અમદાવાદ: અમદાવાદની (Ahemdabad) સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં (SVP Hospital) સોમવારની સાંજે એક મોટી આગની દુર્ઘટના (Fire accident) સામે આવી છે. આ વિશેની...
અમરેલી: ગુજરાત (Gujarat) રાજ્યમાં જ્યાં લોકો ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં હાલ કમોસમી વરસાદે (Unseasonable rain) લોકોને હેરાન...
પલસાણા: (Palsana) સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) દારૂ ભરેલી એક બોલેરો કાર (Car)...
નવી દિલ્લી: બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીના (Mithun Chakraborty) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અભિનેતાને...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra) નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે(Raj Thackeray) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loud Speaker)હટાવવા માટે સતત અભિયાન ચલાવી રહ્યા છે. હાલમાં જ તેઓએ અક્ષય...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં હજી ચૂંટણીની (Election) જાહેરાત થઇ નથી પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં (Congress) મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી કરવાની હોડ જામી છે....
બર્લિન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) 3 દિવસનાં વિદેશ પ્રવાસે છે. તેઓ આ દરમિયાન 3 યુરોપિયન(European) દેશોની મુલાકાત લેશે. પ્રથમ દિવસે તેઓ...
સુરત: (Surat) લંડનની (London) કંપની BITSO LIVES એ બહાર પાડેલા બક્સકોઈનમાં (Bucks Coin) રોકાણના (Invest) નામે સુરતના સાત રોકાણકારો સાથે 2.32 કરોડની...
ગાંધીનગર : ગુજરાતમાં હજી ચૂંટણીની જાહેરાત થઇ નથી પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી કરવાની હોડ જામી છે. ગુજરાતના કોંગ્રેસના...
યુપી: ડ્રગ્સ (Drugs) કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. હાલમાં જ ગુજરાત (Gujarat) ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી...
સુરત : સુરત(Surat) માટે અતિ મહત્વકાંક્ષી એવો તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ(Tapi Riverfront Project) હવે નક્કર દિશામાં આગળ વધી રહ્યો છે. આશરે 3900 કરોડના...
સુરેન્દ્રનગર: લીંબડી (Limbdi) -અમદાવાદ (Ahmadabad) હાઈવે (High way) પર ઈકો કાર અને ખાનગી લક્ઝરી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ગમખ્વાર...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની (SMC) શનિવારે મળેલી સામાન્ય સભામાં મહિલાઓના (Women) અપમાન (Insult) મુદ્દે હોબાળો થતા જ શાસકો સભા પૂર્ણ કરી ભાગી...
કામરેજ: ખોલવડ (Kholvad) ગામના માથા ભારે બાપ-દિકરાએ એક શખ્સને ‘કોર્ટમાંથી બચી ગયો છે, હોટલના કમ્પાઉન્ડની બહાર આવ તને પતાવી દઈશું’ એવી ધમકી...
સુરતઃ (Surat)પૂણા ગામમાં સહજાનંદ એન્ટરપ્રાઈઝના નામે ટાયરના વેપારીને ત્યાં સેલ્સમેન (Sells man) તરીકે નોકરી કરતા વિનયે ગ્રાહકો (Customer) પાસેથી 4.97 લાખનું પેમેન્ટ...
સુરત: ભક્તિની સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી થાય તેવા શુભ આશયથી યોગીચોક ખાતે આયોજિત શિવકથા (Sivakatha)માં આવતા શિવભક્તોને શિવજીનું પ્રિય બિલ્વપત્રનો છોડ...
ગીર સોમનાથ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા (Talala) તાલુકામાં વહેલી સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા લોકો જાગી ગયા હતા. લગભગ વહેલી...
નવી દિલ્હી: દેશમાં ફરી કોરોના સંક્રમણ(Covid-19) ફેલાવવાનો ભય વધી રહ્યો છે. આ સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે સરકાર રસીકરણ(Vaccination) પર વધુ ભાર આપી...
સુરત: (Surat) વરાછા મીની બજારમાં (Mini Bazar) બોગસ આંગડીયા પેઢી (Fake Angadiya Company) બનાવી બાબુભાઈ, નિતીનભાઈ લીંબાચીયા તથા સંજયભાઈ પરમારને વિશ્વાસમાં લઈને...
