સુરત: (Surat) આ વખતે ચોમાસું (Rain) ઘણું સારૂં રહેશે તેવું હવામાનશાસ્ત્રીઓ (Meteorologists) જણાવી રહ્યા છે ત્યારે ઉકાઈ ડેમ (Ukai Dam) આ વખતે...
ઉત્તરપ્રદેશ: અયોધ્યા(Ayodhya)માં હાલ ઉત્સવનો માહોલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) આજે રામ મંદિર(Ram Temple)ના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા સીએમ યોગીએ નિર્માણાધીન રામ...
ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની (Assembly elections) અસર સમગ્ર રાજકીય પાર્ટી પર દેખાઈ રહી છે. કેટલાક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ રહી પક્ષપલટો કરી...
અમદાવાદ: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો પત્ની સાથેનો વિવાદ અવારનવાર સામે આવતો હોય છે. પરંતુ આ વખતે વિવાદ વધુ વણસી ગયો છે. કારણ...
વર્ષોથી ડાયાબીટીસની બીમારીથી પીડાતા એક વરિષ્ઠ નાગરિક એકથી બીજા ડૉક્ટર અને એલોપથીથી લઈ હોમિયોપથી, આયુર્વેદિક કે નેચરોપથીના સહારે ભટકી આવ્યા. આ રોગ...
અમેરિકા દેશ જ ઈમિગ્રન્ટોનો છે. કોલંબસે ઈ. સ. 1492માં એની ખોજ કરી ત્યારે એ દેશમાં રહેતા રેડ ઈન્ડિયો આજે ત્યાં નહીંવત જેટલી...
ઘર હોય ત્યાં સાવરણી હોય જ! ‘સૈયાં બિના ઘર સૂના સૂના’ તેની જેમ જ ‘સાવરણી બિના પણ ઘર સૂના સૂના.’ પાડોશમાંથી બીજું...
સુરત : (Surat) દસ વર્ષના આખલાને (Bull) પૂછડીની ઉપરના ભાગે કૂહાડી (Ax) મારીને ઇજાગ્રસ્ત કરનાર સામે એક ગૌરક્ષકએ પોલીસમાં ફરિયાદ (Police Complaint)...
અવકાશી વંટોળ સામાન્ય રીતે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં ફૂંકાતો જોવા મળે છે.વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં પહેલી વાર ‘અવકાશી વંટોળ’ (સ્પેસ હરીકેન)ને શોધી કાઢ્યો છે....
વડોદરા : માંજલપુર પોલીસને ભારોભાર બદનામ કરવાની પેરવી કરતો હર્ષિલ લિંબાચિયાએ ફરાર થઈને પોલીસને દોડતી કરી દિધી હોવા છતા હોસ્પિટલમાં છુટ્ટી હાથકડીમાં...
વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા દ્વારા...
વડોદરા : સીમલા ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં વડોદરાથી વર્ચ્યુઅલ રીતે સહભાગી ભારત સરકારના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર સહિત રાજ્યના...
વડોદરા : દંતેશ્વર ગામમાં વચલા ફળિયામાં 3 મહિનાથી પાણી નહીં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ દંતેશ્વર બુસ્ટર પંપીંગ સ્ટેશન ખાતે માટલા ફોડી સૂત્રોચ્ચાર...
વાંસદા: વાંસદા (Vansada) તાલુકાના એક ગામમાં ૨૨ વર્ષીય યુવતી રાત્રે લગ્ન પ્રસંગમાં (Marriage Function) હાજરી આપી સખીઓ સાથે ચાલતી પરત ઘરે જતી...
વડોદરા : પોતાના બાળકને અભ્યાસ અર્થે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મળે તે હતુથી માતા પિતા દ્વારા મોટી મોટી કોલેજમાં બાળકોનું એડમીશન કરાવે છે....
આણંદ : કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરની ટીમ દ્વારા 69 વર્ષની મહિલાની હૃદયની મુખ્ય ધમની પ્રથમ વખત થોરાસિક એન્ડો વાસ્ક્યુલર...
નડિયાદ: માતર ગ્રામપંચાયતની હદમાં આવેલ એક ફાર્મના માલિકે નજીકમાં આવેલ તળાવમાં ગેરકાયદેસર પુરાણ કરી અવરજવરનો રસ્તો બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૃત્ય...
આણંદ : આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વિવિધ સોશ્યલ મિડિયા પર વોચ ગોઠવી ઓનલાઇન ચાલતા એમડી ડ્રગ્સને પકડી પાડ્યું છે. જેમાં જુહાપુરાથી ડ્રગ્સ...
લુણાવાડા : મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કલેક્ટર કચેરીના આંગણે આત્મ વિલોપન માટે આવેલી બે વિદ્યાર્થિનીને હાજર પોલીસ કર્મચારી અને અધિકારીની સત્કર્તાથી અટકાયત...
આણંદ : કડાણા જુથ પાણી પુરવઠા યોજના દ્વારા મહિસાગર નદીનું પાણી કડાણા અને સંતરામપુરના 136 ગામોમાં પુરુ પાડવામાં આવે છે. પરંતુ જુથ...
