટ સોમૈયાની કાર પર પથ્થરમારો કર્યો હતો. જયારે તેઓ મોડી રાત્રે ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા સમયે શિવસેનાના કાર્યકરોએ તેમની કાર પર પથ્થરો તેમજ બોટલો ફેંકીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં સોમૈયાની કારના કાચ તૂટી ગયા હતા અને તેમના ચહેરા પર ઈજા પહોંચી હતી. આ ધટના બાદ કિરીટે સોમૈયાએ CM ઉદ્ધવ ઠાકરે ઉપર આરોપ લગાડયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે CM ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ પોલીસને ખાર પોલીસ સ્ટેશન પર એકઠાં થવા દીધા હતાં તેમજ જેવો હું પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો તેવું તરત જ આ ગુંડાઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે કારના કાચ તૂટી ગયા હતા તેમજ આ ધટનામાં મને પણ ઈજા પહોંચી છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે પોલીસની દેખરેખ હેઠળ જ આ હુમલો થયો હતો.
CM ઉદ્ધવ ઠાકરે ઉપર વધુ કટાક્ષ સાધતા તેઓએ કહ્યું હતું કે આ ત્રીજી વખત મારા પર હુમલો કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ મને મારવાનો પ્રયાસ અગાઉ પણ બે વાર કરી ચૂકયાં છે. વડાપ્રધાન મોદી આવતીકાલે મુંબઈની મુલાકાત લઈ રહ્યાં છે તેવા સમયે તેઓને કોઈ અડચણ ન આવે તે માટે માતોશ્રી પર જાઓ અને ‘હનુમાન ચાલીસા’ના પાઠ કરવાનો નિર્ણય પરત લઈ લેવામાં આવ્યો છે.