ચક્રવાતી વાવાઝોડા ( cyclone ) તૌક્તે ( tauktea) ના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં...
મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે...
કોંગ્રેસ ( congress) ના કથિત ટૂલકિટ કેસ ( toolkit case) વિરુદ્ધ દેશની ટોચની કોર્ટ ( supreme court) માં એક અરજી કરવામાં આવી...
નારદાના કેસ ( narda case) માં રોજ એક નવો વળાંક આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ( cm mamta benarji)...
રાજ્યમાં તૌકતે વાવાઝોડા ( tauktea cyclone) એ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( pm narendra modi) નુકસાની નિરીક્ષણ માટે અને...
અંકલેશ્વર: રાજ્યના પ્રથમ કોવિડ ( covid) સ્મશાનમાં પણ તોક્તેએ કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફુંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે...
વડોદરા : રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલ દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે....
વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજનો પ્લાન્ટ ઓપરેટર રેમડેસીવીરના કાળાબજાર કરવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગુનામાં સામેલ કોલેજનો સર્વન્ટ...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે રાજયભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. વડોદરા પણ વાવાઝોડાની અસરથી બાકાત...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 886 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 60,862 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા...
થોડા સમય પહેલા નેશનલ ક્રાઈમ બ્યુરો એ ગુજરાતમાં થતા અકસ્માત ની યાદી બહાર પાડી છે જેમા વર્ષ 6711 અકસ્માતો થયા છે. અને...
રાજપીપળા: વાવાઝોડા ( cyclone) ને લીધે ખરાબ વાતાવરણને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Unity of statue) ને જોડતી 10 જેટલી ટ્રેનો કેન્સલલ...
એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને...
valsad : વલસાડ રેલવે ( valsad railway) ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલો ઘઉનો જથ્થો પણ વરસાદના કારણે ભીંજાય જતા રેલવેને લાખો રૂપિયાનું નુકસાન થયું...
અરબી સમુદ્ર વાવાઝોડા માટે ઝડપથી માનીતું સ્થળ બની રહયું છે. અરબી સમુદ્રમાં જોરદાર ઝંઝાવાત અગાઉ કરતાં વધુ ઝડપથી પેદા થઇ રહ્યું છે....
આપણે ત્યાં આપણે અભિવ્યકિત સ્વંતત્રતાની જયારે પણ વાત કરીએ છીએ ત્યારે તે સ્વંતત્રતા આપણે આપણા પૂરતી સીમિત રાખવા માંગીએ છીએ. આપણને અભિવ્યકિત...
કોરોના ( corona) ની બીજી તરંગ હાલ દેશમાં તેની અસર બતાવી રહી છે, જ્યારે ત્રીજી તરંગ પર પણ તકેદારી વધી છે. દિલ્હીના...
દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી તે તાઉતે વાવાઝોડું છેવટે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ પર ત્રાટકીને જ રહ્યું. પ્રારંભિક અહેવાલો પ્રમાણે તેણે...
surat : ઇચ્છાપોર હજીરા રોડ પરના એસ.એમ. કનિક ટેક્સ નામના સિન્થેટિક ફેબ્રિક કાપડના યુનિટમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. યુનિટના બીજા...
તૌકતે ( tauktea) વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. બે દિવસ સુધી ગુજરાતને વાવાઝોડા ( cyclone) એ ઘમરોળ્યા બાદ કેટલાય જિલ્લાઓમાં...
surat : મનપા ( smc) દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી કે, ફ્લડ ગેટ ( flood gate) ખોલી દેવાયા છે. જેથી પાણીનો...
suart : સુરતના સિવિલ હોસ્પિટલો ( surat civil hospital) ની માનવતા મરી પરવારી છે, કામચોરી કરવામાં અવ્વલ ડોક્ટરો ( docters) એ હડતાળનું...
તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓ ના હોય તેવી ૧૬ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે વીજ વિભાગની ટીમો દ્વારા ૧૨...
સુરત: શહેર (surat city)માં કોરોના (corona) હજી શાંત પડ્યો નથી કે ત્યાં તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ને કારણે કમોસમી વરસાદ (unseasonable rain) ખાબક્યો...
અરબી સમુદ્ર પરથી આવેલુ તૌકતે વાવાઝોડુ ગઈરાત્રે દિવ-ઉના વચ્ચે ત્રાટકયા બાદ તે ઉત્તર ગુજરા તરફથી રાજસ્થાન તરફ જાય તે પહેલા તેની અસર...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉતે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકસાની સહિતની...
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં કોરોના (corona)ના કારણે કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવા દરેક પરિવારને રૂ.50,000ની રકમ આપવામાં આવશે. તેમજ જો મૃતક કમાવનાર...
ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડુ વચ્ચે મંગળવારે રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૬૪૪૭ કેસો નોંધાયા...
ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં...
સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
ચક્રવાતી વાવાઝોડા ( cyclone ) તૌક્તે ( tauktea) ના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં બીજા એક ચક્રવાતના તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. પાછલા દિવસોમાં આવેલું ગંભીર ચક્રવાતી તોફાન તૌક્તે અરબી સમુદ્રમાંથી નીકળીને ગુજરાત ( gujarat) , મહારાષ્ટ્ર ( maharashtra) , ગોવા ( goa) અને કર્ણાટક ( karnatka) માં પાયમાલી સર્જી હવે રાજસ્થાન ( rajsthan) તરફ આગળ વધ્યું છે. ત્યારે હવે વધુ એક વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. આ નવા ચક્રવાતી તોફાનનું નામ યશ રાખવામાં આવ્યું છે.
16 થી 18 મે દરમ્યાન ત્રાટકેલા તૌકતે વાવાઝોડા દ્વારા ગુજરાતમાં 45 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે બીજા એક ચક્રવાત તોફાનની સંભાવના જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23-25 મેની વચ્ચે બીજુ તોફાન ‘યશ’ બંગાળની ખાડીમાં ટકરાશે.
પ્રાદેશિક હવામાન વિભાગે માહિતી આપી છે કે 23 થી 25 મેની વચ્ચે બંગાળની ખાડીમાં યશ નામનું સુપર ચક્રવાત સુંદરબન પ્રદેશોમાં પછાડશે. એવી અપેક્ષા છે કે આ સુપર ચક્રવાત બાંગ્લાદેશ તરફ આગળ વધશે. હવામાન વિભાગે કહ્યું કે આ તોફાનની ગતિ અગાઉના વાવાઝોડા અમ્ફાન જેટલી ઝડપી હોઈ શકે છે. ગયા વર્ષે 19 મેના રોજ અમફાને બંગાળ અને તેની આસપાસના વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો.
જોકે હવામાન વિભાગને તોફાનની દિશા અને ગતિ વિશે ખાતરી કરી નથી, પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ સેન્ટ્રલ બે અને તેના આસપાસના વિસ્તારોમાં ઓછું દબાણ છે. વિભાગે કહ્યું કે જે રીતે તે આગળ વધી રહ્યું છે તે જોતાં અઠવાડિયાના અંત સુધીમાં એક સુપર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
આ ઉપરાંત 23 મી મેના રોજ માછીમારોને હવામાન વિભાગ દ્વારા દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી કે ઓછા દબાણને કારણે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા સહિત ગંગા પશ્ચિમ બંગાળમાં તાપમાન વધી રહ્યું છે અને તેમાં વધુ વધારો થવાની સંભાવના છે.