સુરત:(Surat) સુરત ડ્રિમ સિટીના (Dream City) એક ભાગ તરીકે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા બુર્સ તરીકે લેખાયેલા સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond...
સુરત: (Surat) સ્માર્ટ સિટીની (Smart City) મોટી મોટી વાતો કરતાં શાસકો અને તંત્રના અધિકારીઓ માટે પોશ વિસ્તાર જ જાણે શહેર હોય તેવી...
સુરત: સુરત(Surat)માં ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ (Gujarat Foundation Day) નાઇટ મેરેથોન-૨૦૨૨ (Night Marathon – 2022) યોજાશે. જેમાં મેરેથોનર્સ માટે 5 km,...
મુંબઈ(Mumbai) : રેલવે તંત્રએ (Railway) મોંઘવારી (Inflation) વચ્ચે પ્રજાને (People) મોટી રાહત આપી છે. ઈન્ડિયન રેલવેએ (Indian Railway) મુંબઈમાં એસી લોકલ ટ્રેનના...
સુરત : (Surat) રાંદેરના મોરાભાગળ (MoraBhagal) વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે સલીમ ખલીલ (Salim Khalil) નામના યુવકની ચાર અજાણ્યા બુકાનીધારીઓએ ઘાતકી હત્યા (Murder) કરી...
સુરત: અઠવા (Athwa) સબ રજીસ્ટ્રારના 60 વર્ષ જુના દસ્તાવેજનું બોગસ એન્ટ્રી કૌભાંડ (Scam) સામે આવ્યા બાદ સરકારી રેકોર્ડની જાળવણી અને સાચવણીની વિશ્વસનીયતા...
સુરત : અમરોલી(Amroli)ના કોસાડ(Kosad) આવાસમાં તિજોરી(vault)માં એમડી ડ્રગ્સ(Drugs) રાખ્યુ હોવાની માહિતીના આધારે પોલીસે(Police) રેડ(Rad) પાડીને રૂા.13 લાખની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું,...
સુરત: (Surat) કાપોદ્રામાં રહેતા રત્નકલાકારે સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકમાંથી (Standard Charted Bank) લીધેલી લોન (Loan) ક્લોઝ કરાવવા માટે ગૂગલ (Google) ઉપરથી ઓનલાઇન (Online)...
વલસાડ : 1942માં નિર્માણ થયેલી કપરાડા (Kaprada) તાલુકાના મુખ્ય મથક નાનાપોંઢા સ્થિત જિલ્લા પંચાયત સંચાલિત નઈ તાલીમ પ્રાથમિક શાળાનું (School) મકાન જર્જરિત...
સુરત: સુરત શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગુરુવાર ઉનાળાની સીઝનના સૌથી ગરમ દિવસ રહ્યો હતો. પારો 42 ડિગ્રી...
સુરત: કોરોના કાળ દરમિયાન લોકોની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી પડી છે. ખાસ કરીને દવાઓના ખર્ચાને લઈ સામાન્ય વર્ગ તેમજ ગરીબ લોકોની...
ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) તાલુકામાં પિતા-પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો છે. સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી નિષ્ઠુર બાપે...
વાપી : ઉમરગામ (Umargam) રેલવે સ્ટેશન (Railway Station) પાસે ટ્રેક પર કોઈ ટીખળખોરે પથ્થર (Stone) મૂકી દેતા બાંદ્રા- વાપી પેસેન્જર (Bandra-Vapi passenger)...
વડોદરા: સોખડા હરિધામ(Sokhada Haridham)માં ગુણાતીત સ્વામી(Gunatit Swami)ના મૃત્ય(Death) અંગે ચોકાવનારો ખુલાસો થયો છે. ગતરોજ સ્વામીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવી...
વાપી : વાપી (Vapi) રેલવે સ્ટેશન પર ગુદામાર્ગમાં સંતાડી સોનાના (Gold) બે બિસ્કીટ (Biscuits) લઈ જતા શખ્સને ડીઆરઆઈની (DRI) ટીમે ઝડપી પાડ્યો...
નવી દિલ્હી: દેશ(India)માં કોલસા(Cola)ની અછતનાં પગલે મોટું વીજ સંકટ(Power Crisis) સર્જાવવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાત(Gujarat), દિલ્હી(Delhi), મહારાષ્ટ્ર(Maharashtra), પંજાબ(Punjab), ઉત્તર...
સુરત: શહેરમાં એપ્રિલ (April) મહિનાનું છેલ્લું અઠવાડિયું અતિભારે સાબિત થયું છે. ગરમીએ એપ્રિલ મહિનાનો બે વર્ષનો રેકોર્ડ બ્રેક (Record break) કર્યો હતો....
નવી દિલ્હી: વિશ્વના અન્ય દેશોની સાથે હવે ચીનમાં (China) પણ કોરોનાએ (Corona) હંગામો મચાવ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીં...
મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) કુલદીપ યાદવ અને મુસ્તફિઝુર રહેમાનની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સના બોલરોની અંકુશિત બોલીંગ છતાં...
સુરત : મુંબઇમાં (Mumbai) રહેતા અને સુરતમાં (Surat) હીરાના (Diamond) એક્સપોર્ટનું (Export) કામ કરતા વેપારી પાસેથી મુંબઇના હીરાદલાલ અને મોટાવરાછાના વેપારીએ મળીને...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) હમણાં જ ગાંધીનગરથી (Gandhinagar) દિલ્હી (Delhi) પરત ગયા અને તે પછી ગુજરાત (Gujarat) ભાજપના પ્રભારી...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ની પ્રતિષ્ઠામાં વધુ એક છોગુ ઉમેરાયું છે. SVPI એરપોર્ટને પ્રદેશ અને કદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ...
