શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે ( bombay highcourt) એક મહિલાને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની છૂટ આપી છે. સ્ત્રીના ગર્ભમાં ત્રણ ગર્ભ છે. 24-અઠવાડિયાના...
સુરત: મનપાના પદાધિકારીઓ, મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને શુક્રવારે લિંબાયત ઝોનની સંકલન મીટિંગ મળી હતી. જેમાં મુખ્યત્વે ગેરકાયદે જમીન પર કબજો કરી લેતા...
સુરત: 23 દિવસના લાંબા અંતર પછી આજે શહેરમાં કાપડ માર્કેટો (Textile market) અને હીરા બજારો (diamond market) શરૂ થયા હતાં. પરંતુ બંને...
સુરત: સુરત (surat) શહેરે વિતેલા દોઢ મહિનામાં કોરોના (corona)ની મહામારી (pandemic)ના સૌથી ભયાનક સ્વરૂપનો સામનો કર્યો છે. ઇન્જેક્શનની કટોકટી (injection emergency), ઓક્સિજનની...
સુરત: ગુજરાત સરકાર (Gujarat govt) દ્વારા મ્યુકરમાઇકોસિસ (mucormycosis)ને મહામારી (epidemic) જાહેર કરવામાં આવી છે. હાલમાં સુરત શહેર (Surat city)માં મ્યુકરમાઇકોસિસના કેસોમાં દિન-પ્રતિદિન...
ગાંધીનગર : તાઉતે વાવાઝોડાથી રાજ્યના અન્ય વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (ડીજીવીસીએલ) વિસ્તારમાં પણ વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો. જે અંતર્ગત...
કોરોનાની મહામારીમાં કોરોનાથી પીડિત દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી લાઈનો લાગ્યા બાદ હવે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સગાઓએ ભારે રઝળપાટ...
નિઝર: કુકરમુંડા તાલુકાના રીપીટર વિદ્યાર્થીના પિતા (FATHER OF REPEATER STUDENT) કિશોરભાઈ સૂર્યવંશીએ મુખ્યમંત્રીને લેખિત (LETTER TO CM) રજૂઆત કરી જણાવ્યું છે કે,...
રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 9 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર...
ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી પણ...
કોરોનાની ૨૮ દિવસની સારવાર લઇને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં હાજરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય...
કોરોના સંકટ (Corona pandemic) વચ્ચે, દેશભરમાં કાળી ફૂગ (મ્યુકરમાયકોસિસ)ના કેસો સતત આવી રહ્યા છે. કેટલાક રાજ્યોએ કાળી ફૂગ (Black fungus)ને રોગચાળો (epidemic) જાહેર...
ઑઇલ કંપનીઓએ ફરી ભાવ વધારતા પેટ્રોલના ભાવ મુંબઈમાં લિટરે રૂ. 100ની નજીક પહોંચી ગયા છે જ્યારે ડિઝલના ભાવ રૂ. 91ને પાર થયા...
ચિપકો આંદોલનના પ્રણેતા અને જાણીતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનું આજે ઋષિકેશની એઇમ્સ ખાતે કોરોનાથી નિધન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. તેઓ પત્ની,...
ગુજરાત રાજ્ય સરકાર (Gujarat govt)દ્વારા વધુ એક શિક્ષણ જગતને લગતો નિર્ણય કરવામાં આવ્યો છે, કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં...
સવારે ‘ગુજરાતમિત્ર’ સાથે ‘સુમુલ’ દુધની ‘જીવરાજ ટી-ભાગળ’ ચા સવારમાં ઉઠતાની સાથે ટેબલ પર સુમુલ દુધમાંથી બનાવેલી કડક મસાલેદાર જીવરાજ ભાગળની ચા હોય અને...
સૂરત : સુરત શહેરની ઓનલાઈન શિક્ષણ આપતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે પાંચ દિવસીય વર્ચ્યુઅલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યામંદિર...
ચંદીગઢ: મહાન ભારતીય સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને કોરોના થયો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. મિલ્ખા સિંહે કહ્યું હતું કે બુધવારે સાંજે...
વ્યારાનાં નવીન ખટિકે સુરતના પ્રતિક ચુડાસમાને સાપુતારામાં મળી બિલ્ડર નિશિષના હાથ- ટાંટિયા તોડવા રૂ. ૮૦ હજારની સોપારી આપી હતી ! નવીને સુરતના...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અદાણી જૂથના શેરોની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. જેનો લાભ જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીને મળી રહ્યો...
સુરત: રાજય સરકારે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ અલગ અલગ હોસ્પિટલ્સમાં શરૂ કરેલી હોમિયોપેથિક અને આયુવેર્દિક સેવાઓ યુનિ.ના હેલ્થ સેન્ટર ઉપર પણ શરુ...