ભારતનું રેલવે તંત્ર હાથી જેવું થઈ ગયું છે. હાથી પોતાની મસ્તીમાં ચાલતો હોય ત્યારે તેની હેઠળ અસંખ્ય કીડીઓ કચડાઈ જાય તેથી હાથીને...
ગાંધીનગર: કેરળ(Kerala)માં ગત તા.29મી મેના રોજ ચોમાસુ(Monsoon) બેસી ગયું છે ત્યારે હવે ગુજરાત(Gujarat)માં પણ ચોમાસુ સારૂ અને વહેલુ રહેશે, તેમ હવામાન વિભાગે...
તાજેતરમાં શહેરના ભટાર રોડ પર ઉમા ભવન પાસે શાકભાજી ખરીદી માટે નીકળેલ એક વરિષ્ઠ મહિલાને એક ગાય દ્વારા પાછળથી દોડતી આવીને કમરના...
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વિશાળ જગ્યા પર ફાઈવ સ્ટાર કક્ષાનું બસ ડેપો બનાવવામાં આવ્યાને વર્ષો થઈ ગયા. આવતા-જતા જોવા મળે છે કે...
એડમિશન આપતી વખતે એડમિશનના ફોર્મમાં વિદ્યાર્થી કુલ કોર્ષ પૂરો ન થાય ત્યાં સુધી ઇન્સ્ટીટયુટ છોડી જશે નહીં અને જો વિદ્યાર્થી કોઈ પણ...
સમાજ એક દુષ્કર્મ ઘટના કહી ટીકા કરી બેસી રહે છે.પોલીસ લાંબીલચક કાર્યવાહીમાં વ્યસ્ત રહે છે. પરિવારજનો શોક, દુઃખ,આઘાત, શરમ-સંકોચ,દલીલો સાથે કોર્ટ અને...
રાજા હરિશચંદ્રના નાટક અને રાજા રામના કથાનકથી મહાત્મા બનેલો મો. ક. ગાંધી રાષ્ટ્રપિતા તરીકે દેખાડાની પૂજાપાઠ વિધિની જેમ માત્ર કર્મકાંડનો વિષય બની...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસ હવે નગરજનો માટે નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવૂડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ (Nayak)...
25 વર્ષીય અંકિતા નાગર નામક લારી પર શાકભાજી વેચનારનાં દીકરી તાજેતરમાં જ્જ બન્યાના સમાચાર આવ્યા છે. માતા લારી પર શાકભાજી વેચી રહી...
એક યુવાન ગુરુના આશ્રમમાંથી શિક્ષણ પૂરું કરી લીધા બાદ વિચારી રહ્યો હતો કે હવે જીવનમાં શું કરવું? લગ્ન કરી સંસારજીવનમાં ગૃહસ્થ બનવું...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: (Surat) આ વખતે ચોમાસું (Rain) ઘણું સારૂં રહેશે તેવું હવામાનશાસ્ત્રીઓ (Meteorologists) જણાવી રહ્યા છે ત્યારે ઉકાઈ ડેમ (Ukai Dam) આ વખતે વરસાદના પહેલા સ્પેલમાં જ ભરાય જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. હાલમાં જ ઉકાઈ ડેમ છલોછલ ભરેલો છે અને તેની હાલની સપાટી 319 ફુટ છે. ઉકાઈ ડેમ હાલમાં તેની 345ની ભયજનક સપાટીથી માત્ર 26 ફુટ જ દૂર છે.
છેલ્લા કેટલાક વર્ષોથી મેઘરાજા દક્ષિણ ગુજરાત (South Gujarat) પર મહેરબાન છે અને તેને કારણે દ.ગુ.માં સારો વરસાદ પડે છે. ગત વર્ષે પણ તા.1લી જુનના રોજ ઉકાઈ ડેમની સપાટી 317 ફુટ હતી. ગત વર્ષે સારો વરસાદ પડ્યો હોવાથી ઉકાઈ ડેમ પુરો ભરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે ઉકાઈ ડેમની સપાટી ગત વર્ષ કરતાં બે ફુટ વધારે છે. એટલે જો વરસાદનું આગમન ધમાકેદાર થશે તો ડેમમાં સીધું 15થી 20 ફુટ પાણી આવી શકે તેમ છે. જેને કારણે ઉકાઈમાંથી આ વખતે પણ તાપી નદીમાં પાણી છોડવાની ફરજ પડે તેવી સંભાવના છે. આ વખતે ઉકાઈ ડેમમાં જે રીતે પાણીનું પ્રમાણ વધારે છે તે જોતાં ઉપરવાસમાં પડતા વરસાદ પર તંત્રએ ધ્યાન રાખવું પડશે તે નક્કી છે.
બુધવારથી સુરત જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ થયા
ઉકાઈ ડેમને કારણે સુરત જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમની જવાબદારી દર વર્ષે વધી જાય છે. ચોમાસાનો પ્રારંભ આગામી એક પખવાડીયામાં થઈ જવાનો હોવાથી નિયમ પ્રમાણે તા.1લી જુનથી સુરત જિલ્લાનો ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાના આદેશો કરી દેવાયા છે. ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુરત શહેર અને જિલ્લાની સાથે સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદના ડેટાનું એનાલિલિસ કરવાની સાથે તેની પર નજર પણ રાખવામાં આવશે.