સુરત(Surat) : હોટલ ઓનર્સની વિશ્વની સૌથી મોટી સંસ્થા અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના (American Hotel Owners Association) ચેરમેન (Chairman) પદે ઈતિહાસમાં સૌપ્રથમવાર યુવા...
ચીન: કોરોના વાયરસે ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ચીન(China)ના શાંઘાઈ(Shanghai)થી લઈને બેઈજિંગ(Beijing) સુધી કોરોનાની નવી લહેરનાં કારણે હોબાળો મચી ગયો છે. ચીનના...
કોરોનાના કારણે વિલંબમાં પડેલ નવી શિક્ષણ નીતિનો અમલ હવેના સમયમાં થશે તેવો વર્તારો છે. નવી નીતિમાં સ્વીકાર્યા મુજબની બાબતો હવે નિયમ રૂપે...
ભરૂચ: હરિયાણાના (Haryana) યુવકે અંકલેશ્વરના (Ankleswar) ફોસ્કો જીપ્સમ પાઉડરના વેેપારીને બંદૂકની (Gun) અણીએ લૂંટ લીધો હતો. ફિલ્મી સ્ટાઈલમાં વેપારીને કારમાં બેસાડી સૂમસાન...
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) સામેની લડાઈ ચાલુ છે. માસ્કથી (Mask) લઈને રસીકરણ (Vaccine) સુધી લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે....
સુરત: (Surat) મૂળ માંગરોળની વતની અને અડાજણમાં રહેતી કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતી યુવતીને (Girl) ફેસબુક (Facebook) ફ્રેન્ડે (Friend) માસીની દિકરી હોસ્પિટલમાં દાખલ...
મહેસાણા: પ્રેમ લગ્ન (Love Marriage) કરતી દીકરી પર અંકુશ રાખવા પાટીદાર સમાજે (Patidar Samaj) બાંયો ચઢાવી છે. મહેસાણામાં 84 કડવા પાટીદાર સમાજ...
સુરત : (Surat) પૂર્વ પ્રેમિકાને (Ex Lover) પોતાની સાથે પુન: પ્રેમ કરવા માટે દબાણ કરીને હત્યાનો (Murder) પ્રયાસ કરનાર માથા ફરેલ પ્રેમી...
નવી દિલ્હી: એબીજી શિપયાર્ડ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કાર્યવાહી ચાલુ છે. ઈડીએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં મુંબઈ, સુરત, પુણે સહિત અનેક શહેરોમાં...
વધતા જતા પ્રદૂષણને કારણે વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેકટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે, ભારતમાં પણ ઇલેકટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ઘણા...
સાબરકાંઠા: યુપી(UP), એમપી(MP), દિલ્હી(Delhi) અને રાજસ્થાન(Rajasthan) બાદ હવે ગુજરાત(Gujarat)માં પણ બુલડોઝર ફૂલ સ્પીડે દોડી રહ્યું છે. સાબરકાંઠા(Sabarkantha)ના હિંમતનગર(Himmatnagar)માં રામનવમી(Ramnavmi) ના દિવસે હિંસા(Violence)...
વલસાડ : ગુજરાતમાં (Gujarat) આગામી 5 દિવસ દરમિયાન ફરીથી હીટ વેવની (Heat wave) આગાહી કરવામાં આવી છે, પરંતુ વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા...
સુરત: (Surat) સ્ટેટ જીએસટીના (State GST) અજમાયશી સહાયક રાજ્યવેરા કમિશનરો દ્વારા સોમવારથી કાયમી કરવાની માંગ સાથે અનોખા ઉપવાસ (Strike) શરૂ કર્યા છે....
નવી દિલ્હી: ઘણા દિવસોથી ચાલી રહેલું ટ્વિટરનું (Twitter) વેચાણ આખરે સોમવારે સમાપ્ત થયું અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની...
મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી 38મી લીગ મેચમાં શિખર ધવને પોતાની 200મી મેચમાં (Match) 88 રનની નોટઆઉટ ઇનિંગ...
નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીની (LIC) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મે (May) મહિનાની ચોથી તારીખે ખુલશે અને 9 મેએ બંધ...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ચાલી રહેલા હનુમાનચાલીસાના (Hanuman Chalisa) વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આજ સુધી ચાલી આવેલ હનુમાન ચાલીસા અંગેના...
સુરત: (Surat) ડુમસની ફાઈવ સ્ટાર લા મેરિડિયન હોટલમાં (Five Star La Meridian Hotel) આજે સ્ટોર રૂમમાં કચરા પેટીમાંથી પ્લાસ્ટીકની થેલીમાં હોટેલના કેશિયરની...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના મોટી ફળોદ ગામે પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લેવાની ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત (Death) થયું હતું....
સુરત: (Surat) સુરત જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ઉજવણી અંતગર્ત અમૃત તળાવ યોજના હેઠળ 75 નવા તળાવો બનાવવા...
વાપી : વાપીમાં (Vapi) છેલ્લા કેટલાક સમયથી એટીએમ (ATM) બુથમાં પૈસા લેવા જનારની સાથે મદદના (Help) બહાને જઈને પાસવર્ડ (Password) જાણી લઈ...
