વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું...
surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ...
દેશમાં આઝાદીકાળથી એક નારો ચાલતો આવ્યો છે અને તે છે જય જવાન જય કિસાન. જો કે, કમનસીબીની વાત એ છે કે આ...
વડોદરા: પુત્રની ફી માટે નાણાં માંગતી પત્નીની ઉપર ઉશ્કેરાયેલા પતિએ ગડદાપાટુનો માર મારીને હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. જે.પી. રોડ...
દેશમાં કોરોનાવાયરસ ( corona virus) ના અઢી લાખથી વધુ નવા કેસ દેશમાં ચાલી રહ્યા છે. જોકે ગુરુવારે મોતની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે જો જાતિ સામાન્ય સભા નું આયોજન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સભા...
surat : લિંબાયત પોલીસ બે દિવસ પહેલા રાત્રે કરફ્યૂનું ( night curfew) પાલન કરાવવા માટે ઓમનગરમાં બજાર બંધ કરાવવા ગઈ હતી. ત્યારે...
લોદી કોલોનીમાં રહેતો 42 વર્ષિય દિનેશ નારાયણ આ દિવસોમાં લિવરની બીમારી સામે લડી રહ્યો છે. એપોલોમાં દાખલ દિનેશને પાંચ યુનિટ લોહી (...
સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ...
તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા...
સુરત: સુરત (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર (state govt) દ્વારા મિની લોકડાઉન (mini...
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...
તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat)ને તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ની અસરમાંથી બાહર લાવવા માટે કેન્દ્ર (central govt) દ્વ્રારા જાહેર કરાયેલી 1000 કરોડની સહાયના મુદ્દે સીએમ...
કોરોના મહામારી મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરાયા બાદ ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે...
રાજ્યમાં કોરોનાના નવા 5,246 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 10 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 71 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં...
નવી દિલ્હી: કોરોનાવાયરસ (corona virus)ની બિમારીમાંથી સાજા થયેલા (recover) કરિશ્માઇ કેપ્ટન સુનિલ છેત્રી (captain sunil chhetri)ની આગેવાનીમાં 28 સભ્યોની ભારતીય ફૂટબોલ ટીમ...
ગાંધીનગર: (Gandhinagar) તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે રાજ્યના વીજ પુરવઠાની (Electricity Supply) વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા...
ચીને નાણાકીય અને પેમેન્ટ સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સી (crypt o currency) સેવાઓ પૂરી પાડવા સામે પ્રતિબંધ મૂક્યા બાદ બિટકોઇન (bit coin) ત્રણ મહિના...
પીએમ મોદી (PM MODI)એ બુધવારે ગુજરાત (GUJARAT)ના અસરગ્રસ્ત વિસ્તાર (EFFECTIVE ARES)ની મુલાકાત (VISIT) લીધી હતી, ત્યારે શિવસેના (SHIVSENA)ના સાંસદ સંજય રાઉતે (SANJAY...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ શહેરમાં જમાલપુર (Jamalpur) વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી (building collapsed) થઈ ગઈ હતી....
ભારત (india)માં કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેરે (second wave) તબીબી ક્ષેત્રના માળખાગત સુવિધાઓને ભારે અસર કરી છે. આને કારણે, એવા ઘણા લોકો છે...
સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી બદલાયેલા હવામાનના પગલે વાવાઝોડું (Cyclone) અને વરસાદને લઈ સૌથી મોટું નુકસાન (Damage) કેરીના પાકને (Mango)...
જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ...
ગયા મહિને પિંક સુપરમૂન (SUPER BLOOD MOON) દુનિયાભરમાં જોવા મળ્યુ હતું અને આવતા અઠવાડિયે બીજો સુપરમૂન પણ વધુ રસપ્રદ બનશે. જ્યારે ચંદ્ર પૃથ્વીની...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.એ કોલેજમાં (College) લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક (Graduation) કક્ષાએ...
રાજસ્થાનમાં બ્લેક ફંગસ(MUCORMYCOSIS)ને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોચ્યા હતા. નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી...
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત વધતા તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા નજીક આવેલી ગુજરાત રિફાઇનરીએ વડોદરા મહાનગર પાલિકાને એક આધુનિક સુવિધા સહિતની એમ્બ્યુલન્સ ભેટ આપી છે.
કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો. ત્યારે દર્દીઓની હેર ફેર માટે એમ્બ્યુલન્સની માંગમાં વધારો થયો હતો. કોવિડ મહામારીમાં તંત્રને મદદરૂપ થવા એનજીઓ સહિત ટ્રસ્ટ આગળ આવીને જરૂરી મદદ કરી રહ્યા છે.
ત્યારે કોવિડ સંક્રમણમાં દર્દીઓને હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં ઝડપી પરિવહન માટે ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરીએ સામાજિક જવાબદારી નીભાવતા વડોદરા મહાનગર પાલિકાને એક એમ્બ્યુલન્સ ભેટ આપી છે. આ પ્રસંગે ગુજરાત રિફાઇનરીના અધિકારીઓ મેયર, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટર, સાંસદ, વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી , તેમજ ધારાસભ્યોએ એમ્બ્યુલન્સ પ્રસ્થાન કરાવી હતી.