ગાંધીનગર: હાર્દિક પટેલના (Hardik Patel) પિતાની (Father) પુણ્યતિથિને લઈ આજે હાર્દિક પટેલે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેઓએ સ્પષ્ટતા કરી...
જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના માલપુરના (Malpur) જૂના સરપંચ ફળિયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારનાં બે મકાનમાં અચાનક વિકરાળ આગ...
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 28 એપ્રિલે આસામમાં સાત અત્યાધુનિક કેન્સર કેન્દ્રોનુ ઉદ્ઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન ટાટા તેમજ...
વડોદરા: વડોદરા(Vadodara) નજીક આવેલા સોખડા હરિધામ મંદિર(Sokhada Haridham Temple)માં વિવાદ(Controversy) શમવાનું નામ જ નથી લઇ રહ્યો. મંદિરમાં સંતો વચ્ચેના વિવાદ બાદ વધુ...
નવી દિલ્હી: હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની એશેઝ સીરિઝમાં ઈંગ્લેન્ડની (England) હાર બાદ જો રૂટની ભારે ટીકા થઈ રહી હતી. ત્યારબાદ જૉ રૂટે આ...
જમ્મુ: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર મોટા આતંકી હુમલા(terrorist attacks)નું ષડ્યંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. સિદ્રાની હોસ્પિટલની નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ...
નવી દિલ્હી: હાલમાં વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક વાહનોનો (Electric vehicles) ક્રેઝ ચાલી રહ્યો છે. ભારતમાં પણ લોકો પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં ઇ-વાહનોનો ઉપયોગ કરી રહ્યા...
નવી દિલ્લી: કોરોના મહામારીને કારણે ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશનમાં વિલંબ થઈ રહ્યો હતો. આખરે આ મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત:(Surat) સુરત ડ્રિમ સિટીના (Dream City) એક ભાગ તરીકે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા બુર્સ તરીકે લેખાયેલા સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond Bourse ) બની રહેલા કસ્ટમ હાઉસને (Custom House) કેન્દ્ર સરકારે પ્રથમ ફેસની મંજૂરી (Permission) આપી દીધી છે.
એસડીબીના પ્રવક્તાઓ એસડીબીના પ્રવક્તા મથુર સવાણી અને દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, બુર્સમાં તૈયાર થઈ રહેલા કસ્ટમ હાઉસને કેન્દ્ર સરકારે પરવાનગી આપી છે. સરકાર બીજા ફેઝમાં નોટિફિકેશન બહાર પાડશે અને ત્રીજા ફેસમાં કસ્ટમ એસઓપી નક્કી થશે. આ કસ્ટમ પ્રોટોકલથી એસડીબીનો નોંધાયેલો સભ્ય ભારતના કોઈપણ ડોમેસ્ટિક એરપોર્ટનો (Domestic Airport) ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ માલનું એક્સપોર્ટ (Diamond Export) કરી શકશે.
તાજેતરમાં દુબઈ એક્સ્પોમાં વિદેશી હીરા ઉદ્યોગકારો માટે પ્રેઝેન્ટેશનમાં સુરત છવાયું હતું. દુબઈમાં આયોજિત થયેલા દુબઈ એક્સ્પોમાં ગુજરાતમાં રોકાણની તકો વિષય પર ભારતીય કોમર્સ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં દુબઈ સહિતના 10 જેટલા વિદેશી હીરા ઉદ્યોગકારોએ સુરતના હીરા બુર્સમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી હતી. 66 લાખ સ્ક્વેર ફૂટમાં ખજોદ ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સને આ વર્ષના અંત પહેલાં કાર્યરત કરી દેવાની તૈયારી બતાવવામાં આવી રહી છે.
દુબઈ એક્સ્પોમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગોમાં રોકાણની તક માટેનું એક પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યું હતું, જેમાં સુરતના હીરા ઉદ્યોગની સાથે ડાયમંડ બુર્સનું પણ પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દુબઈની તાજ હોટેલમાં વિદેશી હીરા ઉદ્યોગકારો સહિતના અન્ય ઉદ્યોગ આગેવાનો માટે ગુજરાતમાં રોકાણની તક વિષય પર થયેલા પ્રેઝેન્ટેશનમાં સુરતમાં હીરા ઉદ્યોગ માટે સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ તૈયાર કરાઈ હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. આ માહિતી બાદ જ ત્યાંના ઉદ્યોગકારોમાં સુરત અને સુરતના હીરા ઉદ્યોગ માટે તૈયાર થયેલું બુર્સ બને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ સાથે ત્યાંના 10થી વધુ ઉદ્યોગકારોએ સુરતના બુર્સમાં રોકાણ કરવા માટેની ઉત્સુકતા પણ દર્શાવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, 2600 કરોડથી વધુના ખર્ચે બનેલા 15 માળના 9 ટાવરની 4200 ઓફિસ પહેલેથી જ ઉદ્યોગકારોની નોંધણીના આધારે એકત્રિત કરેલી રકમથી જ બનાવવામાં આવી છે. દુબઈ એક્સ્પોમાં ઉદ્યોગકારોએ બુર્સમાં ઓફિસ માટે કરેલી માંગણીનો પ્રસ્તાવ બુર્સની વર્કિંગ કમિટીમાં મૂકવામાં આવશે. ત્યારબાદ નિર્ણય કરાશે.