કોરોના સંકટ (corona pandemic)ની વચ્ચે, કાળી ફૂગ(black fungus)નો ગંભીર રોગ એક નવી સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે અને લોકોની ચિંતામાં વધારો કરી...
ગુજરાતમાં આજે લોકડાઉન ( lockdown) માં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર...
પારડી : પારડી નગરપાલિકાની સામાન્ય સભા ( genral meeting) માં કોંગ્રેસના ( congres) વિરોધ વચ્ચે વિવિ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે....
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મી ( health workers) ઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI ) એ તેની વધારાની રકમમાંથી 99,122 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવાનો નિર્ણય લીધો છે. આ રકમ જુલાઈ...
નડિયાદ: કઠલાલ તાલુકાના સરાલી ગામની સીમમાં રહેતા કાકા-ભત્રીજા વચ્ચે ખેતરમાંથી લાકડા વીણવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા...
અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી સહિતના ઉદ્યોગો સરકારી કોવિડ હોસ્પિટલ ( covid hospital) તેમજ સરકારી તંત્રને વેન્ટિલેટર ( ventileter) સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા...
શહેરા: શહેરા ના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળા પાક સહિત ઇંટોના ભઠ્ઠાઓને પણ નુકશાન થયેલ હતુ. તાલુકા...
આણંદ : આણંદ જિલ્લાના ભાદરણ ગામનો વતની અને અમેરીકા સ્થાયી થયેલો યુવક બુધવારની રાત્રે સ્ટોર બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે ( bombay highcourt) એક મહિલાને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની છૂટ આપી છે. સ્ત્રીના ગર્ભમાં ત્રણ ગર્ભ છે. 24-અઠવાડિયાના સગર્ભાવસ્થાને ગર્ભપાતને ( Abortion) મંજૂરી આપવાનો કદાચ દેશનો આ પહેલો કેસ છે. જે જે હોસ્પિટલની નિષ્ણાત પેનલે કસુવાવડને મંજૂરી આપવાની ભલામણ કરી છે. એવું કહેવામાં આવતું હતું કે આ ગર્ભાવસ્થા માતાની માનસિક સ્થિતિ માટે સારી નથી.
ન્યાયાધીશ શાહરૂખ કાથવાલા અને ન્યાયાધીશ સુરેન્દ્ર તાવડેની ખંડપીઠે 41 વર્ષની મહિલા અને માનસિક સમસ્યાથી પીડાતા તેના પતિની અરજી સ્વીકારી અને જણાવ્યું કે મહિલાના ગર્ભમાં ત્રણ ગર્ભ છે, જેના કારણે તે સ્વસ્થ નથી એટ્લે કોર્ટે તેને ગર્ભપાતની મંજૂરી આપી હતી.
સ્ત્રીના ગર્ભમાં ત્રણ ગર્ભ
જ્યાં ગર્ભમાંના ત્રણ ભ્રૂણ પૈકી એક ભ્રૂણને માથું ન હોય, ત્યાં બીજામાં આનુવંશિક અસામાન્યતાઓ સાથે જન્મ લેવાની સંભાવના છે. જ્યારે એક સ્વસ્થ હોવાની સંભાવના છે. આ પહેલા 12 મેના રોજ બોમ્બે હાઈકોર્ટની ખંડપીઠે માત્ર એક ગર્ભ સમાપ્ત થવાની સંભાવના અંગે તપાસના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ, 17 મેના રોજ, ન્યાયાધીશોએ તબીબી નિષ્ણાતો પાસેથી મહિલાના સ્વાસ્થ્ય અને સંપૂર્ણ ગર્ભાવસ્થા ( Pregnancy) સમાપ્ત કરવી કે નહીં તે અંગેના અહેવાલ માંગ્યા હતા.
તબીબી નિષ્ણાતો ગર્ભપાતની સલાહ આપી છે
પેનેલે, 20 મે ના પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પ્રથમ ગર્ભ માથા વગર દેખાય છે, જે જન્મ લેવાની સંભાવના નથી. અન્ય ગર્ભમાં, નરમ રંગસૂત્રીય માર્કર્સ દેખાયા છે, જેનો અર્થ છે કે તેમાં સંભવત આનુવંશિક વિકૃતિઓ હશે. અહેવાલમાં જણાવાયું છે કે ત્રીજો ગર્ભ તંદુરસ્ત છે.
ગર્ભ ચિકિત્સાના નિષ્ણાંત ડો. પૂર્ણિમા સતોસકર રોયલ કોલેજ ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ્સના માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ સમાપ્તિની સલાહ આપી હતી. મેડિકલ પેનલે જણાવ્યું હતું કે સ્ત્રીને ગર્ભાવસ્થા પછીથી મુશ્કેલીઓ થઈ શકે છે. તે જ સમયે, ત્રણમાંથી બે બાળકોને સ્વસ્થ ન રાખવા વિશે વિચારવું પણ સ્ત્રીની માનસિક સ્થિતિને અસર કરી શકે છે.