દુર્ગાપુર: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સ્પાઈસ જેટની ફ્લાઈટ તોફાનમાં ફસાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના પગલે 40 મુસાફરો ઘાયલ થયા હતા. જ્યારે...
બારડોલી: બારડોલીના (Bardoli) પારડીવાઘા (નોગામા) ગામે મંદિર ફળીયામાં રહેતો રાજુ ઉક્કડ હળપતિ (ઉ.વર્ષ 47) શનિવારના રોજ ગામમાં જ આવેલા ભુતિયું તળાવમાં (lake)...
નવી દિલ્હી: દેશમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે અને કેટલાયે ઠેકાણે...
સુરત: (Surat) શહેર પોલીસ (Police) અને શહેરીજનો વચ્ચે સેતુ અને સંવાદ જળવાયેલો રહે તે હેતુથી 30મી એપ્રિલે સુરત શહેર પોલીસ દ્વારા સુરત...
સુરત: (Surat) વરાછા મીની બજારમાં બોગસ આંગડીયા પેઢી (Angadia Firm) બનાવી બાબુભાઈ, નિતીનભાઈ લીંબાચીયા તથા સંજયભાઈ પરમારને વિશ્વાસમાં લઈને 25 લાખ રૂપિયા...
ભરૂચ: ભરૂચ (Bharuch) નગર પાલિકાના વોર્ડ નંબર ૩ની નગરસેવિકાના પતિએ (Husband) કર્તવ્ય રાણાએ અંગત અદાવતમાં બે મિત્રો (Friend) ઉપર ચપ્પુથી (Knife) હુમલો...
સુરત: (Surat) સુરતમાં હોમગાર્ડઝ (Homeguards) દળના અમુક અધિકારી તથા સભ્યો દ્વારા પોલીસ સ્ટેશનમાં રાત્રી ફરજ તેમજ અન્ય ફરજોમાં જનરલ ચેકિંગ અને પેટ્રોલિંગ...
વલસાડ : વલસાડના (Valsad) આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડામાં અનેક પુરુષોને (Men) એકથી વધુ પત્ની (Wife) હોવાની વાત સામાન્ય છે. અનેક કિસ્સામાં એક...
સુરત: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે બીટીપી સાથે ગઠબંધનની જાહેરાત કરીને વિશાળ આદિવાસી સંમેલનનું પણ આયોજન...
જામનગર: ખોડલધામ (Khodaldham) પ્રમુખ અને પાટીદાર (patidar) સમાજના આગેવાન નરેશ પટેલ કયા રાજ્કીય પક્ષમાં જાડાશે તે અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા...
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને ત્યારબાદ હનુમાન ચાલીસાના વિવાદને લઈ ઉદ્ધવ સરકાર ઉપર સતત પ્રહારો થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાનાં એક...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
અમદાવાદ: અમદાવાદની (Ahemdabad) સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં (SVP Hospital) સોમવારની સાંજે એક મોટી આગની દુર્ઘટના (Fire accident) સામે આવી છે. આ વિશેની જાણ થતાં ત્યાં હોબાળો મચી ગયો હતો. તેમજ હોસ્પિટલમાં આવેલા તમામ સ્ટાફ, દાખલ દર્દીઓ (Patients) અને સામાન્ય લોકો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire brigade) કરવામાં આવી હતી. તેથી હાલ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ એસવીપી હોસ્પિટલમાં આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યુ છે. જો કે આ આગ એસવીપી હોસ્પિટલમના ત્રીજા માળે લાગી હતી. હોસ્પિટલમાં આગની ઘટના બનતા દર્દીઓની સુરક્ષાએ પ્રાથમિક ફરજ બનતી હોય છે. તેમજ આ આગ તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગી હતી. તેથી તુરંત જ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મળતી માહિતી મુજબ હજી સુધી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર આવ્યા નથી.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા 5 મૃતદેહો કોહવાયા
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં 5 મૃતદેહો કોહવાઈ ગયા હતા. કારણ કે છેલ્લાં કેટલાક દિવસોથી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ છે. બિનવારસી મૃતદેહને સાચવવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. 44 ડીગ્રી ગરમીમાં કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હતુ. જેના કારણે 5 મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયા હતા.
આ મામલે એક એનજીઓએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે. તેમજ જિલ્લાના લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલ તંત્રે બચાવ કરતા કહ્યું કે ઉંદરે વાયર કાપી નાખતા કોલ્ડ સ્ટોરેજ બંધ થયું છે.