બીજિંગ: શંઘાઈ (Shanghai) વહીવટીતંત્રએ રહેણાંક ઇમારતોની (Building) બહાર વાડ લગાવી દીધી છે કારણ કે ચીને (China) તેની કડક ‘શૂન્ય-કોવિડ’ નીતિ વધુ સખત...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) તાપમાન વધવાની સાથે આગ (Fire) લાગવાના બનાવો પણ વધ્યા છે. રવિવારે, દિલ્હીમાં પ્રથમ ટીકરી કલાનના પીવીસી માર્કેટમાં...
સુરત: (Surat) રાજય સરકાર દ્વારા સુરત મનપાને નવા વહીવટી ભવન માટે રિંગ રોડ (Ring Road) પર સબજેલવાળી જગ્યા ફાળવવામાં આવી હતી. જો...
સુરત: (Surat) વારંવાર વિવાદમાં આવતા અડાજણ (Adajan) સ્થિત મનપાના ગરીબ આવાસમાં (Home) સ્થાનિક લોકોને જાણ કર્યા વગર માત્ર બે ચાર લોકોના મેળાપીપણામાં...
નવી દિલ્હી: દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં (Electric scooters) આગ લાગવાની ઘણી ઘટનાઓ બની રહી છે. થોડા મહિના પહેલા ખૂબ જ ધામધૂમથી લોન્ચ કર્યા...
માનવીમાં કોઈ સિધ્ધિ કે સફળતા યા પદનું અહંકાર વધી જાય, ત્યારે માની લેવું કે તેનું પતન નિશ્ચિત જ છે. અહંકારનું પેદા થવું...
સુરત: (Surat) શહેરના નાના વરાછા ખાતે રહેતા અને સારોલીમાં એમ્બ્રોડરીનું ખાતુ ધરાવતા કારખાનેદારે કામ અર્થે કલકત્તાની ટિકિટ (Ticket) બુક કરાવી હતી. બાદમાં...
મનુષ્યનું મન તેનાં સુખ દુ:ખ માટે કારણભૂત બને છે. પુષ્કળ તાપ પડતો હોય પરંતુ વૃક્ષ નીચે કેટલાંય લોકો મીઠી નિંદર લઇ શકે...
અમદાવાદ: ગુજરાત(Gujarat)માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ(Hardik Patel) સામે રામોલ(Ramol) પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ સાથે અન્ય પાટીદારો સામે થયેલા વિવિધ કેસો...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત(Surat) : હોટલ ઓનર્સની વિશ્વની સૌથી મોટી સંસ્થા અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના (American Hotel Owners Association) ચેરમેન (Chairman) પદે ઈતિહાસમાં સૌપ્રથમવાર યુવા ચેરમેન તરીકે સુરતના કામરેજના શામપુરા ગામના વતની અને હાલમાં યુ.એસ.એ.ના (USA) ટેક્સાસ સ્ટેટના ઓસ્ટિન શહેરમાં વસતા નિશાંત પટેલની ભવ્ય જીત થઈ છે. જેને અમેરિકાના કોંગ્રેસમેન, મેયર સહિત દેશ-વિદેશના શુભેચ્છકોએ આવકાર્યો છે.
લેઉઆ પાટીદાર સમાજના યુવા ડાયરેક્ટર નિશાંત પટેલ હાઈટેક કાઉન્સિલના સભ્ય, રેડરૂફ ફ્રેન્ચાઈઝની એડ્વાઈઝરી કાઉન્સિલના સભ્ય તથા આહોવાના યુવા પ્રોફેશનલના ડાયરેક્ટરથી શરૂઆત કરી સેક્રેટરી સુધીની ચૂંટણી પણ જંગી બહુમતીથી જીતી ચૂક્યા છે. તેઓ બાઈલોઝ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનમાં શ્વેતવર્ણ સહિત દરેક વર્ણના મેમ્બર્સ તેમજ એશિયન મેમ્બર્સ મળી કુલ 20,000 જેટલા સભ્ય નોંધાયેલા છે. જે પૈકી ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારે ઉમેદવારી કરી હતી. ગૌરવની વાત એ હતી કે, નિશાંત પટેલને કુલ મતદાનના 54 ટકા મત મળ્યા હતા. જ્યારે બાકીના ત્રણ ઉમેદવારને કુલ 46 ટકા મત મળ્યા હતા.
સંસ્થાના મેમ્બર્સ જે હોટલ, મોટેલ ધરાવે છે તેમના મૂંઝવતા પ્રશ્નો, વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળવા, નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવા તેમજ સરકાર સમક્ષ પણ સમયાંતરે રજૂઆતો કરી હોટલ મોટેલના માલિકોને ન્યાય અપાવવાનું કાર્ય કરવાનું હોય છે. નિશાંત (નીલ) નવીન પટેલને આટલી નાની વયે આવી અનેરી સિદ્ધિ મેળવી છે. જેને શામપુરા ગામ સહિત સમગ્ર લેઉઆ પાટીદાર સમાજે આવકારી છે.